Ganesh Gondal જેલના સળીયા પાછળ છે ત્યારે Ground Report માં જાણો કે ગોંડલમાં ચાલે ગણેશની દાદાગીરી?

  Рет қаралды 71,856

Gujarat Tak

Gujarat Tak

Ай бұрын

ગુજરાત તક ગણેશ જાડેજાની દાદાગીરીની વાતો વચ્ચે સત્ય જાણવા ગોંડલ પહોંચ્યું હતું, પત્રકારનો ધર્મ હોય છે સિક્કાની બંને બાજી તપાસે.... જાણો શું કહ્યું લોકોએ...
#ganeshgondal #ganeshjadeja #groundreport #bjp #gujaratnews #gujaratpolitics #gujarattak #GUT047
------------------------------------------------------------------
About the Channel:
The land of the Mahatma. The land of India's Iron Man Sardar Patel. The land of India's fifteenth Prime Minister Narendra Modi. The land which teaches the art of business. The land that finds the perfect business for its art. Gujarat is the pulse of India. And Gujarat Tak is a perfect platform to celebrate the essence of Gujarat.
Follow us on:
Website: m.gujarattak.in/
Watsapp: Watsapp: surl.li/pkeoj
Facebook : / gujarattakofficial
Twitter : / gujarattak
Instagram: instagram.com/
LinkedIn: / gujarat-tak

Пікірлер: 232
@amazingworld1664
@amazingworld1664
ગોંડલ માર્કેટીંગ યાર્ડ અત્યારે જયરાજસીહ જાડેજા ના નેતુત્વ મા ચાલે છે અને તમે યાર્ડ ના જ વેપારીઓને એમ પુછો કે ગુંડાગીરી કેવી છે તો વેપારી શુ ખાંખ કેવાના એ કયારેય જયરાજસીંહ વીશે આમતેમ બોલી શકે પેલાતો તમારી પત્રકારીતા પર શંકા છે તમે સત્ય બતાવવાને બદલે ચાપલુસી કરી રહ્યા છો
@alpeshmakadiya2391
@alpeshmakadiya2391
સત્ય બોલવા માં ફાટી આ બધા લોકો ની😂😂
@LOLOLOLOL68
@LOLOLOLOL68
એલા મારે છે તોય ફરિયાદ કરવા રાજી નથી ,,,,,એ તમારા કેમેરા સામે કોઈ એની વિરુદ્ધ બોલે ખરા ?
@dhirajchauhan9967
@dhirajchauhan9967
રીપોર્ટરભાઈ વેપારી ને દુકાન બંધ નથી કરવી 😂😂😂😂😂😂
@hasmukhpatel4694
@hasmukhpatel4694
નિર્ભય નામ જ એવું છે તેનું નામ મુકનાર ગોપી ગાંગર ને ખુબ ખુબ ધન્યવાદ
@user-ih5zg6ir8p
@user-ih5zg6ir8p
દારૂ જુગાર ના અડધા ચાલતા હોય ત્યાં જઈને પૂછવું છે કેવું શાસન ચાલે છે ભાઈ કેટલા કેટલા હપ્તા ચૂકવે છે ભાઈ
@sahilsp8608
@sahilsp8608
બીક ના મારે કોઈ કઈ ના બોલે ભાઈ
@manojrathod3468
@manojrathod3468
અરે પણ એટલા બધા સારા કામ કરે છે ગણેશ ભાઈ તો તો મુખ્યમંત્રી બનાવા ની જરૂર છે.
@vinubhaichauhan5497
@vinubhaichauhan5497
પત્રકાર સાહેબ એમનો તો કમિશન બંધ થઈ જાય
@chandreshkatariya955
@chandreshkatariya955
Nirbhay News One Number
@user-sy5ld7mn7p
@user-sy5ld7mn7p
ટોલ ટેક્સ નો દાનડો ખોલી ટોલ ટેક્સ ના ભરી વાહન પસાર કરી લેવું એને શું કહેવાય??
@RamnikVagh-yu9tw
@RamnikVagh-yu9tw
Aa. Loko. Gulami. Ma. Jive.. Che
@parmaralpesh2815
@parmaralpesh2815
દલાલ મીડિયા ગુજરાત Tak
@korat_kano_411
@korat_kano_411
આ બધાં એના ચમચા છે
@vinubhaichauhan5497
@vinubhaichauhan5497
તમારે સાચું પૂછવું હોય ને તો ગોંડલ માંથી બહાર ગયા એમને પૂછો તો ખ્યાલ આવે
@kapilshah13
@kapilshah13
Paid news
@jagdishlimbani1838
@jagdishlimbani1838
વેપારી વિરુદ્ધમાં કાંઈ બોલે તો દુકાન બંધ થઈ જાય
@aksharwatersystem5553
@aksharwatersystem5553
જમીની હકીકત આવી હોય છે , મીડિયા હલકું ચિતરવાના trp મેળવવા કઈ પણ કરે છે, આ ન્યુઝ ચેનલ હકીકત દર્શાવી છે , અભિનંદન
@KBJadeja-re9tz
@KBJadeja-re9tz
દલાલ ન્યુઝ બે બાપ ની ઓલાદ આ ન્યુઝ વારા😅
@vinubhaichauhan5497
@vinubhaichauhan5497
આ પત્રકાર નું નામે પણ એફઆઈઆરમાં આવવું જોઈએ
ВОДА В СОЛО
00:20
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 32 МЛН