હર હર મહાદેવ, સરસ ભજન ગાયું છે તમે ભજન સાંભળતા ખુબ આ 0:11 નંદ થયો સાથે આ પવિત્ર મહિનામાં શીવજી નું ભજન તમે ગાઈને ભકતોને વધુ ભાવુક બનાવી દીધા ખુબ ધન્યવાદ તમારો સૌનો, હર હર મહાદેવ
@kalpanasavani78145 ай бұрын
હૃદયપૂર્વક આપનો ખુબ ખુબ આભાર અમારા દરેક સત્સંગમાં આપની હાજરી અવશ્ય હોય છે ને સાથે સાથે ભજન સાંભળી ની કોમેન્ટ પણ ખૂબ સરસ આપો છો આવો જ સાથ અને સહકાર આપતા રહેશો એવી આશા સાથે જય ભોલેનાથ જય શ્રી કૃષ્ણ🙏🙏
@RK-et1cv5 ай бұрын
🙏🏻ૐ નમઃ શિવાય ખુબજ સરસ ભજન છે 👍🏻ખુબ ખુબ આભાર 🙏🏻
@kalpanasavani78145 ай бұрын
ખૂબ ખૂબ આભાર જય ભોલેનાથ જય શ્રી કૃષ્ણ🙏🙏
@heenajoshi90665 ай бұрын
બહુ જ સરસ.... 👏🏻👏🏻💐💐
@kalpanasavani78145 ай бұрын
હૃદયપૂર્વક આપનો ખુબ ખુબ આભાર હીના બહેન આવી રીતે અમારી ચેનલ ના ભજન સાંભળીને સાથ અને સહકાર આપતા રહેશો એવી આશા સાથે ભોલેનાથ જય શ્રી કૃષ્ણ રાધે રાધે🙏🙏
Thank you so much Jay bholenath Jay shri krishna🙏🙏
@Smitasheth0085 ай бұрын
Nice
@kalpanasavani78145 ай бұрын
Thanks Jay bholenath Jay shri krishna🙏🙏
@bhanumatidhamecha3615 ай бұрын
ખૂબ સરસ ભજન ગાયેલું છે સાંભળવાની ખૂબ જ મજા આવી ગઈ ધન્યવાદ અવાજ ખૂબ સરસ છે જય શ્રી કૃષ્ણ મહાદેવ હર શ્યામ મહિલા મંડળ ના ભક્તો ને મારા વંદન
@kalpanasavani78145 ай бұрын
હૃદયપૂર્વક આપનો ખૂબ ખૂબ આભાર ભાનુમતીબેન મારા દરેક સત્સંગમાં આપની હાજરી અચૂક હોય છે જેની ભોળાનાથ ના દરબાર માં અવશ્ય નોંધ લેવાશે જય ભોલેનાથ જય શ્રી કૃષ્ણ🙏🙏
@kintalpatel85635 ай бұрын
Ekm nice Bhajan cho Jay swaminarayan
@kalpanasavani78145 ай бұрын
Thank you so much Jay bholenath Jay shri krishna🙏🙏