વ્હાલા ભક્તો ભાગ ૨ પણ આવી ગયો છે... બધા એના દર્શન નો લાભ પણ લેજો 🤗😄
@DilipPatel-lg8vzКүн бұрын
Jay swaminarayan
@vasantbhaisoni2 күн бұрын
ભાવથી,jaiswaminarayan
@dhanshukhbhaisenjaliya46885 күн бұрын
ભાઇ ભાઇ તમે તો અમને ખરેખર ઘેર બેઠા પંચતિર્થી કરાવી હો..આ જ રીતે મહારાજ ના તમામ પ્રસાદી સ્થાનો ના દર્શન કરાવજો અને સાથે સાથે એનો ઈતિહાસ અને ચરીત્ર પણ કહેજો આવા વિડિયો થી સત્સંગી ને ખુબ ખુબ સમાસ થશે.જય સ્વામિનારાયણ
@SwaminarayanNoSatsangi5 күн бұрын
બસ તો આવા જ વિડિઓ જોવા માટે .... સબસ્ક્રાઈબ કરી દેજો... અને વિડિઓ વધુ માં વધુ ભક્તો ને શેર કરજો જેથી મને મોટીવેશન મળતું રહે ❤️🪷
🙏JAY SWAMINARAYAN🌹 VADTAL DHAM☝ VRUTTALLY SH BHAGVAN JAYTIH SHAKHSAT🚩
@SwaminarayanNoSatsangi5 күн бұрын
Support કરવા બદલ આભાર ❤️ જય શ્રી સ્વામિનારાયણ ❤️
@jalpanpatel64737 күн бұрын
🙌🙌
@SwaminarayanNoSatsangi7 күн бұрын
Support કરવા બદલ આભાર ❤️ જય સ્વામિનારાયણ 🙏🏻🙏🏻
@grsavaliya20998 күн бұрын
🙏🙏🙏🙏🙏❤️ js
@rajendrabrahmbhatt93835 күн бұрын
Jay Shri Krishna.
@SwaminarayanNoSatsangi5 күн бұрын
Support કરવા બદલ આભાર ❤️ જય શ્રી સ્વામિનારાયણ ❤️ જય શ્રી કૃષ્ણ 🪷🙏🏻
@ADB-qm3wz4 күн бұрын
Tamaro khub khub aabhar. Bhagat..bhagwan swaminarayan aapna par khub raji thay ae mari prarthna...aava ne aava vidio banavva ni bhagwan swaminarayan aapne aapne bal budhhi ane shakti aape j shreeji na charno ma prarthana
@SwaminarayanNoSatsangi4 күн бұрын
ભગવાન ના ભક્તો માં રહીને ભગવાન આશીર્વાદ આપે છે એમ દિવ્યભાવ રાખી હું ચોક્કસ આવા વિડીયો આ સંપ્રદાય ના લોકો ને માટે બનાવતો રહીશ 😃 ... જેટલા પણ ભક્તો આમ support કરે છે તે બધા નો ખુબ ખુબ આભાર ... વિડિઓ બનાવવા ની મેહનત તમારા આશીર્વાદ મળવા થી સફળ થાય છે 🙏🏻🙏🏻🙏🏻 જય શ્રી સ્વામિનારાયણ 🪷
@harsukhbhaikalola25754 күн бұрын
Jay swaminarayan Junagadh satsang samaj na
@SwaminarayanNoSatsangi4 күн бұрын
Jay Shree Swaminarayan 🙏🏻🪷
@swaminaraya267 күн бұрын
ખૂબ સરસ વિડિયો બનાવ્યો છે ભાઈ....જલદીથી બીજો ભાગ મુકજો.....🙏
@SwaminarayanNoSatsangi7 күн бұрын
જરૂર ભાઈ 🤗 Support કરવા બદલ આભાર ❤️ જય શ્રી સ્વામિનારાયણ 🪷