very nice song Tejalba Ben ba , kishorsinh Vaghela Dalod
@kaandigital1476 Жыл бұрын
*Ha kaushik Bharwad ha* *Jordar video song full video song* Beautiful ❤
@khodiyardigital77 Жыл бұрын
બેવફા નાં સોંગ માં આ એક ભાતીગળ સોંગ નવો પ્રાણ પૂરશે.....ગાંગાણી મ્યુઝિક હંમેશા ગુજરાતી ચાહકો માટે આવી સુંદર મજાની ભેટ લઈ આવે છે..koushik ભરવાડ તેજલ ઠાકોર ખૂબ સરસ ગાયકી આપી છે..વીડિયો પણ લાજવાબ બન્યો છે........એક વાત ચોક્કસ જોવા મળી કે સારું કામ હોય તો ચોક્કસ પબ્લિક સપોર્ટ કરે અને ટુંક સમય માં મિલિયન સુધી લઈ જાય...ખોડીયાર ડિજિટલ ચેનલ...કાંતિ પટેલ
@Milan_ahir76 ай бұрын
2million
@jesungji.thakor7081 Жыл бұрын
જય માતાજી 🙏 ઠાકોર સમાજ નું ગૌરવ તેજલબેન ઠાકોર 👍
@જયગાત્રાળમાં-સ3ત Жыл бұрын
ભાઈ.....હા..મોજ જય દ્વારકાધીશ 🙏
@MANGALRABARI07 Жыл бұрын
વાહ જોરદાર વોઈસ કૌશિક ભરવાડ 💥
@ajit.bharvad5e Жыл бұрын
આ ગીત જોય ને જૂના ગીતો ની યાદ અપાવી તેજલ બેન ઠાકોર અને કવશીક ભરવાડ સુપર હિટ અવાજ તમે મસ્ત ગીત લાવો છો જય જય ગરવી ગુજરાત જય ઠાકર ધણી ઘણા બધા આવાજ ગીતો ગાતા રેજો