ગીતા ગોવિંદ સમજાવે અર્જુન | Gita Govind Samjave | ગીતા સાર ભજન નીચે લખેલું છે

  Рет қаралды 39,603

Shyam Mahila Mandal Navsari

Shyam Mahila Mandal Navsari

Жыл бұрын

Gujarati Bhajan by Shyam Mahila Mandal (SMM), Navsari.
-"ભજન નીચે લખેલું છે"-
:
શ્યામ મહિલા મંડળ, નવસારી
Application: play.google.com/store/apps/de...
Website : smm.tss.ai/
Facebook : / shyammahilamandal
Instagram : / shyammahilamandal
:
#GujaratiBhajan, #Bhajan, #ShyamMahilaMandal, #KrishnaBhajan, #Kanudo, #Kanhaiya, #RamSita, #JaiShreeRam, #SitaRam, #Bholanath, #ShivShankar, #Mahadev, #Shraddhanjali, #MataPitaBhajan, #GanapatiBappa, #BappaMorya, #RiddhiSiddhi, #Ganesh, #AshtaVinayak, #Ranchhod, #Shyam, #MahilaMandal, #SaiBaba, #SainathMaharaj, #ShraddhaSaburi, #Adhikmas, #SMM, #JaiAmbe, #AmbeMa, #Mataji, #Aradhana, #Navratri, #GujaratiGarba, #Garba, yt:cc=on
ભજન :- ગીતા સાર
ગીતા ગોવિંદ સમજાવે અર્જુન સાંભળો રે
આખું જીવન છે દુઃખનું મંડાણ ગીતા ગોવિંદ સમજાવે. ...
તારા ધર્મ ને કર્મ મને દઈ દેજે રે
ચિંતા છોડી બની જા હળવો ફૂલ ગીતા ગોવિંદ સમજાવે. ...
કાયમ કજિયા ચાલે છે કામ ક્રોધના રે
એમાં લડાવે મમતાને મોહ ગીતા ગોવિંદ સમજાવે. ...
તારું સગુ કુટુંબ તારું સાસરુ રે
તારા વાલા ને વેરી નો બનાવ ગીતા ગોવિંદ સમજાવે....
કુરુક્ષેત્રમાં જ્ઞાન પ્રભુએ આપીયા રે
રમતા આવડે તો રમો રૂડી રાત
અહીંયા નથી મરતું ને કોઈ જીવતું રે
સૌના ખોળિયા બની જાય છે કાળ ગીતા ગોવિંદ સમજાવે....
દુષ્ટ પાપી દુર્યોધન બોલીયો રે
એમાં શકુનીની સમજણ હોય ગીતા ગોવિંદ સમજાવે.....
આત્મા અવિચળ અમર એનું રૂપ છે રે
અજ્ઞાન સ્વરૂપ એનો છે અવાજ ગીતા ગોવિંદ સમજાવે. . . .
મારા શરણે આવીને મોજ માણી લેજો રે
ગીતા સાંભળીને લઈ લ્યો વૈરાગ ગીતા ગોવિંદ સમજાવે...
અહીંયા સુખ દુઃખ જોવા ઘણા દોહ્યલા રે
પછી હાથમાંથી પડી જાય હથિયાર ગીતા ગોવિંદ સમજાવે. ..
એવી જેલ તોડીને તજ્યા તાતને રે
ક્રિષ્ન બન્યા છે દ્વારકાધીશ ગીતા ગોવિંદ સમજાવે...
સંકટ સમયની ઘડી પ્રભુ બનીયા રે
એમાં મળ્યા છે ત્રણ ભુવનના નાથ ગીતા ગોવિંદ સમજાવે....
ગોકુળ મથુરા વૃંદાવનમાં બિરાજતો રે
સાતમે પાતાળ વાલો ધુબકો મારતો રે
કાળીનાગ નાથી આવ્યા છે ઘેર ગીતા ગોવિંદ સમજાવે....
એવા કર જોડીને અર્જુન બોલીયા રે
મહેતા નરસિંહના સ્વામી શામળા રે
વહાલો સમજાવે ગીતાજીના સાર ગીતા ગોવિંદ સમજાવે....

Пікірлер: 20
@vinabenpatel2053
@vinabenpatel2053 Жыл бұрын
ખુબ સુંદર ભજન છે
@jashodathakur3772
@jashodathakur3772 11 ай бұрын
Wah bhu saras bhajan che tamara badha j kirtan bhu saras hoy che thanku🙏🙏🙏
@AshokPatel-mo8zy
@AshokPatel-mo8zy Жыл бұрын
શ્રી કૃષ્ણ વન્દે જગદગુરૂમ 🙏👏ખુબ જ સુંદર ભજન છે શ્યામ મહિલા મંડળની તમામ બહેનોનો ખૂબ ખૂબ આભાર 👏
@rajeshmistri7328
@rajeshmistri7328 Жыл бұрын
👌
@ranuraghuvanshi968
@ranuraghuvanshi968 Жыл бұрын
Very very nice bhajan Jay Shri Krishna 👃👃👃👃
@rajeshsoni138
@rajeshsoni138 Жыл бұрын
🙏🙏
@premalraghuvanshi5250
@premalraghuvanshi5250 Жыл бұрын
Very very good
@meenapatel2123
@meenapatel2123 Жыл бұрын
કલ્પના બેન સરસ ભજન.
@latagohel7183
@latagohel7183 Жыл бұрын
ખૂબ ખૂબ. સરસ ભજન જય શ્રી કૃષ્ણ. રાંધે રાંધે
@bhanumatidhamecha361
@bhanumatidhamecha361 Жыл бұрын
ખૂબ સરસ ગીતાસાર નું કિતૅન ગાયેલું છે 👍👌🙏 જય શ્રી શ્યામ મહિલા મંડળ ના ભક્તો ને મારા જય માતાજી ભજન સાંભળવા ની ખૂબ જ મજા આવી ગઈ છે આવા નવા ભજનો સંભળાવતા રહેજો પ્રભુ તમને ભજન ગાવા ની શક્તિ આપે તેવી પ્રભુને પ્રાર્થના કલ્પના બહેન તમારો સ્વર ખૂબ સરસ છે 🙏👍👌
@rekhapatel997
@rekhapatel997 Жыл бұрын
Har har mhadev har 🙏🙏🌹🌹🌹👌👌👌
@jitendrasavani2815
@jitendrasavani2815 Жыл бұрын
ખૂબ ખૂબ સરસ ભજન જય શ્રી કૃષ્ણ
@kalubhaiparmar5819
@kalubhaiparmar5819 Жыл бұрын
ખૂબ ખૂબ સરસ ભજન બધાને ખૂબ જ ગમ્યું. જય શ્રી કૃષ્ણ
@swatijoshi7242
@swatijoshi7242 Жыл бұрын
Nice
@jayshreeshah5795
@jayshreeshah5795 Жыл бұрын
જોરદાર ગીતાજી નો સાર સમજાવ્યો જય શ્રી ક્રિષ્ના 👌🏻🌹🙏🏼🙏🏼🌹👌🏻
@neelapandya6315
@neelapandya6315 Жыл бұрын
🙏🙏🙏🙏💐💐
@rekhabadrakiya8185
@rekhabadrakiya8185 Жыл бұрын
Nice👏👏🙏🙏
@daxapatel8763
@daxapatel8763 Жыл бұрын
ખુબ ખુબ સરસ🙏🙏🌹🌹 ભજન ગાયુ
@jyotiravalmaheta5612
@jyotiravalmaheta5612 Жыл бұрын
ખુબ જ સરસ ભજન ગયું બેન તમારો અવાજ બવ જ મીઠો છૅ સાંભળ્યા જ કરી એમ થાય. તમારી ગ્રુપ મન્ડ્લી પણ બવ સરસ નિભાવે છેઃ
@artigandhi305
@artigandhi305 Жыл бұрын
Khubj sares
Iron Chin ✅ Isaih made this look too easy
00:13
Power Slap
Рет қаралды 36 МЛН
Stay on your way 🛤️✨
00:34
A4
Рет қаралды 26 МЛН
MISS CIRCLE STUDENTS BULLY ME!
00:12
Andreas Eskander
Рет қаралды 20 МЛН
Nurmuhammed Jaqyp  - Nasini el donya (cover)
2:57
Nurmuhammed Jaqyp
Рет қаралды 728 М.
Әбдіжаппар Әлқожа - Ұмыт деме
3:58
Әбдіжаппар Әлқожа
Рет қаралды 1,3 МЛН
Serik Ibragimov ft IL'HAN - Жарығым (official video) 2024
3:08
Serik Ibragimov
Рет қаралды 287 М.
Sevinch Ismoilova - Ustozlar qo'shiqlaridan popuri (Xorazmcha)
6:15
Sevinch Ismoilova
Рет қаралды 1,2 МЛН
Aq Koilek
2:51
Algyt - Topic
Рет қаралды 176 М.
Taxi
3:06
Sadraddin - Topic
Рет қаралды 274 М.
Dj Jack SpaRRow - Akbar Ghalta Bahiati ( Slap Remix Arabic ) #TIKTOK
2:21
Dj Jack SpaRRow
Рет қаралды 2,4 МЛН