10:30....Gokul na girdhari ghare aavo re... 13:54...Tari paghadi ee maan Maru.... 21:00...Dwarika no nath Maro raja.. 26:00...Raika Rabari ne hai....ame maldhari na dikra......BOOJ MAST GAYU CHE...❤️
@viramrayka20794 жыл бұрын
Thx
@viramrayka20794 жыл бұрын
Thx
@viramrayka20794 жыл бұрын
U are right
@rabaribaldevbhai99434 жыл бұрын
Rayka rabari dehai
@kamaldesai4 жыл бұрын
Thanks bro
@jayeshahir87264 жыл бұрын
આ ત્રણ બેન ખુબ super ગાય છે 🙏જય મુરલીધર🙏
@dineshaal78564 жыл бұрын
સુપર ગીત ગાયું બહેનો એ કેટલા દિવસ થી વાટ જોતાતા સુપર હો
@new_status_update13224 жыл бұрын
kzbin.info/door/rTiEjIPuSb1i2MzGxAu27A
@pragneshprajapati56354 жыл бұрын
ખરેખર રાજન ભાઈ અને ધવલ ભાઈ સલામ છે યાર તમને બાકી સુ વિચાર ધારા છે તમારી કોઈ એ વિચાર્યું પણ ના હોય કે તમે આવા જુના અને જાણીતા ગોણા ને આમ બનાવી ને રજૂ કરી શકો છો. ખૂબ સરસ ભાઈ ખૂબ સરસ
@jayeshbgajjar4 жыл бұрын
હું તમારી સાથે પૂર્ણ રીતે સંમત છું પ્રન્ગેશભાઈ👌👌👌👌👌🙏🙏🙏🙏
@yogeshbeldar70542 жыл бұрын
Khubaj.. Saras... Git Che... Thanks.. 3 sister ne... 🙏🙏🙏. Jay vadvala Jay vali nath..... 😘
@HarisinhRajput4 жыл бұрын
બહુ સરસ બેનબા .......mind fresher song
@vihantraikaofficial67964 жыл бұрын
વાહ....." ગામડું " જુની યાદો ને તાજી થઈ ગઈ એ શું દિવસો હતા... જોરદાર..ધવલભાઇ & રાજનભાઈ
@dhruvilrudani33244 жыл бұрын
બાપો...બાપો...મોજ આવી ગઇ સાહેબ..આ સંસ્કૃતિક ગીતો સાંભળીને ...સાહેબ એક વિનંતિ છે કે આ 3 બેનડી ને સાથે જ રાખજો ...તેનાં અવાજ માં એવી તાકાત છે કે મરેલો માણસ પણ જીવતો થઈ જાય... માતાજી ને પ્રાર્થના કે તમને ખૂબ જ સારા સફળતાના શિખરો સર કરો...જય માતાજી 🙏🙏
@sandiprabari42214 жыл бұрын
વાહ જોરદાર બોવ ટાઇમ પછી કંઇક અલગ અને નવું સાંભળવા મળ્યું આ સંસ્કૃતિ ને તો રબારી સમાજ જ જાળવી શકે. વાહ મારા સમાજ ના યુવા રત્નો વાહ
3 બહેનો ને ભગવાન વડવાળા અને વાળિનાથ ખુબ આગળ વધારે એવી પ્રાર્થના 🙏🙏
@narsinh_rab4 жыл бұрын
Thats an innovative culture. પુરાણી સંસ્કૃતિ ડિજિટલ અંદાજમાં !! ખુબ જ અતૂટ શ્રદ્ધાનું જીવતું જાગતું સંસ્મરણ છે આ, જ્યાં હરેક ગુજરાતીનો ભૂતકાળ તાજો થાય છે. ખમ્મા ઘણી ગુજરાત, વાહ રાજન રબારી અને ત્રણેય બહેનોને ખુબ ખુબ અભિનંદન.
@devyangsathavara8174 жыл бұрын
I am searching for this song from last 5 days...i heard from tiktok..finally i got it...thanks for presenting traditional songs...i hope more and more traditional songs will be sing by three sisters...
@ahirnaresh75864 жыл бұрын
વાહ રાજનભાઈ રાયકા વાહ જોરદાર...........કયા શબ્દો થી તમારા વખાણ કરૂ મારી પાસે તમારા માટે શબ્દો જ ઓછા પડે....વાહ
@ajitnaik16854 жыл бұрын
Very nice...ગામડું છોડ્યા પછી..આજે આ હમારા દેસાઈ સમાજ ના મિત્રો સાથે કોઈ શુભ પ્રસંગ માં જતા કે..ગૌરી વ્રત દરમિયાન...રાત્રે બધા..સમાજ ની બહેનો ભેગી થઈ...અલગ અલગ...જ્ઞાતિ ના...વારસા ગત..ગીતો ગાતા...એ સમયે આવા...ગીતો કાને પડેલા...તયારે..તો...બહુ..આવા શબ્દો..ની ખબર ઓછી પડતી...પણ..કાન અને મન. ને આવા ગીતો...ગમતા અને એ...ફરી આજે...કેટલા વર્ષ પછી....કાને...આવા અવાજ...સાથે....સંગીત સાથે આવ્યા...ખરેખર ખરેખર...એક સંસ્કૃતિક...સમાજ રચના માં...આવા...વડવાઓ. એ...કેટલું...યોગદાન આપ્યું હશે...કે..લોકગીત...ઉપે....એક...બધા ને કંઠષ્ટ થાય.....ભલે દેશી શબ્દો હોય...પણ એનું વજન કેટલું છે....તે...આવા ગીતો...થી દેખાઈ આવે છે.....વાહ....nice...જય વાળીનાથ.ભગવાન...જય હો....🙏🙏🙏🙏🌷..બહેનો એ સરસ ગાયું છે...અભિનંદન...ટીમ ને અભિનંદન.....અજીત નાયક...સુરત...
@amitkumarmakwana7024 жыл бұрын
ખૂબ સરસ છે આ 3 બહેનો ની આપણી ગ્રામિણ સંસ્કૃતિ ને રજૂ કરવાની કળા. જ્યાર થી આ આલ્બમ રજૂ થયો છે ત્યાર થી દિવસ માં ગમે ત્યારે સમય મળે ત્યારે એક વાર તો જોવું અને સાંભળું છું.ભલે આ 3 બહેનો રબારી સમાજ કે બીજા કોઈ સમાજ માથી હોય પણ એમને ગ્રામિણ જીવન ની સંસ્કૃતિ ને જીવંતતા આપી છે. ખૂબ ખૂબ અભિનંદન આ બહેનો ને અને આશા રાખું છું કે આગળ પણ આવી કળા રજૂ કરી ગુજરાત ની ભવ્યતાને દરેક સમાજ સામે રજૂ કરે. જય વડવાડા જય ગોગા
@Mahi_studio_chibhda4 жыл бұрын
આ ગીત સાંભળીને ભુતકાળ યાદ આવે છે વાહ રાજનભાઈ અને ધવલભાઈ સુપર સોંગ છે ભલા રબારી દિયોદર ચીભડા જય ગોગા,સધી,મોમાઈ માં
ટ્રેલર જોયુ એ દિવસથી રાહ જોતો હતો આ સોંગ ની , સુપર્બ અને જુની યાદો
@Parth_76864 жыл бұрын
હા ભાઈ હું પણ.
@desaishailu10194 жыл бұрын
Hachu
@editing-sagandesai58554 жыл бұрын
Right✔
@AgricultureLife4 жыл бұрын
ખરેખર ગામડા ના રબારી ગીતો સાંભળવા ની મજા આવી ગઈ....આભાર....
@cheharchoruofficial4 жыл бұрын
વાહ ત્રણેખૂબ ખૂબ અભિનંદન ગોગા ચેહર જિજ્ઞાસાબેન ને ખૂબ આગળ વધારે અને સમાજ માં સારી નામના મેળવે એજ પ્રાર્થના🙏💐💐💐🙏👌 બહેનો ને વદંન છે જુગલબંધી માં જૂની પરંપરા તાજી કરાવી દીધી. માઁ ભગવતી સદાયે રખોપા કરે એજ ચેહર માતા ને પ્રાર્થના
@rabaristudiopali90744 жыл бұрын
હૂં રાજસ્થાન નો શું પણ એ બેહનો બહુ મસ્ત દેસી સોંગ ગાયા છે. ♥️ જય જય દ્વારકાધીશ ♥️
@somabhai62692 жыл бұрын
Jay dwarikadhish 🥰
@rajalimbojofficial44854 жыл бұрын
જોરદાર અવાજ.... ખુબ ખુબ અભિનંદન.... જીગ્નાશાબેન, હેપ્પીબેન, લક્કીબેન રાજન રાયકા ધવલ મોટણ ઉજાસ રબારી ધમશીભાઈ બબાસણા, વિક્કી ગણેશપુરા, નારણભાઈ વિસનગર તમામ ભાઈઓ ને ખુબ ખુબ અભિનંદન તથા ખુબ આગળ વધો એવી માં લેબોજ ને પ્રાર્થના....
@kalpeshdesai27214 жыл бұрын
Nice sisters
@kalpeshdesai27214 жыл бұрын
Nice 3 sisters
@રાજામોમાઈ-ઙ6છ4 жыл бұрын
મારી ત્રણે બેનો નો જોરદાર અવાજ છે ભગવાન વડવાળા અને વાળિનાથ ને અમે પ્રાથના કરીએ છીએ કે મારી બેનોનુ સંગીત ક્ષેત્રે ખૂબ જ મોટુ નામ થાય..... મારા સમાજને આવી બેનોની જરુર છે ટીકટૉકમા ઠુમકા હલાવે એવી ચીબરીઓની જરુર નથી.... ༺꧁જय દ્વાरકાधीશ꧂
@amratrabari18424 жыл бұрын
sachi vaat
@sachinrabari59564 жыл бұрын
100 %% Hachi vaat bhai
@ytpl50364 жыл бұрын
Apde Rabarri MA tik tok no baheno ne ocho crazy se
@rameshkarotra3664 жыл бұрын
2q
@rameshkarotra3664 жыл бұрын
2q.
@AshokRabari4 жыл бұрын
સુંદર અને સમાજ ની સાચી ઓળખ .... આવા લગ્ન ગીતો સમાજ ની આગવી ઓળખ છે.. પણ હવે આ જોવા નથી મળતું પણ નવી પેઢી જો આ આપણી સંસ્કૃતિ સાચવી રાખે અને આગળ વધારે છે એ ગમ્યું ... ખૂબ ખૂબ આભાર તમામ નો💐💐💐🙏🙏🙏
@nikulpanchal68794 жыл бұрын
આ આપડા ધર્મ નું ગીત છે. ખૂબ સરસ ૩ કલાકારો નો અવાજ. જય અંબે. જય ચેહર
@gujaratdairyframofficial97604 жыл бұрын
કેવાય છે ને કે જૂનું એટલું સોનુ બહુ જ મસ્ત song 👌🏻👌🏻😍 એમાં બી આપડા રબારી લેહકા માં મજા આવી ગઈ ગીતો સાંભળી ને 👌🏻👌🏻😍😍😍💓💓💓💓
@kirtansolanki71234 жыл бұрын
Bha Khali rabari j nahi apna gamda ma kadach bhasha ma fer hase baki sanskruti to 90% madati j aave chhe
@gujaratdairyframofficial97604 жыл бұрын
@@kirtansolanki7123 😊😊 hanjii
@kirtansolanki71234 жыл бұрын
Gamdu to gamdu j chhe....
@arachnapatel46344 жыл бұрын
@@gujaratdairyframofficial9760 gb
@ytpl50364 жыл бұрын
@@kirtansolanki7123 bhai rabari Bharvad Ahir jevo paherves ,bhasa, lagan rivaj, culture, pratha, dharmik prasang kone hoy 6 ??? Ha ae vat sachi k Bdhan ne hoy che pn alag hoy 6😊👍
@jaychaudharichaudhari2794 жыл бұрын
અદ્ભૂત હવે લાગી જુની સંસ્કૃતિ હા મારી ગુજરાતી બહેનો 😍👌👌આ ગીત સાંભળી ગૌરવ છે મને ગુજરાતી હોવા નુ
@rajputnaresh35954 жыл бұрын
અમને અમારી ગરવી ગુજરાત ની રૂડી સંસ્કૃતિ નો નશો સે ભાઈ...ટેલર હાયુ તે દિ ની રાહ જોતો હતો...!! સુપર ગીત છે ભાઈ 🙏🙏
@maheshahir65534 жыл бұрын
ખરેખર વંદન છે તમારા આ વિચાર ને. બધી જૂની યાદો તાજી થઈ છે.
@mahipalsinhzala67024 жыл бұрын
ભાઈ ભાઈ જય હો ગોકુળના ગીરધારી જય હો દ્રારકાના નાથ દેશી ઢોલ એમ વાગે છે જોરદાર જ્યારે ગામડામાં ભરવાડુ રાહડો કે હુડો લેતા હોય ત્યારે આવા ઢોલ વાગે.. જય માતાજી
@kevalmer76933 жыл бұрын
Haa Bapu
@hardiksuthar51924 жыл бұрын
અદભૂત હો..... RD Brother ની વિચારધારા ને લાખ લાખ અભિનંદન.... આજ ફરી આ ગીતે જૂની ગામડાં ની રહેણીકરણી અને સંસ્કારો ની યાદ તાજી કરાવી હો.... 🙏🙏🙏🙏🙏🙏 જય વાળીનાથ
@gujjudada21294 жыл бұрын
બધા કલાકાર તમારા આગળ ફેલ છે બેન વાહ આપડી સંસ્કૃતિ યાદ આવે
@RahulkumarRahulkumar-wg8uu4 жыл бұрын
Sachi vaat che
@prakashpanchal14954 жыл бұрын
બધા કલાકાર તમારા આગળ ફેલ છે બેન વાહ આપણી સંસ્કૃતિ યાદ આવે
@HarisinhRajput4 жыл бұрын
હા ભાઈ
@ashokkhambhu69584 жыл бұрын
Superb 👌👌👌
@devendrasinhjadeja42442 жыл бұрын
Right
@sagarkumarrastrapal36194 жыл бұрын
ભલે હાલ સિટી માં રેહતા હોય પણ ગીતો સાભડી ને દાદી અને નાની ની યાદ આવી ગઈ ગામડું એ ગામડું બોવ માયાળુ હો 🙏🙏
@sujitrayka29894 жыл бұрын
આ ગીત ની લોકપ્રિયતા લાઈક અને બધી જ પોઝિટિવ કૉમેન્ટ પર થી જાણી શકાય છે આ ગીત ને માત્ર માલધારી સમાજ નહિ પરતું ગુજરાત ના બધા સમાજ ના લોકો દ્વારા લોકચાહના મળી છે પરંતુ આ ગીત બીજા સોશીયલ મિડિયા એપ્લિકેશન્સ મા ખુબ જ ચાલે છે પણ બધા લોકો ને આ ગીત નું નામ શું છે એ ખબર નથી માટે દરેક વ્યકતિ ને વિનંતી છે આ ગીત ની લિંક બધા જ સોશીયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવી
@dhamshiumot23214 жыл бұрын
Title name...gamdu.... Singer.. happy rabari.. lucky rabari...jignasha rabari...
@prakashnadiya5484 жыл бұрын
હા હા મારુ ગુજરાત...
@chiragsolanki29044 жыл бұрын
Sachi vat chhe bhai
@pawanpatel91474 жыл бұрын
Ha mara vala
@chiragsolanki29044 жыл бұрын
Thanks sandipbhai
@govindmakvanaraykarajbakha25302 жыл бұрын
જય વડવાળા જય હો વાળીનાથ
@sureshrabari46934 жыл бұрын
ખરેખર મને ગર્વ છે રાજન રાયકા ધવલ ભાઈ કે આપણી સંસ્કૃતિ જે હમણાં કેટલા ટાઈમ થી ખોવાઈ ગઈ હતી એને તમે આજે તાજી કરી દિલથી સલામ ભાઈ અને ભણતર તો જરૂરી છે પણ આપણાં મા-બાપના સંસ્કાર અને આપણો વારસો ક્યારે ના ભુલાય એ આજે મારિ ત્રણ બહેનોએ ખરેખર ખુબ જ સરસ ગાયુ જય હિન્દ જય ભારત
@vipuldesai73044 жыл бұрын
રાજન રાયકા ધવલ મોટન તમને દિલથી સલામ ગવૅ છે સમાજ ને તમારી ઉપર
@yashmodi11374 жыл бұрын
જોરદાર સલામ છે 3 બેહનો ને અને પ્રોડ્યુસર ને જય માલધારી જય રણછોડ જય દ્વારકાધીશ
@rameshkumarprajapati76594 жыл бұрын
કોઈ રૂપિયા વાળા ને કોઈ ગાડીઓ વાળા..... પણ અમેતો હિંદુત્વ માં માનવાવાળા........ જય હો..... જય હો.... રમેશભાઈ પ્રજાપતિ ડીસા BK વડસ્મા વાળા.........H for. H...........(H matalab HINDU)
@m.b.official87032 жыл бұрын
Jay sree ram
@thebhargavraval4 жыл бұрын
લોક સંસ્કૃતિ ની સાચી અનુભૂતિ કરાવી. બાકી બધું ક્ષણિક છે, આપણી લોક સંસ્કૃતિ જ આપણો સાચો વારસો છે. અદ્ભુત ❤️❤️❤️
@bhadreshpatel2414 жыл бұрын
આવું ગામડે બહુ સાંભળ્યું પણ સપને પણ નતું વિચાર્યું કે આવા ગીતો યુટ્યૂબ પર ધૂમ માચાવસે.... ધન્ય છે.. જય હિન્દ🇮🇳
@jigneshtoliya53454 жыл бұрын
વાહ અદભ્રૂત દેશી ઢોલ ! ચીલા ચાલુ સોન્ગ કરતા આ રબારીની દીકરીઓ ના માત્ર રબારી સમાજ પણ માલધારી સમાજ આવરી લે એવા આદિત્યપુર્ણ શબ્દો ઘણુ બધુ કહી જાય છે આ સમયમાં આવા સોન્ગ સોરી સોન્ગ નઇ કહું પણ આપડી સંસ્કૃતિની નવજાગૃતિમાં ખૂબજ સરસ અને સંસ્કૃતિમાં ઍક નવા શબ્દોનો ઉમેરો કર્યો છે ઠાકર તમને આવા હકારાત્મક વિચારો આપે અને માલધારી સમાજમાં રચનાત્મક ફાળો આપો એવી તમારી સંપુર્ણ ટીમને હાર્દિક શુભકામના ગુજરાતની અસ્મિતા સાચવી રાખવા માટેનો અદ્ભૂત પ્રયાસ ઠાકર તમને ખુબજ આગળ લઇ જાય એવી પાર્થના જય ઠાકર જય વડવાળા
ક્યાર નો રાહ જોતો હતો... ખુબજ સુંદર મજાનું વાતાવરણ બની ગયું છે
@thevibheshchhelanaofficial10714 жыл бұрын
વાહ બેનો શું સોગ ગાયું સાભળિને બોવજ ગર્વ થાય છે બેનો ઈષ્ટદેવ ભગવાન વડવાળા તમારી પ્રસ્તુતિ અને તમને ખુબજ આગળ વધાળે તે સહ્.. વિભેષ છેલાણા ના 🙏જય માતાજી 🙏 જય વડવાળા
@dayabhaimjoshi50132 жыл бұрын
ખુબ સરસ ગીત 🙏🙏🙏🙏
@tarungoswami95914 жыл бұрын
હા બહેનો બહુ જ સરસ.... ઉત્તર ગુજરાત ની સંસ્કૃતિ ને ઉજાગર કરવા માટે.... આવા ને આવા પ્રયાસ આપડી સંસ્કૃતિ ને આગળ લઈ જવા આધુનિક સમય મા દરેક સમાજે કરવાની જરૂર છે. સલામ છે બહેનોને.... જય વિસત જય ગોગા મહારાજ જય વાળીનાથ......
ગુજરાત ના તમામ ભાઈઓ ને એક મારા વતી નમ્ર અપીલ છે ભાઈઓ કટ્ટર હિન્દુ બનો અને ઘર પરિવાર માં એક જ વાત સનાતન ધર્મ ની જય અને બાળકો ને આજ થી શીખવાડો જય હિન્દુત્વ ભાઈઓ જય શ્રી રામ 🚩🙏
@veernews4474 жыл бұрын
Ha bhai Jay Shree Ram 🙏🙏
@hirenjavani62214 жыл бұрын
जय हो सनातन धर्म
@ShyamYadav-ls5bh4 жыл бұрын
@@veernews447 JAY SHREE RAAM 🙏 BHAIO THODOK PRYATN HU KRU THODO TME KRO, JAY HINDUTV
@ShyamYadav-ls5bh4 жыл бұрын
@@hirenjavani6221 jay ho bhai ,jay hindutv 💪
@kamaldesai4 жыл бұрын
જય શ્રી રામ
@rabarigameng84694 жыл бұрын
જય દ્વારકાધીશ supar સોંગ 3 ને બેનો ને જય વડવાળા
@mandiprajraval15504 жыл бұрын
જય દ્વારકાધીશ ખુબ સરસ ગીત છે, સંગીત તો અદભુત છે, અમને બૌ આનંદ થયો સાંભળી ને, મારી ૩ બેનો એ બૌ સારી રીતે આપડી સંસ્ક્રુતિ ને દરસાવી છે. આ કોઈ સમાજ ની વાત નહિ પણ આપડા ગુજરાત ની સંસ્ક્રીતિ વાત છે, એમાં પણ ગામડું શુ છે કેવો આનંદ આવે એ વાત કઈ અલગ છે, આ ગીત બૌ સારી રીતે સમજાવે છે ઘણી જૂની યાદ અપાવે છે રાસ,આપડી સંસ્ક્રીતિ,અવસર,લોકસંગીત, આપડો માભો આપડી ખાનદાની આપડો વ્યવહાર, શુ વાત કરું મારી બેનો એ બૌ અદભુત ગીત ગાયું. મને અને મારા પરિવાર ઘણો આનંદ આવ્યો આ સાંભળી ને. હું આશા રાખું કે તમે અવાજ ગીત ગાતા રહો, હું દિલ થી તમારા બધા સહકલાકાર ને અભિનંદન પાઠવું છું, વાહ મારુ ગુજરાત ને મારી ગુજરાત ની સંસ્ક્રીતિ ધન છે મારા ગુજરાત ને . જિજ્ઞાષાબેન રબારી , હૅપીબેન રબારી ,લકીબેન રબારી રાજન રાયકા અને ધવલ મોટણ. જય માતાજી. જય દ્વારકાધીશ .
@sanjaydesai59002 жыл бұрын
Vah maru maldhari culture Vah maru gujrati culture.. Vah maru INDIAN CULTURE.. LOTS OF COLOR IN OUR CULTURE
@shivangipatel30404 жыл бұрын
વાહ બેનો 💖👏👏👏👏, આ વિડિયો તો VIRAL થવો જ જોઈએ 🤘💖👏👏👏👏👏
@tushardobariya4 жыл бұрын
Such a good and peace of mind song it reminds me my hometown back in India love from all the way to New Zealand all three of you sisters
@rohittareti13994 жыл бұрын
રબારી સમાજ ની ભુલાઇ જતી સંસ્કૃતિ અને આગવી ઓળખાણ કરાવતા લોકગીતો અને લગ્નગીતો ને નવી પેઢી ને ફરી યાદ કરાવવા બદલ Rajan rayka અને Dhaval motan નો ખુબ ખુબ આભાર આગળ પણ આવી જ રીતે સમાજ ના જુના લોકગીતો અને લગ્નગીતો તથા સમાજ ના રીત રીવાજ અને સંસ્કૃતિ ને લગતા આલ્બમ આવતા રહે તેવી આશા છે
@yogeshpanchal93504 жыл бұрын
A bau jordar song che gamdu ...a garbo bau superhit thavo joie evi mari dua che .....jay valinath🙏🙏
@yogeshpanchal93504 жыл бұрын
Right bahi
@mahavirsinhchavda80094 жыл бұрын
દરબાર સમાજ તરફ થી ફૂલ સપોર્ટ ઓલ બહેનો
@hbstatuscreation65844 жыл бұрын
વાહ... ખરેખર ગામની યાદ આવી ગઈ હોય.. બહેનો એ ખુબ જ સુંદર ગાયું છે ખુબ ખુબ અભિનંદન 🙏🙏🙏
@manthankuntar26994 жыл бұрын
Waah behn.. Aa song e Ruvada ubha karavi didha ... Beautifully sung by you ...Behn khub khub aabhr 🙏
@khintharesh7044 жыл бұрын
બધા ગુજરાતી ગીતો કરતા કાઈક અલગ છે Mind blowing 👏👏👍👍
@jitendrakumarshrimali45092 жыл бұрын
ગૌરવશાળી ગુજરાતીઓ ના ગુણિયલ ગીતો......... અદભૂત....... ખૂબ જ. સુંદર
@tusharchauhan75814 жыл бұрын
આપને ખૂબ ખૂબ અભિનંદન.... ખરેખર મેં તમારા ગરબા ખીર સાંભળ્યા.... ગુજરાતી ભાષાને ખરેખર ગર્વિષ્ઠ બનાવી દીધી છે આપ લોકોએ ....આપ જેવા લોકોએ લોકસંસ્કૃતિ જાળવી રાખી છે એનો મને આનંદ છે🙏🏻
@vikramrabari85322 жыл бұрын
ગુજરાત ની સંસ્કૃતિ જાળવવા માટે નવા ગીત ગાતાં રહેજો I proud to be Rabari ❤️🙏
@knowledgedgeofsharemarket89644 жыл бұрын
Yar jor dar work mummy kasam 10 var joi yo jyrnu aayu next kyare aavse and please look aavo rakhjo and next jaldi lavjo please please let 🙏🙏😍😍😍😍
@desaichetan76474 жыл бұрын
*❤જીવ થી વધારે તો મને મારો વટ વ્હાલો છે*. *અને વટ થી વધારે મને મારો Rabari Samaj વ્હાલો 🤝🏻છે.....* *❥❥❣😍ツ Maldhari છોરું...😎❣❥❥*.જય હો
@neeldesai7864 жыл бұрын
Ha rabari
@sahityakumbh3 жыл бұрын
વાહ ત્રિ ભગવતીઓ 👍👍👌🙏
@dharubhaighanghar85804 жыл бұрын
Ha ben ha 👌👍
@LIFEONTOUR4 жыл бұрын
Love From Melbourne 🇦🇺, Arjun Desai,Kharna
@kamaldesai4 жыл бұрын
That's great
@ytpl50364 жыл бұрын
Great Rayka of Melbourne☺
@tigerrabari6044 жыл бұрын
VA very nice git 😍😍
@desaiarman71874 жыл бұрын
Rabari hoy te mari comment ne like kare. ... Ketla Rabari aa video dekhe che
@ghinaiyashrujan38252 жыл бұрын
Vah vah jordaar hooooo Ha rabari haaaaaaaa
@ppm16014 жыл бұрын
વાહ બેનો... મોજ કરાવી દીધી.... વર્ષો પહેલાં ની યાદ અપાવી દીધી..
vipul barot 11 months ago વાહ સુ અદ્ભૂત શબ્દો છે જેને સાંભળીને નિ:શબ્દ થઈ જવાય છે અને મુંઝવણ ઉદ્દભવે છે કે સુ ખરેખર આ સંસ્કૃતિ સભર ગીતો અને આ વારસો જળવાશે ખરો વિસરાયેલ સંસ્કૃતિ ને યાદ અપાવવા માટે આપનો ખુબ ખુબ આભાર