જગદીશપૂરી બાપુની સમાધિ માટે પ્રશ્નો ઊભા થાય છે મંગળવારના દિવસે કોઈપણ સાધુ-સંતની સમાધિ આપવામાં આવતી નથી. એવી તો કેવી ઉતાવળ હતી કે જગદીશપૂરી બાપુની સમાધિ સમયે અન્ય સાધુ-સંતોની પણ રાહ જોવામાં ન આવી? વિધિ વિધાન માટે પૂરતો સમય કેમ નહોતો અપાયો? શું ખરેખર બાપુનું કુદરતી અવસાન થયેલું છે કે આ કોઈ કાવતરું હતું? આ ઘટનાએ અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. સાચું શું છે તે જાણવા માટે યોગ્ય તપાસ કરવી જોઈએ, જેથી સત્ય સામે આવી શકે.
@Ketu_Thakor_66114 сағат бұрын
💯
@AtulshihVaghela6 күн бұрын
આખો વિડિયો નાખો
@mahidigitalstudioNdZALA5 күн бұрын
જય શ્રી બળદેવ નાથ બાપા
@finnishwithjimmi3 күн бұрын
તમારા બલદેવબાપાને મારી screenshots મોકલજો ભાઈ.