આપ ની વાત ખોટી નથી પણ અહીં તમામ પ્રકારની સ્કીલ્સ આપવી પડે છે,પાઈપીંગ, દોરા વાળી પાઈપીંગ,ગળા પટ્ટી ના પણ વિડિયો મુકેલા છે અને હજુ એક અન્ય સહેલી રીત પણ આવશે તો જેને જે અનુકૂળ આવે એ અપનાવી શકે છે. ... આપનાં કિંમતી સલાહ સુચન આવકાર્ય છે સૌને ફાયદો થાય એવું ઉમેરવા માટે પ્રયત્ન કરીએ.....
@bathakor23623 жыл бұрын
Sar farma magava cha
@DRTailor3 жыл бұрын
અહીં ક્લિક કરો wa.me/917572883825
@yaswantsolanki8702 жыл бұрын
Aavi rete silai karta Gala no Shep bagadi Jay che
@DRTailor2 жыл бұрын
આવું થવાના બે કારણો છે ૧ સિલાઇ વાંકી ચુકી હોય ૨ સિલાઇ કર્યા બાદ કાપા ન માર્યા હોય
@yaswantsolanki8702 жыл бұрын
@@DRTailor silai Sidhi hoy to pan and kat karta hoy to pan
@yaswantsolanki8702 жыл бұрын
Pan galu athva alag Shep hoy to pan bagadi Jay che
@DRTailor2 жыл бұрын
ના વળાંક માં અને ખૂણામાં
@yaswantsolanki8702 жыл бұрын
Thik Che trai karish
@bhartimalde84402 жыл бұрын
🙏ગળું પલટાવી સોલ્ડર કેવીરીતે જોઈન્ટ karva
@DRTailor2 жыл бұрын
આગળ પટ્ટી લગાવી ને પછી
@design.tailor-deesa3 жыл бұрын
આ થિયરી માં ડબલ અસ્તર જોઈએ એક અસ્તર મટેરીયલ જોઇન્ટ ને બીજું ગળું પલ્ટાવા માટે...તક્સ પણ બને ભાંગે લેઇને પલ્ટાવી લેવું જોઈએ
@DRTailor3 жыл бұрын
સાચી વાત છે પણ બધા આવું ન કરી શકે અને ટકસ માં તો વાંધો નહીં હું માનું છું ત્યાં સુધી
@design.tailor-deesa3 жыл бұрын
બેસ્ટ કામ બતાઓ... તમારી પ્રશ્ન લીટી પડવી જોઈએ
@DRTailor3 жыл бұрын
આપની વાત સાચી છે પણ અહીં મારી પર્સનાલિટી કરતાં શિખવા વાળા માટે સહેલું શું છે એ વધુ અગત્યનું છે ને એટલે
@DRTailor3 жыл бұрын
વોટ્સએપ પર જોડાવા માટે અહીં ક્લિક કરો wa.me/917572883825