🙏ગુજરાતીઓને ગુજરાતના સ્થાપના દિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ 🙏 ગુજરાતીઓ જો જો આ રંગ બદલતા, કાચીંડાને પણ શરમાવે એવા, આપણા ગુજરાતીઓ ને ગાળો આપનાર, દિલ્લીના ધૂતારાને ભૂલે ચુકે વોટ આપ્યો તો દેશના ભાગલા જોવાનો વારો આવશે.🙏😡😠😡🙏 આપણે ગુજરાતીઓ મહેનત કરીને આગળ આવવા વાળા માણસો છીએ....આપણને મફતનું ના જોઈએ...🙏🇮🇳🙏😠😡 આપણે આપડા ગુજરાતની હાલત દિલ્લી જેવી નથી કરવી..કે જ્યાં દેશદ્રોહી અને પારકાદેશના ગેરકાયદેશર લોકોને દેશના નાગરિકો કરતા વધારે હક મળે...😠😡😠🙏🇮🇳🙏 કેજરૂદ્દીન એટલે ભણેલો પણ ગણેલો નહિ..😠😡😠😡