જો પેટના દિકરા ના ના થાય તો પેલો લઇ ગયો ઇની આ બાઇ થાસે આ બાઇતો લાજતી નથી અને ગાજે છે વાત મનસુખ ભાઇ તમારી સાચી છે બિચારા દિકરા અત્યારે રોતા હશે કકળતા હશે લઇને ગયો ઇ કોઇ દી સુખી નહીં થાય આ બાઇની ઉમર પણ થઇ ગઇ હોય એવુ લાગે છે આ બાઇ નો પ્રેમ સિરી ફરહાજ જેવો લાગે છે