હું પણ એક રાજપૂત છું પણ આવી વાહિયાત માન્યતા નહિ ધરાવતો બધા સરખા જ હોય.મારા ખાસ મિત્રો દલિત ભાઈઓ જ છે😊
@ashvinchauhan50909 ай бұрын
સલામ છે ભાઈ તમારી જનેતા ને
@rajdjshaundtharad7429 ай бұрын
❤
@sagarmakvana84749 ай бұрын
Amuk kolo akha samaj nu name name kaharb kare chhe....
@bannarokstar98559 ай бұрын
બની બેઠેલા દરબારો નું નામ બદનામ કરે છે બાકી દરબાર કોઈ દિવસ જાતિવાદ કરે જ નહીં બાકી અમારે ત્યાં લગ્ન માં દલિત સમાજ દ્વારા તોરણ બાંધવામાં આવે છે અને ઘરે પણ આવે છે
@gautampatel66009 ай бұрын
🔥🔥🔥
@Harichandrasinh.Jadeja10 ай бұрын
વાહ વસંતભાઇ તમારી સભ્યતા ને મારા પ્રણામ વસંતભાઇ હુ સત્ય ને સત્ય ના કહી શકુ તો મારી પ્રતિભા વ્યર્થ છે એટલે વસંતભાઈ હુ એટલુજ કહુ છુ કે મહિપતસિંહ અને એના જેવા લોકો માનસિક બીમાર હોઈ છે અને શિક્ષણ ના અભાવ ના કારણે મહિપતસિંહ જેવા લોકો તુચ્છ માનસિકતા ધરાવતા હોય છે ખરેખર એ લોકોને ખબરજ નથી કે ક્ષત્રિય એટ્લે સુ ક્ષત્રિય કુળ મા જન્મ લેવાથી ક્ષત્રિય નથી થવાતું ક્ષત્રિય નામનું તત્વ પણ લોહી મા જાગૃત કરવુ પડે છે એમ નમ ક્ષત્રિય નથી થવાતું ક્ષત્રિય એટલે 👇👇👇👇👇👇 દરેક સમાજ ને આદર આપે ક્ષત્રિય એટલે વાણી માં વિવેક્તા ક્ષત્રિય એટલે સહનશીલતા ક્ષત્રિય એટલે ઉદારતા ક્ષત્રિય એટલે દયા ભાવ ક્ષત્રિય એટલે પ્રમાણિકતા ક્ષત્રિય એટલે શુદ્ધ નીતિ ક્ષત્રિય એટલે ક્ષમા ભાવ ક્ષત્રિય એટલે સદભાવના ક્ષત્રિય એટલે આત્મીયતા ક્ષત્રિય એટલે શુદ્ધ ચરિત્ર ક્ષત્રિય એટલે શુદ્ધ આચરણ ક્ષત્રિય એટલે દિવ્યતા દરેક ક્ષત્રિયો ને નિવેદન કરુ છુ કે લોહી માં પણ એક ક્ષત્રિય તત્વ જાગૃત કરવું મહત્વનું છે વધારે નઈ પણ 100 વર્ષ પહેલાંના ક્ષત્રિયો નુ જીવન એકદમ અદભુત અને દિવ્ય હતું ત્યારે કોઈ અન્ય સમાજ નો દીકરો હોય કે દીકરી તે ક્ષત્રિય સમાજ ના વ્યક્તિ ની ઉપસ્થિતિ જોઈ ને પોતાને સુરક્ષિત મહેસૂસ કરતા કારણ કે તેને દિવ્યતા ની અનુભૂતિ થતી હતી. ક્ષત્રિય કુળ માં જનમ્યા બાદ લોહી માં ક્ષત્રિય નામનું દિવ્ય તત્વ જાગૃત કરવું પણ મહત્વ નુ છે ભગવાને પણ જન્મ લેવા માટે ક્ષત્રિય કુળ કેમ પસંદ કર્યું? કારણ કે ભગવાન ને ક્ષત્રિયો માં દિવ્યતા દેખાતી હતી વધારે કંઈ નથી કહેતો પણ ડો ભીમરાવ આંબેડકર ને પણ એક ક્ષત્રિય એટલે કે મહારાજા સૈયાજી રાવ એ ભણાવી ગણાવી ને મોટા કર્યા હતા અને પદ પ્રતિસઠા અને સન્માન અપાવ્યું હતું દરેક સમાજે એક બીજા પ્રત્યે આદર અને પ્રેમ ભાવ રાખવો જોઇએ કારણ કે માર કાટ કરીને કોઈ ને કઈ પ્રાપ્ત થયું નથી મારા દરેક ક્ષત્રિય ભાઈ ને એટલું કહેવા માંગીશ કે શુદ્ધ આચરણ રાખી ને જીવન જીવો બોવ મજા આવશે મારા શબ્દો થી કોઈ ની લાગણી દુભાણી હોય તો ક્ષમા કરજો બધા ના માટે પ્રાથના બધા ના માટે કામના અને સમગ્ર વિશ્વ નું કલ્યાણ થાય એવી કામના સાથે શબ્દો ને વિરામ આપીશ ધન્યવાદ 🙏🙏🙏🙏🙏🙏
@vikasboricha525410 ай бұрын
❤
@desaimahesh34210 ай бұрын
Vah Harishchandra Singh Jadeja Tumhari comment vasi Ne Mane Bhagwan Maryada purushotam Shri Ram ni Yad avi gayi Dhan Se Tumhara Mata Pita ne Yamuna Charanon Mein Koti Koti Vandan Jay Ho Satya Sanatan
@Harichandrasinh.Jadeja10 ай бұрын
@@desaimahesh342 ખૂબ ખૂબ આભાર આપનો 🙏🙏🙏🙏🙏🙏
@AdvocateAshwinsinhBapu10 ай бұрын
ખૂબ સરસ ❤
@Harichandrasinh.Jadeja10 ай бұрын
@@AdvocateAshwinsinhBapu ખૂબ ખૂબ આભાર આપનો 🙏🙏🙏🙏🙏🙏
@funnymemes-comedy1118010 ай бұрын
જય માતાજી વસંતભાઈ એક વાત એ છે કે સાચો ક્ષત્રિય કોઈ દિવસ ખરાબ શબ્દ ના બોલે....કોઈના વરઘોડા ના રોકે....કરણ કે સાચા ક્ષત્રિય નુ કામ તો એના ગામ ની પ્રજાનુ રક્ષા કરવાનુ છે.ને વરઘોડો તો કોઈ પણ કાઢે,એ વરઘોડો એના પૈસે કાઢે છે આમા બિજાને લેવાદેવા નથી.કોઈ પણ સમાજ હોય તેને વરઘોડો કાઢવાનો અધિકાર છે ને બીજા દરેક અધિકાર છે....હુ પણ એક રાજપૂત છુ,મારે ઘણા મિત્રો છે જે દલિત છે. અમે સાથે જમીએ છીએ,એકબીજાના ઘરે પ્રસંગ માં પણ જઈએ છીએ.કારણ કે દરેક ગુજરાતી આપડો ભાઈ છે ભલે એ કોઈ પણ કાસ્ટ ના હોય....આ ભાઈ જે બોલે છે તે દરબાર લાગતાજ નથી.વસંત ભાઈ એક રાજપૂતોનું ગામ છે,નામ નથી આપતો પણ એ ગામ એક સમય રાજ્ય હતુ ચૌહાણ રાજપુતાના નુ....અને આ ગામમા આજે પણ ચૌહાણ વંશ ના દરબારો ની વસ્તી છે....ને આ ગામ માં દલીતો પણ વરઘોડો કાઢે છે,કોઈ વિરોધ નથી કરતા....સૌ ભેગા મળીને રહે છે... ..કરણ કે તે ચૌહાણ વંશ ના સાચા ક્ષત્રિયો છે...તેમને પણ ખબર છે કે પ્રજાની રક્ષા કરવામાં આપડો ધરમ છે....ના કે કોઈનો વિરોધ કરવાનો.... જે ભાઈ બોલે છે તેવા દરબારો ના કારણે આખો દરબાર સમાજ બદનામ થાય છે.જય ભવાની મા! જય શ્રી રામ! જય રાજપૂતાના!
@Truthsoul215210 ай бұрын
Ha bhai, agree with you 100% Sir, Hindu Hindu bhedbhav karsho to bhogavvu sanatane padshe
@funnymemes-comedy1118010 ай бұрын
@@Truthsoul2152 right bro....Darek Hindu Samaje ek Thavani jarur che....Badha Maline Raho aa 60 Varsh ni Jindagi Mali che Moj thi jivo.Ander ander ladine kai Pan Malvanu nathi.Jay Bhavani
બોલવાના ઠેકાણા નથી ને દરબાર થવા નીકળી પડ્યો છે ડોફો😊
@hardiksinhgohil747910 ай бұрын
એ દરબાર છે પણ નહીં ભાઈ.. કારડીયા રજપૂત કે ખવાસ રજપૂત છે. 😄😂 તમે જે હોવ એની ઉપર તમને ગર્વ હોવો જોઈએ. આ તો બધા બીજાના નામ ધારણ કરીને ફરવા વાળા છે. પાછા કોઈકના વરઘોડા અટકાવે
@jayvanjara260710 ай бұрын
👌👌👌👌👌👌👌
@jayvanjara260710 ай бұрын
Sachi vat che a dofo gal khavanej layak che
@JanviMakvana-xd2uf10 ай бұрын
E piy gyo hoi avu lages😂
@Ritik2020.10 ай бұрын
સાચી વાત છે દિનેશભાઈ
@dashrathpatel372710 ай бұрын
અમારા ગામમાં બધા જાતિ ના લોકો છે કોઇ વિવાદ નથી બધા vargodo કાઢી શકે છે આનો અમને આનંદ છે
@pkcreations596410 ай бұрын
😊😊😊
@BharatParmar-rs7wu10 ай бұрын
તમારા ગામના લોકો ને 100 સલામ છે
@vishalparmar890110 ай бұрын
Khub saras...
@rathodpiyush998810 ай бұрын
તમારા વિચારો ઉમદા છે, તમને સો સલામ, બીજા ને પણ સમજાવો 💐
@bhatiyarameshbhi754110 ай бұрын
ભાઇ તમારા ઉમદા વિચારો ને સો સો સલામ
@RealMe-wp9ds9 ай бұрын
હું પણ સોલંકી દરબાર છું અને દલિત સાથે બેસીને જમુ પણ છું 😊❤. બધાં એવા નાં હોય સમજો.
@manharbenrajput56919 ай бұрын
U r real human every caste have bad& good quality .
@dilip979 ай бұрын
તમને ભારત રત્ન મળવો જોઈએ. હું સરકાર ને અરજી કરીશ 😂just kidding 😂
દરબાર ને જરૂર કોઈ એ દારૂ પીવડાવીને બલી નો બકરો બનાવ્યો છે
@TheLuciferHill9 ай бұрын
*વાહ!!! વસંત ચાવડાને પૂરું સમર્થન! 👍* *આખરે, કોઈક તો એવો નીકળ્યો જે આવા જાતિવાદી કીડાઓને રહેંસી રહ્યો છે! 👍* *હું પણ માનવધર્મ અને મનુષ્ય જાતિનો છું! 👍*
@DevrajDesai212110 ай бұрын
ધર્મ ફક્ત એક જ છે મનુષ્ય ધર્મ. જાતિ ફક્ત બેજ છે સ્ત્રી અને પુરુષ
@dokilafaisal893010 ай бұрын
Very good nice bhai
@MakwanaMehul-uj3vt10 ай бұрын
Wah bhai wah...jordar vat kri
@gareebgamer302910 ай бұрын
Right 👍
@mehndrabariyabariya706110 ай бұрын
Right 🎉🎉
@hbt2539 ай бұрын
Reservation, shishyavrutti, election ni seats, ghani badhi yojnao jati adharit che desh ma.
@vijaypatelofficial506210 ай бұрын
સાચી વાત છે ચાવડા સાહેબ ❤❤ કોણ કોણ માને છે લાઈક કરો
@balubhaigodhaniya131110 ай бұрын
આજે અમુક સમાજ ના લોકો, રાજપૂત સમાજ અને ક્ષત્રિય સમાજ ના નામે અનેક ધતિંગો કરે છે.
@aniketparmar858810 ай бұрын
વાહ ચાવડા સાહેબ વાહ 👍🏻જય ભીમ 💙💙💙💙
@PRADHANTHAKORNETSURF9 ай бұрын
Dofa પહેલાં તો બોલતા શીખ .બોલવામાં સભ્યતા રાખ . કોઈ પણ સમાજ નું નામ લેવું હોય ને તો સભ્યતાથી લેવાય..જય ક્ષત્રિય સમાજ..,.
@pathugadhavi475310 ай бұрын
ચાવડા સાહેબ જોરદાર જવાબ આપ્યો ❤
@No1indianews10 ай бұрын
❤
@RajdeepsinhRathod-fl7ry10 ай бұрын
તમારી પાસે આવી આશા નો હોય ગઢવી આ કોઈ જ્ઞાતિ ને નીચી દેખાડવી કે ઉચ નીચ ના ભેદભાવ આપણે નો રાખવા ના હોય આ લોકો નુ ધ્યાન આપણે રાખવા નુ હોય એ કય ગુલામ થય ને પેદા નથી થયા હો
હું સાબરકાંઠાનો છું, મારા ગામમાં બધાનો વરઘોડો નીકળે છે, છેક અમરેલી જવું ના હોય તો સાયરા ગામમાં આવી જજે મોડાસા નજીક
@vishalparmar890110 ай бұрын
Very good.. Tamara gam Loko ne salam.
@dhutarsinhjadejadhutarsinh155610 ай бұрын
Bhai aa bhai apna sabarkantha districts no nthi, bhasha alag 6,
@vijyaparmar61710 ай бұрын
@@dhutarsinhjadejadhutarsinh1556 સાચી વાત છે ભાષા અલગ લાગે છે
@jdrethal802610 ай бұрын
@@dhutarsinhjadejadhutarsinh1556bapu aava rajput ke darbar na hoy ana boltaj nathi aavadtu elato aa darbar chej nai
@dhutarsinhjadejadhutarsinh155610 ай бұрын
@@jdrethal8026 Sachi vat 6 bhai, ava lukhao amne badnam kare 6.
@ghanshyambaroliya582410 ай бұрын
100% આ મહિપત પોટલી પી ગયો હોય એવું લાગે છે
@asgaralinandoliya36349 ай бұрын
Right
@kalpeshpatel62649 ай бұрын
વસંતભાઈ ની વાતો દિલ માં ઉતરી જાય છે 🎉🎉🎉🎉🎉🎉
@rakeshsolanki634110 ай бұрын
હા મારું દલિતો નું ઘરેણું જય ભીમ
@k.kashodiya708329 ай бұрын
વસંતભાઈ ચાવડા જવાબ જોરદાર આપ્યો 👍
@vinubhaisolanki309510 ай бұрын
કઈ રીતે બોલવું જોઈએ એ તો ખબર નથી પડતી બોલવા માં પણ ફે ફે થાય છે
@RamVadher-p3z10 ай бұрын
આપણે હવે સ્વતત્ર ભારત અને આધુનિક ભારતમાં જીવીએ છીએ આપણા બંધારણ પ્રમાણે દરેક માણસ ને સ્વતંત્રતા મહેલી છે. કોઈ પણ વ્યક્તિ એમાં રૂકાવટ ન કરી શકે હાલ ના સમયમાં આપણે શિક્ષિત છે. સત્તા આધુનિક સમયમાં આવુ બધુ થાય છે. તે ખરેખર ન થવું જોઈએ. દરેક વ્યક્તિને આપણા બંધારણમાં હકો આવેલા છે. તે હક તે ભોગવી શકે છે, સમાજ કે વ્યક્તિ અમા રૂકાવટ ન કરી શકે આમ આપણે બધા હિન્દુત્વ ની વાતો કરતા હોઈએ છીએ. આપણા જ હિન્દુ સમાજ માં આવું થાય છે, તે કેટલું યોગ્ય છે.?
@mkmakwana556910 ай бұрын
મહિપત ઘરે જઈને સુઇજા તુ દરબારના પેટનોજ નથી દરબાર જોવા હોઈ તો આવ અમારા ગામ બાજુ એને દરબાર કહેવાય જેનામાં નીતિ ન્યાય હોઈ એવા અમારી બાજુ આવા દરબાર સે તુ સાબરકાંઠા ની ખાહુરિયું કેવા કયાય ભટકતો નય નકર કાયદાકીય પસી કરસુ પેલા અધમૂઓ કરી નાખશું અમારા ગામ બાજુ કોઇ ઘોડી ઉપર થી ઉતારે ને તો સામે વારાની માં ફાડીને મૂકી દઈયે ઘોડીની વાતતો ત્યાં રય સમુય ના જોવાય ખાહુરિયા નકર મમરા ભરી પણ દઈયે ભાઈ અમારો એકજ રુલ ખોટી રીતે કોઈને નડવાનું નય અને આંગરી કરેને કોઈ તો પસી પગે લાગવાનું પણ નય
@nirmalsinhjivala23549 ай бұрын
વાહ હરિચંદ્રસિંહ આપે ખૂબ ખૂબ સમજ દારી વાળી વાત કરી હું પણ એક રાજપૂત તરીકે કહું છું રાજપૂત એટલે ક્ષમા દયા ધર્મ વીરતા અને કરુણા ને ના ભૂલે ક્ષમા વિરસય ભૂષણમ ક્ષમા વીરતા નું આભૂષણ છે ભલે રજવાડા ગયા આઝાદી આવી લોકશાહી ની સ્થાપના થઇ પણ આજે 18 રેય વરણ સમાન છે હા દીકરી દીકરા ની વરવાપર માટે બધા પોત પોતાની જ્ઞાતિ ને મહત્વ આપે બાકી તો બધાને સમાન હક્ક અને સમાન કાયદો હોવો જોવે
@gambhirdihora448110 ай бұрын
વંસત ભાઈ ચાવડા રાઈટ છે નર અને માદા બેજ જાતી આવે માણસ મા મને ગમ્યું ❤❤❤
@ajitmehta14929 ай бұрын
ચાવડા સાહેબ વાહ ભાઈ વાહ મને આપના વિચાર થી ખુબ આનંદ આવ્યો છે❤
હું ખાત્રી સાથે કહું છું કે આ ભાઈ સાબરકાંઠા જિલ્લાનો નથી આ ફક્ત રાજપૂત સમાજને બદનામ કરી રાજપૂત અને દલિતોમાં વૈમનસ્ય ઉભુ કરવાની રાજકીય ચાલ હોય અથવા સસ્તી લોકપ્રિયતા મેળવવાની કોશિશ છે
@vijaysinhrathod90210 ай бұрын
તું ઘેલચોદીનો લાગે છે
@cemexsound245210 ай бұрын
Best comedy😂😂😂😂
@solankibhavesh46236 күн бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤ જય ભીમ ❤❤❤❤❤❤❤
@KHEDUT_PUTRA74179 ай бұрын
જે કોઈ ઘોડી ઉપર બેસવા નથી દેતા ઈ ભાઈ ઓ ને ઘોડી ના સુઉં સંબંધો છે ❤❤❤જય ભીમ જય સંવિધાન 🙏
@BhupatKhaniya10 ай бұрын
જય ભીમ જય સવીધાન વસંત ચાવડા ખૂબ ખૂબ અભિનંદન ભાઈ જય ભીમ
@gaurangparmar89610 ай бұрын
🚩🙏જય શ્રીરામ ભાઈ🙏🚩
@prakashaahaniya413710 ай бұрын
❤️ જય સંવિધાન ❤️
@mehulmakwana814210 ай бұрын
Qq1123 is 4and but 55654e❤❤7
@vhindu391610 ай бұрын
1975 મા ઇન્દિરા ફિરોઝ જહાંગીરે ટોઇલેટ મા નાખેલું
@ishvarpadhiyar9 ай бұрын
ક્ષત્રિય સમાજ ને આવું ના બોલાય કેમ કે અત્યારે બધાજ ધર માં બેન દીકરીઓ હોય છે આવું રેકોર્ડિંગ સાંભળી ને બહુ દુઃખ લાગે છે મારા વ્હાલા
@ગૌરીબેનવાળા10 ай бұрын
જય માતાજી દલીત છે ને વાલમિકિ સમાજ થી તો આભડ શેટ રાખે છે દલીતો ઘર ની અદર નથી આવવા દેતા બીજા ધરમ ના ધજાગરા કરો છો બધા એ શાતિ રહે છે ભાઈ શુ કામ વિવાદ કરો મા ને કરાવો મા ભાઈ મકાન ના મુરત મેઘવાર ના સમાજ હાથે કરાવે છે ભાઈ વર ઘોડામા દર બારો ઘોડીયુ લય ને આવે છે ભાઈ વિવાદની વાતુ કરો મા રાજા સાઈ મા અમારેતૈયા ઘરે ઘરે ઘોડીયુ હતી ભાઈ અમારા દરબાર પોતા ની ગાડી સણઘારી ને મોકલે છે ભાઈ
@BharatParmar-rs7wu10 ай бұрын
Good
@Divu_sanju10 ай бұрын
Nhi !!!! Valmiki samajthi koi vankrbhai aabhdchhet rakhtu nhi 😅jeni uper thay ae khbr hoy k gyantivat ,ultana devi pujak mangva aavine key6 tme keva 😅😅😅 bolo mangiine khavu6 gher gher me tme keva aevu key6 😅
@ગૌરીબેનવાળા10 ай бұрын
મગલં પાડે આઝાદ એવા કેટલી હસતી દેશ માટે લડાતા ને પોતાની એક ની જ જાતિ માટે એક લડાતા જય ભારત મા કી જય સનાતન
@pravinchaudhary621010 ай бұрын
હેભગવાન આવામુરખ હજીનસુધરયા ભાઇ
@RJGadhavi055510 ай бұрын
આ 18મી સદી નથી ભાઈ.. આ 21મી સદી છે.. આપણે બધાં એક છીએ.. આપણાં બધાનાં મૂળભૂત અધિકાર છે.. બધાં પોતાની રીતે સ્વતંત્ર છે.. બધાં વરઘોડો કાઢી શકે.. અફસોસ કે હજી પણ આવા 18 મી સદીમાં જીવે છે..
@SagadhraHitesh10 ай бұрын
એક્રોસીટી આવે એમ કેવા નું નો હોય કરી દેવાની હોય આવા ઉપર 😡😡
@rahimbhaisumara460810 ай бұрын
૧૦૦%
@jadejasidhrajsinh530910 ай бұрын
Tamara thi Biju su thay
@Yourdaddy3389 ай бұрын
@@jadejasidhrajsinh5309bhai tmne 800 vars mughle ghulam banvya ne tmari benu ne dikriyu ne mughal hare parnavi deta ta dar thi to tyare kya hata tme loko jara kheso😂😂😂😂
@Hindusanatani918 ай бұрын
@@Yourdaddy338su kes ela bayla number aapto ek bap no hoi darbar su kre n tu jo hve tara ma tevad hoi to number aap
@Hindusanatani918 ай бұрын
@@Yourdaddy338tara jeva bayla aama j bole social media ma same aavi n bolje Tari beni dikryu n rajput samaj e j bachayva puchje tara pardada mayra na hoi to nakar ola dai nakhta muglo
@PankajPatel-ob6er10 ай бұрын
વાલા દેશ વાસીઓ સંપીને રહો સંપ ત્યાં જંપ સનાતની ભાઈઓ ને જય શ્રી રામ 🙏🙏
@shashikantsolanki585310 ай бұрын
એને માટે પનોતી ને કાઢો
@nareshkumarbarot30439 ай бұрын
એટલું હું જાણું છું કોઈને ખોટું લાગે એવું ન બોલવું જોઈએ સાચો ભગવાન આપણા હૃદય માં છે.
@aravindmakwana924810 ай бұрын
વાહ ચાવડા સાહેબ. જય ભીમ 💙🇮🇳
@ChavdaBadal-tw5mt6 ай бұрын
Jay bhim 💙 Jay savidhan 💙
@ManojkumarPatel-199510 ай бұрын
હા ધર્મ એક જ છે એ માનવ અને જાતિ બે છે એમાં સ્ત્રી અને પુરુષ
@kamleshchauhankamleshchauh519 ай бұрын
🌹🙏જય આશાપુરામાં 🙏🌹આવા હલકટ બુદ્ધિના ઘણા ભર્યા પડ્યાછે તેમને ભગવાન સદ્બુદ્ધિ આપે તેવી આશા સિવાય બીજું કાંઈ ના થઇ શકે
@pankajparmar645510 ай бұрын
જાતી એટલે સ્ત્રી અને પુરુષ...જયભીમ..
@pravindabhi99329 ай бұрын
Jay Bhim 💙💙💙💙
@Girliongaming10 ай бұрын
Wah Chavda Wah Baki Jordar Ho Tamaru Bolvanu Bhai Salute Che Tamne Bhai
@DineshRathod-jx7sh9 ай бұрын
Khubaj cool mind na cho chavdabhai.... Salute....che...haji badha Tara Mara mathi nathi ucha aavta.....
@jawaharbadhiya46110 ай бұрын
ધન્યવાદ ચાવડા સાયેબ
@rasiksinhjadeja43479 ай бұрын
વસંતભાઈ આપ સમજદાર છો આવા વ્યક્તિ સાથે બહેશ ના કરાય
@શામજીભાઈખાણીયા10 ай бұрын
આને માટે એફ આર ય કરી નાખવી જોઈએ ખબર પડે કે આ કાઠીયાવાડી છે
@vayasvrushank994410 ай бұрын
Kathiyawadi jeva khatarnak koi no hoy sachi wat che utar gujrat wala ne takat nathi kathiyawadi jeva thava ni sachi wat che bro
@Harshvardhan150810 ай бұрын
વાહ વસંતભાઈ વાહ ...ખૂબ સરસ જવાબ આપ્યો
@Avadh98310 ай бұрын
અરે બસ કર મહીપતિયાં 😂😂😂😂હવે તો પાસો વર 🥵🥵
@ravaliyaavinash14316 ай бұрын
Always support you Sir ❤
@sanjugadhvi91259 ай бұрын
જેની તેની ઓલાદુ દરબાર બની બેઠી છે બાકી અસલ હોય ઈ આવા નો હોય આ કોક હલકું બિયારણ હતું બાકી જવાબ સરસ આપો ચાવડા સાહેબે 🙏
@HemansiDigitalRasana9 ай бұрын
વાહ વાહ વસંત ભાઈ ખરે ખર આજે તમે સાબીત કરી દીધુ કે માણવતા થી મોટી જાતીકોઈ નથી
@Sukhram.910 ай бұрын
बसंत भाई भगवान हमेशा खुश रखे आपको मैं सांचौर से आपका वीडियो देखता हूं हम आपके साथ हैं
@gohilnarendrasinh79749 ай бұрын
હુ ક્ષત્રિય સમાજ મા થીઈ આવુ છુ હુ દરેક સમાજ ને એક સમાન માન સન્માન થીઈ આદર આપુ છુ દરેક સમાજ મહાન છે દરેક ને પોતાની ન્યાતી ઉપર ગર્વ હોય છે ને હોવો જોઈએ દરેક સમાજ ને માન સન્માન આપવુ જોઈએ મારે ને મારા પરિવાર ને દરેક સમાજ સાથે સારા સંબંધ છે દરેક રાખવા જોઈએ ક્ષત્રિય સમાજ નો ધર્મ છે કે દરેક સમાજ ને સાથે રાખી ને ચાલવુ એ તેનો ધર્મ છે જય માંતાજી ગોહિલ નરેન્દ્ર સિંહ ભાવનગર
@KetuSarkar110 ай бұрын
મહિપત સિંહ 2 પોટલી મારી ગયા 😂😂😂
@makwanaanil250810 ай бұрын
વાહ ચાવડા સાહેબ વાહ 🦁👑જય ભીમ
@sarkatsarkar84919 ай бұрын
Hu. પણ એક દરબાર સુ હુ પણ વાઘેલા badursinh વાઘેલા દરબાર આવું બોલે આવા લોકો એ દરબાર ના નામ ખરાબ કર્યા સે
@sstvnewscannel290610 ай бұрын
વસંત ભાઈ આ ભાઈ બનાસકાંઠાનાં દાંતીવાડા તાલુકાના ભાખર ગામનો વતની છે અને તેનું અસલી નામ વિક્રમસિંહ ડાભી છે
@kripalsinhjadeja933210 ай бұрын
બની બેથેલા ક્ષત્રિયો ના કારને સચ્ચા ક્ષત્રિય ને બદનામ કરે છે
@Jayrajhada161710 ай бұрын
ભગવાન 2 માણસ બનાવે સ્ત્રી અને પુરુષ
@rajendrasinhjadeja328110 ай бұрын
Tara jeva pn banave thodak.
@gareebgamer302910 ай бұрын
@@rajendrasinhjadeja3281ka Bali gy
@himanshupatel32314 ай бұрын
@@rajendrasinhjadeja3281keva su mange tu
@vankarmeghji917410 ай бұрын
જય ભીમ જય સંવિધાન જય ભારત જય વસંતભાઈ .
@rushiparmar677210 ай бұрын
અમારા ગામમાં બધી જ જ્ઞાતિના લોકો છે પણ આવો કોઈ પ્રોબ્લેમ ક્યારેય ઉભો નથી થયો. બધા હળીમળીને રહે છે...
@bharatchauhan593210 ай бұрын
Good work vasantbhai
@Saiyadnawazofficel9 ай бұрын
Vans bhai ❤ God job bro hak che bhai vat kar vaanu tam ne yaar jor daar vaat kari tame ❤❤❤❤❤❤❤
@હસો_અને_હસાવો10 ай бұрын
વા વસંત ભાઇ વા🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽👌👌👌👌👌🤝👍👍🇮🇳
@lukendrasinh10 ай бұрын
હું ખાત્રી સાથે કહું છું કે આ ભાઈ સાબરકાંઠા જિલ્લાનો નથી આ ફક્ત રાજપૂત સમાજને બદનામ કરી રાજપૂત અને દલિતોમાં વૈમનસ્ય ઉભુ કરવાની રાજકીય ચાલ હોય અથવા સસ્તી લોકપ્રિયતા મેળવવાની કોશિશ છે
@kumarchetan-re6cg9 ай бұрын
Jordar vasant Bhai .
@jybhartjybhart512410 ай бұрын
आ लोको ने मुस्लमान घोड़े चढ़े कोई तकलीफ न थी अंग्रेज घोड़े चढ़े कोई तकलीफ नही मोगलो ने बिटिया देता कोई तकलीफ नथी तो गरीब कोई घोड़े चढ़े तो तकलीफ क्यू गरीब पर राॅफ बताने बहादुर क्यू इसलिए अब जान की परवाह नही करनी हे आ जावो जान से खेलना हे
@h.a.72133 ай бұрын
જય ભીમ
@prakashparmar839810 ай бұрын
આમારા ગામ માં દરેક સમાજ ના લોકો એકજ મંડપ ની અંદર સામુહિક ભોજન કરેછે. અને દલિત ના ઘરે પ્રસંગ માં આવેછે અને અમે પણ એમના રીસેપસન લગન માં પણ જઈએ છીએ કોઈ ભેદભાવ નથી
@r.k.chauhanr.k.chauhan43679 ай бұрын
જય ભીમ વસંત ભાઈ ચાવડા સાહેબ
@Rathod007Rathod10 ай бұрын
સાચી વાત છે.બોલવાન.ઠેકાણનથિ.😊
@parvatdamor682410 ай бұрын
જય સંવિધાન જય જોહર
@bannarokstar98559 ай бұрын
બધા સમાજ ને સાથે લઇ ને ચાલે ઇજ ક્ષત્રિય જય માતાજી 🙏
@ManojLudariya7 ай бұрын
વાહ વસંતભાઈ વાહ જય ભીમ નમો બુદ્ધાય
@sadikjeja996410 ай бұрын
Wah chavda Saheb 👌👌👌
@makwanaanil250810 ай бұрын
જોરદાર જવાબ આપ્યો 💪☝👍
@jahedabanuhanifkhanmalek425310 ай бұрын
આવા અભણ લોકો પાસે આવી ચર્ચા ના કરાય વસમતભાઈ
@navinmaheshwari45859 ай бұрын
100%√ Jay Bhim 🙏🏻
@Jayrajhada161710 ай бұрын
અને મહારાણા પ્રતાપ હમીરજી ગોહિલ શિવાજી ચાંપરાજ વાળા ભુપત બારવટીયો વીર ભામાશા પૃથ્વીરાજ ચૌહાણ બધાં શુરવીર હતા ભાઈ પણ એના માટે બધા એક સમાન હતા
@arsharma-c9k10 ай бұрын
કામ બોલતો. નથી. બીજી. પંચાયત કરે છે
@govindvora922010 ай бұрын
લંપટ પુના માં આવી એકવાર સભા ભરી ને ૫૦૦ વાળી વાત કરી બતાવ જો પછી પેશ્ર્વા ઓ શું છે સોશિયલ મીડિયા માં ભસવા થી કોઈ ના થાય તારા જેવા પાપીઓ ના લીધે બિચારા નિર્દોષ લોકો મરાઈ જાય આમકરુતેમ કરુ કોય વાળે ના વળે શું કામ કોઈક ના સમય બગાડે છે નફ્ફટ 🚩 જય શ્રી રામ 🚩 જય પરશુરામ
@vijaysolanki616110 ай бұрын
વસંતભાઈ જય ભીમ નમો બુદ્ધાય આની ઉપર એટ્રોસિટી દાખલ કરો
@nimeshchauhan974010 ай бұрын
ખૂબ જ સરસ જવાબ આપ્યો વસંત ચાવડા🔥🔥🔥
@VijayMaru-yc5vr10 ай бұрын
લુખો લાગે છે અવાજ પર થી ક્ષત્રિય જેવો લાગતો નથી..
@chiraggohil888710 ай бұрын
અલ્યા ભાઈ આ મહેપતસિહનિ માને એના બાપે ચોદિજ નથિ આ બિજો ચોદિગયો છે એટલે એ બિજાના મોતરનો છે ભાઈ આ એનિ માનિ ભોસમાથિ જન્મ્યો હતો તયા ક્યાં લખેલુ હતુ કે હુ દરબાર છુ
@rafikbhaifatani591010 ай бұрын
Congratulations Vasantbhai Chavda
@jaybharat468610 ай бұрын
ખરો ક્ષત્રિય રાજપૂત કોઈ દિવસ આવી ખરાબ ભાષા નો ઉપયોગ ના કરે.🙏🏻🇮🇳
@nareshthakore743010 ай бұрын
Vasant bhai ek dam barabar cho bhai correct moj avi gai
@hareshvala594910 ай бұрын
વસંતભાઈ આની ફરિયાદ કરો
@DashrathRMakwana9 ай бұрын
મોજ આવી ગય ચાવડા સાહેબ. 👌👌👌👌🙏🙏👍👍
@rathodkanji197510 ай бұрын
આ કોડા ને કહો કે ક્ષત્રીય જોવા હોયતો સૌરાષ્ટ્ર કરછ કાઠિયાવડ આવે
@kishankishan380310 ай бұрын
Koy Kay tode aem nathi satriy ya fatiriy
@R.S7908610 ай бұрын
Tare mane chode atali hava che tarma musalim same pad ne 😂
@R.S7908610 ай бұрын
Tamri mane chode lodo hindu Bano hindu hu a chu te chu tariya karta pela badiya Gand Mari jaye che taye to Kai bol ta Nathi
@vaghelakiritsinh83059 ай бұрын
વસંતભાઈ અજ્ઞાની સાથે શુકામ સમય બગાડો છો વ્હાલા
@rohitahir301910 ай бұрын
Vasat bhai tamari sahan sakri bav che dost
@LalajiThakor-yk5zx9 ай бұрын
સરસ મારા ભાઈ ચાવડા સાહેબ ❤❤❤❤❤
@sureshdbambhaniya308210 ай бұрын
Jay bhim 💙💙💙💙 namo budhhy 🙏🙏🙏🙏🙏
@Jay.Bhim.Ak478 ай бұрын
Vah vah meghval sinh 👏👏👏
@JAYPALSINHGOHIL-zy5dr9 ай бұрын
જય શ્રી રામ જય સનાતન ધર્મ
@DashrathRMakwana9 ай бұрын
બધીજ જાતી ના લોકો મારા ભાઇબંધ છે જોડે ખાયએ પીએ છીએ. મોજ કરીએ છીએ...મારી દુખે મારી સાથે હોય છે. ઉભા રહે છે. ❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏
@dhavalpramar367210 ай бұрын
વસંતભાઈ, શામે વાળા ભાઈને વાત કરતા જ નથી આવડતું, 🤣🤣