ખૂબજ સુંદર કાર્યક્રમ. અમર ભાઈ નું સરસ કમ્પોઝીસન ગાયન અને સંચાલન ગર્ગિબેન અને હિમાલી બેન સ્પસ્ટ શબ્દો માં ગાયન ની ખૂબજ મજા પડી. ઘોંઘાટ વગર નું સંગીતથી કાવ્યો નો આનંદ માણ્યો.
@hasitjoshi Жыл бұрын
Excellent
@mahendraoza11132 жыл бұрын
Waaaahhhh kya baat.khub sunder sangeet sajinda ne swarkar abhar
@urmilpandya52033 жыл бұрын
સરસ....વાહ વાહ
@rajnikantdave7802 Жыл бұрын
Wah Bhatt shaheb wah aapno aavaj mara hradaya ma sidhoj utri Jaya chhe.hun rajnikant dave aapno fan chhu bhakt chhu.
@arunachheda61333 жыл бұрын
બધીજ પ્રસ્તુતિ સુંદર... એક સરસ પ્રોગ્રામ માણ્યાં નો આનંદ....🙏🏻👌🏾👍🌷
@meenajagdish6133 жыл бұрын
બહુ જ સરસ.....કોરેનાકાળમાં ઘેર બેઠા આટલો સરસ ....શ્રવણેન્દ્રિય ને પવિત્ર અને રસતરબોળ કરે એવો કાર્યક્રમ આપવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ હ્રદયપૂર્વક આભાર....🙏🙏🙏
@artbyamitabhakta3 жыл бұрын
શબ્દો માં વર્ણવી ન શકાય એવુ થાય, માટી હૈયાની થઇ લથબથ, તરબોળ હવે કયા હાથે વધાવું તમને સર્વને, બસ વહી જવામાં જ તમારા ઓવારાણા. 🙏🏼 All of you are blessed by maa Saraswati and everytime I listen to Amarbhai's program I too feel blessed, thank you for this exquisite experience. 👏🏼🙏🏼👏🏼
One of the best in Gujarati music, cudos to Amar, Gargi and Himali for out of this world rendering of choicest songs. You all deserve much wider recognition than reflected in subscriber numbers. Wish the flute player was given credit.
@bhavanadesai17063 жыл бұрын
અમરભાઈ, તમારી સંગીત અને સ્વરાંકનની ક્ષમતા અદ્ભૂત છે જ પણ તમારું ગુજરાતી સાહિત્યનું જ્ઞાન અને તેનું સંકલન કરવાની આવડત અનેક ગણી ચઢીયાતી છે.
@vagminbuch3 жыл бұрын
ઉતમ્ રચનાઑની પસંદગી, એવાં જ સ્વરાંકન ને એથી અદકેરાં કલાકારો... કાવ્ય સંગીત નો High Quality prog.. ખોબલે ખોબલે અભિંનદન....🤞🤞🤞🤞.
@kusumshah67123 жыл бұрын
Excellent 👍👍👍😔👌
@darshanabhatt19893 жыл бұрын
Very beautiful event ❤ 👌 😍 What a singing by all singers Love from UK 🇬🇧
@ashokjimuliya64723 жыл бұрын
અતિ સુંદર
@nirupamashah16063 жыл бұрын
बहुज सरस. खूब आनंद आव्यो
@kaypatel52853 жыл бұрын
Ati sunder ,I enjoy it .
@naynashah30453 жыл бұрын
Nice song wording are excellent sung so wel. Enjoying the program. Thanks.
@jayshreemerchant2063 жыл бұрын
Looking forward to listening this amazing program. Cannot wait. Thank you Amarbhai for forwarding the link.
@MrLalsing3 жыл бұрын
વાહ અદભૂત
@parbatkumarnayi19733 жыл бұрын
અદભૂત.... અદભૂત..... અદભૂત..... 💕
@dineshdave60573 жыл бұрын
Great job all of you! Keep up the good work.
@neetapabari8023 жыл бұрын
Amazing fluetvadan👏👏👏
@vagminbuch3 жыл бұрын
Right..આ પ્રત્યે બહુ ઑછા નું ધ્યાન ગયું હશે
@atulmehta4333 жыл бұрын
Harsha Mehta here- sakhi maro sahybo-amazing
@hemaanjaria46173 жыл бұрын
Wah gargi!!!..sorry listing today
@gargivora48083 жыл бұрын
vaah
@silentspeech3 жыл бұрын
Gargi, I have been a huge fan since I first heard you sing 'sakhi maro saybo'. Amazing!!
@vineshchandrachhotai68213 жыл бұрын
Nice concept
@falgundesai2873 жыл бұрын
Very nice 👍👍
@silentspeech3 жыл бұрын
What a wonderful presentation! As usual, a great ensemble. I have always enjoyed Amarbhai's presentation, but with Gargi and Himali... સોના માં સુગંધ ભળી. 🙏🏽 I wish I could have an eternal repeat of: ચાલ, ફરીએ સખી, મારો સાયબો લૂ, જરી તું ધીરે ધીરે વા Thank you again for another melodious presentation.