નવી કાર ની કિંમત સસ્તી કરાવી દો અને જુની કાર ની વેલ્યુ 80% રિફંડ કરાવો હું દર 5 વર્ષે સ્ક્રેપ માં આપી દઈશ .
@Wealth_Wellness_Hub3 жыл бұрын
Agree with you
@ajayssingh68773 жыл бұрын
Sachi vaat chee
@dilavarkhanghori42423 жыл бұрын
Right
@motivationalvideo53403 жыл бұрын
સાચી વાત છે પણ પોસિબલ નથી
@dipak71003 жыл бұрын
Ahi to 5% ocha karse
@viveksolanki983 жыл бұрын
First તો રસ્તા સરખા કરો આ બધા વાહનો ચલાવવા માટે.
@Digvijaysinh_B_Jadeja3 жыл бұрын
પૈસા કમાવવા નો રસ્તો છે સરકાર અને કંપનીઓ ને
@abcabcdac76563 жыл бұрын
Ekdum saachi vat...che....bhai tamari ...
@ajayssingh68773 жыл бұрын
Sachi vaat Sarkar ni khali ekaj policy chee kaik ritha lokho na murkha banave paisa athva apdi pase thi. Pollution ochu karvu hoe toh Electrical Vehicle ane solar Vehicle uppar bhar apvo joiea pan ena thi petrol vechavne ochu thai jase ane sarkar ni kamani ochi thai jase atle ama sarkar na koi rush nathi
@ajayssingh68773 жыл бұрын
Sachi vaat Sarkar ni khali ekaj policy chee kaik ritha lokho na murkha banave paisa athva apdi pase thi. Pollution ochu karvu hoe toh Electrical Vehicle ane solar Vehicle uppar bhar apvo joiea pan ena thi petrol vechavne ochu thai jase ane sarkar ni kamani ochi thai jase atle ama sarkar na koi rush nathi
@manojporiya71743 жыл бұрын
Right
@madanshinjadeja58263 жыл бұрын
Sachi vat che bhai 🙏
@kiritpatel82783 жыл бұрын
પૈસા પડાવવાની નવી સ્કીમ છે. ભાઈ
@rambharavad72683 жыл бұрын
હા ભાઈ
@goodvideo97723 жыл бұрын
@@rambharavad7268 Ha bhai
@pinakbuddhadev54133 жыл бұрын
કોઈ મને એ સમજાવશે ૧૫ વર્ષ થી જૂના વાહન પ્રદુષણ કરે, પણ નવું વાહન બનાવવા માં પ્રદુષણ નહિ થાય ?
@brijeshparmar18753 жыл бұрын
Puc to ubhu j rese.....
@rocksk86933 жыл бұрын
Right bhai
@jaimindave34463 жыл бұрын
સ્ક્રેપ વાહનો માં 5%discount એનો અર્થ એમ કે Company vala pahele thi j 5% bhav vadhre kaheshe 🙄
@prakashbhaipatel2586Ай бұрын
🎉 જુના વાહનો ક્રપસ માં જાયતો દરેક વાહન ની ગેરેજ બંધ થય જશે પછી તેમને સરકારી નોકરી આપવાની જોગવાઈ કરવી પડશે કારણ કે ધંધો બંધ થઈ જશે. 🎉🎉જય ભોલેનાથ 🎉🎉
@prakashbhaipatel2586Ай бұрын
આઇ ટી આઇ મોટર મેકેનિક ના ટ્રેડ બંધ કરી દેવા જોઈએ
@UdayRajBapu3 жыл бұрын
અરે ભાઈ પણ આવા સમય માં ક્યાં કામ ધંધા છે કે નવું વાહન લઇ સક્યે આ તો બધું સરકાર ને ફાયદા માટે છે ભાઈ અમે જૂના વાહન હાલો આપી દયે પણ જો સરકાર અમને નવા વાહન લઇ આપે તો અમને પણ વાંધો નાઈ અને સરકાર ને પણ વાંધો નાઈ નવા વાહન માટે ભાઈ રૂપિયા જોયે એ હમણાં લાગે 80% પબ્લિક પાસે નાઈ હોય્ તો તંબુરો લે નવા વાહન😠
@keyurpatel24513 жыл бұрын
15 વર્સ જુના નેતા નો પણ ફિટનેસ ટેસ્ટ કરી સ્ક્રેપ કરવું જોઈએ.
@mrsanju-yh3jf3 жыл бұрын
500% vat sachi
@patelghanshaymbhai9054 Жыл бұрын
.સહી બાત હૈ
@Harshiv1083 жыл бұрын
Bhai aato automobile industry ne malamal karva no dhandho chhe
@traveller95893 жыл бұрын
કંપનીઓ માટે કામ કરી રહી છે સરકાર એવું સાફ દેખાઈ રહ્યું છે
@jaydevpatel58373 жыл бұрын
Parivahan minister ni auto sector ma bhagidari lage che
@ajayssingh68773 жыл бұрын
Autosector ma bhagidari hoe ka nah hoe par RTO office ma bhagidari jaruur thi hoe chee sarkar ni
@prakashbhaipatel2586Ай бұрын
🎉આઇ ટી આઇ મા મોટર મેકેનિક ના ટ્રેડ બંધ કરી દેવાજોઇએ🎉
@panchaljaymin12243 жыл бұрын
આના કરતાં સાઇકલ ચલાવવાનો નિયમ લાવી દો
@jaimindave34463 жыл бұрын
સરકાર નિયમ બદલવા માં 1 દિવસ ની રાહ નથી જોતી જરૂરી નથી કે 2023 આ નિયમ લાગુ હોય જ 😁😁😁
@pinakbuddhadev54133 жыл бұрын
સો વાત ની એક વાત સરકાર ને ટેક્સ ની આવક વધશે
@laljivalani48683 жыл бұрын
Yes
@viveksolanki983 жыл бұрын
50 - 60 લાખ ની ગાડીયો વાપરતા લોકો ને પેટ્રોલ 200rs લિટર થઇ જશે તોય વાંધો નઈ આવે, તો તેમને જુના વાહનો વાપરવા પણ મોંઘા નહીં પડે.
@tarunpurohit4761Ай бұрын
જૂના વાહનોમાં ગેસ સેટિંગ તથા મેન્ટેનન્સ ઓછું આવે છે જૂના વાહનમાં ગેસ સેટીંગ 60 થી 80 રૂપિયા લે છે ફોરમેન અને નવા વાહનમાં 800 થી 1000 રૂપિયા લે છે નવા વાહનમાં સ્પેરપાર્ટ અને ફોરમેન ની મજૂરી પણ ડબલ થઈ જાય છે
@crpatel51493 жыл бұрын
ગડકરી સાહેબને જાણ ખાતર ગુજરાત GSRTC માં કેટલી બસ 15 વર્ષ જૂની છે તેની માહિતી મેળવી લેજો
@bhaveshvaghela33693 жыл бұрын
Public ne c banavva na che k su
@DharminPatel73 жыл бұрын
4-5 moti factory bandh karavi devo. Problem solve, taj mahel he bike lai ne pollution karva nathi jata, factory na lidhe color change thai, abhan sarkar satvi fail
@hasubhusadiya67173 жыл бұрын
Sarkari st bus badlo pela
@vipuljani96733 жыл бұрын
એવો નિયમ કાઢો સરકાર પાચ વરસ જૂની નહિ ચાલે
@janakkumarsolanki77363 жыл бұрын
saras mahiti👍🙏
@Hanuman_no_das3 жыл бұрын
Aa To Sadantar khotu chhe Badha Loko Amir nathi hota ane rahi vaat aapda desh to 100% mathi 76% loko nava vehicals nathi leta te juna le chhe. Ane Pollution ni vat aave to Puc no kaydo chhe to kharo to sha mate badha joya vagar kayda kadho chhe pehle rasta juvo st bus juvo aeni to pathari fari gyi chhe..
@jaimindave34463 жыл бұрын
Btw video saro hato Tx for information
@motivationalvideo53403 жыл бұрын
Bhai aaje Ek Splender bike 1,20000 ma Avi che
@chintandodiya27143 жыл бұрын
Good Guidelines 👍
@crpatel51493 жыл бұрын
નવા વાહનો વેચાય માટે આ નિયમ લાગુ કર્યો છે
@ketan997993 жыл бұрын
Gsrtc vada su kare bhai...
@hirenamreliya93853 жыл бұрын
Electric car ke vahan ne pan 15 varshe skrep karava padse??? sir plzz javab aapko
@Bhanosoriya993 жыл бұрын
કંપની ને કમાવા નો ધંધો છે ભાઈ
@svayamjayeshbhai10363 жыл бұрын
Bhai 2 wheel pan bandh thashe?
@vinitsinghrajput49003 жыл бұрын
Good work 👍
@armaanpatel50993 жыл бұрын
Only industry ne benefit vadhare che public ne kai benefit nathi ama..
@kamleshkapdi4403 жыл бұрын
ટુ વ્હીલર માટે શું નિયમો છે ભાઈ
@Gambhirsinhdodiya1113 жыл бұрын
Saheb badha vanah nava no Kai Sakta hoy
@jaysiddhpura66703 жыл бұрын
What would happen to antique vehicles how would antique cars survive
@આદિવાસીધોડિયા3 жыл бұрын
Faydo bus Nitin bhai ne old is gold
@Bzdfc_jankidineshbhaipatel7 ай бұрын
Goverment e public transportation vadharvu joie like metro train in every city , also scrap vehicle je company nu hoy te company vehicle na pura Paisa pacha ape tevu kro , public vehicle mate saving kre, hospital mate saving kre, potana n fmly na kharcha kade k potana sokh pura kre ,,,,, ek salary income mathi atlu badhu possible nthi
@ranjanbenparejiya97783 жыл бұрын
ઈ પાનકાડની પીડીએફ મોબાઇલમા આવી ગઈ પરંતુ પોસ્ટ મારફત ઘરે કેદી આવશે એક મહીનો થઈ ગયો છે
@mehulsavaliya2101 Жыл бұрын
ખાલી એન્જિન બદલી શકે આમાં જનતા નું શોષણ વધશે
@hiteshrabadiya39353 жыл бұрын
CNG NO VIDEO UPLOD KAYO CHE
@djbhai9623 жыл бұрын
Sarkari vehicle 100wti vadhare juna jova made 6
@vinaypatel80203 жыл бұрын
Aato bhai Jabar jus ti se new vahan Leva mate
@pravinpatel1928 Жыл бұрын
નવા વાહનો લેવા માટે અમે હમણાં જ પ્રોત્સાહીત છે પૈસા કયો ગધકરી નો બાપા આપશે. પૈસા વાળા માટે છે બધુ....
@Raagmalhar3 жыл бұрын
15 વર્ષ જૂની PUC કઢાવેલ 1000 cc ની CNG કાર વધુ પ્રદુષણ ફેલાવે કે નવી 2200 cc ની ડિઝલ કાર ? કંપનીઓને અને ફિટનેસ ચેકીંગ કરવા વાળાને ફાયદો...
@jitendramodi15083 жыл бұрын
Aa screep certificate Pachi ketla varsh ma nu vahan lai a to rebet male?
@vivekvyas66483 жыл бұрын
4 thi 6 maa shu faydo thay
@bhimarmyssolanki12193 жыл бұрын
Sir guda awas yojna gandhinagar ni sanpuran mahiti no video banavo..
@karansarvaiya23183 жыл бұрын
Kya javanu aavu kava
@girishnanda8283 жыл бұрын
Bhai car bahu j ochhu used hoy emna vahan ma kya pradusan thay Ane vat re registration ma bhrastachar vadh se
@mukeshvaghela258Ай бұрын
પહેલા ફેકટરી યોનુ પોલયૂશન ઓછુ કરાવો
@satishchauhan67933 жыл бұрын
Two Wheel bike mate aaj niyam che ?
@nareshkumarjoshi39034 ай бұрын
સામાન્ય મધ્યમ વર્ગ માટે બાઈક ચલાવવું હોય તો એક સ્વપ્ન બની જશે
@amitparmar19813 жыл бұрын
Nava Vahan no bhav ketlo chhe bhai ? Atyare 2 wheeler 1 lack ma madtu thay gayu chhe. Su navu Vahan le....!!!
@kagranavijay58703 жыл бұрын
Comment કરો પણ સારી ભાષા વાપરો આ મેસેજ મોદી કે અમિત શાહ વાંચવા ના નથી 🙏
@sagarvora37033 жыл бұрын
Aa rules bike ma pan applicable thay che ???
@mychoice3083 жыл бұрын
Bhai 15 varsh junu gadu vachva karta new engin nakhi dave to no pollution and Diesel ne bachta karse
@chhodimelvines53833 жыл бұрын
Badhay police station ni bair..dhaglaa ne dhaglaa gadiyu na bhangaar paida... Police vala pote Kem ene scrap.nathi karavtaaa?
@mayursanandiya74423 жыл бұрын
Nava vahno ni build quality ma kai levanu nathi enu su
@આદિવાસીધોડિયા3 жыл бұрын
Old is gold koi vechvu nai
@khuntibharat25403 жыл бұрын
Farmers vehicle nu chu thase
@kishorrathva48933 жыл бұрын
Ache din..... ..
@jaimindave34463 жыл бұрын
Nava vahano bhav sambhalyo 6 bhai Activa 96000 nu male 6 🙄
@mrsanju-yh3jf3 жыл бұрын
Have evo samay avse k koi navu vahan nai lai shake ane junu hase e chalavi nahi shake
@jaimindave34463 жыл бұрын
@@mrsanju-yh3jf right
@amitthakrar-g4h6 ай бұрын
Fuel efficiency vadahrvi hoy to ochhi everage apta vehicle ne sale karvani permission j n apay. Oddy, fortuner etc low mileage cars ne
@navinkapadia6326Ай бұрын
Government petrol ma Ghatado kyare karse! Salary & All Allaunce when close.?.
@chaitanya69693 жыл бұрын
Pela to badhi ST bus kadvi padse ne 😂
@hasmukhparmar60253 жыл бұрын
I agree with you
@amitthakrar-g4h6 ай бұрын
😂
@_RaviChanchiya3 жыл бұрын
To aane ghare ma j raakho 😎 aane city thi duar raakho that's beat solution 😎
@hiteshrabadiya39353 жыл бұрын
CNG CAR ONLINE FROM KEM BHARAY
@jenishpatel89593 жыл бұрын
Bs6 ma bahar thi cng kit rto many kyare krse...??
@TheHairAesthetic-763 жыл бұрын
Petrol ⛽️ no price ₹20 kari do
@આદિવાસીધોડિયા3 жыл бұрын
Niyam desh na samany janta ne neta to potano faydo joy
@bhaveshpanchal40063 жыл бұрын
Sarkar car company ne faydo karave che lage cumisan maltu hase
@dhavalbhatiya92813 жыл бұрын
automobile and government ni mili bhagat che
@kanjirathod64118 ай бұрын
મારા માં ને બાપા જુના ગયા છે શું કરશે અત્યાર ની સરકાર
@vmashar26613 жыл бұрын
Bangar policy che paisa kamavano navo dhandho😭😭😭 Not happy at all
@alpeshchauhan61573 жыл бұрын
કંપની સાથે સરકાર નો ભાગ લાગેછે
@krunalbhai19393 жыл бұрын
Amare paysh kiya lala
@swetangcontractor63 жыл бұрын
Goonj bhai aa corona ne vaccine che j sarkar aape che tena register pachi certificate kavi reta downalod kervanu J link government aape che a link open nathi thati nehi Google per k nehi argoya setu app per
@mrsanju-yh3jf3 жыл бұрын
100 vat ni 1 vat nava vahan ni price bov j vadhare che. Etle navu vahan madhyam varg na loko nahi lai shake ane jeni pase juna vahan che e chavi nai shake..
@jipal25513 жыл бұрын
what about two wheeler.
@mustafahamidani63023 жыл бұрын
ધ્યાન થી સંભળજો હું તમને એક વાત કહું...😂
@RameshbhaiRathod-op5onАй бұрын
60 વરસ પછી માણસ ને પણ સ્કેપ કરવા નો કાયદો ન નિકળે તો સારુ
@hasmukhparmar60253 жыл бұрын
Juni sarkarpan skrep kari navi sarkar lavvijoie
@AjayGajjar-lu3ef Жыл бұрын
તો (૨) વીલ વારા વાહન ની વાત તો કરવી જોઈએ કે નહીં ઠક્કર ભાઇ
@MACKCreation3 жыл бұрын
Aaa badha niyamo juni fectry / compny e ne kem lagu nathi padta...??? E pradushan nathi felav ta ?? Aatli mehnat kari ne loko gaadi ley... Nechi 15 varsh pachi pachi... New gadi leva ni... Su loko pase paisaa zaad par uge 6....????
@rahuldangar65443 жыл бұрын
Company ne sarkar ne faydo thavano che aam jantanu su ?
@RameshbhaiRathod-op5onАй бұрын
રાજકોટ થી કાલાવડ સુધી નો રોડ જોઇ લો પછી ખબર પડે કેવ ખાડા છે
@rowdystatus33643 жыл бұрын
Sarkar second gaadi naa badla ma navi aapi de vadhare chinta hoy to
@crpatel51493 жыл бұрын
પહેલાં તો ઝેર ઓકતી કેમિકલ કંપની બંધ કરાવો
@aditecmedicalsolutionrajko3813 жыл бұрын
Aama pablic ne kay faydo nathi only and only government ne j faydo chhe
@rakeshnat2583 жыл бұрын
Fitness certificate ma fees
@QualcommSnapdragon2593 жыл бұрын
લુના છે 20 વર્ષે જુનું એને વેચવું નથી ચાલું કરવું નથી સરકાર આપવું નથી
@swaminarayanbhajankirtan42693 жыл бұрын
Two weelar ne pan lagu pade?
@pppatel1773 жыл бұрын
ગુંજન બહુ જ સારી માહિતી પરંતુ અત્યાર ના હાલ જે મહત્વનો મુદ્દો છે એ તો તમારા દ્વારા રહી ગયો એ છે ગ્લોબલ વોર્મિંગ જો આપણે નવા વાહનો વાપરશો તો પ્રદૂષણ ઓછું થશે તો આપણો દેશ ગ્લોબલ વોર્મિંગ સામે લડી શકશે. આપણે ત્યાં બધા લોકોની માનસિકતા એવી હોય છે કે બધા લોકો બસ મારો મારો ને મારો જ વિચાર વિચાર કરે છે પણ તમારી પાસે અબજો રૂપિયા હશે પણ પૃથ્વી જજો રહેવા લાયક નહીં હોય તો શું કરશો એ અબજ રૂપિયાને. ભારતીય સરકાર આ વાહનો માટે નો નવો નિયમ બનાવ્યો છે અને આ આટલું વિચાર્યુ છે એ ખૂબ જ સારું છે બીજા કોઈ દેશમાં આવું હતું નથી કે તમને આટલો લાંબો સમય આપે અને આટલું સરળતાથી તમે એના ઉપર પ્રતિક્રિયા આપો એટલો જ તમને સમય આપે હું છેલ્લા બે વર્ષથી ઓસ્ટ્રેલિયા માં રહું છું અહીંયા મને ખબર છે ઘણા બધા નવા નિયમ આવે સરકાર તમને ચોખ્ખું જ કહી દે કે ભાઈ આ કે આ સમયે નિયમ આવશે એ ફરજિયાત બધાએ પાલન કરવાનો છે એમાં નહી પાલન કરવાનો કોઈ ઓપ્શન તમને આપવામાં ન આવે એટલે જે લોકોને એવું લાગતું હોય કે આપણે ભારતીય સરકાર કોઇબી આવી ગઈ ભાજપ કે કોંગ્રેસ કે એ બરાબર કામ નથી કરી રહ્યા તો પહેલા એ વિચારો કે આપણા દેશના નાગરિકો કેવા છે. આપણને મળતા હક આપણે આપણી અદા કરેલી ફરજો નું પરિણામ છે હવે આપણે ત્યાં મોટાભાગના નાગરિકોને ફરજો પાડવી નથી પણ હક બધા જોઈએ છીએ એવી વાત થઇ કે મારે પ્રક્રિયા કરવી નથી પરંતુ મારે પરિણામ જોઈએ .
@hasmukhparmar60253 жыл бұрын
Ano ekj upay sarkar badlo
@kishanlakum65213 жыл бұрын
કોઈ એવી ટ્રિક બતાવો કે આપડે ગમે ઇ ગુજરાતી બુક PDF મા ડાઉનલોડ કરી શકીએ
@bharatvirsadiya3 жыл бұрын
Now days new vehicle have higher price about 30-40 % so ultimately any reduction of tax not help to buyer. It was scam to trap old vehicle consumers replace with new one and pay more tax.
@makawnavijay16113 жыл бұрын
Tmne su lage 6 bhai 75% gribo 6 ane 25% rupiya vada to 1 divs ma car change kri day j grib cha a grib ni su pttr ragdo cho rupiya vada car lavi ske pn j grib 1 lakh rupiya nthi joya. A beri jodin secnd had car lidhi hoi ema pn tme ava niyamo kri didha a su krse a loko kya thi lave pisa j hta a secnd had cad lavi didhi hve tme a car ni vat kro cho to tme 5 % etle 2 5 hjar thay ema su faydo 6 gribo n j mrvnu 6. N aa sarkar n gribo barbad Thai gya hve ketlu aam krso jivva do grib jive 6 a secnd car lave 6 ema pn ava niyam kri didha aa badhu band kro n jivva do garibon khedut majuri kre 6 khedut n tercter 1999 modl hoi to su a pn bhnghar ma api devnu ?? A trecer kheti kam krin lvya hoi ema pn emnu man jantu hoi rupiya vada 2 nb na pisa kamay and a car lavi ske aiya trecter 1999 modl hoi a su car cange kre ? Niyam n bdlo and 60 vrs juna netao n bdlo to des nu saru thase garibo n jivva do 🙏jay mataji 🙏