No video

ઘઉં ના લોટ માંથી ખારી એક નવી રીતે બનાવો/ઓવેન વગર ઘરે સરળ રીતે ખારી બનાવવાની રીત Khari Recipe

  Рет қаралды 126,469

Gujarati Kitchen

Gujarati Kitchen

Күн бұрын

અમારી ચેનલ "GUJARATI KITCHEN" માં આપનું સ્વાગત છે🤗.. જ્યાં અમે ગુજરાતના તથા અન્ય વૈવિધ્ય સ્વાદો સીધા તમારા રસોડા સુધી પહોંચાડીએ છીએ !
અમારી ચેનલ ગુજરાતના સમૃદ્ધ વારસાને દર્શાવવા માટે સમર્પિત છે, જેમાં "ગુજરાતી ભાષા" માં સરળતાથી મળી રહે તેવા ingredients ને ઉપયોગમાં લેવા મા આવે છે...
#gujaratifood #gujaratikitchen
Ingredients:
Wheat Flour:2cup
Salt:1tsp
Cumin Powder:1/2tsp
Oil:3tbsp
Water:1/2cup
Ghee:1/2cup
Corn flour:4tbsp
oil for frying
પરંપરાગત ગુજરાતી નાસ્તા અને સ્ટ્રીટ ફૂડ થી લઈને અન્ય રેસિપીઝ તથા સ્વાદિષ્ટ મીઠાઈઓ સુધી, અમારી ચેનલ પાસે દરેક માટે કંઈક છે🤗. પછી ભલે તમે અનુભવી હો કે નઈ, અમારા સ્ટેપ-બાય-સ્ટેપ ટ્યુટોરિયલ્સ તમને દરેક રેસીપીમાં ગાઈડ કરશે અને સુનિશ્ચિત કરશે કે તમે દરેક વખતે "હાઇજીનિક અને સ્વાદિષ્ટ" વાનગીઓ સરળતાથી બનાવો
અમારો ઉદ્દેશ્ય ફ્રેશ ingredients અને સરળ techniques નો ઉપયોગ કરીને સ્વાદિષ્ટ અને હેલ્થી ગુજરાતી રસોઈને આગળ વધારવા નો છે. અમે માનીએ છીએ કે ખોરાક માત્ર ભૂખ સંતોષવા માટે નથી, પરંતુ તે body તથા soul ને nourish કરવા માટે પણ છે. તેથી જ અમે એવી વાનગીઓ પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ જે માત્ર સ્વાદિષ્ટ જ નહીં પણ પૌષ્ટિક અને સંતુલિત પણ હોય.ખાંડ વગર બોર્નવિટાનો પાવડર બનાવો પૌષ્ટિક સામગ્રીઓ માંથી / bournvita powder recipe / - • ખાંડ વગર બોર્નવિટાનો પ...
ઠંડું ઠંડું ચટાકેદાર રિફ્રેશ કરી દે તેવું 'લીંબુ નું શરબત'🍋 એકદમ નવી રીત થી સ્પેશીયલ ingredient સાથે - • ઠંડું ઠંડું ચટાકેદાર ર...
સવાર ના નાસ્તા માટે બનાવો ઇન્સ્ટન્ટ ઢોકળા / રવા ઢોકળા / dhokla recipe - • સવાર ના નાસ્તા માટે બન...
મહેમાનો માટે બનાવો કંઇક અલગ ફ્ક્ત 2 મિનિટ માં / જાંબુ શોટ્સ / jamun shots recipe in gujarati - • મહેમાનો માટે બનાવો કંઇ...
ઈડલી બનાવો ખીરુ પીસવાની કે આથો લાવ્યા વગર ઝટપટ સવાર નો નાસ્તો / idli dhokla / khaman idli / નવી રીત - • ઈડલી બનાવો ખીરુ પીસવાન...
✓ આવી વધુ મોઢામાં પાણી આવી જાય તેવી વાનગીઓ માટે અમારી ચેનલને લાઈક, સબ્સ્ક્રાઇબ કરવાનું તથા તમારા વોટ્સેપ ગ્રુપ્સ મા શેર કરવાનુ ભૂલતા નહીં!😉
____________________
તેથી, જો તમે ગુજરાતી ભોજનની વાઇબ્રન્ટ દુનિયાની શોધખોળ કરવા માંગતા હો, તો અમારી આ યાત્રામાં જોડાઓ અને સ્વાદિષ્ટ ગુજરાતી વાનગીઓ બનાવવાનો અને ખાવાનો આનંદ મેળવો.
ALSO FOLLOW US ON FOR MORE CONTENT:
INSTAGRAM : / gujarati.kitchen
FACEBOOK : / kunj35vat
GUJARATI KITCHEN HINDI : / @gujaratikitchenhindi
દર અઠવાડિયે નવી રેસિપીઝ માટે અમારી ચેનલ 'GUJARATI KITCHEN' ને 'SUBSCRIBE' કરવાનું ભૂલશો નહીં !
Copyright Disclaimer
__
The Purpose Behind This Video Is Education, There Is Not Any Kind Of Other Intense. Images, Sound, Music, etc Used Fair In Videos For Education Purpose Only.
All Video Rights Received ©GujaratiKitchen
All Content Used Is Copyright To GujaratiKitchen
Use or Commercial Display Or Editing Of The Content Without Proper Authorization Is Not Allowed
Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.

Пікірлер: 33
@ArunaParmar-nn5kn
@ArunaParmar-nn5kn Ай бұрын
Beta 👌 khub j saras khare biscuit baney chhey.
@jessiev9533
@jessiev9533 8 күн бұрын
Very nice❤
@janelpatal6846
@janelpatal6846 Жыл бұрын
.nice mem
@ZainabFozdar
@ZainabFozdar Жыл бұрын
Bahu j Saras. ❤
@GujaratiKitchen
@GujaratiKitchen Жыл бұрын
Thank you 😊
@hansadhameliya4475
@hansadhameliya4475 Жыл бұрын
બહુ મસ્ત બનાવી અમારાથી આવી બનશે
@vaibhupatel3831
@vaibhupatel3831 11 ай бұрын
Me bnavi...khari ...BV jj mst bni ...6 ak dam crispy....❤ Thank u for this ...vedio .....❤
@GujaratiKitchen
@GujaratiKitchen 11 ай бұрын
Welcome
@sumitraparmar2063
@sumitraparmar2063 2 ай бұрын
Nice recipe ❤
@kirtirambhia9130
@kirtirambhia9130 Жыл бұрын
સરસ
@bhavnashah9018
@bhavnashah9018 Жыл бұрын
👌👌👌
@deepalifanse4834
@deepalifanse4834 Жыл бұрын
Very nice
@GujaratiKitchen
@GujaratiKitchen Жыл бұрын
Thank you
@kirtirambhia9130
@kirtirambhia9130 Жыл бұрын
ઓવન માં બનાવવા માટે જણાવો 👍
@indirapatel3492
@indirapatel3492 9 ай бұрын
ખુબ જ સરસ રીતે ખારી બનાવી છે બેન
@GujaratiKitchen
@GujaratiKitchen 8 ай бұрын
Thank you
@SanatKumar-hb5kc
@SanatKumar-hb5kc 5 ай бұрын
@solankijayendrasinh2878
@solankijayendrasinh2878 8 ай бұрын
Very nice 🎉
@GujaratiKitchen
@GujaratiKitchen 8 ай бұрын
Thank you
@nishasankalpura9731
@nishasankalpura9731 Жыл бұрын
@pushpapatel4628
@pushpapatel4628 Жыл бұрын
Oven ma karvi hoy to ? Ane vadhare layer karva hoy to roti 4 k 5 Lao sakay?
@vaghelahansrajsingvaghelah3431
@vaghelahansrajsingvaghelah3431 Жыл бұрын
કાેનફોલર અેટલે શું. રવો અેટલે શું.
@raganiupadhyay1216
@raganiupadhyay1216 Жыл бұрын
Very nice and very testi yummy thank you so much❤🙏
@GujaratiKitchen
@GujaratiKitchen Жыл бұрын
welcome 🙏
@gavanrathod1686
@gavanrathod1686 9 ай бұрын
👍👌
@hiralparmar1276
@hiralparmar1276 11 күн бұрын
Ravo etle
@Sidhubanna143
@Sidhubanna143 20 күн бұрын
રવો એટલે સુ
@GujaratiKitchen
@GujaratiKitchen 16 күн бұрын
Suji
@Mahadev_397
@Mahadev_397 7 ай бұрын
Ravo na hoy to
@GujaratiKitchen
@GujaratiKitchen 7 ай бұрын
Chale
@Mahadev_397
@Mahadev_397 7 ай бұрын
@@GujaratiKitchen ok thanks you sister 🤗
@vaishalipatel5297
@vaishalipatel5297 Жыл бұрын
Rotli kevi Vanvi Joye please sand me 😊👌🏻 Kem Koi reply nathi okk ky
@GujaratiKitchen
@GujaratiKitchen Жыл бұрын
patli
Gli occhiali da sole non mi hanno coperto! 😎
00:13
Senza Limiti
Рет қаралды 17 МЛН
Little brothers couldn't stay calm when they noticed a bin lorry #shorts
00:32
Fabiosa Best Lifehacks
Рет қаралды 19 МЛН
ISSEI & yellow girl 💛
00:33
ISSEI / いっせい
Рет қаралды 22 МЛН
Gli occhiali da sole non mi hanno coperto! 😎
00:13
Senza Limiti
Рет қаралды 17 МЛН