👍👍👍👍 🙏🙏 Sir 🙏 Neno DAP no bij upachar karelo hoy to fari thi DAP no sprey kyare aapi sakay ???? Pahela piyat ma aapi sakay 20 22 Divase ??????
@khedutmitragujarati22 күн бұрын
કોઈપણ પાક જમીનમાંથી ઊગી બહાર નીકળે ત્યાંથી 30 35 દિવસ પછી ઉપયોગ કરવાની ભલામણ છે વધુ માહિતી માટે નીચે આપેલા નંબર પર કે સાઇટ પર જઈ જાણકારી મેળવી શકો છો IFFCO Customer Care: Toll Free Number: 1800-103-1967 IFFCO Customer Care: Toll Free Number: 1800-103-1967 અથવા👇👇👇 nanodap.in/gu
@dhansukhmer82928 күн бұрын
સાહેબ 20 25 દિવસે ખાતર ને પિયત આપિયેતો નિંદામણ નાશક ક્યારે સ્પ્રે કરાય જવાબ આપજો ❤❤❤
@khedutmitragujarati28 күн бұрын
નિંદામણ ત્રણ - ચાર પાંદડે હોય ત્યારે દવા છાટો તો સારુ રીઝલ્ટ મળે..ખાતર અને દવાના કોઇ પાકા નિયમ નથી. આપણા ખેતરની પરીસ્થિતિ પ્રમાણે બેય આગળ પાછળ કરી શકો
@kalpeshchhatrala4405Ай бұрын
સાહેબ વોટ્સએપ ગુપ બનાવો ને
@khedutmitragujaratiАй бұрын
એટલો સમય રહેતો નથી ભાઈ યૂટ્યુબ ની કોમેન્ટ ના અનુકૂળતાએ જવાબ આપવા પ્રયત્ન કરીશું..🙏👍