Рет қаралды 100,966
#Amitshah #Gandhinagar #sonalpatel
લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ગાંધીનગરમાં અમિત શાહ સામે લડી રહેલાં કૉંગ્રેસ નેતા સોનલ પટેલે બીબીસી સાથે વાત કરી હતી. તેમણે અમિત શાહ અને ભાજપની કામગીરી વિશે વાત કરતાં શું કહ્યું?
વીડિયો : સાગર પટેલ અને પવન જયસ્વાલ
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gu...
Facebook : bit.ly/2nRrazj
Instagram : bit.ly/2oE5W7S
Twitter : bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati