ખૂબ જ સાચુછૈ આવા વડીલો ના અનુભવ આવડતનો લાભ લૈ આજની પૈઢી આવા વીડયા બનાવી આજની પૈઢીને બતાવો પછી સમય વયો જાહૈ ...જયહૉ
@santvanidayro5427 Жыл бұрын
સાવ સાચી વાત છે દાદાની પેલા રૂપીયા નોતા પણ શાંતી હતી અને અત્યારે રૂપિયા છે પણ શાંતી નથી
@n.npatel49505 ай бұрын
એ મારા ભાઈ સાનતિ હોય તીયા પૈસા ના હોય ડ્રોઈંગ ડોકટરી ભેગી ના હોય પૈસા હોય તીયા માણસાઈ ના હોય જીયા મિલકત છે તિયા બધુ જ છે ગામમાં મકાન ના હોય શિમમા ખેતર ના હોય કેનીસાથે બાજે
@mansukhhirapara5571 Жыл бұрын
હા બાપા હા મોજે મોજ ભાઈ ભાઈ બાપાની વાત સાચી છે જય શ્રી કૃષ્ણ
@dineshthakor4143 Жыл бұрын
Sauper video chhe bhai
@markhibhaihardashbhai6308 Жыл бұрын
Vah bhai aava juna samran yad karavine aajni bhavi padhine sikhva jevu che
@varshasoni9599 Жыл бұрын
Very nice vidio dada ni vat akdum sachi 👌
@mukeshgojiya5463 Жыл бұрын
વાહ ભાઈ વાહ
@ravivasita1026 Жыл бұрын
વાત બિલકુલ સાચી છે આજની પ્લાસ્ટિક અને ઇલેક્ટ્રોનિક્સ પ્રજા શું જાણે
@bhumitsolanki5846 Жыл бұрын
ખૂબ સરસ સાચીવાત
@hareshpatel8783 Жыл бұрын
💯 Vat sachi se dada ni
@Bharatchawdavlogs Жыл бұрын
Wah khub saras rite Juni vaato sambhalva mali Mari baa mane hamesha keta ke ek divas ni majuri 2.50 hato e emna Khetar ma kaam karvana aapta
@rameshharsoda251 Жыл бұрын
vah bhai..Khub saras hu pan 62years...Saw sachu bolya dadaji ava vidio banavta rejo ...I am in mangluru (Karnataka)..My birth in saurashtra near rajkot. Thankyou bhai vatan ni yad aavi gai.
@VaatGujarati Жыл бұрын
Thank You 🙏🏻
@k.p.goraniya96 Жыл бұрын
Desi moj ho
@pathubhaiahir4982 Жыл бұрын
Moj avi ho vala🙏🙏👍👍👇👍👇⤵️⤵️⤵️⤵️⤵️⤵️⤵️
@kanjibhaidabhi1374 Жыл бұрын
વડવા ઓ જેટલી પાચ ટકા પણ મહેનત ન કરું શકે..
@MJ-dl2qs Жыл бұрын
Khub saras
@aayalsworldfarm8135 Жыл бұрын
Wah 🎉
@villagelifeofmalasa6790 Жыл бұрын
Bilkul right Dada
@n.npatel49505 ай бұрын
બાપા હાલમાં જમાનો જીવવા જેવો છે ભગવાન નો પાર માનો ઘરમાં સભ્યો એટલા બાઈક વધારે સુખી હોય તો સભ્યો એટલી ફોરવીલ ભગવાન નો પાર માનો બાપા વિગનાન જોવો શિશિટીવી કેમેરા મોબાઈલ જોઈને ફેકટર વાડી નુ મેનેજમેન્ટ થાય ભગવાન નો પાર માનો
@maheshmakwana536 Жыл бұрын
Vha bapa vha moj karvi didhi
@ramjichauhan4669 Жыл бұрын
Nice video
@maldebhaikeshwala3309 Жыл бұрын
Old is gold
@sureshpatel8095 Жыл бұрын
Uttar gujaratna vadilono vidio banavo bhai🙏🏿
@VaatGujarati Жыл бұрын
Ji
@ashokdabhi4400 Жыл бұрын
બિલકુલ વાત સાચી છે
@khacharpruthviraj4531 Жыл бұрын
તેદી કોઇ દેણુ નોતા કરતા વિકાસ દેણુ કરીને થયો સે
@virjibhaivalera82 Жыл бұрын
બધું સાચું પણ બાપા આ શેષનાગ ને દયા આવી અને ધરતી ધ્રુજાવી બધુ પાડી દીધુ ને કહે હાલ ઉઠ વિકાસ કર વિકાસ કર તે આ બધે વિકાસ થયો ગયો. ને મજા પડી ગય જુઓ ને એસી મા સુવા મલે મંસુરીયન ખાવા મલે બાપા હવે ની પરજા ભાગ્યશાળી સે. આપણે ભલે કાઈ જોયું નો હોય.
@natubhaiapmc1652 Жыл бұрын
ખોટુ ખાધે ને ઐસી મા સુવાથી કાય ભાગય શાલી ન કૈવાય ઐતો છૈ તો છૈ બાકી ....
@Bhajan_Bhav_Bahadursinh Жыл бұрын
મંચૂરી યન ખાઈ ને એ સી માં રહી નેઅત્યારે નાની ઉંમરમાં એટેક આવવાના ચાલુ થઈ ગયા છે
@virjibhaipaghdal9489 Жыл бұрын
❤🎉
@narsibhimji2442 Жыл бұрын
gam taluko vadil nu nam lakho to maja ave
@dipeshpalawingchunkungfu3688 Жыл бұрын
Bhai gam nu adres pan kehta jaw
@zalaaniruddhsinh6548 Жыл бұрын
BapaniVaat100takasachi
@goyani8665 Жыл бұрын
એક રૂપીયા મા મેળો કરતા
@bhimaniarvindbhai7888 Жыл бұрын
Safed kapda vara 100 varas jivi gaya have vat juvo lol ta vadhi
@RahimSavan-i5j Жыл бұрын
Tamara namber apso?
@RahimSavan-i5j Жыл бұрын
Mare tamaru kam htu
@alkajoshi5638 Жыл бұрын
Junivato.sambhdvNi Majaave..juna.jamanani Vato.sambhdvaniaj.bahugame Have Mobail.ma.madi.lavau PLNajamanama Prasang.m.gare Avjav.thati HaveobIlyhi.kamchalavecha MobIle.sabhnth.bagady.cha