No video

ગાયકોની ગોતમાં ગાવાનો મોકો મળતા વાલ્મિકી સમાજની દીકરી પિન્કી વાઘેલાની જિંદગી બદલાઈ | Gujarati Song

  Рет қаралды 20,237

Vishesh with Dinesh

Vishesh with Dinesh

8 ай бұрын

ગાયકોની ગોતમાં ગાવાનો મોકો મળતા વાલ્મિકી સમાજની દીકરી પિન્કી વાઘેલાની જિંદગી બદલાઈ | Gayako Ni Got
નીચે આપેલી ગૂગલ ફોર્મની લિંક પર ક્લિક કરી રજીસ્ટ્રેશન કરો
docs.google.co...
#gayakonigot
#gujaratisong
#dineshsindhav
#visheshwithdinesh
#gujaratinews
#ગાયકોનીગોત
#kinjaldave
#Geetarabari

Пікірлер: 83
@varsakhiyaranabhai987
@varsakhiyaranabhai987 8 ай бұрын
🙏🙏જય ભીમ નમો બુધાય જય ભોલેનાથ 🙏🙏 ખુબ જ સરસ બેટા.ખુબ ખુબ અભિનંદન.ખુબ જ આગળ વધો.ખુબ જ નામ કમાવો. સાથે દિનેશ ભાઈ આપનો ખુબ જ આભાર. કેમ કે આપ ગાયકો ની ગોત જે એક પ્રોગ્રામ ચલાવી અને નાના માણસ ના ઝુંપડા સુધી જઈ ને આવા કલાકારો મીઠો નો કંઠ અને ઓળખ લોકો સુધી પહોંચાડો છો માટે ધન્યવાદ આપને તથા ટીમ ને. નહીં તો અમારા દલિત સમાજ ને આ આધુનિક યુગ માં પણ દબાવવામાં આવ્યો છે સાહેબ. બેટા પીંકી આપ ગાયકી પર વધારે ધ્યાન આપો .ગોડ બ્લેસ યુ.ફુલ સપોટ .જય ભીમ 🙏🙏🙏
@jagdhishbhainimavat3100
@jagdhishbhainimavat3100 8 ай бұрын
સરસ તમે કામ કરો છે દીનેશભાઈ નવા કલાકારો માટે
@karshanbhai4843
@karshanbhai4843 8 ай бұрын
અકલ્પનીય એવા વાલમિકી સમાજ નું ઘરેણું બેન ખુબ આગળ વધૉ એવી શુભેચ્છા દિનેશ ભાઈ આપને કૉટિ કૉટિ વંદન 🎉
@sonalmakwana2852
@sonalmakwana2852 8 ай бұрын
Dhanyavaad Dinesh bhai darek samaj ma jay hir goto chho pinki saras
@AKASHTHAKOROFFiCiAL9276
@AKASHTHAKOROFFiCiAL9276 8 ай бұрын
ખુબ ખુબ આગળ વધો એવી શુભેચ્છાઓ સાથે જય માતાજી બેન
@SurprisedCruiseShip-xl3eo
@SurprisedCruiseShip-xl3eo 3 ай бұрын
સરસ મારી લાડકી બેન મુ પણ શંકેશ્વર તાલુકા ના કુંવર ગામ નો છુ આગળ વધો એવી મારી ઈશા છે
@girdharsuthargirdharsuthar6435
@girdharsuthargirdharsuthar6435 8 ай бұрын
સરસ દિનેશભાઈ ધન્યવાદ કલાકાર માટે બહુ સરસ કામ છે ખુબ ખુબ અભિનંદન
@BambhaniyaValbh
@BambhaniyaValbh 8 ай бұрын
વાલમિકી સમાજનું નામ રોશેન કર્યું છે બેન તમી અને દિનેશભાઈ અજી આગળ વધો એવી રણચંડી ચામુંડા માં ને પ્રાર્થના બેન તમાંરો અને દિનેશભાઈ નો ખુબ ખુબ આભાર ખુબ ખુબ અભિનંદન
@HasmukhShrimali-wz6nj
@HasmukhShrimali-wz6nj 8 ай бұрын
ખુબ દિનેશભાઈ તજો ઘણા કલાકારો સપોટ કરી છે👍👍🙏
@anandvyas1143
@anandvyas1143 8 ай бұрын
Khub saras dineshbhai. Appreciate your Work❤😊
@user-xr4ke9kk2t
@user-xr4ke9kk2t 8 ай бұрын
ખુબ ખુબ અંતરના આશીર્વાદ આપું છું બેટા સાથે સાથે દિનેશભાઈ ને પણ મારા દાદા એથી જય શ્રી કૃષ્ણ ખૂબ જ ખુશી થયો છું અમદાવાદ આપે ઓફિસ ચાલુ કરી છે ખુબ ખુશી થઈ છે ભગવાન શ્રીકૃષ્ણને પ્રાર્થના કરું છું ખુબ ખુબ આગળ વધો ખુબ આપે મહેનત કરી છે ભગવાન શ્રીકૃષ્ણને પ્રાર્થના કરું છું તમારી મહેનત નું આ ફળ છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ ખુબ ખુબ અંતરની દુઆ આપું છું ખુબ ખુબ આપે નાનામાં નાના માણસની દુઆ લીધી છે તેનું તમે ખુબ ખુબ સારુ ફળ ભોગવજો મળશે મળશે મળશે
@user-xr4ke9kk2t
@user-xr4ke9kk2t 8 ай бұрын
દાદા તમારે દેવું હોય તે દેજો ચેતાની વાતે મારે ચાલવું રે માણારાજ ખુબ ખુબ આશીર્વાદ બેટા ખૂબ ખૂબ આશીર્વાદ ખૂબ ખૂબ અંતરના આશીર્વાદ
@balvantbhaidalvaniy9261
@balvantbhaidalvaniy9261 8 ай бұрын
ખુબ સરસ પિન્કી બેન જય વાલ્મિકી જય ભીમ ખુબ આગળ વઘો..
@Rahulgup37484
@Rahulgup37484 8 ай бұрын
Get voice babut j saru che aava logo ne singer bnava joiye
@user-sf5ml2mf7y
@user-sf5ml2mf7y 8 ай бұрын
હા મોજ હા મારા વાલ્મિકી સમાજનું ગૌરવ છે આ પિન્કી બેન વાઘેલા આમ તો હું પણ વાઘેલા જ છું એટલે પિન્કી બેન મારી નાની બેન સમાન છે ભગવાન તમારી ચડતી કળા રાખે મારી કુળદેવી 🙏🙏❤️ હજુ આગળ વધો અને આપડી સમાજ નું નામ રોશન કરો❤️❤️🙏
@HasmukhShrimali-wz6nj
@HasmukhShrimali-wz6nj 8 ай бұрын
ખુબ ખુબ આગળ વધોમાં સરસ્વતી તમારી સહાય કરે🙏🌹👍
@JAYJOGANIHADKAIDIGITALOFFICIAL
@JAYJOGANIHADKAIDIGITALOFFICIAL 8 ай бұрын
Khub khub abhinandan
@pankuvillageboy
@pankuvillageboy 8 күн бұрын
Khub saras
@mehulmusicfilms4591
@mehulmusicfilms4591 8 ай бұрын
Congratulations 🎉❤Aapda Valmiki Samaj Nu Gaurav chho tame yaar ❤#mehulmusic
@JAYJOGANIHADKAIDIGITALOFFICIAL
@JAYJOGANIHADKAIDIGITALOFFICIAL 8 ай бұрын
Dinesh sir tame khub saras Kam Karo chho All the best Sir
@dilipkumarkadchha7482
@dilipkumarkadchha7482 8 ай бұрын
Nice voice bena dinesh bhai namskar dubai aavo
@MayurMaruda
@MayurMaruda 15 күн бұрын
Pinki nonabar Jovi che Maretya bhjan no poram che
@hemataahir1731
@hemataahir1731 8 ай бұрын
0:29
@purabiyaketann7948
@purabiyaketann7948 8 ай бұрын
હેલો સાહેબ મારે એક કલાકારનો વિડિઓ મોકલવો છે પણ કેમનો મોકલું sir પ્લીઝ રીપ્લાય 🙏🙏🙏
@dasadaco-oppsocietyltd1371
@dasadaco-oppsocietyltd1371 8 ай бұрын
ખુબ સરસ
@deshurahirsinger2549
@deshurahirsinger2549 8 ай бұрын
વા દિનેશભાઈ તમે ઘણા કલાકારો ને સપોટ કરોછો 👍🏻👌🏻👌🏻👌🏻
@nareshmakwana5756
@nareshmakwana5756 8 ай бұрын
Khub sunder Abhinandan khub pragati Karo
@RaykaStudio
@RaykaStudio 8 ай бұрын
વાહ ખૂબ જ સરસ
@viralasari1368
@viralasari1368 8 ай бұрын
Rajdeep sinh Jadeja no interview Lavo Dinesh Bhai
@rohitlakum
@rohitlakum 8 ай бұрын
ખૂબ સરસ દિનેશભાઈ!👍👌👍👌👍👌
@shivanshshivanshprajapati7826
@shivanshshivanshprajapati7826 8 ай бұрын
ખુબ સરસ.. આગળ વધો.....
@vijayparmar462
@vijayparmar462 8 ай бұрын
ખુબ ખુબ આગળ વધો એવી શુભેચ્છાઓ બેન
@amrutdabhani2452
@amrutdabhani2452 8 ай бұрын
ખુબ સરસ દિનેશભાઇ
@rajuvakatarbharwad3321
@rajuvakatarbharwad3321 8 ай бұрын
અા બેન નુ અાગળ નામ વધે એવી દીલથી પ્રાથના
@dhirajchaudhary6121
@dhirajchaudhary6121 Ай бұрын
Excellent work Dineshbhai
@falgunpandya7939
@falgunpandya7939 8 ай бұрын
Ben ne madat karo
@user-yc8te6eq8j
@user-yc8te6eq8j 8 ай бұрын
Aagar vadho dikari mari subha kamna
@ANAND_RANGAPRA_08
@ANAND_RANGAPRA_08 8 ай бұрын
Very nice
@vishnusoundgandhidham5975
@vishnusoundgandhidham5975 8 ай бұрын
ખુબ ખુબ અભિનંદન સુપર વોઇસ
@Ishvar753
@Ishvar753 8 ай бұрын
Abhinandan
@maltiDave-lw3uh
@maltiDave-lw3uh 3 ай бұрын
🎉🎉🎉
@bavnjijethva4024
@bavnjijethva4024 8 ай бұрын
Bentamarugamtojanavo. Valmikijamaj
@rajabhairk3852
@rajabhairk3852 8 ай бұрын
વાહ વાહ ખુબ સરસ અવાજ સે બેનો ખુબ અગાળ વઘો
@minaraval7262
@minaraval7262 8 ай бұрын
DINASHA BHAI GOOD.VIDIO AND GOOD.SONG AND HA.MOJ.HA AND NICE.VIDIO ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉
@JAYJOGANIHADKAIDIGITALOFFICIAL
@JAYJOGANIHADKAIDIGITALOFFICIAL 8 ай бұрын
All the best
@bipinchauhankhambhel
@bipinchauhankhambhel 8 ай бұрын
Super
@bharat_chauhan_official_4620
@bharat_chauhan_official_4620 8 ай бұрын
વાહ...બેનબા
@SAGAR_DABHI_OFFICIAL
@SAGAR_DABHI_OFFICIAL 8 ай бұрын
Tame bahu saru kam karo cho sr god bless you ❤❤❤
@user-in1tq7cq4i
@user-in1tq7cq4i 8 ай бұрын
દિનેશ ભાઈ હું પણ વાલ્મીકિ ની દિકરી છુ તમે બોવ જ સારૂં કામ કરો છો
@varshadamor6079
@varshadamor6079 8 ай бұрын
ખુબ સરસ લગ્નગીત ગાવામાં સુર કોયલ ના જેવો આવે છે . હજુ બીજા ગીત ગાય ને ચેનલ પર મૂકો તો સારું. સંતવાણી પણ સરસ છે
@anitashilu5687
@anitashilu5687 8 ай бұрын
👌👍
@ranjanbenkotadiya8234
@ranjanbenkotadiya8234 8 ай бұрын
જય હો વાહ વાહ ખુબ જ સુંદર
@ajitshi1
@ajitshi1 8 ай бұрын
સરસ તમે નાના કલાકાર ને તો લાવો સો પણ નાના સમાજ મા પણ જવસો .
@manojparmar1216
@manojparmar1216 8 ай бұрын
,ખુબ‌અભિનંદન
@mahipalsinh2018
@mahipalsinh2018 8 ай бұрын
ખુબ સરસ દિનેશભાઈ
@user-yc8te6eq8j
@user-yc8te6eq8j 8 ай бұрын
🎉🎉🎉🎉❤
@jagdeeshkodiyatar9776
@jagdeeshkodiyatar9776 8 ай бұрын
Super voice
@NxjdbhdhdidBhsbdjdhdhhd-ir8lo
@NxjdbhdhdidBhsbdjdhdhhd-ir8lo 7 ай бұрын
જયમાતાજી ભાઈ
@user-yp8xo1wf8n
@user-yp8xo1wf8n Ай бұрын
❤❤
@laxmiwaghela5903
@laxmiwaghela5903 2 ай бұрын
Very nice song ❣️❣️❣️❣️
@prajapatipravin3693
@prajapatipravin3693 8 ай бұрын
વાહ બેન વાહ
@ishanabhavsar
@ishanabhavsar 8 ай бұрын
Saras Avaj. Sukhi rehjo dikri🌷❤
@jagdeeshkodiyatar9776
@jagdeeshkodiyatar9776 8 ай бұрын
Very good dinesh bhai
@bharatpunadiya7098
@bharatpunadiya7098 8 ай бұрын
Very Good We Hinduism Is All With You
@kishanrathod1528
@kishanrathod1528 8 ай бұрын
Ben no contact no appjo aapjo bhai
@NirmalPatel-ph9le
@NirmalPatel-ph9le 8 ай бұрын
Best of luck for a bright future Dikari.
@MayurMaruda
@MayurMaruda 15 күн бұрын
Program devano che
@nimeshvlogs9369
@nimeshvlogs9369 8 ай бұрын
@samjikabira9811
@samjikabira9811 8 ай бұрын
જય હો વાલ્મિકી
@SpGauswami
@SpGauswami 7 ай бұрын
Mare pan kalakar bnu che
@hematbhaihematbhai770
@hematbhaihematbhai770 8 ай бұрын
Raja sadhi sikotar nani 🙏🙏
@hansabengohil3839
@hansabengohil3839 8 ай бұрын
Jay bhim
@neelabhimani4324
@neelabhimani4324 8 ай бұрын
Vah! Khubaj Sundar
@komalpatel2148
@komalpatel2148 8 ай бұрын
Indeed deserve appreciated for all you do👍
@vasharamprajapati5363
@vasharamprajapati5363 8 ай бұрын
વાહ દિનેશભાઈ
@jeta.bhai.pdangi1310
@jeta.bhai.pdangi1310 8 ай бұрын
❤❤❤❤❤❤❤
@mayabhai1667
@mayabhai1667 8 ай бұрын
બીજી ચેનલ
@ramchauhan6230
@ramchauhan6230 8 ай бұрын
વાહ moj
@dhirajchaudhary6121
@dhirajchaudhary6121 Ай бұрын
Copy Farida mir
@user-bb3nk2yw4v
@user-bb3nk2yw4v 8 ай бұрын
ખુબ સરસ દિનેશભાઇ આવાં લોકો ને આગળ લાવવા માટે મહેનત કરી છે .આ દિકરી ને પણ મારી શુભેચ્છા પાઠવું છું ખુબ પ્રગતિ કરી આગળ વધે
@RanachhodbhaiRanachhod-cg8rg
@RanachhodbhaiRanachhod-cg8rg 8 ай бұрын
ખુબ સરસ
Get 10 Mega Boxes OR 60 Starr Drops!!
01:39
Brawl Stars
Рет қаралды 12 МЛН
Викторина от МАМЫ 🆘 | WICSUR #shorts
00:58
Бискас
Рет қаралды 6 МЛН
Magic trick 🪄😁
00:13
Andrey Grechka
Рет қаралды 35 МЛН