Рет қаралды 254,461
ગરીબ પરિવાર કેવી રીતે મુશકેલી યો નો સામનો કરે છે.
બિન્દાસ ગુજરાતી પ્રસ્તુત કરે છે આપના માટે ગરીબ ઘર ની દિવાળી
અદભુત કલાકારી અને ડાયરેક્શન દ્વારા આપને એન્ટરટેન કરવા માટે અમે લઈને આવ્યા છીએ આજના સમાજની કૈક એવી વાસ્તવિક કથાઓ કે જે આપણને ક્યાકને ક્યાક સ્પર્શી જાય છે.
આશા છે આપને અમારો પ્રયાસ ગમશે અને અમે આપના પ્રતિભાવ ની રાહ જોઈએ છીએ.. કોમેન્ટ માં આપનો પ્રતિભાવ આપો.
Titel : ગરીબ ઘર ની દિવાળી || Gujarati Drama || Gujaratishortfilm
Produce By Bhojaram
Director
Govind Gurjar
Writer
Kishor Thakkar Daksh
Dop & Editor
Sharvan Gurjar
Mayur Bhalala
Cast
Aditya Gondaliya
Chaaya Ben
Kamini Prajapati
Siya Mistry
Vijay Mistry
Jiya reddy