ગણેશ કાર્તિક બેય વાદે ચડે માતા પાર્વતી અડસઠ તીરથ કરવા કહે

  Рет қаралды 58,137

Nimavat Vasantben Tulsidas

Nimavat Vasantben Tulsidas

Күн бұрын

ગણેશ કાર્તિક બેય વાદે ભરાણા કોણ નાનું ને કોણ મોટું જી રે
માતા પારવતી એમ જ બોલ્યા અડસઠ તીરથ કરી આવો જી રે
તીરથ કરીને વેલા પાછા જે આવે બે મા તે એક મોટા જી રે...
કાર્તિકે તો મોર વાહન લીધા આકાશે ઉડવા ને લાગ્યા જી રે
ગણપતિ તો મનમાં મૂંઝાણા મારી ફાંદલડી તો મોટી જી રે
ઢાળ્યા છે બાજોઠ પાથર્યા છે આસન બેસાડયા માતા-પિતાને હો જીરે...
માતા-પિતા બેય દેવ છે મારા અડસઠ તીરથ ઘરને આંગણે જીરે
તીરથ કરીને કાર્તિક આવ્યા ગણેશને નજરે દીઠયા હો જી રે
તમારે ગણપતિ ફાંદલડી મોટી કેમ કરીને પાછા આવ્યા હો જી રે...
પૂછો માતાને પૂછો પિતાને કર્યા છે તિરથ મોટા હો જી રે
અડસઠ તીરથ દીકરા ઘરને આંગણે બીજા તીરથ છે નાના હો જી રે
માં તારો બાલુડો સૌથી સવાયો પહેલી પૂજા એની થાશે હો જી રે...
તારા બાલુડા ને સવા મણ લાડુ ઘી ને ગોળ એને ધરજો હો જી રે
કળિયુગ ના માનવી સાંભળો વિનંતી માતા-પિતાની સેવા કરજો હો જી રે
અડસઠ તીરથ એના ચરણમાં ભવથી પાર કરશે હો જી રે...
#Vasantben
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ

Пікірлер: 49
@prafullajoshi3404
@prafullajoshi3404 8 күн бұрын
ૐ જય ગાયત્રી માઁ ૐ 🙏માતા પિતા જ પ્રથમ પૂજ્ય છે 🙏વાહ ઉષ્માબેન ખૂબજ સરસ ભજન રજૂ કર્યું... ખુદ ભગવાન જ આપણને રાહ બતાવે છે 🙏વાહ બા... દક્ષાબેન... સરસ ભજન ની રજુવાત કરી.... સવાર મા જેમ પેલ્લી ચાની તલપ હોય છે એ રીતે જ.... તમારા ભજન નું વ્યસન થઈ ગયુ છે.... આભાર 🙏અભિનંદન 🙏મોરયા 🙏
@pritipatel2124
@pritipatel2124 3 күн бұрын
G
@harshadrayhariyani2325
@harshadrayhariyani2325 7 күн бұрын
🙏🙏જય ગરવા ગણેશ 🙏🙏 માતા પિતા એજ સાચુતિથૅ છે સરસ મજાનુ કીતૅન છે 🙏🙏👍👌
@SarlabenParmar-jf1wc
@SarlabenParmar-jf1wc 8 күн бұрын
વાહ વાહ બહેનો.ખૂબ.સરસ.ધનયવાદ
@Dangarvaishnavi
@Dangarvaishnavi 8 күн бұрын
વાહ ખુબ જ સરસ 👌👌👌👌👌👌👌👌
@pragnamehta1201
@pragnamehta1201 8 күн бұрын
વાહ વાહ જોરદાર 🙏
@geetakawa-uh4fc
@geetakawa-uh4fc 7 күн бұрын
વાહ બહુ સરસ ભજન છે ધન્ય વાદ જય શ્રીકૃષ્ણ
@pushpachauhan9986
@pushpachauhan9986 8 күн бұрын
Jay shree ganeshay namah ushma Ben saras kirtan 👌❤️🙏🌹
@chetnajasoliya3127
@chetnajasoliya3127 6 күн бұрын
સરસ ગાયું છે
@daxapatel8763
@daxapatel8763 8 күн бұрын
સરસ ભજન 👌🏼🙏🏼🙏🏼🌺🌺
@sanjaygodhasara5785
@sanjaygodhasara5785 8 күн бұрын
Bahu j srs 👌👌👌🙏🙏🙏🙏
@ishwardasdevmurari8019
@ishwardasdevmurari8019 8 күн бұрын
સીતારામ ખુબસરસ
@JashubenFataniya
@JashubenFataniya 7 күн бұрын
Sree ganesh bapa
@sumitapatel1340
@sumitapatel1340 6 күн бұрын
Wha bdha a mast gau🙏 🙏jay shree krushan 🙏
@Visu-ef9ij
@Visu-ef9ij 8 күн бұрын
માતા-પિતા ભગવાન છે તે સાચે સાચી વાત છે વાહ ખુબ જ સરસ ભજન છે જય શ્રી કૃષ્ણ કનૈયા
@dishabhatt2142
@dishabhatt2142 8 күн бұрын
Jay. Ganesh.
@vibhapatel3522
@vibhapatel3522 Күн бұрын
બહુ જસરસ ભજન ગાયું છે 👌👌
@neetapatel2931
@neetapatel2931 13 сағат бұрын
ખુબ સરસ ભજન ગાયુ
@pritimehta6692
@pritimehta6692 8 күн бұрын
Khub saras baheno
@ranjansuba
@ranjansuba 7 күн бұрын
રાધે રાધે બહેનો🙏🌹♥️🙏👌👌👌👌👌👍🙏
@yoginishah5086
@yoginishah5086 8 күн бұрын
Jay shree krishna nice bajan yogini shah baroda
@ravipandya371
@ravipandya371 7 күн бұрын
વાહ સરસ છે
@nilkanthmadanlkalavad9622
@nilkanthmadanlkalavad9622 7 күн бұрын
ઉષ્મા બેન ખૂબ ખૂબ સરસ ગાયું જય શ્રી કૃષ્ણ જય ગણપતિ બાપ્પા તમારા ભજન વારંવાર સાંભળવા નું મન થાય એવા ભજન હોય છે બધા બહેનોને જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જય ભોલેનાથ હર હર મહાદેવ જય રામાપીર
@કૃષ્ણમંડળ
@કૃષ્ણમંડળ 8 күн бұрын
વાહ વાહ ખુબ સરસ ઉષ્મા બેન ‌ તમારો સ્વર કૃષ્ણ મંડળ ને અતિ પ્રિય છે ખુબ સરસ વસંત બા ખુબ સરસ દક્ષા બેન ખુબ આગળ વધો ખૂબ પ્રગતિ કરો એવા ગણપતિદાદા ને પ્રાર્થના મારી સખીના સ્વરમાં નજર ના લાગે ખૂબ ખૂબ સરસ👌
@kokilabenmehta4763
@kokilabenmehta4763 6 күн бұрын
ઓમગણેશાયનમઃ
@neeladave3947
@neeladave3947 8 күн бұрын
Bahuj saras maa bap ni seva koik nasib vala nij male che
@sonalba3373
@sonalba3373 8 күн бұрын
🙏🙏👌👌👌
@bhartithakkar5765
@bhartithakkar5765 8 күн бұрын
Jay Yogeshwar 🎉🎉
@rasilasangani7573
@rasilasangani7573 8 күн бұрын
Nice 👍👍👍
@abhesangbhaivala6597
@abhesangbhaivala6597 7 күн бұрын
જય ભોળાનાથ ઉષ્માબેન વસંતબેન દક્ષાબેન ખુબખુબ ધન્યવાદ માતાપીતાને પ્રદિક્ષણા નુ મહત્વ ગણપતીયે આપ્યુ એથી કોઈ આપડા માટે
@arunabendineshbhainimavat1674
@arunabendineshbhainimavat1674 7 күн бұрын
Vah bov mast gayu👌👌👌🌺🌷🌺🎉🎉🎉🚩🚩🚩🚩🙏🙏🙏 4:14
@jyotisonaiya9248
@jyotisonaiya9248 8 күн бұрын
જય દ્વારકાધીશ કીર્તન ખૂબ સુંદર છે,, ગણપતિ બાપ્પા મોરિયા,,,, ગણેશ ઉત્સવ નિમિત્તે આટલા સરસ કિર્તન,, થાળ તમે રજૂ કરો છો તે બદલ ખૂબ ખૂબ આભાર,,, દ્રારકાધીશ ભગવાન આપને ખૂબ સારું સ્વાસ્થ્ય અર્પણ કરે ,,,આ કિર્તન નો રાગ ખૂબ સુંદર છે , પેલો રાંદલ માં ગરબો છે ,બહુ શબ્દો યાદ નથી ,,' કયે કારણીયે વાર લાગી રે,' એવા કાયક સબ્દો રાંદલ માં ના ગરબા હતા ,,,મને આ રાગ બહુ ગમે છે ,, જય દ્વારકાધીશ
@vinabenreshamiya2824
@vinabenreshamiya2824 8 күн бұрын
જય શ્રીકૃષ્ણ જય જલારામ બહુજ સરસ ભજન ગાયુ
@rekhabenparmar5621
@rekhabenparmar5621 8 күн бұрын
વાહ ઉષ્મા બેન ખુબ ખુબ સરસ કીર્તન ગાયું તમારો સ્વર ખૂબ જ સરસ છે વારંવાર સાંભળવાનું મન થાય જયશ્રી ગણપતિ બાપા મોરિયા 👌👌👌👌👌❤
@dholakiyaparesh4469
@dholakiyaparesh4469 8 күн бұрын
👌👌👌👍👍👍👏👏👏🙏🙏🙏
@linamistry8452
@linamistry8452 8 күн бұрын
Very nice bhajan, ganpati bappa morya 🙏🙏👏👏👌👌
@minishthapatel6148
@minishthapatel6148 8 күн бұрын
Nice
@alkaparonigar5045
@alkaparonigar5045 8 күн бұрын
આપ નાં બધા જ ભજન કિર્તન ખુબ જ સરસ હોઈ છે
@rasilaanghan9042
@rasilaanghan9042 8 күн бұрын
જય શ્રી કૃષ્ણ જય ગણપતિ બાપા ખૂબ સરસ કીર્તન ઉસ્મા બેન❤👌👍
@navnitrana7551
@navnitrana7551 5 күн бұрын
Saras
@Hari_Krishna85
@Hari_Krishna85 8 күн бұрын
આપનાં બધાજ ભજન સાંભળવા ખૂબ મજા આવે છે ખુબજ સુંદર રાગ માં ગાવ છો ખુબ જ તમારી પર પ્રભુ નો રાજીપો રહે એજ પ્રાથના 🙏🏻🙏🏻🙏🏻
@mafiyathakur6257
@mafiyathakur6257 4 күн бұрын
Wah usma ben sachu adsath tirth samjavyu bhu saras Jay shree Krishna 🙏🏻🙏🏻🙏🏻 jashoda thakur
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 4 күн бұрын
જય શ્રી કૃષ્ણ જશોદાબેન આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર આપની કોમેન્ટ વાંચીને હંમેશા અમારો ખૂબ જ ઉત્સાહ વધે છે આપ હંમેશા સ્વસ્થ રહો એવી પ્રભુને પ્રાર્થના ગણપતિ ઉત્સવની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પ્રણામ 🌹🌹🌹🙏
@nayanapatel7779
@nayanapatel7779 8 күн бұрын
વાહ વાહ ખૂબ જ સરસ ધન્યવાદ જય સિયારામ 🙏🙏❤👌⭐
@user-zj6us7hi2p
@user-zj6us7hi2p 8 күн бұрын
વાહ વાહ ખુબ સુંદર અતિ સુંદર ગણપતિ ઉત્સવ ના આવા સરસ ભજન થાળ રજૂ કરો છો ઉષાબેન વસંતમાં દક્ષાબેન ગણપતિ ઉત્સવ નું સુંદર ભજન ગાયું સાંભળવા થી ખુશ થઈ ગયા ગણપતિ ઉત્સવની તમને બધાયને શુભેચ્છા જય ગોપાલ વિમળા બેન ખૂટ સુરત
@user-dg1nu6fq5n
@user-dg1nu6fq5n 6 күн бұрын
Amita trivedi vah vah bhu fine
@BhartiBhayabi
@BhartiBhayabi 7 күн бұрын
👌💐🙏💯👌
@jyotilathiya8732
@jyotilathiya8732 7 күн бұрын
🙏🏻🎉🎉
@Smitasheth008
@Smitasheth008 8 күн бұрын
Nice
Фейковый воришка 😂
00:51
КАРЕНА МАКАРЕНА
Рет қаралды 7 МЛН
Just Give me my Money!
00:18
GL Show Russian
Рет қаралды 1,3 МЛН
А ВЫ ЛЮБИТЕ ШКОЛУ?? #shorts
00:20
Паша Осадчий
Рет қаралды 6 МЛН
Фейковый воришка 😂
00:51
КАРЕНА МАКАРЕНА
Рет қаралды 7 МЛН