No video

ડાંગર ની ખેતી ઓછા ખર્ચ વધુ ઉત્પાદન,7990772413,

  Рет қаралды 699

ભારત એક કદમ ઓર્ગેનિક

ભારત એક કદમ ઓર્ગેનિક

Күн бұрын

ડાંગર ની ખેતી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન,7990772413,# ડાંગર#rice
🙏નમસ્કાર ખેડૂત મિત્રો(ડાંગર ની ખેતી)🙏
➡️ખેડૂત મિત્રો આ ખાસ તો વિડીયો ડાંગરની ખેતી કરતા હોય તેમના માટે બનાવવામાં આવે છે જેઓને ડાંગરની ખેતી કરતા હોય તો ઘણી સમસ્યાઓ હોય છે , જેમ કે
👉 ડાંગરમાં વિકાસના થવો
👉 ડાંગર ની દવા
👉 ડાંગરમાં ફૂટ ના થવી
👉 ડાંગરમાં પુષ્કર રહેતો હોય
👉 ડાંગરમાં ઉત્પાદન ઓછું થતું હોય
ઉપર મુજબની ઘણી બધી સમસ્યાઓનો સામનો કરતા હોય છે તો આપણી આ પદ્ધતિથી જો અપનાવે તો ઓછા કરજે સારામાં સારું ઉત્પાદન ખેડૂત મિત્રો મેળવી શકે છે અને આ વિડીયો ખાસ એ ખેડૂતો માટે જ બનાવ્યો છે જેઓ ચોમાસાની સિઝન મા ડાંગરની ખેતી કરવાના છે તો આપણી આ પદ્ધતિનો એક વખત ઉપયોગ કરજો અને ખાસ એક વખત તો અમારા સાથે સંપર્ક કરજો અને કહીને તો એક વખત અનુભવ કરજો કે આ પદ્ધતિથી કેવું રિઝલ્ટ મળે છે
અમારી પદ્ધતિથી સો ટકા તમને ઉત્પાદનની અંદર ૧૦ થી ૧૫ ટકાનો ફર્ક જોવા મળશે અને ઓર્ગેનિક વસ્તુ હોવાના કારણે તમારી જમીનની ફળદ્રુપતામાં બી સુધારો થશે અને સારામાં સારી જમીનની ક્વોલિટી બનશે અને જમીનની અંદર જેટલા બી કોઈ સમસ્યા હશે એ નીકળવાની સંભાવના થઇ જશે
વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અને જો તમે ખેતી સગડે સકડાયેલા ના હોય તો આ વિડીયો એવા જરૂરિયાત મંદ ખેડૂત પાસે મોકલજો જેથી તેમને ભી આ માહિતી ઘર વિડીયો તમને સાચી માહિતી મળે અને અમને ઉપયોગી નીવડે
#ડાંગર ની ખેતી
#ચોમાસુ ડાંગર
#ડાંગર નું ધરું
#ડાંગર નો ભાવ
#DanGar
#rice
#ડાંગર માં વિકાસ ની દવા
#ડાંગરમાં જીવાત ની દવા
#ડાંગરનું બિયારણ
#ડાંગરની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ
#ડાંગર નું ધરું નાખવાની પદ્ધતિ
#ડાંગર કાઢવાનું મશીન
વધુ માહિતી માટે અમારો સંપર્ક કરો
📲7990772413
Hardik Bhoi
હાર્દિકભાઈ ભોઈ
🙏નમસ્કાર🙏
મારી youtube ની લીંક નીચે મુજબ આપેલી છે
/ @ioso2799

Пікірлер: 4
@jaanparmar2291
@jaanparmar2291 Ай бұрын
👌👌👌👌👌
@IOSO2799
@IOSO2799 Ай бұрын
@@jaanparmar2291 like, Share, comment
@NiteshParmar-qe5ov
@NiteshParmar-qe5ov 25 күн бұрын
SARUSE RiJLt
@IOSO2799
@IOSO2799 25 күн бұрын
@@NiteshParmar-qe5ov ખુબ ખુબ આભાર
સખવદર ગામ ના ખેડૂત ભાઈઓ ની મુલાકાત @Krushimitrdilipgalthariya
1:48
કૃષિ મિત્ર-દિલીપ ગળથરીયા
Рет қаралды 290
Алексей Щербаков разнес ВДВшников
00:47
Matching Picture Challenge with Alfredo Larin's family! 👍
00:37
BigSchool
Рет қаралды 33 МЛН
The Joker saves Harley Quinn from drowning!#joker  #shorts
00:34
Untitled Joker
Рет қаралды 72 МЛН
Алексей Щербаков разнес ВДВшников
00:47