ગણેશ પંડાલ પર પથ્થરમારાને લીધે સાંપ્રદાયિક તણાવ ફેલાતા 27ની ધરપકડ

  Рет қаралды 1,684

Gujarati Midday

Gujarati Midday

Күн бұрын

9 સપ્ટેમ્બર, સોમવારે વહેલી સવારે સુરતના સૈયદપુરા વિસ્તારમાં સગીરોના જૂથે ગણેશ પંડાલ પર પથ્થરમારો કર્યા બાદ તણાવ વધી ગયો હતો. આ ઘટનાએ સ્થાનિકોની તીવ્ર પ્રતિક્રિયા પેદા કરી હતી, જેઓ તાત્કાલિક પગલાં લેવાની માગ સાથે નજીકના પોલીસ સ્ટેશનની બહાર ભેગા થયા હતા. જવાબમાં, ભારે પોલીસ દળને ઘટના સ્થળે તહેનાત કરવામાં આવ્યું હતું, જ્યાં અધિકારીઓએ ગુસ્સે ભરાયેલા ટોળાને વિખેરવા અને વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા માટે લાઠીચાર્જ અને ટીયર ગૅસનો ઉપયોગ કર્યો હતો. ગુજરાતના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ વિસ્તારની મુલાકાત લીધી હતી અને પુષ્ટિ કરી હતી કે પથ્થરમારામાં સીધા જ સામેલ છ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. વધુમાં, સંઘવીએ ખુલાસો કર્યો હતો કે ઘટનાને પ્રોત્સાહિત કરનારા અન્ય 27 લોકોને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. સુરત પોલીસ કમિશનર અનુપમ ગેહલોતે ખાતરી આપી હતી કે શાંતિ ભંગ કરવા માટે જવાબદાર તમામની ધરપકડ કરવામાં આવી રહી છે. પ્રભાવિત વિસ્તારમાં સતત શાંતિ અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સત્તાવાળાઓ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે. પોલીસની ઝડપી કાર્યવાહીનો ઉદ્દેશ્ય વધુ અશાંતિને રોકવા અને સમુદાયમાં સુમેળ જાળવવાનો છે.
#GanpatiCelebrations #MumbaiFestivities #GaneshChaturthi2024 #BollywoodStars #SalmanKhan #MadhuriDixit #AmbaniFamily #Antilia #FestiveSpirit #Puja #Aarti #GaneshFestival #MumbaiBuzz #CelebrityEvents #GaneshChaturthiCelebrations #BollywoodInMumbai #AntiliaFestivities #FestiveMumbai #StarryCelebrations #AmbaniResidence #GaneshIdol #CelebrationTime #MumbaiEvents #GaneshPuja #BollywoodInFestivities #StarPower #AmbaniHome #GaneshChaturthiAtAntilia #CelebrityPuja #FestivalOfGanesh #MumbaiDiaries
For more Bollywood, news and sports videos subscribe here: / @gujaratimiddayindia
Facebook: / middaygujarati
Twitter: / middaygujarati
Instagram: / middaygujarati

Пікірлер
هذه الحلوى قد تقتلني 😱🍬
00:22
Cool Tool SHORTS Arabic
Рет қаралды 105 МЛН
АЗАРТНИК 4 |СЕЗОН 2 Серия
31:45
Inter Production
Рет қаралды 1 МЛН
when you have plan B 😂
00:11
Andrey Grechka
Рет қаралды 59 МЛН
هذه الحلوى قد تقتلني 😱🍬
00:22
Cool Tool SHORTS Arabic
Рет қаралды 105 МЛН