દરેક કલાકારો એ પોતાના કિરદાર નિભાવ્યો છે અભિનંદન આ પ્રકારની વાર્તા ને રીલ માં કંડારવા માટે 🙏
@VijayPatel-jk7wt4 ай бұрын
બહુ સુંદર સામાજીક ટુકી ફિલ્મ બનાવી છે આમા દરેક પાત્રો એ પોતાનો અભિનય સહરાનીય છે આજનાં જમાના પુરુષ કે સ્ત્રી જ્યાં સુધી પોતાનાં જીવનસાથી ની હયાતી હોય ત્યાં સુઘી ઘરડા થતા નથી પરંતુ બે માંથી એક ની કમી તેમને ઘરડા બનાવી દેતા હોય છે સ્ત્રી પોતાનું જીવન જુના સંભાળણ તથા ઘર ના કામકાજ માં મદદ કરાવી તથા સંતાનો ના સહારે જીવી જાય પરંતુ પુરુષો જીવનસાથી ની હમેંશા ખલતી હોય છે તેથી ઘરમાં નડતર રુપ દરેક ને લાગતા હોય છે. તેમને પરીવાર તરફ થી અણગમો સહન કરવો પડતો હોય છે તેથી ઘરડા માવતરે પોતાની મિલકત તથા કમાણી પોતાના નામે રાખવી બનને ની હયાતી ન હોય ત્યારે તેમની સંભાળ રાખનાર ના નામે કરી આપવી એટલે કોઈ ના અણગમો સહન કરવા નો વારો ન આવે.અને પોતે સ્વતંત્ર રીતે જીવન જીવી શકે અને કોઈ નુ ઓસીયાળુ થવુ ન પડે.🙏જયશ્રી કૃષ્ણ 🙏
@bharatkothari80424 ай бұрын
100 %બરાબર છે
@padmaparmar62934 ай бұрын
Vety
@chhaganbhailakhubhaibagda24914 ай бұрын
સ્ત્રી પહેલા પુરુષ જાય એ સારું.. કારણકે સ્ત્રી એ ઘરમાં આવનારી દીકરા ની વહુ સાથે રહી ઘર કામ સલાહ સુચન કરી શકે ,પુરુષ થી એક શબ્દ ના બોલી શકાય... સમજદાર સંસ્કારી દીકરી હોય તો વાંધો ન આવે ...😢😢😢
@BhupatbhaiDudhat-xg2tf3 ай бұрын
@@padmaparmar62930 લોકોપો0પપોપ0પોપ0પ્પૂપોપોપ0પ્પૂપોપ0પ્પૂપૂપોપોપોપ0પ0પ0પ્પોપોપોપોપોપોપપૂપોપપ્પોપોપોપોપોપોપોપોપોપોપ0પ્પોપોપોપોપોપોપોપોપોપોપોપોપોપો પ્પૂપોપોપોપોપ0પ્પોપોપ0પ્પોપોપોપોપ0પપ્પૂપૂપોપોપોપોપોપોપ0લોપોપ્પોપોપોપોપોપ0પ્પૂપૂપોપોપોપોપોપોપોપોપોપોપોપ0પ્પૂપૂપોપોપોપ00પ્પોપોપ0પ0પ્પૂપોપ0પો0પ્પૂપોપોપોપોપ00પ્પોપોપો0પ્પોપોપોપો0પ્પોપોપ0પોપ0પ્પૂપૂપૂપોપ0પોપ0પ્પોપોપ0પ્પૂપોપોપો0પ્પોપોપપ્પોપોપોપોપોપોપોપ0પ્પોપોપ0પ્પોપોપોપોપ00પ્પોપો00પોપ0પ્પૂપોપોપોપ000પ0પોપ00પ0પો0પ્પોપોપ00પ0પ0000પોપ0પૂપોપોપ0પોપ0પ્પૂપોપ0પોપ0પ્પૂપોપોપોપ000પ0લોપોપ00પો000પ0પો00પ્પોપોપ0પોપ0000000પ્પોપોપોપોપોપોપોપોપોપોપોપોપોપોપોપ0પ્પોપોપોપોપોપો0પ્પોપોપોપોપ0પ્પોપોપોપોપોપોપોપ00પ્પોપોપોપોપ0પ્પોપોપોપોપોપોપ0પ્પોપોપોપોપોપ0પ્પોપોપોપોપોપોપોપોપ0પ્પોપોપોપોપ00પ્પોપોપોપોપોપોપોપોપોપોપ00પ્પોપોપોપોપ0પ્પૂપોપોપોપોપોપ0પ્પપ્પોપ0પ્પૂપોપોપોપ0પ્પપ્પોપોપોપોપ0000પ0પ્પૂપોપોપો0પોપ0પોપ00 લોપોપ0પોપ00પોપ00પો0પોપ0પ્પપ્પોપ0પોપ0પ0પ્પોપોપોપોપોપોપોપ0 લો આ 0પ્પપ્પોપોપોપ0પો0પ્પપ્પોપોપ0પ000પ00પ000000પો0પ્પોપોપોપોપોપો0પ્પોપોપોપોપોપોપોપ0પ્પપ્પોપ0પ્પોપોપ0પ્પોપોપ0પોપ0પ0000પ0000પોપ000પો0000000પ0પ્પોપોપ0પ000પોપ0પ00પોપ0000પ000પ000પો000000પો00પો000000000પ0000000પ0પો0લોકો
@PrakashPatel-iq1rc3 ай бұрын
TOUCHY, EMOTIONAL, SENTIMENTAL, SOCIAL MOVIE.
@rupalsanghavi1182 ай бұрын
સરસ સ્ટોરી, સરસ સંદેશ, સરસ અભિનય... ખૂબ ખૂબ સરસ ટીમવર્ક❣️👌👌👏💐
@HiralGoswami-n4x20 күн бұрын
😊
@Jignesh_NanibhadolАй бұрын
ખૂબ સરસ કલાકારી કરી છે. એમાં જીજ્ઞા ખૂબ પ્રેમાળ હતી
@shlokgaming832528 күн бұрын
પાછળની જિંદગીમાં સાથીદારની જરૂરત દરેકને રહે છે ખૂબ જ સરસ સ્ટોરી બનાવી છે
@narhariprasadgor23864 ай бұрын
નાનીવહુનેઅભિનદન. દીકરીજેવૃકામકરેલછે.
@jiteshmiyarta66993 ай бұрын
બહુ જ સરસ છે નાની વહુ નો અભિનય❤
@jskjsk554 ай бұрын
જીવનની કડવી સત્ય વાસ્તવિકતા રજુ કરવા બદલ અભિનઁદનદ સમગ્ર ટીમ ને
@sumantamin80672 ай бұрын
વાસ્તવિકતા અને અવાસ્તિકતા માં ઘણો ફેર છે. રીયલ લાઇફ અને રીલ લાઇફમાં ફેર હોય છે.
@PrakashPatel-iq1rc3 ай бұрын
THERE IS NO MEASUREMENTS OF LOVE, AFFECTIONS, FEELINGS, DREAMS, IMAGINATIONS.....LIFE....
@dhirenshah13972 ай бұрын
સમાજને એક સુંદર ઉદાહરણ રૂપ આ દાખલો છે. જે દરરેક વ્યક્તિએ સમજવું જોઈએ.
@PrakashPatel-iq1rc3 ай бұрын
IT IS TRUE REFLECTIONS OF SOCIAL ISSUES, PROBLEMS, BEHAVIOR OF NEXT GENERATIONS. AFFECTIONS, INTIMATE AFFECTIONS WERE, ARE. AND WILL BE IN WORLD 🌎.
@DashrathlalDodiya-du6ou4 ай бұрын
વાહ વિજયભાઇ વાહ , સરસ પ્રતિભાવ .
@shakuntaladesai58043 ай бұрын
Raj and Jinga ni jodi srs cha
@VimalaVaghela4 ай бұрын
❤❤❤❤❤
@VivekTank-g5h3 ай бұрын
Ek.vidhuarni.vedana.je.vidhur.samji.skee
@VinodThakkar-x9h4 ай бұрын
Right
@rkmakwana22454 ай бұрын
ખુબજ સુંદર સત્ય હકીકત હોય તેવી સ્ટોરી લાવ્યા છો.મને પણ મારી જુની યાદ આવી ગઇ. આંખ મા આસુ આવી ગયા.
@bhartendupathak71463 ай бұрын
ATYAR NI PARISTHITINE ANURUP NATAK CHHE. SUNDER NATAK CHHE
@rajeshmodha30454 ай бұрын
ખૂબ જ સરસ. પાછલી અવસ્થામાં શું થશે કોઈ વ્યક્તિ સમજી શકતા નથી ખૂબ સરસ પિકચર બનાવી. Congratulations👏👏👏
@manojraval34714 ай бұрын
Khub Saras Sandesh Ane badha no abhinay fine chhe.