Рет қаралды 389
Gau Bhoomi Farm
પ્રાકૃતિક ખેતી અને પશુપાલન માટે બેસ્ટ ફાર્મર તરીકે પસંદ કરીને ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ના વરદ હસ્તે સન્માનિત કરવામાં આવ્યા છે.#farmer #kishan #khedut #naturalfarming #प्राकृतिक #agriculture