Ghanshyam Rajpara Murder Case | ઘનશ્યામ રાજપરાની હત્યામાં પોલીસ સામે સવાલ કેમ

  Рет қаралды 7,772

Gujarat Tak

Gujarat Tak

Күн бұрын

જસદણ પંથકમાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરનાર ઘનશ્યામ રાજપરાની હત્યા કરવામાં આવી છે. ગેરકાયદે બાંધકામ અંગે અરજીઓ કરનાર ઘનશ્યામ રાજપરા ઉપર જસદણ પંથકના 7 લોકોએ કુહાડી-ધોકા લઇને ઘાતકી હુમલો કર્યો હતો. આ હુમલામાં ઘાયલ થયેલા ઘનશ્યામ રાજપરાને વીંછિયા અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ઘનશ્યામ રાજપરાનું મોત થયું હતું. ઘટનાના પડઘા સમગ્ર વિંછિયામાં પડ્યા હતા. વિંછીયાના મેન ચોક ખાતેથી સેવાસદન સુધી મૌન રેલી યોજાઈ હતી. વિંછિયા બંધ પાળવામાં આવ્યું હતું. કુંવરજી બાવળિયાની સ્પષ્ટતા સામે આવ્યા બાદ હવે ફરી શું થયું સાંભળો...
#jasdan #vinchiya #kolisamaj #rajkot #crime #GUT047
------------------------------------------------------------------
------------------------------------------------------------------
About the Channel:
The land of the Mahatma. The land of India's Iron Man Sardar Patel. The land of India's fifteenth Prime Minister Narendra Modi. The land which teaches the art of business. The land that finds the perfect business for its art. Gujarat is the pulse of India. And Gujarat Tak is a perfect platform to celebrate the essence of Gujarat.
Follow us on:
Website: m.gujarattak.in/
Watsapp: Watsapp: surl.li/pkeoj
Facebook : / gujarattakofficial
Twitter : / gujarattak
Instagram: www.instagram....
LinkedIn: / gujarat-tak

Пікірлер: 5
The Best Band 😅 #toshleh #viralshort
00:11
Toshleh
Рет қаралды 22 МЛН
Что-что Мурсдей говорит? 💭 #симбочка #симба #мурсдей
00:19
My scorpion was taken away from me 😢
00:55
TyphoonFast 5
Рет қаралды 2,7 МЛН
The Best Band 😅 #toshleh #viralshort
00:11
Toshleh
Рет қаралды 22 МЛН