ગાર્ડન પુલાવ/ ગ્રીન ગાર્ડન પુલાવ/garden pulav

  Рет қаралды 147

Surti Zaika

Surti Zaika

Күн бұрын

શિયાળા માં લીલી શાકભાજી થી ભરપુર બનાવો garden પુલાવ .
તમે આ વાનગી વધેલા ભાત થી પણ બનાવી શકો છો. ખાવામાં ખુબજ ટેસ્ટી છે ગાર્ડન પુલાવ અને બાળકો માટે હેલ્થી પણ છેજ તો ચોક્કસ બનાવો ગાર્ડન પુલાવ.
સામગ્રી
. બાફેલા ભાત - ૧ મોટો કપ
. તેલ - ૫ નાની ચમચી
. જીરું - ચપટી
. લીલા મરચાં ની પેસ્ટ- ૧/૨ ચમચી
. આદુ લસણ ની પેસ્ટ - ૧ ચમચી
. લીલું લસણ- ૧/૨ કપ
. લીલી ડુંગળી - ૧/૨ કપ
. કોથમીર - ૧/૨ કપ
. પાલક - ૧/૨ કપ
. કસુરી મેથી/ લીલી મેથી - ૩ ચમચી
. ફણસી - ૩ ચમચી
. લીલું કેપ્સીકમ - ૩ ચમચી
. બાફેલી લીલી તુવેર- ૧/૨ કપ
. બાફેલા ફણગાવેલા મગ-૧/૨ કપ
. હળદર - ચપટી
. ધાણા પાવડર - ૧ ચમચી
. મીઠું સ્વાદાનુસાર
. કિચન કિંગ મસાલો - ૧ ચમચી
. પાવ ભાજી મસાલો - ૧ ચમચી
. આમચૂર પાઉડર ૧/૨ ચમચી
. ચીઝ (optional)

Пікірлер: 8
@tinkalparmar2892
@tinkalparmar2892 3 жыл бұрын
Superb 👌
@surtizaika1528
@surtizaika1528 3 жыл бұрын
Thanks
@foramsurti7362
@foramsurti7362 3 жыл бұрын
Nice
@surtizaika1528
@surtizaika1528 3 жыл бұрын
Try it
@rudraparmar1048
@rudraparmar1048 3 жыл бұрын
good
@surtizaika1528
@surtizaika1528 3 жыл бұрын
Thanks
@dimplesolanki9530
@dimplesolanki9530 3 жыл бұрын
Nice 👌👌👌👌👌
@surtizaika1528
@surtizaika1528 3 жыл бұрын
Thanks
Bright colorful neon stars flying in a black background
1:00:41
TİME TO RELAX 4K Amazing Relaxing Screensavers
Рет қаралды 1,2 МЛН
Every parent is like this ❤️💚💚💜💙
00:10
Like Asiya
Рет қаралды 12 МЛН
Minecraft Creeper Family is back! #minecraft #funny #memes
00:26
ફરાળી હાડવો
7:08
Bhavika's Recipe
Рет қаралды 86
Vijuli Ke Rajya Tane Aa Shu Thyu | Gujarati Comedy |2024 | Vijudi Comedy
25:02
One Media Entertainments
Рет қаралды 127 М.
Back in Time: Journey Through Old  Kashmir
7:39
ImadClicks
Рет қаралды 2,6 М.
R.J Dhvanit | Dhvanit Thaker | Radio | New Podcast | Conversation
1:35:12
Seeds of Growth (1111hz) | 1 hour handpan music | Malte Marten
1:04:32
Malte Marten
Рет қаралды 8 МЛН