ખુબખુબ અભીનંદન મફુજી ભાઈ ને પછી આંબધી ટીમને ખુબખુબ અભીનંદન હવે સમજાણું કે ચોરના પ્લાન કેવા હોયછે ચોર ચોરી પછી સાથમાં હોયછે ખુબ સરસ સો કર્યો જય માતાજી
@mukeshpatel7363 Жыл бұрын
S B HINDUSTANI TEAM JORDAR EPISODE I AM HAPPY😂😂😂😂😂
@rajasigotarvala6615 Жыл бұрын
ખુબ સરસ વિડીયો બનાવ્યો છે
@dipakThakor-zw5dl Жыл бұрын
સરસ ભાગ બનાયો ❤❤❤❤
@babarjithakor5454 Жыл бұрын
પાણી નું આંદોલન વિડિયો બનાવો કારેઆવશે ગામ માં રીંછ અહંકાર ભાગ 11 બનાવ્યા બદલ ખુબ ખુબ આભાર ❤❤❤
@jagdishbhaikatija4999Ай бұрын
❤❤❤❤❤
@Rathodyuvaraj254 Жыл бұрын
રેગુલરમોકલો ભાગ ભાઈ મજાઆવે
@solankibapudilubha5231 Жыл бұрын
🙏🙏જય દ્વારકાધીશ ભાઈઓ🙏🙏જય હનુમાન દાદા🙏🙏
@narbhusingrathod6516 Жыл бұрын
વાહ મારા ગુજરાત નુ ગૌરવ બધા ભાઈઓ ને સો સો સલામ
@dasaratdevipujak4803 Жыл бұрын
જય માતાજી બધા મિત્રો ને શુભ અભિનંદન 🙏🙏
@kishandarbar3508 Жыл бұрын
Super vidio banavyo.
@sagarsolankisagar529 Жыл бұрын
આજ નો ભાગ દેખાવાની મજા આવી ગઈ.❤❤
@જયમાંઝાપડીડિજિટલચોરા Жыл бұрын
રિંછનો.ભાગ.11મોબહુસરશ.છે
@SanjayChauhan-z4x Жыл бұрын
40 minit episode 😊 good
@DipakThakur-et7rh6 ай бұрын
😊😮😮❤ સારા વિડીયો
@જયમાતાજીવાગડોદ Жыл бұрын
જય ભવાની માં 🙏 રોહિત જાદવ અને રાહુલ જાદવ નો પુરેપુરો સપોર્ટ છે ભાઈ 🙏 વાગડોદ ⚔️
@rathavasubhash1905 Жыл бұрын
જય માતાજી🙏🏻🙏🏻..🚩🚩..બધા મિત્રો ને... ખૂબ ખૂબ આભાર ભાઈઓ... જય ચામુંડા માં👏🏻👏🏻
@KiranThakor-n1s Жыл бұрын
વાહ વાહ મફુકાકા તમારો કેવો મસ્ત આઈડીયા 😂😂😂 બનાયો
@kiran8-hemasiya Жыл бұрын
Bhai જલદી 12 મો ભાગ મોકલજો❤❤❤
@Son_of_Chamunda Жыл бұрын
આ ભાગનો જોરદાર રોમાંચક અંત થયો..સ્ટોરીનું સસ્પેન્સ ખૂબ જ સરસ ભાગ લાવ્યા..ઘણી ગુજરાતી કોમેડી ચેનલો જોઇ..પણ તમારા જેવી નિયમિતતા,ભાગ ખૂબ સરસ હોય છે,કોમેડી પણ ખૂબ સરસ છે..તમારી મહેનત ખૂબ જ સરસ છે.દિલથી તમારા માટે પ્રેમ..માતાજી તમને ખૂબ ખૂબ આગળ વધારે..હજી વધારે કાંઈક નવું કરો...❤❤❤❤❤
@પ્રિયંકા6 ай бұрын
આવી કોમેડી બનાવશો તો આગળ જાશો❤❤❤❤❤😂😂😂😂😂
@pinyupk4478 Жыл бұрын
રીંછ વાળા ભાગ ની કેટલા દિવસ થી રાહ જોતા હતા વરસાદ ની જેમ જોરદાર મજા આવી 👍👍👍
@natvarlal7860 Жыл бұрын
ગામ માં રીંછ નો હા હા કાર ભાગ 11 બહુ સરસ લાગ્યો મજા આવી ધનયવાદ નટવરલાલ ઠાકોર ડેલીકેટ
@jaiminthakor741 Жыл бұрын
ખરેખર ખુબજ મજા આવી ગઈ રીંછનો હાહાકાર ના ભાગ જોવાની.... આવા ને આવા વિડિયો બનાવતા રહો....😊😊😊😊👍👍👍
@hasmukpatel7690 Жыл бұрын
Sabash mafukaka jay mataji
@priyankaraval1732 Жыл бұрын
જય માતાજી બધા ભાઇયોને ખૂબ સરશ વિડીયો છે ભાઈયો આ ભાગની તો ક્યારની રાહ જોઈ રહ્યા હતા ખરે ખર મફુજી એ જો રિતે રિંછ ને પક્ડી 👌👌😂😂👑👑👍👍🙏🙏
@molaaliofficial3103 Жыл бұрын
બહુ જોરદાર મજા આવી હો ભઈ યો હવે મથાભારે
@samlathakor6957 Жыл бұрын
જય માતાજી આખી હિન્દુસ્તાની ટીમને અભિનંદન અને શુભેચ્છાઓ અને આટલો જલદી પુરો નતો કરવાનો મફુકાકા જય માતાજી ભાઈ
@HarishKumarThoar Жыл бұрын
મફુ કાકા તમને ખૂબ ખૂબ અભિનંદન આવાનેઆવાઆગેવનરેજોવિડિયાબનાવજો❤❤❤❤❤ દીયોદર તરફથી સંગીતાબેન કોમેન્ટ લખી છે
@thakorkiranbhai5939 Жыл бұрын
જય શ્રી શક્તિ માં 🙏🏽 જય સિકોતર માં 🙏🏽
@Birdlovers365 Жыл бұрын
જોરદાર ભાગ બનાયો હો મફુકાકા...❤
@shantidesai19067 ай бұрын
G nnmji bink
@YashRabari007 Жыл бұрын
Raju ranjya Dingucha ના રામરામ Superb series ☑️
@makvanavinod6069 Жыл бұрын
40 min નો ભાગ બાનવા બદલ ખુબ ખુબ આભાર ભાઈયો હા મારુ વમૈયા હા
@HiteshsinhSodha-mx8cd7 ай бұрын
હા ફૂમતાળજી ની કોમેડી❤️
@johraBibi-mk6yo6 ай бұрын
Super duper hit comedy Sawari Mamta ji
@johraBibi-mk6yo6 ай бұрын
👌👌👌👌👌👌👌🍁👌👌👌👌
@jivanparmar2310 Жыл бұрын
Maja Ave se mafukaka vaghubha
@SKIJPURA5667 Жыл бұрын
કેવા જબર જસ્ત ભાગ બનાવો સો 🎉
@sbh932 Жыл бұрын
જય માતાજી બધા ભાઈઓને કેટલા દિવસથી રાહ જોઈને બેઠા હતા ખુબ ખુબ આગળ વધો એવી દુઆ છે અમારી સરસ વિડિયો બાનાયો છે આ મારી કુળદેવી આશાપુરા તમને ખુબ ખુબ આગળ વધારે
@jivanparmar2310 Жыл бұрын
Bahu Maja Ave se mafukaka
@sanjayofficail9805 Жыл бұрын
કાકા ભત્રીજા ની ફૂલ મોજ 😂😂😂
@chauhanmahipatsinhfatesinh17034 ай бұрын
Bhupatji. To bhagat hoy m lage pan acting jordar ❤❤❤
@bharatthakor9722 Жыл бұрын
સરસ👍👍👍👍❤️
@bharatthakor9722 Жыл бұрын
બહુસારુ
@DashuuRajput Жыл бұрын
જોરદાર એપિસોડ બનાવ્યો છે.... એના પસી નો એપિસોડ ધમાકેદાર હસે jay ho sb Hindustani ll 🙏
@kiranparmar-yk9mo Жыл бұрын
ગામ માં રીંછ નો હાહાકાર... સરસ સ્ટોરી હતી જોવાની મજા આવી....ખૂબ સરસ...
@SKIJPURA5667 Жыл бұрын
જોરદાર ❤️
@pratapthakor5707 Жыл бұрын
જય માતાજી🙏
@ranjitbahisolanki3471 Жыл бұрын
majaaaa aai Gay bhai moj thai Gay jay mataji good night
@rajeshthakor1410 Жыл бұрын
રીંછ નો ભાગ મસ્ત હતો... એમાં વાઘુજી ના ઇન્ડિયા જોરદાર હોય છે.. તેમનું મગજ ઈન્ડિયા માં સારું ચાલે છે .હો ..બહુ સરસ વિડિઓ હતો ... જય માતાજી બધાને...