Gandhinagar News: રૂપાલની પલ્લી બાદ રસ્તામાં પડેલા ઘીનું વાલ્મિકી સમાજના લોકો શું કરે છે? |

  Рет қаралды 224,747

News18 Gujarati

News18 Gujarati

Күн бұрын

Пікірлер: 100
@ChhatrasinhZala-gb5uu
@ChhatrasinhZala-gb5uu 3 ай бұрын
આ પ્રથા બંધ કરવી જોઈએ..આ ઘી..માતાજી ને..અર્પણ કર્યા પછી તેનો..પ્રસાદ.કરી તમામ ને ગ્રામ જનો,પુરા પંથક માં,આપો,અને શક્ય બને ત્યાં સુધી,સદ ઉપયોગ કરો,,જય વરદાયની માતાજી...🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@PanchalParshottambhai-hk1rj
@PanchalParshottambhai-hk1rj 3 ай бұрын
🎉 જયશ્રી વરદાયિની માતાજી નમઃ 🙏🌹🙏
@BJDHAPA555
@BJDHAPA555 3 ай бұрын
જે આ પ્રકારની વ્યવસ્થા છે એમને બંધ કરવી જોઈએ અને જરૂરિયાતમંદ વાળા લોકોને વેચવું જોઈએ
@BhaijibhaiZala-ir4eh
@BhaijibhaiZala-ir4eh 3 ай бұрын
જય માતાજી.
@सोलंकीगोपाल
@सोलंकीगोपाल 3 ай бұрын
કોઈ ને વરેલું નથી મફત માં મળે છે એટલે ઉપાડવાનું
@jadejarajendrasinh9044
@jadejarajendrasinh9044 3 ай бұрын
જય શ્રી વરદાયિની માતાજી ની જય
@mahendrasinhdabhi7605
@mahendrasinhdabhi7605 3 ай бұрын
Jay vardayima badha ne 🙏
@nileshjinwala180
@nileshjinwala180 3 ай бұрын
*અંધશ્રદ્ધા...*
@RupabhaiDhadhal-v2j
@RupabhaiDhadhal-v2j 3 ай бұрын
રોડ પર વેરવાના એવુ મા કહે છે ચોખા પાત્ર મા ભેગા કરી ને સદ ઉપયોગ કરો તો મા પણ રાજી થાય ને આજુ બાજુ ના ગામ ના લોકો ને સુખડી રૃપે પ્રસાદ મલે ભાઇઓ ભેગા મલી ને માતાજી ના નિવેદ કરવા મંદીર ગયા એક જણ રિસાયો હતો તેને મનાવવા ગયા ને નિવેદ ની ખબર રાખવા એક માજી ને બેસાડ્યા હતા એવામા એક બિલાડી આવી ને નિવેદ ના ચોખા ખાવા લાગી ડોશી જોય જતા બિલાડી ને લાકડી મારતા બિલાડી મરી ગય એવામા બધા ભાઇઓ આવ્યા તો જોયુ કે બિલાડી મરેલ પડી છે ડોશી કહે મે મારી છે તો ભાઇઓ ખીજાય એટલે ડોશી એ કિધુ કે હુ પરણી ને આવી ત્યાર નો રિવાજ છે કે બિલાડી નો ભોગ ધરવો અને ઇ પરંપરા ચાલુ થય ગય વડાઓ કરતા પણ તમે નહી કરતા એટલે દુખી છો આમ બધી માન્યતા ઓ છે બાપદાદા કરતા એટલે આપણે પણ કરો થોડો બદલાવ આવે તો સારીવાત છે અને બજાર મા મળતુ ઘી ચોખુ છે આવે મરેલા પશુ ની ચરબી ઉકાલીને ઘી નો એથેન્સ નાખી ને ઘણા હરામ ખોરો વેચે છે ઘી ના રૂપ મા ઘી ઘરના ગાય ભેટ નુ જ ચડાવો બજાર નુ નહી પંદરસો થઈ ઓછા ભાવે મળતુ નથી તો પાંચસો મા મળતુ ઘી ઓરીજીનલ હોય નહી જય મા વરદાયીની સૌને સદબુધી આપે અને સુખી રાખે જયમાતાજી
@vijaymistry253
@vijaymistry253 3 ай бұрын
જય માતાજી❤❤❤❤❤❤❤
@dlvankar820
@dlvankar820 3 ай бұрын
બધા સમાજે પોતાનો મુળ ધંધો બંધ કરી નવું કામ શરૂ કર્યું પણ આ લોકો છોડવા તૈયાર નથી
@horseloverofficial0015
@horseloverofficial0015 3 ай бұрын
ભાઈ ગર્વ હોવો જોઈએ પોતાની સમાજ પર
@ParmarManubhai-gg3cz
@ParmarManubhai-gg3cz 3 ай бұрын
,, એ મુર્ખ આવું ખાવામાં ભુખડાવ ,, હવે સુધારો લાવવો જોઈએ,,
@mamtajoshi8297
@mamtajoshi8297 3 ай бұрын
Fenku's digital India , Jay Ravana 🙏
@KaminiPandya-nm7hq
@KaminiPandya-nm7hq 3 ай бұрын
Jay mataji 🎉🎉
@ravatsunilbhagabhai7246
@ravatsunilbhagabhai7246 3 ай бұрын
Jay vardayni ma 🙏
@shamjiahir3182
@shamjiahir3182 3 ай бұрын
જય શ્રી વરદાયિની માં જય માતાજી માં જય માતાજી માં જય માતાજી માં
@jigarthakor556
@jigarthakor556 3 ай бұрын
જય વરદાયિની માતાજી ❤❤❤
@miksvideo.8537
@miksvideo.8537 3 ай бұрын
🙏🙏🙏🙏🙏
@GirishKashiyani
@GirishKashiyani 3 ай бұрын
👋👋🌺🌹🌺🌹
@Ponjabhai
@Ponjabhai 3 ай бұрын
કોઈ માતાજી આવું કરવાથી રાજી નથી હોતી
@ketanthakkar79
@ketanthakkar79 3 ай бұрын
તું માતાજી છે, નથી ને તો ચૂપ રહે
@himanshupatel3231
@himanshupatel3231 25 күн бұрын
​@@ketanthakkar79lohano che ke hajam che tu
@ketanthakkar79
@ketanthakkar79 25 күн бұрын
@@himanshupatel3231 મારો મેસેજ જો, પરંપરા ની સાથે છુ. બરાબર વાંચ પછી કોમેન્ટ કર
@animalhorshloverchenal2867
@animalhorshloverchenal2867 3 ай бұрын
Jay Sri ma vardayani ma ki jai ho
@dolbhasolanki7546
@dolbhasolanki7546 3 ай бұрын
જય હો માં વરદાયીની દયા રાખજો માં.
@maganbhalodiya2886
@maganbhalodiya2886 3 ай бұрын
માતા નો પ્રસાદ છે
@dabhibharat9713
@dabhibharat9713 3 ай бұрын
Jay mataji
@gajendradubai554
@gajendradubai554 3 ай бұрын
गुजरात में गांव के लोग तो खाना नहीं मिल रहे हैं और यह लोग घी को ऐसे रोड पर डाल रहे हो अध भक्तों
@મહુવામારુંવતન
@મહુવામારુંવતન 3 ай бұрын
બારો બાર વે ચી નાખ તા હશે ? શુ કેવું પબલી ક ?
@RanchhodSolaiya
@RanchhodSolaiya 3 ай бұрын
Jay vardayani Mata....
@ParmarGamdhu
@ParmarGamdhu 3 ай бұрын
Eed na divse lakho carodo bakra kapay che tya andh vishwas koy ne nathi dekhato ahi badh gnan deva vala peda thaya che
@laxmikantparmar6717
@laxmikantparmar6717 3 ай бұрын
તમે શું કરો? ફિલ્ટર કરી આવતે વર્ષે વેંચીશું 😂
@VANNADE
@VANNADE 3 ай бұрын
ધી બગાડોમા શક્ય હોય તો સુધારો કરો
@VaidehiSanatani
@VaidehiSanatani 3 ай бұрын
તે એક ટીપું ધી આપ્યું નથી તો સાલા શું કામ તારી જાત બતાવે છે
@KaminiPandya-nm7hq
@KaminiPandya-nm7hq 3 ай бұрын
Jay Sardinia ma
@hareshchauhan8232
@hareshchauhan8232 3 ай бұрын
પ્રસાદી ઉપર પગ ના મેલાય
@makvanadineshbhai8541
@makvanadineshbhai8541 3 ай бұрын
આટલુ ધી ખોટુ વેડફાય છે
@animalhorshloverchenal2867
@animalhorshloverchenal2867 3 ай бұрын
Jay Sri ma vardayani ma
@rangaparakhimjibhai4985
@rangaparakhimjibhai4985 3 ай бұрын
કોય ગરીબ પરીવાર ને આપો
@_Royaldelight
@_Royaldelight 3 ай бұрын
😮😮😢😮😮😮😮😮
@dineshkumargohil4358
@dineshkumargohil4358 3 ай бұрын
जय सदगुरुदेव जय भगवान जय हिंद जय श्रीराम जय श्रीराम जय श्रीराम जय श्रीराम जय श्रीराम जय श्रीराम जय श्रीराम जय श्रीराम जय श्रीराम
@jayvantpatel6651
@jayvantpatel6651 3 ай бұрын
Bharat des andhsradhatej bharelo che. Aakhavars bhukhe mare ne kade majure kare che. Ghee no duropiyog thay che. Ane ashuddh ghee banejay che.
@ParmarGamdhu
@ParmarGamdhu 3 ай бұрын
A Loko jate bhikh mange che jene Kam karvu hoy te game te Kam kari potanu gujran chalave che
@ChintanVegad60
@ChintanVegad60 3 ай бұрын
Dharam na name e a su karo 6o. Ghay maata joi ne to riba thi hase. Khae to hase ke mara vachada nu dhudh laye me enu ghee Kari ne avo upog.
@mukeshpatel-og9kv
@mukeshpatel-og9kv 3 ай бұрын
Aa pratha banth karvi joia
@AkashRoy-c4h
@AkashRoy-c4h 3 ай бұрын
Te ketlu gee apyuse
@AkashRoy-c4h
@AkashRoy-c4h 3 ай бұрын
Tara bap nu su jayse
@rimindia1
@rimindia1 3 ай бұрын
Bhai filter Thai jai che ane pachu bazar ma vachay jai che
@DineshPithaya-z4z
@DineshPithaya-z4z 3 ай бұрын
😢
@KaushikUpadhyay-i4y
@KaushikUpadhyay-i4y 3 ай бұрын
Aa pratha bandh Kari mataji ne pratikatmak ghee no chadavo Kari baki rahela ghee mathi Prasad banavi agal pachal vasta gram jano ne ...school na vidhyarthi o ne ...anathalayo ne ..Ane garibo ne vahenchi devo joie jethi mataji pan khus thase ....desh ni rastriya sampati no sadupyog thase ....hu nastik nathi pan aa ghee no vedfat joi ne haday bharai avyu
@lavjibhaivaholiya4621
@lavjibhaivaholiya4621 3 ай бұрын
Sad.upyog.thai.to.saru
@BhavnaVaja-m2b
@BhavnaVaja-m2b 3 ай бұрын
Baapre bhap 6 thi 8 Thektar Avi dhi na khaya Nichhe padelu palli mathi Jileu khavaye prsad Mate
@DineshPithaya-z4z
@DineshPithaya-z4z 3 ай бұрын
Dhukh ni vat che valmiki samaj mate kem potani jatne aatli badhi nich samjo cho...he ma aava lokone satmarg aapo...Jay shree Krishnan
@jaswantparmar653
@jaswantparmar653 3 ай бұрын
Akha gaam na lokoye ghee bhegu karine akhu varsh khavu joiye ato mano prasad kevay
@jayantisolanki122jayantiso3
@jayantisolanki122jayantiso3 3 ай бұрын
Aa khoti partha se
@dansingpanarapanara-yc3lr
@dansingpanarapanara-yc3lr 3 ай бұрын
Andhshradha
@rakesh.rathwa
@rakesh.rathwa 3 ай бұрын
આ તે કેવા રિપોર્ટર.....એક નો એક સવાલ બધાને રીપીટ પૂછ્યાંકરે છે!! ઓળખાણ લાગી ગયા હોય એવું નથી ને!?😅
@hemapatel-ng6nl
@hemapatel-ng6nl 3 ай бұрын
Nonsense Senseless act going on and we fools clap it
@Solankiusha75
@Solankiusha75 3 ай бұрын
Saram aavvi joie have aapda samaje sudhri javu joiye parampara ni vat chhe pan palli ma darek samaj no hath hoy chhe Jo Tamara ma himmat hoy to Tame aabhdu band karo palli ma aapda samaj ne hath pan aadad va ni di koi sudhro have
@hardikparmar6158
@hardikparmar6158 3 ай бұрын
સાચી વાત છે...
@jayadarji7227
@jayadarji7227 3 ай бұрын
😢😢😢😢😢⁴4⁴😢⁴5
@DivyachaudhariDivuvish-iu8jo
@DivyachaudhariDivuvish-iu8jo 3 ай бұрын
He bhagwan.jay mataji ..aatluj ghee koi garibo ne aapo to mataji khush thay jase..ne aa su badha ani parj chale se..khavama upayog karta hoy to vadho nathi..pn..avi jagya banavo k ghee ak jagya par bhegu thay ane sari rite lai sakay..khavani vastu se j diva sadgava mate upayog thay ana par chale saru kevay...abhisek Karine sidhu koi saru jagye sangrha thay avu banavi devay..aato ani uparj chale se to su mata ji prashan thaya hoy .jay mataji🙏
@rekhakapadiya
@rekhakapadiya 3 ай бұрын
Andhshrdha kvay ana karta koi anath ashram vridhashrmma devay
@AkashRoy-c4h
@AkashRoy-c4h 3 ай бұрын
Te koi divas atli gee joyelu se
@rekhakapadiya
@rekhakapadiya 3 ай бұрын
@@AkashRoy-c4h te to joyu chhe ne to joya rakh
@AkashRoy-c4h
@AkashRoy-c4h 3 ай бұрын
@@rekhakapadiya tara pab nu su jay se to tu taru kam karne tari salah kone magi tare jove to lai jaje
@iqubalmansoor823
@iqubalmansoor823 3 ай бұрын
Baanaawati Gheee😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅 Sc, st, obc nuuuuu Aaaaj. Kaam cheeay.
@rekhakapadiya
@rekhakapadiya 3 ай бұрын
Tame karva mando aa kam
@ketanthakkar79
@ketanthakkar79 3 ай бұрын
અલા બાંડિયા હલાલા ની ઔલાદ
@HbibKorai-u8m
@HbibKorai-u8m 3 ай бұрын
atlughigriboneaptahoytomatajirajithaybakipathruprnakhvathikoibhojiyopnrajinthay
@Ashokdamor-og3hr
@Ashokdamor-og3hr 3 ай бұрын
Khotu chhe
@HbibKorai-u8m
@HbibKorai-u8m 3 ай бұрын
alokohji11misdimajivtahoyevulagese
@kishanlucifer7478
@kishanlucifer7478 3 ай бұрын
Shameful shameful shameful
@bhamarsinghparmar4232
@bhamarsinghparmar4232 3 ай бұрын
Jay mataji
@agherakeyur9527
@agherakeyur9527 3 ай бұрын
જય માતાજી
@bholajithakor963
@bholajithakor963 3 ай бұрын
jay shree vardai ma
@nainabhanushali4973
@nainabhanushali4973 3 ай бұрын
🫣🫣🫣🥱🥱🥱🤗🤣🤣
КОНЦЕРТЫ:  2 сезон | 1 выпуск | Камызяки
46:36
ТНТ Смотри еще!
Рет қаралды 3,7 МЛН
Counter-Strike 2 - Новый кс. Cтарый я
13:10
Marmok
Рет қаралды 2,8 МЛН
번쩍번쩍 거리는 입
0:32
승비니 Seungbini
Рет қаралды 182 МЛН
КОНЦЕРТЫ:  2 сезон | 1 выпуск | Камызяки
46:36
ТНТ Смотри еще!
Рет қаралды 3,7 МЛН