Get New Std.10/12 Marksheet by GSEB GSHSEB Board Gujarat|ધોરણ 10/12 ની નવી માર્કશીટ -ઘરબેઠા ઓનલાઈન

  Рет қаралды 77,082

Puran Gondaliya

Puran Gondaliya

Күн бұрын

Пікірлер: 46
@itsmechauhan3320
@itsmechauhan3320 4 ай бұрын
તમારો ખૂબ ખૂબ આભાર સર તમારો વિડિયો જોયા પછી મેં એપ્લાય કર્યું અને મારી માર્કશીટ સફળતાપૂર્વક આવી ગઈ, 15 દિવસમાં જ તે મારા ઘરે આવી ગઈ.
@09chaudharychetna49
@09chaudharychetna49 2 ай бұрын
@@itsmechauhan3320 15 divs Thai gya ? Speed post kryu htu?
@riyanpatel8825
@riyanpatel8825 2 ай бұрын
સાહેબ મારી જોડે 10ફેલ 2010 માં નુ રિઝલ્ટ છે પણ પાસ કરિયું હતું એ નથી કે કોઈ ઝેરોક્સ પણ નથી 2 વિષય માં મે ફરીથી એક્ઝામ આપી હતી ને પાસ પણ કર્યું હતું પણ એનું કોઈ પ્રૂફ મારી જોડે નથી હવે મારે 10 પાસ નું રિઝલ્ટ લેવું હોય તો સુ કરવું પડે
@hardikparmar2804
@hardikparmar2804 2 жыл бұрын
Very Good Information...Sir...👌🏻👌🏻👌🏻👍🏻👍🏻👏🏻👏🏻👏🏻🙏🏻
@ThakorPunjaji-b4g
@ThakorPunjaji-b4g Ай бұрын
Saheb Me Duplicate Certificates mangvyu se pan Haji Paid Bata vese
@PuranGondaliya1982
@PuranGondaliya1982 Ай бұрын
વધુમાં વધુ 30 દિવસમાં મળી જાય -
@Nileshpatel-js2fv
@Nileshpatel-js2fv 4 ай бұрын
PTC ની પ્રથમ વર્ષ 2004/05 ની માર્કશીટ ખોવાઈ ગઇ છે. તો કઈ રીતે મેળવી શકાય. Reply આપજો.
@PuranGondaliya1982
@PuranGondaliya1982 4 ай бұрын
જરૂર , તમારા આ પ્રશ્ન માટે આજ કાલમાં પ્રેક્ટિકલ વીડિયો મૂકીશ -જોઈ લેજો -જેમાં તમે ઓનલાઈન એપ્લીકેશન કરીને ઘરે માર્કશીટ મંગાવી શકશો
@haidarali110
@haidarali110 2 жыл бұрын
Sir rubaru jayye to markshit mali jay ??
@sandipodedra5999
@sandipodedra5999 2 ай бұрын
વેરી ગુડ માહિતી સર.
@govindbhaichaudhary4473
@govindbhaichaudhary4473 10 ай бұрын
Good information sir 👍
@hemantyagnik9511
@hemantyagnik9511 5 ай бұрын
Very good 🙏🙏
@mahendrdamor8900
@mahendrdamor8900 4 ай бұрын
ખુબ ખુબ અભિનંદન સર માહિતી આપવા બદલ
@raoaekanshri4868
@raoaekanshri4868 4 ай бұрын
Hsc na result sathe aavtu passing certificate aa rite mervi sakay?
@hardipparmar144
@hardipparmar144 Ай бұрын
@@raoaekanshri4868 bhai Mali gyu credit certificate
@mmbhavsar335
@mmbhavsar335 2 ай бұрын
સોગંધ નામુ કરવું પડે છે ડુપ્લીકેટ માર્કશીટ માટે?
@Vishal-ww5sg
@Vishal-ww5sg 4 ай бұрын
સાહેબ, મારી ૧૨માં ધોરણની ૩જા સેમેસ્ટરની માર્કશીટ નો મને સીટ નંબર યાદ નથી અને હોલ ટિકિટ પણ ખોવાય ગયી છે, કોઈ પણ ક્ષેરોક્ષ પણ નથી મારી જોડે, મારે હાલ એની જરૂર છે. હું શું કરું એ બાબતે આપશ્રીનો મંતવ્ય જોઈતો હતો
@PuranGondaliya1982
@PuranGondaliya1982 4 ай бұрын
જે શાળામાંથી ધોરણ ૧૨ ની આ પરીક્ષા આપી હોય એ શાળામાં તપાસ કરો ત્યથી મળી જાશે ,એમના રેકર્ડ ઉપર હશે
@Dineshchandra-q5t
@Dineshchandra-q5t 2 жыл бұрын
Very nice
@bablu-m4o
@bablu-m4o 2 жыл бұрын
Thanks sir. 💐
@jigardamor9077
@jigardamor9077 9 ай бұрын
Sir ji tya rubru jaia to tart aape khara ?
@popataniatulkumar7878
@popataniatulkumar7878 Ай бұрын
Sir matriculation certificates mgavi shkay ?please ans khas jrur છે
@PuranGondaliya1982
@PuranGondaliya1982 Ай бұрын
ચેક કરી જુઓ વેબસાઇટ પર - ઓનલાઈન ઓપ્શન આવે છે ? તો મંગાવી શકો
@lionsacademybyfirozvikyani5345
@lionsacademybyfirozvikyani5345 2 жыл бұрын
Good information sir
@vrundachaudhari4118
@vrundachaudhari4118 4 ай бұрын
Tya rubaru jay to oline form bharya vagar kadhi dey marksheet??
@nihitdoshi1364
@nihitdoshi1364 7 ай бұрын
Seat number khabar na hoy to sir kevi rite male marksheet ?
@PuranGondaliya1982
@PuranGondaliya1982 7 ай бұрын
પૂરો વિડીયો જુઓ - ખ્યાલ આવી જાશે
@Vishal-ww5sg
@Vishal-ww5sg 4 ай бұрын
koi solution karyu tame? jo aapno seat number na yaad hoy to su karvu?
@Vivekkaushik45
@Vivekkaushik45 4 ай бұрын
Sir kitne din me aa jayega
@PuranGondaliya1982
@PuranGondaliya1982 4 ай бұрын
૧૫-૨૦ દિવસ અથવા વધુમાં વધુ ૩૦
@naeempatel559
@naeempatel559 4 ай бұрын
Seet number khabar na hoy to Kai rite mangavi shakay
@PuranGondaliya1982
@PuranGondaliya1982 4 ай бұрын
જે શાળામાં તમે ભણ્યા હોય ત્યાં તપાસ કરો એમના રેકોર્ડ ઉપર હોય છે ,મળી જાશે
@vasavaajay5856
@vasavaajay5856 8 ай бұрын
Very useful information.. But sir marksheet ma name correction hoy to change karva mate information aapso
@PuranGondaliya1982
@PuranGondaliya1982 8 ай бұрын
નામ સુધારણા માટે બોર્ડની કચેરીમાં અલગથી અરજી કરવાની હોય છે .
@hardikgandhi3528
@hardikgandhi3528 Ай бұрын
1977 ni male seat number nathi
@PuranGondaliya1982
@PuranGondaliya1982 Ай бұрын
જે શાળામાં ભણ્યા હોય ત્યથી માર્કશીટની વિગત મળી જાશે
@KinjalKharadi-oq3ie
@KinjalKharadi-oq3ie 6 ай бұрын
Thanks uhh
@aniltaviyad6008
@aniltaviyad6008 Жыл бұрын
Thank you sir
@VikramkumarKhant-lr6uv
@VikramkumarKhant-lr6uv 5 ай бұрын
Nice sir
@anilthakor327
@anilthakor327 2 жыл бұрын
Very useful video
@kishangoswami7637
@kishangoswami7637 4 ай бұрын
10th fail hoy to aave sir
@PuranGondaliya1982
@PuranGondaliya1982 4 ай бұрын
ટ્રાય કરી જુઓ
@DevRajput-rg4mp
@DevRajput-rg4mp Жыл бұрын
Hi
@ravalyd9173
@ravalyd9173 9 ай бұрын
Thanks sir Need ur contact number and help
@ParuGameti-i4b
@ParuGameti-i4b 3 ай бұрын
Thank you sir
@DevRajput-rg4mp
@DevRajput-rg4mp Жыл бұрын
Hi
Непосредственно Каха: сумка
0:53
К-Media
Рет қаралды 12 МЛН
Хаги Ваги говорит разными голосами
0:22
Фани Хани
Рет қаралды 2,2 МЛН
Safalta 0 Km Full HD Gujarati Movie #dharmeshyelande #shivanijoshi
2:31:48
Madhu Entertainment
Рет қаралды 1,3 МЛН