Gaato Gujarati | Final 01 - Final | Singing Competition Show

  Рет қаралды 30,210

Gaato Gujarati

Gaato Gujarati

Күн бұрын

#gaatogujarati
#singing_competition_show
#singingshow
#jigneshkaviraj
#jigneshbarot
#jigneshbarot_show
#jignesh_barot_singing_show
Log in to our Website: gaatogujarati.com
For business enquiries contact on: 94847 81322
E-mail us : shukradigital@gmail.com

Пікірлер: 145
@glvaghelagf9769
@glvaghelagf9769 11 ай бұрын
વાહ ખુબ સરસ ત્રણેય બહેનો એ સરસ ગાયુ છે ત્રણેય બહેનો વિજેતા જ છે પણ નંબર આપવો જરૂરી છે અને રાજલબા ઝાલા ના પપ્પા ના વિચારો ખુબજ ઉમદા છે અને રીટા બેન ના મમ્મી ના વિચારો, અને કરિશ્મા બેન તો કરિશ્મા જ છે બધાં ખુબ આગળ વધો એવી મા ભગવતી ને પ્રાર્થના
@amaratdarji6128
@amaratdarji6128 11 ай бұрын
મારા પરમ મિત્ર ઝાલા સાહેબ છે એમની દીકરી માટે બહુ મહેનત કરી છે એમણે અને આજે રંગ લાવી છે એ મહેનત મોગલ બ્લેશ યુ 🙏🙏
@JayabhilBhil-so7ki
@JayabhilBhil-so7ki 11 ай бұрын
હું અમિત ભીલ તમને ત્રણ બહેનો ને દિલથી હાર્દિક શુભકામના પાઠવું છું 🎊🎊🎊🎊🎊🙏🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@REETAOFFICIALLAKHENI
@REETAOFFICIALLAKHENI 11 ай бұрын
અમીતભાઈ નંબર મોકલો
@AyarVirambhaiRajani
@AyarVirambhaiRajani 11 ай бұрын
રાજલબા ઝાલા મારી લાડવાઈ બેન છે જાયાબેન ભીલ
@JayabhilBhil-so7ki
@JayabhilBhil-so7ki 11 ай бұрын
@@AyarVirambhaiRajani હા મારાં વીરા બઉજ સરસ ભાઈ 🙏🙏🙏🙏
@parmarramesh3134
@parmarramesh3134 11 ай бұрын
All winner singer bahuj aagad vadhe yevi maa bhagvati ne dua
@shaileshrathod8909
@shaileshrathod8909 11 ай бұрын
Congratulations all winner🎉🎉🎉🎉
@shaileshkumarofficial4474
@shaileshkumarofficial4474 11 ай бұрын
Congratulations Rita ben....Karishma ben .rajalben khub aagar vadho
@HareshTadvi-th1zy
@HareshTadvi-th1zy 11 ай бұрын
રીટાબેન ફુલ પાવર સુપર સોંગ ગયું છે
@VansiyaMukesh734
@VansiyaMukesh734 11 ай бұрын
Congratulations🎉❤ Ritaben kansagara.... Khub Khub Abhinandan..👍👨‍🎤🎧..And... Karishma And Rajalben Jala ne pan Khub Khub Abhinandan🎉🎉👍 Final Round ma java badal💖 🎧 Always Go For Your Dream. 😍🎼🎤🤝🎧
@bhavanthakor2731
@bhavanthakor2731 11 ай бұрын
વાહ રીટાબેન ઉર્ફે દિવાળી બેન ભીલ ,,good voice ben
@hasmukhparmar8930
@hasmukhparmar8930 11 ай бұрын
Rita ben vijeta canrechuleshan
@anilparmar2217
@anilparmar2217 11 ай бұрын
ખૂબ ખૂબ અભિનંદન રીટાબેન અને કરિશ્મા બેન અને રજલબા ને ખુબ આગળ વધો એવી શુભેચ્છા
@rameshchavdiyaofficial5979
@rameshchavdiyaofficial5979 11 ай бұрын
Congratulations all winner member 🤩🥳
@bharatpingalsur2628
@bharatpingalsur2628 11 ай бұрын
Khub khub abhinandan Rita ben ne
@bharatpingalsur2628
@bharatpingalsur2628 11 ай бұрын
Vaah 3 benoye mast gayu chhe ben khub aagal vadho avi ma mogal ne prathna
@tejassolanki6216
@tejassolanki6216 11 ай бұрын
Final Winner first ritaben Second karishma Third rajalba
@JayabhilBhil-so7ki
@JayabhilBhil-so7ki 11 ай бұрын
રાજલ બા ના પપ્પા બઉજ સરસ બોલિયાં યાર મારું દિલ જીતી લીધું વાહ 🙏🙏🙏🙏કાકા તમને મળવું પડશે તમે મારાં માટે તો એક સેલેબ્રિટી જ છો તમે અંકલ બઉજ સરસ વાત કરી છે એટલે રાજલ બા ઝાલા તમે તો ચિંતાજ ના કરતા કારણ કે તમારા પપ્પા તમારી બઉજ મોટી ભેટ છે
@tigerfilms5559
@tigerfilms5559 11 ай бұрын
ખુબ ખુબ આભાર 🙏🙏🙏🙏
@AyarVirambhaiRajani
@AyarVirambhaiRajani 11 ай бұрын
આમારી દુનિયા ની સાઉથ થી વિશેષ ભેટ તો મારા કાકા છૅ જાયાબેન ભીલ❤❤❤❤😂😂😂😂
@AyarVirambhaiRajani
@AyarVirambhaiRajani 11 ай бұрын
રાજલબા ઝાલા મારી લાડકવાઈ નાની બેનબા છૅ મારી
@AyarVirambhaiRajani
@AyarVirambhaiRajani 11 ай бұрын
મારી બેન માટે તો મારા કાકા રાત દિવસ એક કરી નાખે છે
@JayabhilBhil-so7ki
@JayabhilBhil-so7ki 11 ай бұрын
જયા બેન મારી દાદી નું નામ છે હું એમના નામથી id વાપરું છું હું બનાસકાંઠા થી ડીસા થી અમિત ભીલ જાય ગિરનારી bhadhane આગળ વધો ગાતા રહો ખુશ રહો અને લોકો ને પણ ખુશ રાખો જાય અંબે 🙏🙏🙏🙏🙏
@szfilms1215
@szfilms1215 11 ай бұрын
રાજલબા ઝાલા માટે એક પ્રેક્ષક કમલેશભાઈના ઉચ્ચ કોટીના પ્રતિભાવો -બેન શ્રી રાજલબા ઝાલા એ સમગ્ર ગુજરાત મા પોતાની આગવી ઓળખ ઊભી કરી છે...... ભગવાન થી પણ વિશેષ હોય એવા એમના પિતાશ્રી નિર્ભયસિંહ ઝાલા સદાય સાથે રહીને.... રાજલબા ઝાલા ના પગલે પગલે સાથ સહકાર આપે છે... દીલ થી વંદન કરું છુ... તેમના પિતા ને.... ભગવાન માતાજી જીવન માં ખુબ પ્રગતિ અપાવે... જય માતાજી જય મેલડી માઁ
@PravinKotavad
@PravinKotavad 11 ай бұрын
ત્રણે બહેનો ને કૉંગ્રતુલાશન્સ 🎉🎉ખુબ ખુબ અભિનંદન 🙏🙏🙏
@zalajashwant3488
@zalajashwant3488 11 ай бұрын
રીટાબેન🎉🎉🎉🎉😢😢
@baraiyajayesh2161
@baraiyajayesh2161 11 ай бұрын
rita ben
@rohitpayal7249
@rohitpayal7249 11 ай бұрын
ખરેખર તો આ લાસ્ટ એપિસોડ માં જીજ્ઞેશ કવિરાજ ને આવવાની જરૂર હતી. કેમ કે જેને આ ગાતો ગુજરાતી🎉 ની શરૂઆત કરી.
@DasVallabh
@DasVallabh 2 күн бұрын
ખરેખર રાજલ બેને ખુબજ સરસ ગાયું સુપર આગળ વધો બેન
@anilbhai7740
@anilbhai7740 11 ай бұрын
Vaa rita ben vaa khubaj sras
@gopalnayan7580
@gopalnayan7580 11 ай бұрын
હા દિવાળી બેન ભીલ🎉🎉
@bharatpingalsur2628
@bharatpingalsur2628 11 ай бұрын
Khub khub abhinandan Karishma and rajal ba zala
@kanodhuvesiya4469
@kanodhuvesiya4469 11 ай бұрын
Congratulations Ritaben..👍
@DasVallabh
@DasVallabh 2 күн бұрын
જોરદાર રીટાબેન ખુબજ સારુ ગાવ છો ધન્યવાદ👍👍👍
@hiteshdharajiya5093
@hiteshdharajiya5093 11 ай бұрын
સરસ મારાં botad નું ગૌરવ 👌👌👌
@umeshkavithiya1769
@umeshkavithiya1769 11 ай бұрын
Congratulations 🎉🎉🎉 કરિશ્મા બેન
@szfilms1215
@szfilms1215 11 ай бұрын
ખેરાલુથી મારા પપ્પાના પરમ મિત્ર એવા દિનભા ચૌહાણના અમારા પરિવાર માટે સુંદર અને મજબૂત પ્રતિભાવો 🙏🙏પોતાની દીકરી પ્રગતિ ના પંથે આગળ જઈ રહી છે..... આ એક પળ છે કે ખુશી ના આસુ કહેવાય.... આ ખુશી માટે રાત દિવસની મહેનત છે..... નિર્ભયસિંહ ઝાલા આ સમય ની રાહ જોઈ રહ્યા હતા... સમગ્ર ગુજરાત મા અને દેશ વિદેશમાં રાજલબા ઝાલાનુ નામ ગુંજતુ થાય એવી શુભ કામનાઓ જય માતાજી જય મેલડી માઁ
@dinbhachauhankheraluofficial
@dinbhachauhankheraluofficial 11 ай бұрын
ખૂબ ખૂબ આભાર દીકરી બા સુમન બા ઝાલા કે જેઓ રાજલ બા ઝાલા નાં મોટા બેન બા છે.... તે હંમેશા એમની નાનંકડી બેન રાજલ બા નાં ઘડતર માં અને એમના ગાયિકી ક્ષેત્ર માં આગળ વધવા માટે ડગલે ને પગલે એમનો સંપૂર્ણ સહયોગ કરી રહ્યા છે એટલે દિકરી સુમન બા ને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે પોતે પોતાના માટે નહિ પણ એમની નાની બહેન માટે પોતાનો સંપૂર્ણ સહયોગ આપે છે.... માં ભવાની બંને બેનો ને ખૂબ ખુશ રાખે અને બંને દીકરીઓ ખૂબ પ્રગતિ કરે તેવી દિનભા ચૌહાણ ખેરાલુ નાં આખા પરિવાર તરફથી દિલથી શુભકામનાઓ પાઠવું છું.. રાજલબા બેટા હંમેશા આગળ વધો અને અને હવે એ સમય દૂર નથી કે ગુજરાત ના ટોપ ટેન સીંગરો માં આપનું નામ ગુંજતું હસે...
@mahendrathakorofficial8937
@mahendrathakorofficial8937 11 ай бұрын
ખરેખર રાજલ બા ઝાલા ના પિતાએ જે દિલ થી વાત કરી ને આંખો માં આંસુ આવી ગયા ખૂબ સરસ હજી વધુ આગળ વધો.
@golukumarjha
@golukumarjha 8 ай бұрын
Karishma butiya song🎶🎤🎵 is best jisko inka song aacha laga wo like karo or aaga bada oo support karo please🙏🙏
@jigarbhatti8007
@jigarbhatti8007 11 ай бұрын
Reta ben congratulations 🎉🎉 amara botad nu gaurav
@parmarramesh3134
@parmarramesh3134 11 ай бұрын
Congratulations rita ben🎉🎉🎉🎉🎉
@tigerfilms5559
@tigerfilms5559 11 ай бұрын
કેશોદથી ભીમજીભાઈ ચુડાસમા ના મારા પપ્પા અને મારા પરિવાર વિશે અદ્ભૂત અભિપ્રાયો..... ખુબ ખુબ અભિનંદન બાપુ.... હર હંમેશા આપ રાજલબાની પડખે એક અભેદ દિવાલ બનીને ઉભા રહો છો એ ખુબ જ ગર્વ લેવા જેવી બાબત છે બાપુ રાજલબા તમારી દીકરી નહીં પરંતુ આખા ગુજરાતની દીકરી છે અને હા રાજલબા હજુ ઘણું આગળ વધવાનું છે અને પપ્પાનું નામ રોશન કરવાનું છે અને નિર્ભયસિંહ બાપુ ખરેખર તમારા ગયા ભવનાં કંઈક તો પુણ્ય હશે કે માતાજીએ રાજલબા અને સુમનબા જેવી સંસ્કારી અને તમામ બાબતોમાં સંપૂર્ણ છે એવી દીકરીઓએ તમારા ઘરે જન્મ લીધો છે તો બસ બેનબાને આવી જ રીતે ડગલે ને પગલે રાજલબા અને સુમનબાની પડખે અડીખમ સાથે ઉભા રહીને હમેશાં માર્ગદર્શન આપતા રહેજો .. જય માતાજી રાજલબા🙏🙏 જય માતાજી નિર્ભયસિંહ બાપુ
@DasVallabh
@DasVallabh 2 күн бұрын
ખુબ સરસ કરીશ્મા બેન આપની ગાયકી ખુબજ ઉંચી છે
@jivramchaudhari3149
@jivramchaudhari3149 11 ай бұрын
કરિશ્મા બેનનો અવાજ બહુ સરસ‌,,, નંબર1નુ સપનુ ન હતુ પણ સાકાર હતુ,, બધાયને ખબર છે,,પણ વિરેનભાઈને પહેલાં થી જ રિટા બેનના અવાજના આશિક બની ગયા દરરોજ નિ એમની કૉમેન્ટ્સ પરથી લાગતું તુ કે બીજા ગમે તેટલી મહેનત કરે પણ 1નં બર તો રીટાબેન નો જ આપવાનો છે અને કરિશ્મા બેને પોતાના ટુંકા શબ્દોમાં બહુ મોટી વાત કરી એ પણ સાચી કરી રીટાબેન તમે દિવાળી બેન ભિલના અવાજમાં બહુ સારા લાગો તમારી મહેનત પણ બહુ જ સરસ, તમે પણ એક નંબરને લાયક જ છો ધન્યવાદ
@karankanodiya
@karankanodiya 11 ай бұрын
Congratulations Ritaben
@gopalnayan7580
@gopalnayan7580 11 ай бұрын
હા મારા ઠાકોરો હા🎉🎉
@Hv_horror_story
@Hv_horror_story 11 ай бұрын
Karishama 🎉🎉🎉
@szfilms1215
@szfilms1215 11 ай бұрын
મારા પપ્પાના પરમ મિત્ર ઇંદ્રજીતસિંહ ઝાલાની મારા માટે અને મારા પરિવાર માટે મીઠી ને મધુરી શુભેચ્છા 🙏🙏🙏 ""ગુજરાત માટે આવનાર સમય માં એક ચમકતો તારલો બનવા જઈ રહેલ બેનશ્રી રાજલબા લોકો આપના પર ખુબ ગર્વ અનુભવે છે..નાની ઉંમર માં ખુબમોટી સિદ્ધી હાંસલ કરો તેવી શુભેચ્છા""
@bipinchauhankhambhel
@bipinchauhankhambhel 11 ай бұрын
All singers super
@JayabhilBhil-so7ki
@JayabhilBhil-so7ki 11 ай бұрын
વાહ રીટા બેન
@gopalnayan7580
@gopalnayan7580 11 ай бұрын
નયન બોટાદ જય રામદેવપીર 🎉🎉🎉🎉🎉
@mbdbollywoodmusic8548
@mbdbollywoodmusic8548 11 ай бұрын
All the best wishes to all 3 singers ! Congratulations to Ritaben
@gopalnayan7580
@gopalnayan7580 11 ай бұрын
રામદેવપીર ખુબ આગળ વધારે 🎉🎉🎉🎉
@pankajmanat8981
@pankajmanat8981 11 ай бұрын
ખૂબ સરસ Ritaben
@jivramchaudhari3149
@jivramchaudhari3149 11 ай бұрын
બહુ સરસ ત્રણેય બહેનોને
@therohittrathod
@therohittrathod 11 ай бұрын
Congratulations Rita Ben ✨🎉 You are deserving ✨
@vijayrabariofficial1826
@vijayrabariofficial1826 11 ай бұрын
જય જય ગરવી ગુજરાત ત્રણેય બહેનો ખુબજ આગળ વધે એવી ઈશ્વરને પ્રાર્થના 👍🙏
@parmarramesh3134
@parmarramesh3134 11 ай бұрын
Congratulations rajal baa maa bhagvati ne dua ke tamaru bahu name rosan thai singing maa
@bipinchauhankhambhel
@bipinchauhankhambhel 11 ай бұрын
All singers congratulations,,👍👍👍
@tigerfilms5559
@tigerfilms5559 11 ай бұрын
મારા પપ્પાના પરમ મિત્ર એવા દિપસિંહ પરમારના અમારા પરિવાર માટેના સુંદર અને સચોટ અભિપ્રાયો 🙏🙏🙏🙏રાજલબા હંમેશા પિતા નું નામ રોશન કરતા રહો તેવી શુભેચ્છા તમે ખુબ ખુબ આગળ વધો અને ગુજરાત માં તમારા નામ નો ડંકો વગાડો તેવી હાર્દિક શુભકામનાઓ 🎊🎊🎊♥️♥️♥️♥️♥️♥️
@jaymomaymusic
@jaymomaymusic 11 ай бұрын
જય જય 🎉 ગુજરાત
@ashokravat8427
@ashokravat8427 11 ай бұрын
Rita બેન સરસ voice
@dasharathrathod3140
@dasharathrathod3140 11 ай бұрын
સરસ આભાર 🎉🎉 ગાતો ગુજરાતી
@mehulmakvana2384
@mehulmakvana2384 10 ай бұрын
Khuba abhindan congratulations
@RajaMogalOfficial
@RajaMogalOfficial 11 ай бұрын
રાજલ બા ઝાલા શુ ગીત ગાયું છે બેન તમે ખરેખર મજા આવી ગઈ બેન 😊 માં મોગલ તમને ખુબ જ આગળ લઈ જાય એવી માં મોગલ પ્રાર્થના❤ ખુબ જ સરસ બેન 🎉
@pankajmanat8981
@pankajmanat8981 11 ай бұрын
વાહ ખૂબ સરસ રિતનેં
@Rfj-gx5hz
@Rfj-gx5hz 11 ай бұрын
Congratulations Karishma Ben and Jay Mataji 🙏🙏🙏🙏
@szfilms1215
@szfilms1215 11 ай бұрын
દેહગામથી મારા પપ્પાના પરમ મિત્ર એવા કમલેશભાઈ ડાભીના અમારા પરિવાર વિશે સુંદર અને મજબૂત પ્રતિભાવો 🙏🙏🙏🙏🙏 પોતાની દીકરી પ્રગતિ ના પંથે આગળ જઈ રહી છે..... આ એક પળ છે કે ખુશી ના આસુ કહેવાય.... આ ખુશી માટે રાત દિવસની મહેનત છે..... નિર્ભયસિંહ ઝાલા આ સમય ની રાહ જોઈ રહ્યા હતા... સમગ્ર ગુજરાત મા અને દેશ વિદેશમાં રાજલબા ઝાલાનુ નામ ગુંજતુ થાય એવી શુભ કામનાઓ જય માતાજી જય મેલડી માઁ
@rakeshparmar4189
@rakeshparmar4189 5 ай бұрын
Khub j saras gayu karishma ben bhagwan kare tame future ma khub agal vadho ane mota singer bano evi asha rakhu chu
@solankibapu9259
@solankibapu9259 11 ай бұрын
Congratulations all winners 🎉
@vip_sweetu_0072
@vip_sweetu_0072 11 ай бұрын
Best of luck all 😊
@Vashram.zapda4077
@Vashram.zapda4077 11 ай бұрын
ખૂબ ખૂબ શુભેચ્છાઓ
@user-ec8tk5br7y
@user-ec8tk5br7y 11 ай бұрын
Kamlesh bhai ❤
@JayabhilBhil-so7ki
@JayabhilBhil-so7ki 11 ай бұрын
વાહ કરિશ્મા બેન
@HashmukhbhaiVatukiya
@HashmukhbhaiVatukiya 11 ай бұрын
Ha rita ben
@szfilms1215
@szfilms1215 11 ай бұрын
ખેરાલુથી મારા પપ્પાના પરમ મિત્ર અને મારા મામા દિનભા ચૌહાણના એક દીકરી અને પિતાના લોહીના સબંઘમાં કેટલી ગહરાઈ હોય તે સરસ મજાના શબ્દોમાં મઠાર્યું છે તો આ મેસેજને વધુમાં વધુ SHER જરૂર કરજો.... દુનિયામાં લાગણી નો સમુંદર એટલે એક દીકરી અને એના પિતાનો પ્રેમ...... અને આ લાગણી માટે શબ્દો નાં લખી શકાય એને ફક્ત અનુભવી શકાય........
@Two_brather8989
@Two_brather8989 9 ай бұрын
Congratulations Rita ben
@umeshkavithiya1769
@umeshkavithiya1769 11 ай бұрын
કરિશ્મા બેન બોવ સરસ આવાજ છે તમારો 👍👍👏👏 બોવ સરસ ગિત પણ ગાધુ 🙏🙏
@BalkalakarPunamChouhan2012
@BalkalakarPunamChouhan2012 11 ай бұрын
તરેણ બેનું ને ખુબ ખુબ અભિનંદન
@govind4868
@govind4868 11 ай бұрын
ખુબ ખુબ અભિનંદન 🎉 ત્રણ બહેનો ને ખુબ ખુબ આગળ વધો
@RajeshGohel-hl6hl
@RajeshGohel-hl6hl 11 ай бұрын
Super git gau rita ben
@ashokravat8427
@ashokravat8427 11 ай бұрын
Support
@vip_sweetu_0072
@vip_sweetu_0072 11 ай бұрын
Waiting next season 😊😊😊😊😊 I am very excited 😊😊😊💙
@szfilms1215
@szfilms1215 11 ай бұрын
મારા પપ્પાના મિત્ર આનંદ ભારથીના અમારા પરિવાર પ્રત્યેના અને મારા આવનારા મારા ઉજળા ભવિષ્ય માટે બહુજ સુંદર અને મજબૂત પ્રતભાવો ખરા દિલથી એમનો ખુબ ખુબ આભાર 🙏🙏🙏🙏🙏🙏🙏 રાજલબા એ ગુજરાતી લોકગીતોનું ગૌરવ છે...આવતા સમયમાં એમની કીર્તિ ગરબા.. ડાયરા... ફિલ્મોમાં લોકમેળામાં ઉભરવાની છે...મારા એમને અભિનંદન અને આશીર્વાદ .....👍🙌🙌
@laxmanjoshi7924
@laxmanjoshi7924 11 ай бұрын
સુપર ત્રણે બેનો ને ખૂબ સરસ જોરદાર અવા જ થી સારું
@parmarsunilsinh3420
@parmarsunilsinh3420 11 ай бұрын
A winner ma Raj vanik and darshan makvana bannne hova joyye
@kunalwaghela7506
@kunalwaghela7506 11 ай бұрын
Congratulations my dear karishma sis...❤🎉
@udajithakor6727
@udajithakor6727 11 ай бұрын
❤❤Congratulations ❤❤Rita ben❤❤❤❤
@patanisuresh3072
@patanisuresh3072 16 күн бұрын
Karisma a saras gayu hatu 👌👍🙏
@gujaratibhajanandlokgeetby2057
@gujaratibhajanandlokgeetby2057 11 ай бұрын
Ritaben khubaj sarasr
@gorrillasofficial
@gorrillasofficial 11 ай бұрын
ત્રણેય બહેનો ખુબજ આગળ વધે એવી ઈશ્વરને પ્રાર્થના 👍🙏 અને બાકીના બધા ભાઈઓ જે આ કોમેન્ટ વાચે છે તેઓને મારા જય માતાજી. જયશ્રી રામ.🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@user-xv5gp5iq3b
@user-xv5gp5iq3b 11 ай бұрын
Sachi vat se
@KalpeshMakwanaVlogs
@KalpeshMakwanaVlogs 11 ай бұрын
🥳🥳
@jigarbhatti8007
@jigarbhatti8007 11 ай бұрын
ત્રણેય બેનુ ને પણ congratulations 🎉🎉🎉
@nileshwaghela5742
@nileshwaghela5742 11 ай бұрын
@parmarramesh3134
@parmarramesh3134 11 ай бұрын
Congratulations Karishma 🎉🎉🎉
@szfilms1215
@szfilms1215 11 ай бұрын
મારા અને મારા પરિવાર માટે ઝાલા જયરાજસિંહ ના સુંદર અને એક દીકરીને પ્રોત્સાહન પૂરું પાડતા મીઠા અને મધુરા અભિપ્રાયો............... રાજલબા ઝાલા આટલી નાની ઉંમરે ઉભરતા super star છે જેમના ગળામાં સુંદર મધુર કંઠ છે સાથો સાથ સંસ્કાર અને સભ્યતા પણ જોવા મળી જે આજકાલ બહુજ ઓછી જોવા મળે છે તો આવો આપણે સૌ આ નાનકડી દીકરીબાને ખરા દિલથી સાથ સહકાર આપીને સપોર્ટ કરીએ 🚩🚩 જય દ્વારકાધીશ 🚩🚩
@user-ec8tk5br7y
@user-ec8tk5br7y 11 ай бұрын
Jay mataji ❤
@nileshwaghela5742
@nileshwaghela5742 11 ай бұрын
😮😮
@gujaratibhajanandlokgeetby2057
@gujaratibhajanandlokgeetby2057 11 ай бұрын
Congratulations to all
@artwithheart57
@artwithheart57 10 ай бұрын
અન્યાય થયો છે વિનર બનાવા માં મહેરબાની કરીને હવે આવા ભવાડા ફરી ચાલુ ના કરતા 🙏🏻🙏🏻🙏🏻
@s.9246
@s.9246 11 ай бұрын
કરિશ્મા બેન ખુબ સરસ સુપરહિટ ગાયુ છે ,👌👌👌👌🙏🙋
@makavanahitesh5313
@makavanahitesh5313 6 ай бұрын
Congratulations 3 ben
@KDPATHK
@KDPATHK 11 ай бұрын
ખૂબ ખૂબ અભિનંદન રીટા બેન
@NC.DIGITAL17851
@NC.DIGITAL17851 11 ай бұрын
ત્રણ બહેનો એ ખૂબ સરસ ગાયું ત્રણ ત્રણ ફસ્ટ નંબર સે
@amaratdarji6128
@amaratdarji6128 11 ай бұрын
Vah Rajal Ba 🎉🎉
@Two_brather8989
@Two_brather8989 9 ай бұрын
Khub saras Ayojan Jay Mataji
هذه الحلوى قد تقتلني 😱🍬
00:22
Cool Tool SHORTS Arabic
Рет қаралды 97 МЛН
Brawl Stars Edit😈📕
00:15
Kan Andrey
Рет қаралды 7 МЛН
Секрет фокусника! #shorts
00:15
Роман Magic
Рет қаралды 79 МЛН
GTA 5 vs GTA San Andreas Doctors🥼🚑
00:57
Xzit Thamer
Рет қаралды 27 МЛН
Gaato Gujarati | Episode -6 | Singing Competition Round - 1 @gaatogujarati
1:31:50
GIFA 2020 FULL SHOW
1:37:12
Gujarati Iconic Film Awards
Рет қаралды 150 М.
The Joker's face-swap with Harley Quinn#joker  #shorts
0:30
Untitled Joker
Рет қаралды 4,1 МЛН
projector naked eye 3d large screen projection screen
0:18
Yao Zong
Рет қаралды 15 МЛН
Challenge - dance like a minion
0:18
Super Max
Рет қаралды 6 МЛН