બાપુ આવી સંતવાણી સાંભળીને એમ થાય બીજું કઈ સાચું છે જ નઈ કંચનની કાયા રાખ થવાની આ જીવનનો સાચો ઉદ્દેશ્ય શું છે કઈ સમજાતું નથી બાપુ આંખ સામે બવ અંધારું લાગે છે અજ્ઞાન રૂપી ક્યાય દૂર સુધી અજવાળું દેખાતું નથી કૃપા કરો હૈ સદગુરૂ 🙏
@mr.karanpatel78922 жыл бұрын
મનની વાચા ટાળે અને જીવનનો ઉદ્દેશ્ય સમજાવે અને અજ્ઞાનનું અંધારું દુર કરી સતના માર્ગે લઈ જાવ એવા ગુરુને શોધી ને એના પગ પકડી લ્યો એટલે બધું આપોઆપ થઈ જાશે.
@parmarrashik39402 жыл бұрын
Kyabat
@santsukhram2 жыл бұрын
જય અલખધણી રામદેવજી મહારાજ જયસુખ રામ બાપુ સીતારામ
@dhirajlalrathod72092 жыл бұрын
જય હો રામદાસજી બાપુ ભાવ થી સાચું ભજન કરો છો.
@hiralalsuiya62922 жыл бұрын
Jay narayan
@chopadamukesh59132 жыл бұрын
જય ગિરનારી,,,, ભાઈ 🙏
@aghudada596 Жыл бұрын
આદેશ આદેશ
@આકાશગોહેલ2 жыл бұрын
જય મેલડી માં ભાઈ 🙏🙏🙏🙏🙏
@ronakbagiya71682 жыл бұрын
Sat devidas 🙏
@manishsinhnparmar55062 жыл бұрын
🙏🙏
@jogiodedara44883 ай бұрын
Taru kam.nat Piyush ena mate Kansash bapu no hatha che Ramdas ular