#ગરીબ

  Рет қаралды 388

KUTCH KANOON AND CRIME NEWS

KUTCH KANOON AND CRIME NEWS

Күн бұрын

#ગરીબ કલ્યાણ મેળાના સુચારું આયોજનને લઈને જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી...
#Meeting chaired by District Collector Mr. Amit Arora regarding the planning of Garib Kalyan Mela...
#Kutchkanoonandcrime #kkcnews #youtube #news #kutchnews
#youtubenews #newschannel #politicnews #crime_news #newschannel #samachar #newstoday #newsheadlines
#Social #media #gujratnews
#Breakingnews #dailynews
#dailynewsupdate #dailynewstelevision
#mundranews #bhujnews #abadasanews #nakhtrananews
#anjarnews #bhachaunews
#gandhidhamnews #raparnews
#mandvinews #samachar
#kkccrimenews
#જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને આગામી સમયમાં કચ્છ જિલ્લામાં ગરીબ કલ્યાણ મેળાના સુચારું આયોજનને લઈને સમીક્ષા બેઠક જિલ્લા સેવા સદન ભુજ ખાતે યોજાઈ હતી. કચ્છ જિલ્લામાં ભુજ ખાતે તારીખ ૨૭ સપ્ટેમ્બરના રોજ ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ માટે સ્થળ પસંદગી અને અન્ય આયોજનની આનુંષગિક બાબતોને લઈને જિલ્લા કલેક્ટરશ્રીએ બેઠકમાં સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓને માર્ગદર્શન આપીને જરૂરી કામગીરી કરવા સૂચના આપી હતી. જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાએ સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ પાસેથી આયોજન અંગેની વિગતો મેળવીને કાર્યક્રમ માટેના સ્થળની પસંદગી, મુખ્યમંત્રીશ્રીના રાજ્યકક્ષાના કાર્યક્રમનું પ્રસારણ, લાભાર્થીઓને લઈ આવવા જવાની વ્યવસ્થા, તાલુકા દીઠ કંટ્રોલરૂમ, લાભાર્થીઓને ગરીબ કલ્યાણ કીટ વિતરણ વ્યવસ્થાના સ્ટોલનું નિર્માણ, મહાનુભાવોને આમંત્રણ, પીવાના પાણીની વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા, સેક્ટરવાઈઝ પાર્કિંગ વ્યવસ્થા, પોલીસ બંદોબસ્ત, સાંસ્કૃતિક કાર્યક્રમો, સરકારશ્રીની વિવિધ યોજનાઓ અંતર્ગત લાભાર્થીઓનું વર્ગીકરણ અને સ્ટેજ લાભાર્થીઓની પસંદગી વગેરે બાબતોના આયોજનની સમીક્ષા કરી હતી. જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે.પ્રજાપતિએ સરકારશ્રીની તાજેતરની સૂચનાઓ અનુસાર કામગીરી કરવા માટે અધિકારીશ્રીઓને માર્ગદર્શન આપ્યું હતું. ગરીબ કલ્યાણ મેળાના આયોજન અંગે ચોક્કસાઈથી પૂર્વ તૈયારીઓ કરવા નિવાસી અધિક કલેક્ટરશ્રી મિતેશ પંડ્યાએ ઉપસ્થિત સૌ અધિકારીશ્રીઓને તાકીદ કરી હતી.

Пікірлер
Girl, dig gently, or it will leak out soon.#funny #cute #comedy
00:17
Funny daughter's daily life
Рет қаралды 58 МЛН
The CUTEST flower girl on YouTube (2019-2024)
00:10
Hungry FAM
Рет қаралды 53 МЛН
ઘટી જશે નોંધ ના મંજૂર કરવાનું પ્રમાણ - Adv G J Dafada - NyayPujak.Com
10:25
Govind Dafada Law Office ગોવિંદ દાફડા લો ઓફિસ
Рет қаралды 3,3 М.
ઉંધી ખોપડી 🤭 Mane maf kari dyo 😁 Hasvani guarantee @MamuFameRJvinod
18:56
Mamu Banavyo - Gujarati Prank call
Рет қаралды 71 М.