Рет қаралды 38,278
જય સ્વામિનારાયણ વ્હાલાં ભક્તો ને....
આજથી શરું થતાં અધિક માસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ...
આ વીડીઓ મા આપણે ગઢપુર નિવાશી કિશોર સ્વરુપ શ્રી હરિકૃષ્ણ મહારાજ નો ઇતિહાસ કહ્યો છે. એવું કહેવાય છે કે આ મુર્તિ ૧૮ મણ(૩૬૦ કીલોગ્રામ) ની છે. એ પધરાવતી વખતે ઘણી મુશ્કેલી પડી હતી. પછી આચાર્યશ્રી રઘુવીરજી મહારાજે એકલાં જ પોતાનાં હાથે મુર્તિ સિંહાસન મા પધરાવેલી. જ્યારે મુર્તિ ઘડતાં નારાયણજી ભાઇને એમ થતું કે હું સ્વામિનારાયણ ભગવાન નો ભાવ આ મુર્તિ મા કેવી રીતે લાવું ત્યારે મહારાજે તેમને વરદાન આપેલું કે જ્યાં સુધી ઘડવાનું કામ ચાલું રહેશે ત્યાં સુધી હ્રદય મા તમને મારા સોળ વર્ષના કિશોર સ્વરુપ ના દર્શન થશે. પછી એમને એ રીતે મુર્તિ બનાવેલી.
_____________________________________________
આ ચરિત્ર નો સંદર્ભ:-
હરીલીલામૃત કળશ-૧૦, વિશ્રામ-૩ અને ૧૫. અને
ભક્ત આખ્યાન- પ્રકાશન સ્વામિનારાયણ મંદિર કુંડળધામ. અને ગઢડુ જોતાં હરિ સાંભરે- લેખન અને સંપાદન- વસંતભાઇ દોશી. શ્રીહરિ પ્રકાશન- વડોદરા.
_____________________________________________
#swaminarayanCharitra #swaminarayanBhagwan #harikrushnaMaharaj #kishorSwarupHarikrushnaMaharaj
#harikrushnaMaharajGadhpur
#gadhpurLiveDarshan
#LakshmivadiMandirHistory
#botadCharnarvind
#swaminarayanParcha
#motiba
#gunatitanandSwami
#swaminarayanMandir
#gopalanandSwami
#raghuvirjiMaharaj
#gopinathjiMaharaj
#swaminarayankirtan
#swaminarayanringtone
#swaminarayanStatus
#gopinathjiMaharajPhoto
#harikrushnaMaharajWallpaper