ઓ ગોરી | O Gori Garba | Nonstop Fusion Garba Audio Jukebox | Appu, Suchita, Nila | Navratri Songs

  Рет қаралды 7,505,390

Soor Mandir Audio Jukebox

Soor Mandir Audio Jukebox

Күн бұрын

Пікірлер
@yashsolanki4237
@yashsolanki4237 Жыл бұрын
જય શ્રી અંબે મા❤❤❤❤❤આ ગરબા સાભળી જુના મિત્રો ની યાદ આવી જાય છે ... બધા મિત્રો ભેગા મળીને ગબ્બર બનાવી ને શેરી ગરબા કરતાં... Old Is Gold❤❤❤❤❤
@SoorMandirAudioJukebox
@SoorMandirAudioJukebox Жыл бұрын
Jay Jay Mataji..🙏🙏🙏
@SurprisedHouses-vv1mb
@SurprisedHouses-vv1mb 2 ай бұрын
28:55 😅o😅kk😅 lo po😊p😅 33:05 iiii
@manojsinhrajput-ux5nl
@manojsinhrajput-ux5nl Жыл бұрын
એ દિવસો તો પાસા ‌ન આવે પણ ગરબો જુની યાદો તાજા જરુર કરે હો ❤
@DipakNinama-px9gn
@DipakNinama-px9gn Жыл бұрын
Aa git sabhline mara dil ma to DJ vsgva lagyu ❤🎉🎉🎉🎉
@ankeetsinh_rajput8966
@ankeetsinh_rajput8966 Жыл бұрын
જૂના ગરબા માટે જેટલું લખ્યે એટલું ઓછું પડે ❤
@bhaveshbariya1511
@bhaveshbariya1511 4 ай бұрын
આ ગરબા આજે સર્ચ કર્યા સાંભળી એટલો આનંદ થયો અને મન ને શાંતિ મળી.
@SoorMandirAudioJukebox
@SoorMandirAudioJukebox 4 ай бұрын
*Thank you so much*
@yashsolanki4237
@yashsolanki4237 Жыл бұрын
જય માતાજી❤❤❤❤ આ ગરબા સાભળી ને મન પ્રફુલ્લિત થઈ જાય છે....જુનાડીસા વાળા
@SoorMandirAudioJukebox
@SoorMandirAudioJukebox Жыл бұрын
Jay Jay Mataji..🙏🙏🙏
@YashRangani-oj1si
@YashRangani-oj1si 4 ай бұрын
@@yashsolanki4237 sachi vat bhai
@RakeshbhatyaBhatiya
@RakeshbhatyaBhatiya 2 ай бұрын
મિત્ર સાચી વાત છે હું અઢાર વર્ષમાં નવી પોલીસ લાઈનમાં બહુ મજા આવતી ગરબા સાંભળીને
@AjayChauhan-qn9hx
@AjayChauhan-qn9hx 3 ай бұрын
વાહ ભાઈ વાહ આ ગરબા ની તો વાત જ ના થાય કારણકે આ ગરબા સંભળાવા થી તો નવરાત્રી તરતજ યાદ આવે છે અને ગામડાની નવરાત્રી તરતજ યાદ આવી જાય છે જય માતાજી
@SoorMandirAudioJukebox
@SoorMandirAudioJukebox 3 ай бұрын
*Many Many Thanks*
@aryantadvi5426
@aryantadvi5426 Жыл бұрын
બાળપણ થી સાંભળતો આવ્યો છુ., મનને એકદમ આનંદથી ભરી દે આ ગરબા શબ્દો.. જય માતાજી... 🚩🙏
@MukeshPatel-qc7qy
@MukeshPatel-qc7qy Жыл бұрын
Nanpan ni yaad aavi jay 6
@nileshkalola6874
@nileshkalola6874 6 ай бұрын
Right brother
@akshayChunara-x3j
@akshayChunara-x3j 2 ай бұрын
🙏🚩
@solankiajesh7040
@solankiajesh7040 Жыл бұрын
🙏🙏🙏🙏🙏 જય માતાજી🙏🙏🙏🙏 🌹આ ગરબા સાભળી ને ટેન્શન દૂર થઈ જાય છે🌹
@SoorMandirAudioJukebox
@SoorMandirAudioJukebox Жыл бұрын
Jay Mata Nav Durga 🙏🏻
@nitinparmar6888
@nitinparmar6888 3 жыл бұрын
ખુબ સરસ ..ગરબા આલ્બમ thank you..સુર મંદિર જય ખોડિયાર ...જય અંબે 🙏🙏🙏🙏🙏🙏🙏
@tiggemar5952
@tiggemar5952 Жыл бұрын
Thanks ❤❤❤❤❤
@mitul3276
@mitul3276 10 ай бұрын
અદભુત એક એક ગરબો કેટલો ધ્યાન થી સેટ કરલો અને સાઉન્ડ પણ અમેઝિંગ આવા ગરબા અતિયારે લગભગ કોઈ થી ના બને નાનપણ થી સાંભળીયે અને અતિયારે પણ જો ગામ ના મંદિરે વાગતું હોય એટલું શાંતિ લાગે કોઈ શબ્દો જ નથી કેવા માટે 🙏ખરેખર માતાજી ની મેહર છે 🙏🙏જય માં દુર્ગા જય મહાકાળી જય અંબે 🙏અદભુત 👌👌next leval 🎉💐💐
@SoorMandirAudioJukebox
@SoorMandirAudioJukebox 10 ай бұрын
Thank you so much
@kiranvaghela3883
@kiranvaghela3883 3 ай бұрын
Beautiful song
@jagdish_asaniya
@jagdish_asaniya Жыл бұрын
સાચી વાત... આ ગરબા સાથે ઘણા લોકોની નાનપણ ની યાદો જોડાયેલી છે એટલા માટે જ આ ગીત આટલું ખાસ છે. . . . સાંભળતા મનને શાંતિ મળે છે. જેનો કોઈ નીરધારીત સમય નથી.. peacefull song for every year, every time. . . . . .
@SoorMandirAudioJukebox
@SoorMandirAudioJukebox Жыл бұрын
Happy Chaitra Navratri 🙏🙏🎵🎶
@pinturavat9303
@pinturavat9303 Жыл бұрын
આ ગરબો સાંભળવાથી મનને શાંતિ મળે છેં 💯💯
@devangshelatdevo5399
@devangshelatdevo5399 4 ай бұрын
હું આ ગરબા રોજ સવાર માં ઉઠતા જ ચાલુ થઈ જાય છે❤❤❤❤
@Mehul_bhil_videos_913
@Mehul_bhil_videos_913 5 ай бұрын
1:06__ (2020) me suna tha or abhi bhi su ta a raha hu bhai 😇 maro favourite garba mati (no_1) _maa ave chhe 💕
@frontechgaming9120
@frontechgaming9120 Жыл бұрын
આ આટલો. સુંદર અવાજ એ ‌પણ માતાજી માટે તો વિચારો કે જેણે આ ઞરબો ‌ગાયો કે ‌વો હ‌શે્ અને જે માતાજી કેવી હશે... માં પાવાવાળી ‌ મહાકાળી માં જય હોય. માં ‌આ‌ કલયુગ બધાં પાવાગઢ નહિ આવી શકે પણ માં તું ગરીબ ની વારે વહેલા જજો માં ❤️🥰
@shivaaycreation77
@shivaaycreation77 2 жыл бұрын
2022 me Is song Ko kon kon sun rha hai ❤️😀
@PranjalPatel-t8u
@PranjalPatel-t8u 5 ай бұрын
Wha Kya Maja Aaya ❤❤ Jay ambe Ma 🙏🏻🙏🏻
@bhanatmaulik
@bhanatmaulik Жыл бұрын
Jay mataji ❤❤❤
@krunalbhoi9708
@krunalbhoi9708 Жыл бұрын
Aa garba sambhdine Man ekdam relax Thai Jay che ek alag j energy aave che bachapan yaad aavi Jay
@Mr_satish_blogger
@Mr_satish_blogger 2 жыл бұрын
Main bhi jab chota tha tab apne dosto ke sath navratri main jaya karta the or jo navratri main ye garba jab bajta tha tab mano ye garbane hamare dil per raj kar liya ho yesa lag raha tha
@ajitparmarparmar9586
@ajitparmarparmar9586 2 жыл бұрын
અટલો સમય થયો આવો સુર સંગીત વરું ગીત બનાવતા તોય હું અત્યારે પણ સાંભળું સુ જય માતાજી
@vivekroy6044
@vivekroy6044 2 жыл бұрын
Bahot jabrdast garaba che aa ekdam 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@makwanapradip4212
@makwanapradip4212 3 жыл бұрын
o gori . ogori 2. re kanha. re krishna. re saiyer. all alubum my fevourate. good singer appu and suchita.
@kdawar2648
@kdawar2648 2 жыл бұрын
all time favorite song from soor mandir ty so much 😊😍
@pratyushupadhyay9131
@pratyushupadhyay9131 2 жыл бұрын
❤️Best Traditional Garba 🌹With no bakwas ❤️ Jay Ambe 🙏🏻
@ajaydataniya4506
@ajaydataniya4506 Жыл бұрын
Aa garbo sabhru tiya re man ne santi no anubhv tahy che 😊😊😊
@hirenmakwanagj4445
@hirenmakwanagj4445 2 жыл бұрын
આટલા વર્ષો પછી પણ ગરબા માં ઓ ગોરી જ સાંભળવાની મજા આવે ...👌🏻👌🏻👌🏻
@Hari-n1j
@Hari-n1j 2 ай бұрын
Ketla varas thaya hase khyaal che tamne ??
@vasantkumarbhadra3510
@vasantkumarbhadra3510 Ай бұрын
@@Hari-n1j Aproxmt 34 years
@Aploveline-07
@Aploveline-07 Жыл бұрын
My favourite Garbo ❤️🤗🤗🤗 I love navratri 🥰🥰🥰
@AMIGO-k8g
@AMIGO-k8g 2 жыл бұрын
આ ગરબા સાંભળી ને બાળપણ યાદ આવી જાય છે
@rajbmeghani111
@rajbmeghani111 Жыл бұрын
આ માં નો ગરબો ખુબ સરસ છે આ ગરબાને સાંભળીને મને બોવ આનંદ થાય🙏🥀❤️
@rajshmipatelkitchen7642
@rajshmipatelkitchen7642 Жыл бұрын
અપ્પુ ભાઈ જેવું મ્યુઝિક કમ્પોઝ કોઈ ના કરી શકે. આ ગરબા ની બધી સિરીઝ સાંભળી ને ગમે તેવો થાક ઊતરી જાય.
@jalpeshkumarbharatbhaishar7989
@jalpeshkumarbharatbhaishar7989 Жыл бұрын
SACHI VAT CHE BHAI APPU SIR JEVU MUSIC COMPOSE KOI NA KARI SAKE 👍👍👍👍LOVE YOU SOOR MANDIR 💖💖💖
@shantilaldamor1788
@shantilaldamor1788 3 жыл бұрын
🙏🙏🙏🙏Supar Garbo 🙏🙏🙏🙏
@bapb
@bapb 2 жыл бұрын
Music of this garba collection is next level...never gets old
@SoorMandirAudioJukebox
@SoorMandirAudioJukebox 2 жыл бұрын
Jay Mataji 🙏🙏
@ROYALBHABHOROFFICIAL
@ROYALBHABHOROFFICIAL Жыл бұрын
2023 માં કોણ સાંભાડે છે લાઈક કરો❤
@ArjunThakor-n4p
@ArjunThakor-n4p 3 ай бұрын
ખૂબ સરસ ❤ સુર મંદિર આવા ગરબા હવે સાંભળવા ના મળે ભાઈ ❤❤
@SoorMandirAudioJukebox
@SoorMandirAudioJukebox 3 ай бұрын
*Many Many Thanks*
@anilshihori626
@anilshihori626 Жыл бұрын
આ ગરબો સાંભળી મારું નાનપણ યાદ આવી જાય છે. બહુ જ શાંત દિવસો હતા..નો ટેન્શન વાળા.
@narayanrawat6803
@narayanrawat6803 Жыл бұрын
😊
@narayanrawat6803
@narayanrawat6803 Жыл бұрын
😊😊
@surendrapateliya
@surendrapateliya 3 жыл бұрын
Traditional garba with fusion music. So peaceful!! અદ્ભુત સંગીત ગંગોત્રી!
@rajuwaskle4126
@rajuwaskle4126 Жыл бұрын
@rajeshpatel4127
@rajeshpatel4127 Жыл бұрын
અદ્દભુત અવિસ્મરણીય ગરબા❤❤❤
@govtofjayalakhdhani6907
@govtofjayalakhdhani6907 Жыл бұрын
આવા ગરબા સાંભરીને કેટલાને પોતાનુ બચપન અને નવરાત્રી યાદ આવે છે.શુ હવે એ દીવસો પાછા આવશે કે નહી😢miss you old day❤☺
@abhi.k6787
@abhi.k6787 Жыл бұрын
Kharekhar
@gyibhesh9557
@gyibhesh9557 Жыл бұрын
Really bhai a divaso pacha nai aave 😊
@pj.creation_0120
@pj.creation_0120 Жыл бұрын
આવશે ભાઈ આવતા જન્મ માં 😂
@yashsolanki4237
@yashsolanki4237 Жыл бұрын
1:42
@DantanibharatDantanibharat
@DantanibharatDantanibharat Жыл бұрын
❤❤❤❤
@ransingbhairathva7866
@ransingbhairathva7866 3 ай бұрын
🙏🌠 માઁ 🌠🙏🚩
@nitinraval1989
@nitinraval1989 2 жыл бұрын
waaah khub j sundar garba ni rachna.. jay maadi ambe
@bbbbbbbb7127
@bbbbbbbb7127 3 жыл бұрын
Suramdir na garba sambhari navratri ni yaad AVI Jay Che
@pappumakvanakanu2761
@pappumakvanakanu2761 3 жыл бұрын
🙏ma🙏ma🙏
@rathodkishan297
@rathodkishan297 7 ай бұрын
2024 ma kon sambhle chhe... ❤
@ashokdathiyaeditionhajipar4230
@ashokdathiyaeditionhajipar4230 Жыл бұрын
આપણું નાનપણ યાદ કરાંવે એ માતાજીનો ગરબો સે,,, જેને પણ યાદ આવે એ લાઈક કરો,,,, ને જય માતાજી બોલો ❤️🙏
@rajatsvohra
@rajatsvohra 3 ай бұрын
Original Garba, feeling positive and recharged after listening soulful music ❤ thanks to composers for outstanding music composition 👍 Listening from last 20 years still unmatchable. BLESSED for this Jai Mata Ji 🙏
@SoorMandirAudioJukebox
@SoorMandirAudioJukebox 3 ай бұрын
Thanks for listening
@jayrajputofficial9667
@jayrajputofficial9667 2 жыл бұрын
આ ગીત સોભરી ને મારું મન બોવ જ ભક્તિમય થઈ જાય છે..,🥰😘 બાળપણ થી જ આ ગીત ને સાભરું છુ મુ🥰😘🌻
@mryagnik1494
@mryagnik1494 2 жыл бұрын
Sachi vaat bhai 😍🙏
@kaladarshan5249
@kaladarshan5249 2 жыл бұрын
તમે અમદાવાદી લાગો છો ગુજરાતી ભાષા પરથી તો
@trusharparmar1345
@trusharparmar1345 2 жыл бұрын
Sachi vat bhai mane pn nan pan yaad aavi jai che su divso hata Miss u
@jayraj5843
@jayraj5843 2 жыл бұрын
સોભરી ને 😊😊😂😂🤣🤣 કે। શાભળી ને
@jayrajputofficial9667
@jayrajputofficial9667 2 жыл бұрын
@@jayraj5843 bhai tu ahiya mane vyakran sikvadva aayo su 😅🤣😂
@Shankuu__001
@Shankuu__001 3 ай бұрын
સાચી વાત છે જુના ગરબા ની વાત જ ન થાય સકે❤❤
@SoorMandirAudioJukebox
@SoorMandirAudioJukebox 2 ай бұрын
*Thank you so much*
@nayankaka
@nayankaka 5 ай бұрын
Aaj Garba yad ave bov yar Aaj Garba the best che 2024 che pan haju hu nanpan ma jato rayo m lage 😓😍😍
@KamleshMali-765
@KamleshMali-765 6 ай бұрын
2024me kon kon sambhmde che aa garba like karo
@Shreejilace2021
@Shreejilace2021 5 ай бұрын
@@KamleshMali-765 21july 2024 7 pm
@Hitesh_sanatani
@Hitesh_sanatani 4 ай бұрын
2 August 7PM
@Shreejilace2021
@Shreejilace2021 4 ай бұрын
@@Hitesh_sanatani good
@sayu8112
@sayu8112 3 жыл бұрын
🙏🙏🙏🙏
@masanimeldi7115
@masanimeldi7115 2 жыл бұрын
તમારો અવાજ કોયલ જેવોસે બોવસરસ સે મને બોવ ગમેસે જય માં👈🏻
@kaushalteraiya8832
@kaushalteraiya8832 2 жыл бұрын
No other garba is best than this one❣️❣️🥰
@pruthvithakor8430
@pruthvithakor8430 2 жыл бұрын
આહ. ખુબ સુંદર અવાજ સાથે બેકગ્રાઉન્ડ મો કલાસિકલ સંગીત વાગે ત્યારે મન મોહિત થઇ જાય છે. સાથે ખુબ સરસ રીતે ગોલ્ડન અવાજ મોં ગરબો ગવાય. અપુ ભાઈ નુ સંગીત વાગે ખુબ મજા... ❤️
@zaladilipsinhbharatsinh9016
@zaladilipsinhbharatsinh9016 2 жыл бұрын
મને પણ આ સુંદર અવાજ અને મ્યુઝિક ખુબ જ ગમે છે.
@gavitkiran4016
@gavitkiran4016 2 жыл бұрын
Ppiiio
@chayaparmar5158
@chayaparmar5158 2 жыл бұрын
@@zaladilipsinhbharatsinh9016 l)l111,p
@bhaveshchunara6148
@bhaveshchunara6148 2 жыл бұрын
@@zaladilipsinhbharatsinh9016 q
@jennytravelvlog_9391
@jennytravelvlog_9391 2 жыл бұрын
@@gavitkiran4016 p
@Viraj_Patel_Official
@Viraj_Patel_Official Жыл бұрын
Amazing Music and all singers sweet Voice 👏❤️
@MKGJ02
@MKGJ02 4 ай бұрын
પેલા આ ગરબા કેસેટ માં સાંભળતા હતા અને હવે યૂટ્યૂબ માં ઓનલાઇન , પણ આ ગરબા સાથે જોડાયેલી લાગણીઑ એવી ને એવી છે.આટલા વર્ષો થઈ ગયા આ ગરબા ને પણ એવું લાગે છે કે કાલે જ લોન્ચ થયા હોય.
@SoorMandirAudioJukebox
@SoorMandirAudioJukebox 4 ай бұрын
*Many Many Thanks*
@Barela-wc7ns
@Barela-wc7ns 3 ай бұрын
@niteshhvlogs
@niteshhvlogs 3 ай бұрын
@@MKGJ02 ❤
@knowledgesharebyr.k.214
@knowledgesharebyr.k.214 3 ай бұрын
ભાઈ , કેસેટ માં સાંભળવાની જે મોજ આવતી તે હવે 12.1 ના હોમ થિયેટર માય નથી આવતી
@Jagdish42
@Jagdish42 3 ай бұрын
Sachi vat
@devipujaksunildevipujaksun2779
@devipujaksunildevipujaksun2779 3 жыл бұрын
Jay mata ji
@parmargovind2576
@parmargovind2576 Жыл бұрын
Music sambhaltaj manma kaik alag j lagni ubhri ave..ane dukh thaay k ava divaso jivanma have kyarey nai ave...ketli khushi thaay balpanna ee garba na divaso yaad karine
@pankildarji3702
@pankildarji3702 Жыл бұрын
Right yar sache kidhu miss u this days
@mrugesh7
@mrugesh7 2 жыл бұрын
Ha moj ha jay MOGAL 🙏
@SAGAR_PANCHAL_1603
@SAGAR_PANCHAL_1603 2 жыл бұрын
Jay MOGAL maa🙏
@rc0076
@rc0076 3 жыл бұрын
Super ❤️
@sunil.vchauhan9632
@sunil.vchauhan9632 Жыл бұрын
Jorr darr❤❤
@Janaksinhh223
@Janaksinhh223 3 жыл бұрын
Jay mataji 🙏
@shivdhara9813
@shivdhara9813 2 жыл бұрын
જોરદાર,,, ખૂબ જ ધમાલ..જય આશાપુરા માઁ...👍👌👍👌👍👌
@prakashchauhan8164
@prakashchauhan8164 Жыл бұрын
Jay Ashapura Maaaa 🌹❤🙏🏻
@mansinagar6275
@mansinagar6275 2 жыл бұрын
Saru che... Best of all time jai ambe
@tanushreemoulick4879
@tanushreemoulick4879 2 жыл бұрын
Super 👌👌👌 My love Gujrati 💝💝💝 🌺🙏Jay Mata Di 🙏🌺
@hirenrathod2958
@hirenrathod2958 5 ай бұрын
આ ગરબા સાંભળી ને તો નાનપંણ યાદ આવી જાય ❤❤❤ આ ગરબા vcd.DVD.મા સાંભળતા❤❤❤
@ripalthakor5362
@ripalthakor5362 Жыл бұрын
Garba vagar to naa chale ❤
@Shivambariaa
@Shivambariaa 5 ай бұрын
Ha, na chale garba vgr 🥰
@DhirajBhuvaji.
@DhirajBhuvaji. 5 ай бұрын
Mooj karvi avi garba cha😂😅😊 Jay meldi maa
@jaydipprajapati4084
@jaydipprajapati4084 3 жыл бұрын
Supperb audio effect 😍 Gani jagya ae aava garba sambhdya..pn aava garba ne fusion garba kevay aaje khbr padi... Kharekhr mast sound effects ne singer no voice pn bau j sars chhe...je garba rakhya chhe te pn bau mast chhe... Jay mataji 🙏
@tachnicalstudiomansurajdam6166
@tachnicalstudiomansurajdam6166 3 жыл бұрын
Jai mata di 👏👏
@user-kg3nj4me7
@user-kg3nj4me7 2 ай бұрын
🙏🙏🙏
@zaladipak144
@zaladipak144 3 жыл бұрын
mataji no Garbo jordar
@ParmarKiran-r3n
@ParmarKiran-r3n Жыл бұрын
❤❤❤❤👌👌🙏🏼🙏🏼 Jay maa khodiyar.
@pankajmaniya3285
@pankajmaniya3285 9 ай бұрын
જુની નવરાત્રી ની યાદ આવે
@aakashwaghela1687
@aakashwaghela1687 2 жыл бұрын
Music composer ane vaasdi vadak aappu bhai ane suchita ben a garbani ek sundar ane anmol bhet aapiche..I love o gori garba...,,🎶🎶
@rajeshvadsariya492
@rajeshvadsariya492 2 жыл бұрын
Garba thi man ne shanti male se 100% bhjan aa badhu deshi ghee se Bhai
@kansinghnigwal8674
@kansinghnigwal8674 3 жыл бұрын
Verry nic
@ravichauhan6598
@ravichauhan6598 Жыл бұрын
Jay Maa ambe Jay mataji
@AnjaliSarama-b8j
@AnjaliSarama-b8j 11 ай бұрын
Jay maa ambe 🙏🙏
@SoorMandirAudioJukebox
@SoorMandirAudioJukebox 11 ай бұрын
Thanks for watching!
@SAKUNTALA552
@SAKUNTALA552 2 ай бұрын
❤❤❤❤ mara favorite garba o Gori ❤❤
@SoorMandirAudioJukebox
@SoorMandirAudioJukebox 2 ай бұрын
*Thanks for liking*
@RaviYadav-ok6bm
@RaviYadav-ok6bm 3 жыл бұрын
એકવાર સાંભળો તો જી નો ભરે ❤️😍
@AjayVaghela-p7u
@AjayVaghela-p7u Жыл бұрын
Vah appu ji aapki avaj mast se😊😊😊😊
@niravvachhani9330
@niravvachhani9330 3 жыл бұрын
એકદમ ગુજરાતી સ્ટાઈલ માં મજા આવી ગય ..😎🤩
@kajalpatel5877
@kajalpatel5877 Жыл бұрын
My fevret Garba song Jai ambe maa
@parmarbhavin3169
@parmarbhavin3169 Жыл бұрын
જય માતાજી 🙏
@hareshdabhi7303
@hareshdabhi7303 Жыл бұрын
Nice songs ho maja ave norta ma❤
@dipaksosa5360
@dipaksosa5360 3 ай бұрын
Hi
@hiteshpatel5786
@hiteshpatel5786 Жыл бұрын
જય માતાજી 🚩🙏
@GORIDIGITALTIMLI
@GORIDIGITALTIMLI 3 жыл бұрын
सुपर हेमन्त भाई क्या गाते हो आप 🥰🥰🥰
@AlpeshPatel-1979
@AlpeshPatel-1979 2 ай бұрын
@@GORIDIGITALTIMLI it's appu not hemant ji
@divyangayrekar2194
@divyangayrekar2194 2 жыл бұрын
Waah Nanpan ni yaad aavi gai aaje ❤️❤️🥰
@VishnuMandloi-h3l
@VishnuMandloi-h3l 16 күн бұрын
❤❤❤
@ll_mr_kamlesh_ll_
@ll_mr_kamlesh_ll_ Жыл бұрын
Jay shree Krishna ❤️
@bhaveshpatel4042
@bhaveshpatel4042 3 жыл бұрын
Jay Ambe
@asmrmarblerase
@asmrmarblerase 2 ай бұрын
આજે આ ગરબો ઘણા દિવસ પછી સાંભળવા મળ્યો, મજા આવી ગઈ હો બાકી, જેને પણ ગમે એ જઈ અંબે લાખો કૉમેન્ટ માં , તમારી બધી મનો કામના પૂરી થશે, જય અંબે
@SoorMandirAudioJukebox
@SoorMandirAudioJukebox 2 ай бұрын
*Thank you so much*
@sachinpatel6519
@sachinpatel6519 3 жыл бұрын
Superb garba song🙏🏾🙏🏻🙏🏻🙏🏾🙏🏼🙏🏿
@ajayvsv2866
@ajayvsv2866 3 жыл бұрын
જય માતાજી 🙏🙏🙏🙏🌍💯
@patelvishal2831
@patelvishal2831 4 ай бұрын
૨૦૨૪ નિ નવરાત્રી માં નવો આલ્બમ લાવો
@SoorMandirAudioJukebox
@SoorMandirAudioJukebox 4 ай бұрын
*Thank you so much*
@patelvishal2831
@patelvishal2831 4 ай бұрын
@@SoorMandirAudioJukebox ame have Tahukar. Rankar. Kilkar . Badhu sambhdi ne kantadi gaya chiye Have New Aulbam banavo 2024 Fusion music garba
@jigneshsolanki8793
@jigneshsolanki8793 3 жыл бұрын
Happy navaratri🤗🙏🌹jay mataji💐🌹🙏
@navinmeenanavinmeena8225
@navinmeenanavinmeena8225 3 жыл бұрын
Jay mata di,🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷
@kalpsraj54
@kalpsraj54 3 ай бұрын
આવા ગરબા સાંભરીને પોતાનુ બચપન અને નવરાત્રી યાદ આવે છે.શુ હવે એ દીવસો પાછા આવશે કે નહી miss you old day
@SoorMandirAudioJukebox
@SoorMandirAudioJukebox 3 ай бұрын
*Thank you!*
@activefurniturenadiad8359
@activefurniturenadiad8359 3 ай бұрын
ramto bhamto jai , bahuj sundar garbo waah balpan ni yaad chhe aa badha garba
@SoorMandirAudioJukebox
@SoorMandirAudioJukebox 3 ай бұрын
*Thank you so much*
@bhaveshpatel4042
@bhaveshpatel4042 3 жыл бұрын
Thanks Soor Mandir.
@jigneshparmar2131
@jigneshparmar2131 Жыл бұрын
Kharekhar! Dil Jane kaik Navi j duniya ma zhumtu hatu, tyare...
@munsinghamliyar5489
@munsinghamliyar5489 3 жыл бұрын
Happy Ioveliya Navratri jay maa
Re Saiyar | Fusion Garba | રે સૈયર | NonStop Navratri Garba | Appu, Suchita
59:11
Гениальное изобретение из обычного стаканчика!
00:31
Лютая физика | Олимпиадная физика
Рет қаралды 4,8 МЛН
Try this prank with your friends 😂 @karina-kola
00:18
Andrey Grechka
Рет қаралды 9 МЛН
Леон киллер и Оля Полякова 😹
00:42
Канал Смеха
Рет қаралды 4,7 МЛН
O gori 2
25:22
tarakrp9
Рет қаралды 4,9 МЛН
ઢોલ | Dhol - Tahuko 10 | Pamela Jain | Nonstop Garba Songs Soor Mandir
1:00:18
Soor Mandir Audio Jukebox
Рет қаралды 4,1 МЛН