Waah sanjay bhai ANE kamleshbhai, maja aavi gai 👌👌👌
@factsdarshanhindi3 жыл бұрын
ખુબ સરસ આપણી જુની રીતથી દેશી ચૂલા પર ધીમા તાપે જે શાક બને તેનો સ્વાદ અદ્વિતીય હોય છે. તેની સાથે ચૂલા પર ચડેલા રોટલા મળે, મોજ આવી જાય... રેસિપી માટે ખૂબ ખૂબ આભાર
@prashantshukla59273 жыл бұрын
કમલેશભાઈ & સંજયભાઈ (જય & વીરૂ) આપ બન્ને નો ખુબ ખુબ આભાર આવી દેશી વાનગીઓ ને જોઈ આમને આપણી ભોમકા ની યાદ તાજી થઇ ગઈ 🙏🏻🙏🏻🙏🏻
@PritiGami-xz9wi5 ай бұрын
Jay Veeru ni jodi kya gayab
@alpapatelpatel27952 жыл бұрын
બહુ સરસ બટેકાનુ શાક હો કમલેશભાઈ ને ખૂબખૂબ ધન્યવાદ
@harshasheth32543 жыл бұрын
જબરજસ્ત શાક 👍વેરી યુનિક દેશી રેસિપી 👌👌 જોય ને જ પાની આવી ગયુ😋 ખૂબ ખૂબ ધન્યવાદ કમલેશભાઈ અને સંજયભાઈ🙏🙏
@dudhrejiyashailesh70763 жыл бұрын
🙏 સંજય ભાઇ ની માથે મા અન્નપુર્ણા નો હાથ છે અને કમલેશભાઇ ની માથે મા મોગલ નો 🙏🙏🙏
@dineshpatel7473 жыл бұрын
Nice food 😋👍
@jbraj133 жыл бұрын
વાહ કમલેશભાઈ તથા સંજયભાઈ અભિનંદન મને ૪0 વષૅ પહેલાં નું મને નાનપણમાં સુરેન્દ્રનગર માં લગ્ન માં ખાધેલુ યાદ આવી ગયું આભાર
@arvindpatel38543 жыл бұрын
👍🙏🙏🙏 આભાર ભાઈ સંજયભાઈ અને ખુબ ખુબ આભાર તમે મારી ઈચ્છા નુ માન રાખી સર તમે શાક બનાવયુ તમને ખુબ ખુબ thank you sir તમારી બધી મનોકામના પુણૅ કરે માં મોગલ અેવી દિલ થી મારા વતી પ્રાથૅના છે છેલ્લે મળશુ મેળે ખેડે નહી મળોઅે મેકરણ ધરતી જય માતાજી અને જય મોગલ 🙏🙏🙏
Moma pani aavi gyu yummy mouthwatering tempting reciepe
@Appu_Video_Shoot3 жыл бұрын
Me aje ghare બનાવ્યું હતું બોવ જ સરસ બનેલું... ખૂબ ખૂબ આભર આવી સરસ મજાની રીત માટે ... કમલેશ ભાઈ તથા સંજય ભાઈ
@nirmeshpatel269611 ай бұрын
Nice 👌👌👌👌♥️
@theinfinitygujarat49573 жыл бұрын
Wah.. શું વાત છે.. જૂના જમાનાની સૌથી ફેમસ રેસિપિ..ગામડામાં આજે પણ આવું શાક બને છે.. ખૂબજ મજા આવે ખાવાની. જય મોગલ કમલેશભાઈ 💐
@kamleshModiImfoodie3 жыл бұрын
સાચી વાત હજુ પણ ખવાય છે મોજ
@punittraders64043 жыл бұрын
Juni yado taza Thai gayi
@vipuldave832 жыл бұрын
કંટીન્યુ રેસીપી ના વીડીયા કમલેશ ભાઈ તમારે આવું છું અને સંજયભાઈ નું કામ બહુ સરસ છે
@dippakrana13193 жыл бұрын
માં અન્નપૂર્ણા.... ટેસ્ટ ફૂલ સંજયભાઈ બનાવ્યુ..... સંજયભાઈ ની સ્માઈલ સરસ છે
@pankitprajapati29483 жыл бұрын
Wah . Kamlesh bhai.thnaks ke tame ane Sanjay bhai varso juni recipe pachi Lavya cho.🙏🙏 Mari ek request che Kamlesh bhai ke tame every. Sunday sanjaybhai sathe varso juni recipe na videos banavo .🙏🙏agin thanks Kamlesh bhai and Sanjay bhai..Jay ma Annapurna 🙏🙏
આતો જમાવટ કરી જ છે સરસ બનાવયુ છે પણ મારા બટેટાં વડા ના ભજીયા ક્યારે બનાવશો સંજય ભાઈ બે વખત કહ્યું છે આ મારી ત્રીજી વખત કોમેન્ટ કરી રહયો છુ તો જલ્દી થી ભજીયા ની રેસીપી લઈને આવજો કમલેશભાઈ સંજય ભાઈ ને કહો ને બનાવે યાર 🙏🙏🙏👍👍👍
@deepthakkar43952 жыл бұрын
તમારી રેસિપી જોવી ગમે છે..... અને.. ક્યારે બનાવીશું એમ લીસ્ટ બને છે .
@hetalsavasani91723 жыл бұрын
Bhai bhai, aaje banavyu USA ma , banyu india jevu, khub saras receipe, moj aavi gay , moj bhai, thank you brothers
@hinamistry51433 жыл бұрын
Kamleshbhai tame badhij recpies dil thi n bahuj khushi thi shikdavo cho. N koi details ma tamara jeu me nathi joyu, always smiling face. Thank you so so much.kamleshbhai.
Wah sanjaybhai wah mast shaak banaviyu khavanu man thai gayu parcel karo Aa shaak pls jai Swaminarayan
@kamleshrohit89282 жыл бұрын
Moma pani avi gayou samay bhai tamare bhathi j resipe jordar hoy che
@sketchpro25862 жыл бұрын
I'm from London, kathiyavad Junagadh maru vatan. Oho Sanjay Bhai me aa shak banavyu , maro chhokro aangla chati gyo. Thank you so much 🥰
@jyotitrivedi95032 жыл бұрын
Kamlesh bhai bau mast kam karocho joi ne modha ma pani aavi jay chhe.
@pankajrathod13172 жыл бұрын
જય અન્નપૂર્ણા માં સંજયભાઈની રેસીપી ખુબ સરસ છે.
@vidhimodi31593 жыл бұрын
Wahhhh kamleshbhai tame ae sachu kidhu khichdi ane aa sakk chas sathe maja j alag chee.....moj avii gaii
@chiragpatel32163 жыл бұрын
My Altime Favourite. Bataka khavathi skin natural rahe cche shine ( chamakti) . I liked with skinpotato. Thanks for shared Receipe sanjaybhai sheff no. 1 & kamleshbhai Gujrat food explore vlogger no. 1. Bhai Bhai. Cool. Jay mataji
@hinaparmar13883 жыл бұрын
jai swaminarayan nice recipe yummy kamlesh bhai Ame nana hata tariy Lagan ma Kata Sanjay Bhai Saras nice recipe
@vipuldave832 жыл бұрын
કમલેશભાઈ છાલવાળા બટેકા નું શાક બનાવ્યું મને બહુ સરસ બન્યું અને સંજય ભાઈ ની રેસીપી એક નંબરની છે
@samnaniaayush55123 жыл бұрын
🥰🥰🥰👌👌👌🥰super. Hit. No. 1
@riyagajjar93763 жыл бұрын
કમલેશ ભાઈ અને સંજય ભાઈ તમારો ખુબ આભાર આવી સરસ રેસીપી શીખવાડવા માટે.. મેં ઘરે તમારી રીતે દાળ બનાવી હતી પેલી વાર સારી બની પછી શું થયું એ જ ખબર ન પડી.. મારી શું ભૂલ થાય છે એ ખબર નથી પડતી ચાખ્યા પછી પણ ખ્યાલ નથી આવતો કે સુ ભૂલ છે વગાર માં ભૂલ છે કે મસાલા માં કે પછી વસ્તુ નાખવા ની ટાઈમિંગ માં કે પછી પાણી નાખ્યા પછી ઉકાળવા માં.. પ્લીઝ હેલ્પ કરજો મારી પ્રોબ્લેમ માં 🙏🙏🙏🙏🙏🙏
@sandipkadam21803 жыл бұрын
Jordar sanjaybhai tamari rasoi jordar 6e ringan na oro ni recipe jarur batavo
@KrupajayPatel10 ай бұрын
Wah! Maja aavi gayi Sanjaybhai..Aaj rite banayu Ane badha e dharai ne khadhu...thanks to all
@kaushikupadhyay2752 жыл бұрын
Jay Mataji Sanjaybhai and & Kamleshbhai.🙏 🙏 🙏 🙏.🙏 Jordar che boss Video Thanks 🙏.🙏 ?
@payalshukla973 жыл бұрын
Wah maja aavi gay.... Khub j saras sak banayvu ane amuk tricks pan mali wah maja aavi.
@sushilapethani88203 жыл бұрын
Lovely batetanu chal waru shak moma pani awigayu em thayu ke kamleshbhai jayre subscribe ne khawrawe tyare jaldi khai lau😋
@SagadhraHitesh Жыл бұрын
Jordaar ho ❣️🥰
@geets315 ай бұрын
Wahhhh mast che hveto bannavu padsej
@DushyantThakarBhudev11 ай бұрын
Wah Sanjaybhai Seth Khub Saras Me Pn Mari Hotel Ma Tamaru Joi Ne Sak Banavyu Badha Ne Khub Maja Aavi Thank You sanjaybhai & Kamleshbhai
@monasathwara98592 жыл бұрын
Nice jay shree ma annapurna khub saras pani avi jay avu chhe
@riddhitrivedi63013 жыл бұрын
Kamlesh Bhai.. Bateka favourite nata atyar sudhi pan tamari avi j badhi recipe joine thai gya favourite 😋 R.R. Trivedi
@aniljainaniljain8013 жыл бұрын
super post bhai 👍👍 navu shekva maliyu
@jalpajesani18262 жыл бұрын
Thank you so much snjay bhai and kmlesh bhai avu mst btekana sak ni Recipe mate thank you so much 😊😊😊😊
@alpabenpatel61363 жыл бұрын
Bahu saras shaak che khichdi jode maza aavi jaay nice recepi
Thanku very much for nice recipe superb sanjaybhai and kamlesh bhai 😀 👌
@karanmodi46662 жыл бұрын
મોજપડી મજાઆવીગય આવીરીતે ગામડાના શાક બતાવો😋😋
@poonampatil95982 жыл бұрын
Me tamari vidio jema Gujarati Dal banavi he kharekhr lagn ma bane Avi Bani really thank you Sanjay Bhai.......
@rudrakshagems42912 жыл бұрын
Same to same. Nanpan ni yaad apai didhi. must try. Perfection 100%
@mahendrakardani87962 жыл бұрын
Very good Fast Method of Food Making Process All Shree Kamleshbhai and Great Shafe Sanjaybhai. and Rajubhai. Rajubhai I Moj Rajo Rajo
@valbaidhal5215 Жыл бұрын
જય માતાજી બહુ જ સરસ શાક બનાવયુ છે
@mohilmistry80913 жыл бұрын
Shanjay bhai ni banaveli badhij resipi khubaj saras hoy chhe 👌👌👌thank you sanjay bhai🙏🙏🙏
@mayurrathod21973 жыл бұрын
કમલેશભાઈ અને સંજયભાઈ એ તો મોજ લાવી દીધી હો પણ બટાકા નું તીખું તમતમતું શાક ની રેસીપી બતાવી ....ગમે તેમ કયો પણ five-star રેસ્ટોરન્ટ ને પણ આ દેશી મોજ સામે નમવું પડે હો....🎊👍
@varsharanpura34053 жыл бұрын
Superb joi ne modhama ma pani avi gayu
@bindiyapanchal83 жыл бұрын
Wow.bahujsaras rite banaviu che...joine khavanu man rhaya che.
@sufiyapathan9822 жыл бұрын
Kale j banayvu bo maja nu baynutu.daal bhat ane bataka nu shak moj padi gey..thank u sir
@brahmbhattmukesh9396Ай бұрын
Rasoi na jadugar chhe sanjaybhai👌👌👍
@apexakariya80043 жыл бұрын
Kamleshbhai maza padi gayi sNjaybhai ni rasoi Astle aflatun item thank you very much mane rumali roti tamari pase shikhvi chhe to jarur vidio mukjo
@hirenpatel73502 жыл бұрын
Thanks Kamlesh bhai I prepared as per your recipe. I am in Abu Dhabi and I get our test after long time. I share with you pic which I prepare
Masala Khichdi ki recipe Humko sikhana plz Kamlesh Bhai 🙏🙏
@vaghelainduben71793 жыл бұрын
Sanjaybhai hu aaje banavish thankyou
@vaishaligandhi99323 жыл бұрын
Modha ma pani lavi dhu1👌👌👍👍
@dishakher29962 жыл бұрын
Sanjaybhai ni ladva ni recipe bnav Pelivar bnaya pn bdha khalasssss .. thq u
@kikaniengineering71653 жыл бұрын
Ela sanjay bhai aa badhi joi ne maja aavi gai
@swatifanse24632 жыл бұрын
Sanjaybhai you are doing very nicely and by pure heart and very interesting doing. Thank you. Very much. Also for Kamleshbhai.The smile I can see that onSanjaybhai’s face very happy. 🙏🙏 🙏🙏👍🏼
@pritijoshi32383 жыл бұрын
I love chall vadu bateta nu shak
@mikinpatel542 жыл бұрын
Kamlesh thanks for your good job I am from Ahmedabad but now in Florida usa when my wife was at Ahmedabad and I remember Bataka nu sak I have a test and try with you ossam - too much enjoy thanks dear again ❤️👌🏽
@zarnamodi3 жыл бұрын
Wah apaki recipe dekhake mu me pani aa gaya
@ranjanahajarnis2673 Жыл бұрын
Khup saras receipi
@hereforyourhappiness74602 жыл бұрын
Sanjaybhai thank you from kerala... majaa aaavi gayi...
@asmitasolanki66759 ай бұрын
વાહ સંજયભાઈ વીરા વાહ❤❤
@mittaldarji71883 жыл бұрын
Wah jabradst recipe ch aaj Ni hu jarur thi bnavis ty
@namratashah48513 жыл бұрын
Ek vaar Gujarati chhal vala bateka nu shak j lagan ma bane e pan batavjo kamlesh Bhai
@rahulkatakiya4657 Жыл бұрын
Wah reallly bou jj mst banaviyu😋😋
@sunnynandha27683 жыл бұрын
Jordar bnayvu btaya nu sak
@deepthakkar43952 жыл бұрын
ખુબ સરસ સંજયભાઈ
@ravicavda77893 жыл бұрын
સંજય ભાઈ આખા રીંગળ નૂ શાક બતાવો
@sodhahiralsodhahiral88212 жыл бұрын
Sanjay bhai khand na badle God vadhare maja aave.god ane aambli
@jatinjethva46623 жыл бұрын
Khubaj saras banavyu che batata nu shak
@KamalNayak3 жыл бұрын
Vaah kamlesh Bhai vaah moj padi gayi Tame to radio ni yaad apavi didhi farmaish kariyene song aave em farmaish kariye ne receipe aave
@DEVILGAMING-ul7jv3 жыл бұрын
Ice cream ni recipe bnao kamlesh bhai
@truptitalati5065 Жыл бұрын
Sanjaybhai's all recipes too good
@BAPASITARAM12123 жыл бұрын
કમલેશ ભાઈ તમારા રવિવાર ના રસોડા ની બધી જ રેસિપી અમે તમારા વિડિયો જોઈને ઘરે બનાવીએ છીએ હર એક રવિવાર ની રેસિપી અમે ઘરે બનાવીએ છીએ
@aratiyadav29383 жыл бұрын
Jordaar sir ...jarur try karsu me sanjaybhai e sikhveli katlet banavi hati bou mast bani hati Jay ma annapurna
@beenachothani67573 жыл бұрын
Sir very nice avij rasoya ni recpi btavo bahuj gme chhe
@seemasaha293710 ай бұрын
Mai pan banayu bay j fine baniyu From USA 🇺🇸
@manishpatel73892 жыл бұрын
Big thanks From USA 🇺🇸
@neenathakkar25543 жыл бұрын
Very nice saak saras
@nareshbhainagarbhaipatel52952 жыл бұрын
Khoob sara's
@dhavaltrivedi94453 жыл бұрын
Kamlesh Bhai aa Shak ladva jode khavani sauthi vadhare maja avse ane ae Pan lasan dungli vagar nu hoy