ખુબ સરસ ભૈયા નેહલ ઠાકોર શીગર હોટલપૂર તરફથી ખૂબ ખૂબ અભિનંદન
@satishvala2916 Жыл бұрын
Ben tame jarur aagad aavsho bhagvan tamne khub khub aagad vadhare Jay mataji
@khimjibhaivaniya3926 Жыл бұрын
દિનેશભાઈ ખુબ ખુબ આભાર વિમળા પરમાર નો ઇન્ટરવ્યૂ બદલ તેઓ ખૂબ જ સારા ગાયક છે ખૂબ જ સુંદર છે તેમનો અવાજ તેઓ ખૂબ આગળ વધી ને ગુજરાતની કોયલ દીવાળીબેનભીલ ની જેમ નામ રોશન કરે ગુજરાતી કોયલ બનો વિશ યુ ઓલ ધ બેસ્ટ.
@vimla_parmar_oficial Жыл бұрын
Tnx🙏
@Banshidhar52 Жыл бұрын
હાં મોજ મોજ મોજ મોજ
@velariurmila1570 Жыл бұрын
Khub khub shubkamna Mari Ben😘😘😘❤💙
@vimla_parmar_oficial Жыл бұрын
Tnx ben🙏
@meetrajbhilrana1118 Жыл бұрын
Khub saras avaj che ane avaj pan bauj saaf ane chokkho che ben girnari bless you
@motivationalvideo1686 Жыл бұрын
Jay sreekrshna Dinesh Bhai bahu saru Kam Kari rhiya cho
@kachhelavirendr13312 жыл бұрын
Jay bhavani bapu જીવન માં ખુબ ખુબ આગળ પ્રગતિ કરો જય જય ગરવી ગુજરાત
@maganbhaipatel73892 жыл бұрын
દિનેશભાઈ આ વિમળા બેન અવાજ બહુ જ ચોખ્ખો છે સારા એવા ચોખ્ખા શબ્દોમાં ગાય છે મને બહુ અવાજ ગમ્યો છે થેન્ક્યુ દિનેશભાઈ
@VisheshwithDinesh2 жыл бұрын
Thanks
@vimla_parmar_oficial2 жыл бұрын
🙏🙏🙏
@pravinkisancanla58522 жыл бұрын
👈👈👈👍👍👍❤❤👌👌✌
@sdrtellyfilms83362 жыл бұрын
વીનેશ ભાઈ તમારો કોન્ટેક્ટ નંબર આપજો
@rabariankita2301 Жыл бұрын
Vah ben..Ma bap na sanskar jalvay avu song marafate saras samjayu che,😍👌👌
@vimla_parmar_oficial Жыл бұрын
Tnx jay mataji🙏
@Akshar16052 жыл бұрын
ખુબ સરસ બેન આગળ વધી ગરવી ગુજરાત નું
@ritabaasarangpurdham4807 Жыл бұрын
દિકરી બહુ સરસ કંઠ તાલ શબ્દો કરૂણતા શું દિકરી તમારા ભાઈને યાદકરીને શ્રધ્ધા જલી પાઠવી દિકરી મારા આંખમાં લાવી દિધા પાણી ભાઈ તમારા સુધી આવા તમારી વાણી આજે અનેક જીવાત્મા સુધી પહોંચી ખુબ ખુબ આગળ વધો એવા મારા કાઠીદરબારૂ ના મોડલના મેલડી માતાનાં આશીર્વાદ સાળંગપુર ધામ જય માતાજી
@vimla_parmar_oficial Жыл бұрын
Jay mataji 🙏🙏🙏🙏
@tulsibhaivaghela72622 жыл бұрын
દિકરી નો અવાજ સારો છે ખુબ ખુબ આગળ વધો જય માતાજી
@vimla_parmar_oficial2 жыл бұрын
🙏
@parabatchaudhary8375 Жыл бұрын
સરસ વિમલા બેન હું તમને સારી રીતે ઓળખું છું આપ ખૂબ જ સારું ગાવ છો. જિંદગી માં ખૂબ આગળ વધો
@vimla_parmar_oficial Жыл бұрын
🙏
@girisound12312 жыл бұрын
ખુબજ સરસ અવાજ છે ભાઇ
@mrchawada94572 жыл бұрын
ખુબ ખુબ અભિનંદન બેન ખુબ આગળ વધો બેસ્ટ ઓફ લક
@yogeshsolanki99022 жыл бұрын
ખૂબ સરસ ... અવાજ .વિમળાબેન... આગળ વધો..૧૦૦%...સફળ થશો...
@vimla_parmar_oficial2 жыл бұрын
🙏🙏🙏🙏
@sureshbhairaval99242 жыл бұрын
ખુબ ખુબ અભિનંદન ઉતરોતર પ્રગતિ કરતા રહો તેવી અપેક્ષા
@bhaktistatsgujarati Жыл бұрын
વાહ
@youridealwritings2 жыл бұрын
બહુ સુંદર અવાજ. ખાસ કરીને serious song. તમને ખૂબ આભાર.
@amitpatel-uj9of2 жыл бұрын
Wah adbhut avaj che ben no e chhokkas thi emna swargasth bhai nu sapnu puru karse maa bhagwati emne safalta na shikharo par karave evi prathna
ખુબ જ મધુર અવાજ...ધન્યવાદ દિનેશભાઈ 🤝🤝 આવા ગામડાઓના કલાકારોને લોકો સામે પ્રદર્શિત કરવા બદલ 🧡
@pravinkisancanla58522 жыл бұрын
👈👈👈👍👍👍❤❤❤👌👌✌
@chehardiporamofficial212 жыл бұрын
Singer jyosana rabari nice divali ben 👌👌
@rameshparmar9672 Жыл бұрын
દિનેશ ભાઈ તમારી કામ ગિરી ને સલામ સે સાહેબ
@bhavinsaraniya7614 Жыл бұрын
Awesome
@glvaghelagf97692 жыл бұрын
દિનેશભાઈ તમારા આવા ઉમદા કામો કરવા માટે ખુબ ખુબ ધન્યવાદ તમે ખરેખર એક સેલીબ્રીટી બની ગયા છો... વિમળાબેન નો અવાજ ચોખ્ખો અને સ્પષ્ટ છે જય વડવાળા દેવ...
@VisheshwithDinesh2 жыл бұрын
Thanks
@vimla_parmar_oficial2 жыл бұрын
🙏
@arvindtrivedi81582 жыл бұрын
વિમળાબેન ખુબ ખુબ અભિનંદન ભગવાન તમને ખુબ ખુબ આગળ વધો 🎉🎉🎉
@vimla_parmar_oficial2 жыл бұрын
Thanks🙏
@tejaswitaraj21042 жыл бұрын
Bovj saras gav cho Ben aagad vadho👍👍
@vimla_parmar_oficial2 жыл бұрын
Thanks🙏
@dhaneshsinroja90838 ай бұрын
જય આપાગીગા ભાઈ 👌👌👌👍🏻👍🏻
@relaxingpianosportscricket79692 жыл бұрын
Nice voice Vimala ben 👍
@jaysomanathmahadevbajrangb68872 жыл бұрын
Wah........
@p.rpatel6694 Жыл бұрын
વાહ બેના વાહ વાહ.....
@bhavnapankhaniya76672 жыл бұрын
Aa dikari khub saru gay che. Bhagavan avi dikariyu ne khub agal vadhare.
@vimla_parmar_oficial2 жыл бұрын
🙏🙏
@editranjit5868 Жыл бұрын
બહુ સરસ અવાજ છે જય માતાજી દિનેશભાઈ
@manandthservice91842 жыл бұрын
વિમલા બેન નો ખૂબ સરસ અવાજ છે સંગીત વગર પણ આટલો મીઠો અવાજ હ્દય ને સ્પર્શી જાય તેવો છે બેન તમે ખૂબ ખૂબ આગળ વધો એવી ભગવાન પાસે પ્રાથના....
@vimla_parmar_oficial2 жыл бұрын
Thanks🙏🙏🙏
@kiritom97402 жыл бұрын
ખુબ આગળ વધો એવા આશીર્વાદ
@vimla_parmar_oficial2 жыл бұрын
Thanks🙏
@jayeshparmar53962 жыл бұрын
Vah super hoben khub Aagal vadho
@vimla_parmar_oficial2 жыл бұрын
Thanks 🙏
@deepakzaladipu52452 жыл бұрын
Bahu saras, Congratulations for uprise.
@vimla_parmar_oficial2 жыл бұрын
🙏🙏
@damayantisuthar77262 жыл бұрын
ખુબસરસબેનમાતાજીતમનેઆગડવઘારે
@vimla_parmar_oficial2 жыл бұрын
🙏
@Ramesh___Thakor__1 Жыл бұрын
બેન તમારી ગાયકી માં બહુ દર્દ છે તમે રડાવી ગયા
@gandhergabhubhai82272 жыл бұрын
Jay ho Gujarat khubsurat voice
@anilshah79092 жыл бұрын
સરસ અવાજછે
@vimla_parmar_oficial2 жыл бұрын
🙏
@sunitabaria33112 жыл бұрын
અવાજ સરસ છે.... સફળ થશો. ...
@vimla_parmar_oficial2 жыл бұрын
🙏
@aayalgadhavi60642 жыл бұрын
ખુબ સરસ અવાજ છે દિનેશ ભાઇ ખુબ સરસ શરૂઆત કરી છે છેક છેવાડાના વિસ્તારમાં પણ કલા અને કલાકારોને શોધ કરી એમને આગળ લાવીને તેમની પ્રગતિ માટે દિનેશ ભાઇ કાર્યરત છે ભાઇ ને ખુબ ખુબ અભિનંદન
@VisheshwithDinesh2 жыл бұрын
Thanks
@vimla_parmar_oficial2 жыл бұрын
🙏🙏
@pravinkisancanla58522 жыл бұрын
👈👈👈👍👍👍❤❤👌👌✌
@pravinkisancanla58522 жыл бұрын
👈👈👈👍👍👍👍❤❤❤👌✌
@sanjaygoswami13402 жыл бұрын
વિમળાબેન તમે.. ભાઈ..માટે ખૂબ સરસ ગીત ગાયુ છે...ભલભલાના રુવાડા બેઠા થઈ જાય....અવાજ.. તો ખુબ જ સરસ છે..
@vimla_parmar_oficial2 жыл бұрын
🙏😭😭😭
@sanjaygoswami13402 жыл бұрын
@@vimla_parmar_oficial બેન ચિન્તા ના કરો ..ભાઈ આ દુનિયામાં હયાત ના હોવાથી.. તમારી.. દરેક લાગણીઓ હું સમજી શકુ છું ..કે ભાઈ..ની ખોટ..કેટલી વરતાતી હશે..ડગલે ને પગલે..સંઘર્ષ સાથી મિત્ર ભાઈ હોય છે.. બસ એટલું જ કેવું છે . કે..હિંમત રાખો મહેનત કરો અને તમારા જીવનમાં ખૂબ જ આગળ વધો ..એજ ભગવાન ને પ્રાર્થના....
ma mogal tmara bhai nu sapnu puru kre tme mota singer bno
@vimla_parmar_oficial Жыл бұрын
🙏🙏
@ashokpatel36252 жыл бұрын
Super work Dinesh Bhai
@VisheshwithDinesh2 жыл бұрын
Thanks
@maheshvadgamofficial2 жыл бұрын
જોરદાર વોઇસ છે,👍
@jaayantibhagat63242 жыл бұрын
PourfullAvajno torn Talent birdava majbut banvu pada mitho sur vah dinashbhai dhaniyavad
@vimla_parmar_oficial2 жыл бұрын
🙏
@n.npatel49502 жыл бұрын
શબ્દો ના બાણ લાગિયા આરપાર દીલમાનારાયણ સ્વામી બાપુ હરે બાપુ
@11_dhavalmakwana72 Жыл бұрын
Good morning sir you have to 6
@gopalfilms47992 жыл бұрын
ગોપાલ ફીલ્મસ ભાભર નો ફુલ સપોર્ટ વિમળા પરમાર જય હો ગોપાલ કે પુજારા
@vimla_parmar_oficial2 жыл бұрын
🙏🙏🙏
@jitenpurimusicofficial95442 жыл бұрын
@@vimla_parmar_oficial ખૂબ આગળ વધો એવી મહાદેવ ને પ્રાર્થના
@jyotibenyagnik51012 жыл бұрын
ખરેખર મધુર અવાજ
@pithadiyaj16742 жыл бұрын
SARSA
@harshadparamar73112 жыл бұрын
Khub srs voice se ben 😍
@omanant9362 Жыл бұрын
Khub saras.. Congratulations
@maheshvadgamofficial2 жыл бұрын
ખૂબ સરસ ગાય છે વાહ ભવિષ્યમાં બહુ મોટા ગાયક બનશે...
@ambalalpatel1510 Жыл бұрын
દીકરી ખૂબ ખૂબ આગળ વધે એવી પ્રભુને પ્રાર્થના
@jashodachawda7332 жыл бұрын
બહ્ સરસ ધન્ય વાદ
@VisheshwithDinesh2 жыл бұрын
Thanks
@vasharmbhaibharavad14452 жыл бұрын
ખુબ સરસ બેન છે જય ઠાકર ધણી હા મોજ હા
@chandrakantbhakta1851 Жыл бұрын
WOW Lovely 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 Super Beautiful 💞💞💞💞💞💞❤️❤️❤️❤️❤️❤️ Wonderful Voice VIMALA Bata. Tu Gujarat Ne Koyacha Good 👍 😎 😁 😁 😁 Ben Tola Abachal Cha VIMALA Bata Tu Diwali Ben Tola Ave
@monikazala68802 жыл бұрын
Bhu saras video che dinesh sir . Ane Ana thi saras tme rural area ni girl ne motivate kri identify kri a che
@hennyvlog2 жыл бұрын
ખુબ સરસ બેન આભમા તારો 😊👌👍
@vimla_parmar_oficial2 жыл бұрын
🙏
@Arvind_chhatraliya2 жыл бұрын
Super 👍🏻
@s_j_vaghela_1161 Жыл бұрын
Mataji aagal vadhare Ben ❤
@gomtibenpatel232310 ай бұрын
Bestluck, બેનને. ખૂબ મોટાકલાકારબનેતેવીપપ્રાથૅના.
@sikotardigitallodra4778 Жыл бұрын
Nice ....vimla parmar ....ખુબજ આગળ વધો એવી દુઆ....કરીશું....
@dr.pradipchaudhary35862 жыл бұрын
Vah jordar
@bharwadpintu13952 жыл бұрын
દિનેશભાઈ અમારા ભાણી.હિરલ.ભરવાડ બહુ સારું ગાય છે. એમ એકવાર ઇન્ટરવ્યૂ. મોરબી જિલ્લો બેલા ગામના છે જોડિયા તાલુકાના
@VisheshwithDinesh2 жыл бұрын
પાક્કું
@bharwadpintu13952 жыл бұрын
@@VisheshwithDinesh . હા દિનેશભાઈ સાચું છે
@jaygoga15702 жыл бұрын
ખરેખર દિલ થી અવાજ ખુબજ સરસ છે દિનેશભાઇ નો પણ ખૂબ ખૂબ આભાર કે ગામડે ગામડે ફરી ને ગામડાના કલાકારો ને લોકો સામે પ્રદર્શીત કરવા બદલ
@vimla_parmar_oficial2 жыл бұрын
🙏
@ravalsunil4o40 Жыл бұрын
Jordar che ben
@pradipsinhjisarvaiya69692 ай бұрын
દિનેશભાઇ.. ખુબ ખુબ આભાર.. 🤝
@bthakkar7992 жыл бұрын
Diwaliben wish you all the best . We are watching and hearing your SWEET voice in UK . You are full of confidence. Proud of Gujarati Ben from UK Gujarati 🙏🇮🇳
@pravinkisancanla58522 жыл бұрын
👈👈👈👍👍👍❤❤❤👌👌✌
@rushitasolanki97612 жыл бұрын
she is vimla ben parmar not diwali ben
@hirirabari48112 жыл бұрын
Vimla ben no voice bahu saro che
@vimla_parmar_oficial2 жыл бұрын
🙏🙏🙏
@amratkuvriya24482 жыл бұрын
ખૂબ ખૂબ ધન્યવાદ દિનેશ ભાઈ આપ સરસ કામ કરી રહ્યા છો
@k.ckapadia.kapadia74852 жыл бұрын
ખૂલ સરસ કામ કરો છો તે બદલ આભાર આવા કામ કરતા રહેજો એવી પ્રભુ પાસે પ્રાથૅના
@VisheshwithDinesh2 жыл бұрын
Thanks
@ranjanbenkotadiya82342 жыл бұрын
વાહ બેન ખુબ ખુબ આગળ વધો ને મમ્મી પપ્પા નુ નામ રોશન કરો દિવાળી બા તો અમારા ગામ નુ ગૌરવ છે એમના જેવો જ કંઠ ઠાકર તમને આપે એવી મૂરલીધર ને પ્રાર્થના 🙏🙏🙏🙏🙏
@vimla_parmar_oficial2 жыл бұрын
🙏🙏
@savitabenchavda88662 жыл бұрын
વિમળા બેન બહુ સરસ ગાય છે. તેમનો અવાજ મને બહુજ ગમે છે તમને મોટા કલાકારો સાથે સ્ટેજ પર તમને જોવા છે . બેસ્ટઓફ્લક બેન.....
@VisheshwithDinesh2 жыл бұрын
જરૂર
@vimla_parmar_oficial2 жыл бұрын
Thanks Ben ak divsh ma ભગવતી ની કૃપા થશે ને તમારા બધાની દુવા...સાથે સે🙏🙏🙏🙏
@dmnodayro1997 Жыл бұрын
@@VisheshwithDinesh પધારો અમારે આંગણે... હું તો રાહ જોવું છું 😊મહેનત ચાલુ છે... કોઈવાર હુકમ થાય તો ચોક્ક્સ ગાયકો ની ગોત.... માં મારા નામ ની ચિઠ્ઠી આવે તો કહેજો પૂર્વ તૈયારી પણ કરી રાખીએ 🙏😊@dm_no_dayro
@rajdeepsingh83942 жыл бұрын
ખરેખર અવાજ માં મોજ છે ... સાંભળવા ની મઝા આવે છે ...દિનેશ સિંહ આપને સલામ કે આવા એપિસોડ લય ને ગુજરાત ના ખૂણે થી નવા ગાયિકા લય ને આવો છો
@ishwarlaljethva4177 Жыл бұрын
સરસ સરસ જય માતાજી
@poonampunjabiofficial97582 жыл бұрын
Congratulations vimlaben khubj avaj sari se khubj aagal vadho hevi prbhune prathna
@vimla_parmar_oficial2 жыл бұрын
આભાર ભાઈ🙏🙏🙏🙏
@goswamivaikunthgiri637 Жыл бұрын
ખુબ ખુબ સરસ વિમલા બેટા સોમનાથ દાદા ના ચરણો મા પ્રાથના કે તમારી બધીજ મનોકામનાઓ પૂર્ણ કરે
@vimla_parmar_oficial Жыл бұрын
🙏🙏🙏
@bhupendraamin6912 Жыл бұрын
Nice voice keep its up, god bless you 🎉
@parmarkantilal55872 жыл бұрын
ખૂબજ સરસ મારીબેન
@vimla_parmar_oficial2 жыл бұрын
🙏
@AryanAhirsinger2 жыл бұрын
Vah 🙏🙌
@parmaranil98562 жыл бұрын
બહુજ સરસ અવાજ છે બેન હું પણ પરમાર છું અને બેન ખૂબ આગળ આવો અને પરિવાર નું નામ રોશન કરો અને મારો ફૂલ સપોર્ટ છે તમને જય માતાજી મારા બધા જ મિત્રો ને 🙏🙏