બસ સાંભળ્યા વિના રેવાતુ જ નથી....🤗 એક નંબર ગીત ભુવાજી.... 🙏 દ્વારકાધીશ તમને ખુબ ખુબ આગળ વધારે તમને કોટી કોટી વંદન ભુવાજી.....🙏 કનૈયા મોરલીવાળા 👑
@bharatbhai15245 жыл бұрын
Very nice 👌 song
@rathodjaydip692 жыл бұрын
Jordar bapu aakhdi bhijay Jay ho jay shri krishna
@rathodjaydip692 жыл бұрын
Bas ni tikit pan 👌👌👌👌✌
@chandreshchaudhary5750 Жыл бұрын
@@bharatbhai1524 j mm
@JogalPareshАй бұрын
Fdyghhhhhdnmuuto😂❤❤😅
@desaiupen12223 жыл бұрын
આજે પણ આ ગીત કોણ મારી જેમ સાંભળે છે... જય દ્વારિકાધીશ.. Like...
@naginbhaisolanki403 жыл бұрын
I am
@mrdilippandya19693 жыл бұрын
Hu
@bhupatjagatiya44273 жыл бұрын
🙏
@rajacheharofficial30903 жыл бұрын
I miss you સોંગ........વા ......ગમન ભુવાજી......
@devarasart80442 жыл бұрын
Hu
@desimusicworld83952 жыл бұрын
ત્રણ વર્ષ થયા પણ હજી સુધી હ્દય માં લોહી ની સાથે એક એક કળી ફરે છે આ ગીત થી જ મારી સવાર છે આ મારા માટેનુ પ્રભાતિયુ છે અને એમાય આ કંઠ ની તો વાત જ કંઈક અલગ છે સાક્ષાત મા સરસ્વતી ગમનભાઈ સાંથલના કંઠે બીરાજમાન છે જય શ્રી કૃષ્ણ🙏
@KiranBharwad-tj8bp7 ай бұрын
આજે પણ મારી જેમ આ song. 2024. માં. જોવે છે ❤❤❤
@AshishFantasyricket6 ай бұрын
P😊p
@chauhanamitsinh62726 ай бұрын
EE@@AshishFantasyricket
@RajPravin-hk6xi6 ай бұрын
Hu❤
@CreaterNaimish6 ай бұрын
Me
@AshokUma-g3v6 ай бұрын
Me❤❤❤
@nikunjchavda9475 жыл бұрын
Jay dipo maa 1 no. Bhuvaji Pls thay atlu share like ane comment krjo Ha bhuvaji ni moj ha Jay chehar , dipo, meldi maa
@I.b.rajgor2 жыл бұрын
ગુજરાત ની પાવન ધરા ઉપર રાજ કરતું એક માત્ર સોંગ ... જય દ્વાકાધીશ......
@Greatindianasmrfanpag Жыл бұрын
You also hear ranchod rangila song by rajeshahir
@Smdesai953 ай бұрын
@@Greatindianasmrfanpagche but aani vat Kaik alag j che bro ❣️
@pxeditz90775 жыл бұрын
હિન્દુ ધર્મ ના તમામ મહિના નું ખૂબ જ સરસ વર્ણન કરું છે હો બાકી સુપર 👌ગમન ભુવાજી 🙏જય દ્વારકાધીશ🙏
@kismatff52385 жыл бұрын
Super song
@n.a.4k5 жыл бұрын
Super
@rohan.sprajapati49555 жыл бұрын
Super
@solankiamisha45845 жыл бұрын
Nice
@ratanaratana63945 жыл бұрын
डीजे बजाने का भी
@hardikprajapati2387 Жыл бұрын
33 વખત સોંગ સાંભળ્યું પણ ખબર નહિ સુ છે આ ગીતમાં હજુ પણ સાંભળું છું રોજ.....🙏🙏🙏🙏🥰🥰
@pappuprajapati65563 жыл бұрын
❤❤❤❤❤❤❤❤❤ સરસ્વતી સરદાને સમરીયે અને ગણપત લાગુ પાવ હરે ભોળા સંતો ના ગુણ શબ્દો સાંભળી મારી જીભલડી જસ ગાવે રે મારા બાળા તે પણ ના બેલી રે સિદ જવશો માયા ને હર મેલી ને ગોકુળ ના ગીરઘારી ઘરે આવો ને મારે એક સંદેશો કેવો રે અકૃદ આવ્યા હરિને તેડવા અને નંદને છૂટિયાં જવા સર્વ ગોપીયો ટોળે વળી રથ બેસી રવિ ઘેર હાલ્યા મારા બાળા તે પણ ના બેલી રે સિદ જવશો માયા ને હર મેલી ને ગોકુળ ના ગીરઘારી ઘરે આવો ને મારે એક સંદેશો કેવો રે કારતક મહીને કલ ને વધાવ્યા ને ના રહી શકી વરદ ની નાત એટલા મા તાણા માણા થયા ગયા હંસા ની હુ તો રહી હારી મારા બાળા તે પણ ના બેલી રે સિદ જવશો માયા ને હર મેલી ને ગોકુળ ના ગીરઘારી ઘરે આવો ને મારે એક સંદેશો કેવો રે માક્ષર મહિનો મેલી ગયો જય જો ને બેઠા જગદીશ કોઈ સંદેશો લાવો મારા શ્યામનો એના શરણે નમાવું શીશ રે મારા બાળા તે પણ ના બેલી રે સિદ જવશો માયા ને હર મેલી ને પોષ મહિનાની પ્રીતડી અને થર થર કંપે શરીર વાલા વિનાના થાલા મંદિર હે થાલા તે મંદિર ગાવે રે મારા બાળા તે પણ ના બેલી રે સિદ જવશો માયા ને હર મેલી ને મારા દ્વારકા વાળા ઘરે આવો ને મારે એક સંદેશો કેવો રે મા મહિનાની ટાઢડી ને થર થર કંપે શરીર હારે થાળ હતા તે જમી ગયા વાલે થાલા તે થાળ ને મેળિયો ઠેલી મારા બાળા તે પણ ના બેલી રે સિદ જવશો માયા ને હર મેલી ને ફાગણ ફાલ્યો ફૂલડે ને રમતા રાઘવરાય હરે વાલો ફરતા ફેર ફૂદડી વાલા ને ફરકે છે જમણી બોઈ રે મારા બાળા તે પણ ના બેલી રે સિદ જવશો માયા ને હર મેલી ને શામળિયા ગીરઘારી ઘરે આવો ને ચૈત્ર મહિનો ચકુમીયો પીપળે આવ્યા જોને પાન એવો લગ્ન ગાળો આવ્યો મારુ હરિ ભજવાનું મન મારા બાળા તે પણ ના બેલી રે સિદ જવશો માયા ને હર મેલી ને ગોકુળ ના ગીરઘારી ઘરે આવો ને મારે એક સંદેશો કેવો રે વૈશાખ મહિને વન મોડિયા મોડિયા દાડમ દ્રક્ષ મારો ગોકુલ મથુરા માં ગોવાળિયો વાલા ને ભાવે છે દાડમ દ્રક્ષ રે મારા બાળા તે પણ ના બેલી રે સિદ જવશો માયા ને હર મેલી ને જેઠ મહિને જાણિયું જગદીશ આવશે અને વેગે આવશે વિઠ્ઠલ રાય ચંદન ઘોળવું વાટકી વાલા ને વેજળ ઘોળવું વાઈ રે મારા બાળા તે પણ ના બેલી રે સિદ જવશો માયા ને હર મેલી ને અષાડ મહિનો આવ્યો ને મેહુલો કરે જાકમ જીક અરે ચોધારી ચમકે જોને વીઝ એવા મધુરા ટહુકે છે મોર હરે મોર બપૈયા કિલોલ રે મારા બાળા તે પણ ના બેલી રે સિદ જવશો માયા ને હર મેલી ને ગોકુળ ના ગીરઘારી ઘરે આવો ને મારે એક સંદેશો કેવો રે શ્રાવણ વરસે સરવરે અને નદીએ આવે નિર્મળ નીર હરે કાનની ભીંજાણી પાવરી રાણી રાધાના ભીનાજાના ચીર રે મારા બાળા તે પણ ના બેલી રે સિદ જવશો માયા ને હર મેલી ને ગોકુળ ના ગીરઘારી ઘરે આવો ને મારે એક સંદેશો કેવો રે ભાદરવો ભેડી ગાંજ્યો અને વર્ષિયો મુસળધાર હરે તોયે ના આયા પ્રભુ મારે સુભદ્રા ના વીર રે મારા બાળા તે પણ ના બેલી રે સિદ જવશો માયા ને હવ મેલી ને અરે અષો મહિના આવીયો અને સહુને પુરી આશ નરશી મહેતાનો સ્વામી શામળિયો મારે વાલે રમાડીયા રાસ રે મારે વાલે રમાડીયા રાસ રે મારા બાળા તે પણ ના બેલી રે સિદ જવશો માયા ને હર મેલી ને ગોકુળ ના ગીરઘારી ઘરે આવો ને મારે એક સંદેશો કેવો રે કે બાર મહિના પુરા થયાને આવ્યો જોને અધિક એવો માસ હરે બારમાહિના તો ગાયા વીરદાસ હરે બારમાહિના તો ગાયા વીરદાસ મારા બાળા તે પણ ના બેલી રે સિદ જવશો માયા ને હર મેલી ને ગોકુળ ના ગીરઘારી ઘરે આવો ને મારે એક સંદેશો કેવો રે મારા બાળા તે પણ ના બેલી રે સિદ જવશો માયા ને હર મેલી ને ગોકુળ ના ગીરઘારી ઘરે આવો ને મારે એક સંદેશો કેવો રે મારે એક સંદેશડો કેવો રે વાલીડા
@khodujogasva29073 жыл бұрын
Hii
@bharatbharwad94173 жыл бұрын
Good
@dhruv39133 жыл бұрын
Very Nice 👍🏻
@alka.patelpatel18093 жыл бұрын
s
@jayantilalpargi44003 жыл бұрын
0. .. 0.
@hemantpandya43214 жыл бұрын
ગોકુળ ના ગિરધારી ઘેર આવોને મેં બહુ જ ધ્યાન થી સાંભળ્યુ . મને ખૂબ જ ગમી ગયું . આભાર તમારો કે તમે આવાં ભજનો આપ્યા . આભાર તમારો કે તમે આવાં ભજનો આપ્યા .
@ashokdarji2009 Жыл бұрын
આજે પણ કોણ મારી જેમ આ song 2023 માં પણ સાંભળે છે❤
@vishaldabhi8797 Жыл бұрын
I am ,
@jaliyaajitkumar5424 Жыл бұрын
શ્રેષ્ઠ કદી જુનું થતું નથી... ગોલ્ડ is ગોલ્ડ
@dilipsagar5179 Жыл бұрын
આપડે પણ
@mrtharavala158 Жыл бұрын
Sachi vat se hu pam a git sabhalu chu ❤
@vishnubhaiparmar6850 Жыл бұрын
Hu pan aje sambhalu chu
@gopalalgotar90763 жыл бұрын
હું 🚗 તો કાર લઈ ને બહાર જવસુ ત્યારે સોંગ આજ પેહેલા વગાડું ,,🙏Jay ઠાકર🙏
આ ગીત 50 વાર જોયુ છે હજી પણ ચાલુ છે આ ગીત સાંભળવા ની બહુ મજા આવે છે તમારા બધા ગીતો સાંભળવા ની મજા આવે છે I love you too My favorite singer gaman bhai And Vijay bhai Vijay jornag PRAVIN luni
@Mahi_studio_chibhda5 жыл бұрын
Super
@aakashdantani19325 жыл бұрын
gujju Rabari edgier to
@vadhvananeeta42895 жыл бұрын
Ha moj ha
@nirmalasamir40985 жыл бұрын
Hi
@life_line_dwarkadhish7 ай бұрын
આજે પણ કોણ મારી જેમ આ song 2024 મા પણ સાંભળે છે. જય રાધે કૃષ્ણ 🙏🙏❤❤
@RAYKA__OFFICIAL6 ай бұрын
❤❤
@GOGA_DHAM_NANIBHALU6 ай бұрын
❤❤❤🙏🙏🙏🚩🚩🚩⚜️⚜️👏🔱🔱
@dhruvprajapati35825 ай бұрын
@@RAYKA__OFFICIAL070⁰0
@kuvarsinhzala56533 ай бұрын
હું પણ સોભણું સુ
@prakashrajgor25353 жыл бұрын
આ ગીત મારુ તો ખુબજ પ્રિય છે બિજા કોઈ છે મારા જેવા જેને આજે પણ આ ગીત સાંભળવું ખુબ જ ગમતુ હોય..!!
@mahesh_thakor35772 жыл бұрын
Me
@amanpurabiya34532 жыл бұрын
Haa bhai
@vivekdabhi36392 жыл бұрын
Ha mane
@khukhargemar30162 жыл бұрын
Vavakuasogha
@karanchauhan41302 жыл бұрын
@@vivekdabhi3639 guy
@rajhun8035 жыл бұрын
જય ગોગા મહારાજ ભૂવાજી દ્વારકાધીશ તમને આનાથી પણ વધારે ગીતો હિટ થઈ જાય છે આ ગીત માટે કેટલી વાર સાભડયૂ તો પણ મને મન થાય કે ગોકુલ ના ગીરધારી હજુ સાભડયા રાખૂ
@nileshnagala53415 жыл бұрын
Nice song
@govindthakor1655 жыл бұрын
Govind.thakor.paldi
@maheshmahesh75025 жыл бұрын
Raj Hun yshzj bdwj WD jcjwjgjw FC vusiudj eh j each c HV j I de DJ vjdjuwjiekvi FC
@jigneshthakor57955 жыл бұрын
Nice
@vilashbenpatel25075 жыл бұрын
Hiten
@anilvaland61835 жыл бұрын
એક જ દિવસ ઓછા મા ઓછુ 10 વખત સાંભળુ છુ જબરજસ્ત સુપર.
@janvispatel85535 жыл бұрын
લગભગ 13 વાળ સાભંળ્યું ભુવાજી.... હજુ ચાલુજ છે... 🙏 જય શ્રી કૃષ્ણ.. 🙏 દ્વારકાધીશ તમારા કંઠ ને સદાય આમજ ગુન્જતો રાખે.. 👌👌🙏
સુ કેવું ભુવાજી ને યાર કઈ શબ્દ નથી મળતા જબરદસ્ત ગીત અને વોઇસ
@nareshgaming2848 Жыл бұрын
🚩🚩🙏🙏જય દ્વરકાધીશ 🙏🙏🚩🚩 આ ગીત ના સૂર માં જે કંઠ પૂર્યો છે, એ ખરેખર સાંભળ્યા પસી ભગવાન શ્રી કૃષ્ણ ના દિવ્ય દર્શન ની અનુભૂતિ થાય છે.. ગમન ભાઈ મારો સામળિયો તમને સદા ખુશ રાખે.... 🚩🚩જય શ્રી કૃષ્ણ🚩🚩
@shensinghrajpurohit57494 ай бұрын
❤❤🎉🎉
@chehurambaiwada13715 жыл бұрын
Super Song Boom Boom BHUVAJI જય દ્વારકાધિશ જય દીપો માં⛳⛳👍👍👍👇👇👇like karo મિત્રો
@jasminrabari35985 жыл бұрын
જય ચેહર
@jasminrabari35985 жыл бұрын
જય માં
@chehurambaiwada13715 жыл бұрын
Tnx Bhai
@vipulthako49144 жыл бұрын
viPul 🌹hiu
@sureshmkapdisureshbhaikapd51775 жыл бұрын
જયારે સમય કરવટ બદલે છે ને "સાહેબ" ત્યારે ખાલી જીદંગી નહી પણ આખો માણસ જ બદલાઈ જાય છે..... 🌷 Good night🌷
@mahendrathakor75775 жыл бұрын
ગૉકુળના ગિરધારી ધરે આવૉ ને👌👌 આ ગીત ગમ્યું હોય તો લાઇક કરો 👍👍 ગમન સાંથલ 👈
મેં 16 વાર સાભળ્યું સાચું ખરેખર મજા આવી ગઈ " રથ બેસી રવી ઘર હાલીયા " જોરદાર " ગયા હસા ને હુતો ગયો હારી રે "
@lalabhai67255 жыл бұрын
જયઠાકર
@-secd5 жыл бұрын
Wahh
@mirbathabhaimir39295 жыл бұрын
Hi
@rcghvdghvhuhvhhh76675 жыл бұрын
Df
@kantapatel5238 Жыл бұрын
Nice bhajan che bhai
@raykajiprince15175 жыл бұрын
SO....OSM....SONG JAY DARIKADISh 💙💙💜💜💛💛💚💚👏👏👏👏👏👍👍👌👌👌👌👌 ND FILL THE SONG 😘😘😘😘 BAHU J JOR DAR...SONG BHAI.....BOOM PADIVI DESE.....HOo👍👌👏👏
@vasantsenma67555 жыл бұрын
Jor dar
@ashishrayakabanaskantha23485 жыл бұрын
Hachu hachu aato bhuvaji bhai
@dewasigoklaramdewasigoklar88055 жыл бұрын
सुपर गमन भाई
@maheshsinhshodha27895 жыл бұрын
હા મારા સોઢા ના કુળદેવ દ્વારીકાધીશ,ભુવાજી તમને રોમ રોમ જય દિપેશ્ર્વરી માં
@mukeshbharvad36145 жыл бұрын
હા સોઢા હા
@jayeshraval75275 жыл бұрын
Raj
@mahavirsinhjadeja60485 жыл бұрын
Ha moj ha
@arjunsinhsodha63145 жыл бұрын
Maheshsinh Shodha kya Na Cho reply please
@sodhasarkar40435 жыл бұрын
Jay mataji
@hadikparmar3182 жыл бұрын
Dailly સવારે આ ગીત સાંભળું છું હું.... જય દ્વારકાધીશ 🙏
@surshadhana31035 жыл бұрын
આ અન લાઇક કરનાર જેટલા બળતરા વાળા દુખી માણસો દુનિયામાં કોઈ નહી હોય સારા ને સારુ ના કઇ શકે એના જેટલુ દુખી બીજો કોઈ ના હોઇ શકે વાહ ગુરુ ગમનભાઇ હુ રબારી છુ એટલે પ્રસંસા કરુ છુ એવુ નથી દોસ્તો પણ હુ કલા સાથે સંકળાયેલ માણસ છુ અને કલાની કદર મને ખબર પડે છે
@joshanarabari35665 жыл бұрын
Desai Bharat સુપર ભાઈ
@bhaveshvaghela81355 жыл бұрын
SUPER
@mahendrajadav60355 жыл бұрын
આ ગીત સાભાર વાનુ બહુ ગમે છે હુ ઠાકોર છુ તમે ભુવાજી છો પણ અમે આ કમેટ મા લખુ છુ કે તમારા દરેક ગીત સુપર છે આ ગીત શીખવાની ઇછા બહુ ધ થઈ છે કમેટ મા લખવાની ભુલ થઈ હોય તો માફ કરજો
@virendraprajapati70405 жыл бұрын
ખૂબ સરસ ગીત બનાવ્યુ છે. ભુવાજી સદાય આવી રીતે પ્રગતિ કરતા રહો. અને જેની પણ કૉમેન્ટ અને લાઈક આવે ને એને રેપ્લાઇ આપતા રેજો આટલી અમારી વિનતી સંભાળજો. જય માતાજી
@bariyanilesh55935 жыл бұрын
virendra prajapati ex
@thakoranil44535 жыл бұрын
jordhar
@ChauhanganpatsinhemailComChauh5 жыл бұрын
Jordar bhopaji
@vikrambabu19224 жыл бұрын
Coment
@goga_dham_piludara_oficial4 жыл бұрын
Hachu
@gaman_santhal_official_k_m29775 жыл бұрын
😍Vah savaj super song👌🏻😘 👑Ha savaj ha❤ 🙏🏻Jay Ho ma dipo🙏🏻 🙏🏻Jay thakar🙏🏻
@rabariladha2875 жыл бұрын
RABARI
@ajayajaythakor49515 жыл бұрын
gaman_santhal_ official_k_m he
@gaman_santhal_official_k_m29775 жыл бұрын
@@rabariladha287 ha rabari
@kanudabhi24703 күн бұрын
Aaje pan Mari jem kon aa song samdhare se ❤❤❤❤❤ 2025 ma🎉🎉🎉🎉
@kirandesai1605 жыл бұрын
( મને તો આ ગીતનો રાગ ખુબજ ગમ્યો છે ) તમને ગમ્યો હોય તો લાઇક કરો King of gaman જય દ્વારકાધિશ
@pravinthakorofficial59825 жыл бұрын
Ha moj
@vishnurabari39645 жыл бұрын
શરશબોશ
@mehulzalathakor49085 жыл бұрын
Kiran Desai હા ગમીગયો
@bhaveshvaghela81355 жыл бұрын
JAY DWARKADHISH
@rjthakor50905 жыл бұрын
Kiran Desai
@devagalchar3845 жыл бұрын
ગમન ભુવાજી ને દ્ઘારકાવાળો વાળો સદાય ખુશ રાખે ભાઈ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑
@ajaymakwana12535 жыл бұрын
Ha bhai ha
@amratgalsar33325 жыл бұрын
Ha bhai ha
@samatbharavad44005 жыл бұрын
Ha mojjjjjjj👌👌👌👈👈👈👈
@chiragthakor83765 жыл бұрын
deva Galchar DR
@bhagabhaimali17705 жыл бұрын
deva Galchar hdjfuf jfufjf Hchf tm originally posted kgkkd edifice n futures dmf
@darbarvishnupatangj24vala225 жыл бұрын
Jordar buvaji super જય દ્વારકાધીશ
@RahulJoshi-pm9yu6 ай бұрын
ખરેખર આ ગીત સાંભલ્યા પછી મન શાંતિ મળે છે ❤
@DineshPuri-hl7bl4 ай бұрын
❤😂😢😮😅
@zalaparamtapsinh56325 жыл бұрын
Gaman Buvaji mate ek like to khari ho.... 50 var git sambru che.....pelij Buvaji ni like 🙏 Jay mataji 🙏
@chetanpatelpatel45125 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌
@karansinhzala57805 жыл бұрын
Jay mataji
@jaymogal6465 жыл бұрын
વાહ ગમનભાઈ દિલ ખુશ 💞 કરી દીધુ યાર લાઈક કરો ભાઈઓ
@toxicbond51195 жыл бұрын
Raj
@govidparmar6845 жыл бұрын
सुपर। डुपरहीट ok
@STATUS_DIVANO_GURU5 жыл бұрын
Hii
@jaymogal6465 жыл бұрын
@@STATUS_DIVANO_GURU Hii
@mahesh.parmarmahesh2875 жыл бұрын
Ranajitsinh Vaghela
@mahesh_thakor35772 жыл бұрын
લાજવાબ છે આ ગીત હાલ માં વરસાદ ના સમયે સાંભળું છું ❤️🥺🥺😘🥰 ફુલ નાઈટ ❤️🥺🥺🥺
@karubhaipav322 жыл бұрын
Oooo0oo
@karubhaipav322 жыл бұрын
O
@karubhaipav322 жыл бұрын
Oo
@desaiupen12225 жыл бұрын
મને લાગતુ નથી કે આ ગીત કયારેય જુનુ થાય જયારે પણ સાંભળીએ ત્યારે નવુ જ લાગે છે શુ કહેવુ તમારુ Like..👇
@rajrathod6385 жыл бұрын
You are right
@desaiupen12225 жыл бұрын
Ha bro Daily nu thayi gayu
@desaiupen12225 жыл бұрын
@Teja Bhai PaTeL Sanchore 9998257252 ha Bhai
@nandinidesai43605 жыл бұрын
Geet sambhadya pachhi savaar pade
@desaiupen12225 жыл бұрын
@@nandinidesai4360 સાચું ભાઈ...
@amitdesai29915 жыл бұрын
માલધારીઓ મહિલાઓ દ્વારા આઠમ ની રાત્રે માટી ની કોનુડો બનાવી ને શ્રી કૃષ્ણ ના ભક્તિ ગીતો ગવાતા . એમાં કાનુડા ના વિરહ મા જે ગીતો ગવાતા એની યાદ અપાવે છે આ ગીત
@rajdesai59235 жыл бұрын
Nice voice Superb song
@raghubhainangesh64135 жыл бұрын
amare haji e rivaj chalu j che atham na mati na eco freindly kanudo bnave che ane nom na ene dariya athva nadi ma visarjan karva ma ve che dev bhumi dwarka ma thay che
@nitabharwad21935 жыл бұрын
Amare haju chalu j chhe🙏🙏🙏
@babudesai89385 жыл бұрын
હા ભાઈ આ બહુ સાંભળ્યું છે આઠમે
@somatsihsolankisomatsih63155 жыл бұрын
Jor dar Bhai
@cheharram47025 жыл бұрын
જે ને ગીત ગમ્યું હોય તો તે અહીં લાઈક કરો 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mehulthakor58585 жыл бұрын
Hu by by
@Rahulrahul-xc5pm5 жыл бұрын
R
@9327અતુલબહુકીયા5 жыл бұрын
ઠાકોર
@natavarbhaiprajapati58865 жыл бұрын
Nice.soang
@lalabhaibharvad44855 жыл бұрын
જજપઠકર જપવડવા
@jagrutithakor73265 жыл бұрын
Jay jay Dwarakadhish,,,,,♥️🙏👑♥️🙏ha mara Kanjiiii......😘boom pavdavi ho.......😘😍👌👌👌👌
@mahashparamar15675 жыл бұрын
I like it, my brother
@hardikrabari76015 жыл бұрын
વાહ સંગીત જગત ના ભીષ્મ પિતામહ.... મજબૂત ભુવાજી... 😍😍
@nagjirabari33995 жыл бұрын
Hah bhuvaji
@gopalakstudio14134 жыл бұрын
Right
@suarshparmar77584 жыл бұрын
9727839898
@suarshparmar77584 жыл бұрын
ouwuieoioi
@krishprajapati48835 жыл бұрын
Wah!! Gamanbhai wah!! Jo tamne a git game to👇👇👇👌👌like karo
@desaijayram26376 ай бұрын
આ ભજન અને આ રાગ બને ખૂબ જ અદૃભુત છે વાહ ભુવાજી જય દિપો માં 🙏
@MRRAYKA-xk7fn4 жыл бұрын
વાહ ગમન ભુવાજી વાહ આ ગીત માટે એક લાઈક તો બને જ 🙏 જય દ્વારકાધીશ 🙏
@rajuvesan74314 жыл бұрын
પૂરો થાય એ સ્વાભાવિક હોય અને કોઈ સાજો 🦚🦚🦚
@vipulbharvad8164 жыл бұрын
👈👈👈
@sakariyajitandra21765 жыл бұрын
આ ગીત ને બધા નું ♥️ જીતી લીધું છે સરસ 👌👌👌 છે તમને ગમ્યું હોય તો પ્લીઝ લાઈક કરો
@Harshit_makwana--420.5 жыл бұрын
Ha
@thakorkirti74745 жыл бұрын
વાહ ગમન ભાઈવાહ
@kamleshvaghela4135 жыл бұрын
So nice
@joshijaydipbhaijoshibabubh88015 жыл бұрын
Hi
@nileshdarji46655 жыл бұрын
hi nilesh good 😊😊
@cheharram47025 жыл бұрын
20 વખત સાંભળું બધા ગીત કરતા આગીત જોરદાર છે 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍💟💟💟👌👌👌👌👌
@bhaveshjethva6896 ай бұрын
Kodhv 🚩👀
@bhaveshjethva6896 ай бұрын
Saktmaa 🚩🤚
@Chaudhari_jayesh_75 ай бұрын
આજે મારી જેમ જુલાઈ 2024 માં કોણ સાંભળે છે
@pavanjoshi56865 жыл бұрын
ગમન ભાઈ તમારા દરેક સોન્ગ સરાહોય છે પણ મારું તોઆ સોન્ગ ફેવરેટ બનીગ્યું દિલ થી ખૂબ ખૂબ સુંદર સોન્ગ પવન જોશી
@kanjibhaichaudhari2585 жыл бұрын
હા ગમનભુવાજી હા
@tigarjognema70725 жыл бұрын
Bhibhi
@tigarjognema70725 жыл бұрын
Bhi
@kiru_mark_49515 жыл бұрын
Aa song maru fevrat banigayu chhe bahu saras
@rajacheharvalaraja86625 жыл бұрын
Super song
@momaairam80825 жыл бұрын
Veri nice song👌👌👌👌 ❤જય ચેહર દીપો ગમન ભૂવાજી❤
@pradyumangohel69985 жыл бұрын
Momaai Ram sir mane aa bhajan na sabdo joiye 6
@rathodbaldev5495 жыл бұрын
👉👉👉
@rathodbaldev5495 жыл бұрын
👉👉👉naish👈👈👈
@rathodbaldev5495 жыл бұрын
Ha bhuji ha
@nehaldesainehaldesai56565 жыл бұрын
Suburb jordar jay shree Krishna🙏🏻Nice song bhuvaji 👍🏻
@ramrathod3205 жыл бұрын
આ સોન્ગ ની કોઈ ટક્કર નઇ મારી શકે. ગુજરાતી સોંગ માં સૌથી બેસ્ટ છે....... આપડૂ ફેવરીટ....@@@@
@bhaveshoad44635 жыл бұрын
Fhedjty
@bhaveshoad44635 жыл бұрын
Nbt
@bhaveshoad44635 жыл бұрын
Tbty
@SIKU-NO-DIWANO9 ай бұрын
2024 માં આ ગીત સાંભળવા વાળા લાઈક કરો ❤
@dasrathchaudhary91854 жыл бұрын
ખરેખર વારંવાર સૉભરવાનુ મન થાય તેવો કાનુડો ગાયો છે ગમન સાન્થલે ખૂબ ખુબ અભિનંદન ધન્યવાદ
@dasrathrajpurohit27543 жыл бұрын
Gokul na girdari pan kush te gaya 😀❤❤❤
@parmaralpesh75429 ай бұрын
JAY DHAKAR....🙏💞
@hhhjjh90195 жыл бұрын
ગોકુળ ના ગિરધારી ઘરે આવો મારા 🙏🙏🙏🙏🙏🙏
@rameshbhaigohil29235 жыл бұрын
સયસ
@desaigokul13395 жыл бұрын
bapo bapo Jay ho....
@bapuaghar65525 жыл бұрын
gaman bhuvaji jevu koi na Gayi ke 🙏🙏🙏🙏🙏supper gayu jordar (1000)Like 👍👍👍👌
@mukeshbharwad85265 жыл бұрын
27 var joyu toy Mann nathi bharryu like karo kanuda mate ha moj beale............
@pankajparmar95575 жыл бұрын
Sachi var
@sonalkhant75785 жыл бұрын
thakor no.raja
@ranglogujarati66015 жыл бұрын
Jay DwarikaDhish
@vijutiger61775 жыл бұрын
@@sonalkhant7578 hy
@hdsilva44345 жыл бұрын
@@sonalkhant7578 super
@jayshreeahir91812 күн бұрын
જય શ્રી કૃષ્ણ ગોકુળ ના ગીરધારી ધેર આવોને 🙏🙏🙏🙏🙏 મારે એક સંદેશદેશળો કેવોરે🙏🌹🙏🌹🙏🌹
@Rajafarmer21415 жыл бұрын
હા ભુવાજી હા જય મુરલીધર વિડિયો સોંગ પન બનાવજો ભાઇ
@hkeditsoni14965 жыл бұрын
ह। मोज
@karandesai56945 жыл бұрын
VaaH Havaj TuM JiO Hajaro Sallllllll Mara BHUVAJI JaY DiPO MAA 🦁👑🙏
@narasvanzara68953 жыл бұрын
Hii
@rahulbaria5783 жыл бұрын
0
@rajputsanju87093 жыл бұрын
Jay Dipo Ma🙏
@Rohit_ninama-i1d4 ай бұрын
આજે પણ કોણ મારી જેમ આ સોન્ગ સાભળે છે...2024-25જય દ્વારકાધીશ 🙏 ❤❤❤
@jadejavikramsinh46935 жыл бұрын
હું મુક્તિનો ચાહક છું મને બંધન નથી ગમતા એકવાર આ સ્ટેટ્સ માટે બનાવજો જય માતાજી
@Kanubharvadnagaldham5 жыл бұрын
Aa song full chalse... janmastmi ma Boom Padavse.. Aapdo Full Saport....
@amitpatani99855 жыл бұрын
🤗🤗👌👌👌☝️🤳✌️✌️🖐️🖐️🎤🎤🎹📀
@pareshdesaivalad32605 жыл бұрын
Wah Bhuvaji Ha Mara Samaj Na Ratan Jay Dipo Maa Supur Song
Va bhuvaji ni moj jordar song 6 bhuvaji I am your big fan superb bhuvaji love you
@sanjaybharvad82715 жыл бұрын
Ha bhuvaji Ha
@amitsinhzala43425 жыл бұрын
Ha bhai ha nice song ho
@amitsinhzala43425 жыл бұрын
Nice song 6
@Singh601_____---king Жыл бұрын
જય દ્વારકાધીશ અતિ સુંદર ભજન છે મારુ પ્રીય ભજન છે. આભાર ગમનભાઇ નો કે તેેમને આવુ સુંદર ભજન ગાયુ🚩
@gunjandigital90705 жыл бұрын
આપની ચેનલ માં સારા સારા વિડીયો આવે છે અને આપની ચેનલ ઉત્તરોત્તર પ્રગતિ થાય એવી ગુંજન સાઉન્ડ પરિવાર ની હાર્દિક શુભકામનાઓ
@thakorkiran97775 жыл бұрын
Nice song
@aanalrathod40203 жыл бұрын
Love you God karishnaaaaa always....... ❤️❤️❤️
@ajayrangapara88433 жыл бұрын
હા મોજ હા
@Rahul-so8tc5 жыл бұрын
A1 Nice Super Jakas .Jordar Fentastic Kay no ghate bhuvaji 😘😘😘😘😘😘😘😘😘😘😘😘
@amitmevada27405 жыл бұрын
R
@sudhirdas3925 жыл бұрын
Very nice very nice
@bhachubhaibhachubhai14405 жыл бұрын
Rahul 6999 પવનને કારણે અનેક લોકો ઘાયલ થયા
@jayshreeahir91822 күн бұрын
જય શ્રી કૃષ્ણ રાધે રાધે બોલ જીવ 🙏🙏
@baldevdesai41135 жыл бұрын
VERY NICE VOICE VERY WONDERFUL SONG SPECIAL THANKS ESVAR BHAI RAMJEE BHAI GAMANPURA THIS SONG WRITER
@mahinnani32495 жыл бұрын
Bhuvaji Tamara badha song nice Pan bhuvaji Aapda mate Aa.song spesiyl.she.
@RameshThakor-qy2gc5 жыл бұрын
Super song 🎤 👌 Gaman bhuvaji 🙏 🌺Jay ho Dipo maa 🌹 🙏 👑 chehar ni sarkar 👑
@ITSSCIENCE12 жыл бұрын
I'm Fan Of દ્વારકાધીશ આ ગીત ટોપ માં મને ગમે ❤ જય જય દ્વારકાધીશ 🙏
@kpdesai245 жыл бұрын
8 વખત સાંભળ્યું છે પણ સાહેબ એટલી મજા આવે છે આ સોન્ગ માં કે કઈ કામ જ સુજ તું નહિ ગીત સાંભળ્યા વગર
@rudrapratapsinhsolanki59695 жыл бұрын
me too....
@jayhind78965 жыл бұрын
Me to ketliye vakhat
@vishalkarmata38235 жыл бұрын
Me pan Supbb Song😘😘👑
@dilipbharvad60105 жыл бұрын
Bhaiii.. a.. 15..Var 6e
@chaudharyarvind34545 жыл бұрын
5,,। में। जयते।
@rajputshambhu51185 жыл бұрын
i love this song the best song award mdvo joiye ha gaman bhuvaji jo sahmat hoy to like kro jay dwarkadhish
@miteshdesai51185 жыл бұрын
Sachi Vat bhai
@sudhirdas3925 жыл бұрын
All the best songs🎧
@sahilshrimali42465 жыл бұрын
This song also added to my favourite song of you bhuvaji🙏🙏🙏😘😘😘😘😘
@bhaveshbhavesh73203 жыл бұрын
Ok
@bhaveshbhavesh73203 жыл бұрын
Me mm
@kesharkrupadigital-naveenp40635 жыл бұрын
*_बहुत अच्छा गीत हे गमन सान्थल जय ठाकर जय वड्वाला_* 🙏🙏🙏🙏👌👌👌👌
@shaileshzala66374 жыл бұрын
Ha mom ha
@valabhaichaudhary79954 жыл бұрын
Keshar Krupa Digital -Naveen Prajapati riypf
@hardikgamer40044 жыл бұрын
Jay thakar jay vadvala khubaj saras
@GOGAOFFICIAL-es6yp4 жыл бұрын
🙏🙏🙏🙏
@chandrapalsinghrajput64144 жыл бұрын
जय ठाकर जय वडवाला 🙏🙏🙏
@prakashchaudhary12785 жыл бұрын
Super song bhuvaji...day ma 3-4 bar song sambhliye amaj dil khus thai jay 6e...gokul no girdhari...tamara avaj ne kayam avoj rakhe...jay dwarikadhish🙏😍
@hamirrabari34225 жыл бұрын
વા સાવજ વા ગરેણુ
@gogaramstudiodantiwda91365 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏Hi Famas buvaji 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@gogaramstudiodantiwda91365 жыл бұрын
hamir rabari hi
@gogaramstudiodantiwda91365 жыл бұрын
Prakash Chaudha
@dineshthakor94885 жыл бұрын
Super
@vikramkhambhala20015 жыл бұрын
Ketli var sambhlyu ej Nathi khabar pan Maja j aya rakhe vah Gaman bhuvaji Jio hazaro sal. Jay vadvala Jay dwarkadhis
@KINGOFCHAMUNDA2 жыл бұрын
5 મિનિટ આંખો બંધ. કરી ગીત સાભરોતૉ ગૉકુર. મથુરા વૃંદાવન. નો અનુભવ થાય છે