હરેશ સાહેબ દરિયા કિનારે રહેવા વાળા માણસ ને પણ ખબર નથી હોતી કે અંદર કેટલું પાણી છે પણ આ કોનું કામ છે મરવાનો ના ડર છે કે ના જીવવાનો ટેન્સલ છે આ એનું કામ છે પાણી માપવાનું સાહેબ। 🙏🙏👈☑️ અને આવી માતા મળે તો ધરતી તો શું આકાશ તોડવાની પણ હિંમત રહે છે ભાઈ ગમે તો like