બધા ભાગ એક તરફ અને માથા ભારે રીક્ષા વાળો ખરે ખર હસી હસી ને પેટ દુઃખી જાય વાઘુજી તમારી તો વાત જ અલગ સે રિયલ માં કઈ અલગ દેખાવ સો અને કોમેડી માં તો શોર મચાવી દો સો સુપર ભાઈ 🎉🎉🎉🎉🎉🎉 ખૂબ પ્રગતિ કરો માં સધી હંમેશા તમારી ટીમ ની રક્ષા કરે પાર્વતી બેચરાજી
@solankimahendra5393 Жыл бұрын
આ ચેનલ ના દરેક વીડિયો જોરદાર જ હોય છે
@જયગોગા-ઠ9ટ Жыл бұрын
જયમાતાજી 🙏
@AshokThakor-tm9nj Жыл бұрын
❤❤ હા મોજ હા ❤❤
@Shivavalmiki-d9c Жыл бұрын
બધા મિત્રો ને દિવાળીની હાર્દિક શુભેચ્છા
@sureshthakor8342 Жыл бұрын
બહુ સરસ વિડિયો મા સિકોતર તમને અને તમારા પરિવાર ને હરપલ ખુશ રાખે અને દિવાળી ની સૂભ કામનાય 🎉ઓલ એસ.બી.હિન્દૂસ્તાનિ ટીમ ......સુરેશ ઠાકોર ... દેવ રાધનપૂર
@Jigneshtriveditopic Жыл бұрын
Ha maru ponso Patan ha maru SB hindustani team ha ❤❤
@Vipulparmar169 Жыл бұрын
જય માતાજી એસ બી હિન્દુસ્તાની ટીમને ખૂબ ખૂબ અભિનંદન અને દિવાળી ની શુભકામના
@Mr_Rathore_9920 Жыл бұрын
જય માતાજી મિત્રો 😊❤
@rajeshraval2748 Жыл бұрын
જોરદાર હો કાકા ભતરીજી સુપર વિડિયો લાગયો છે આ મને જય માતાજી 🙏🙏🙏🙏🙏
@vishnuthakor2927 Жыл бұрын
Jay❤ mataji🙏 ખુબ ❤ આગળ ❤વધો
@RakeshBajaniya-ch8sp Жыл бұрын
Jay. Mataji aol tim ne❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@rohitzalaofficial9138 Жыл бұрын
જય શ્રી શક્તિ માં જય શ્રી જહુ મા જય શ્રી સીકોતર માં જહુ મ્યુઝિકલ ગ્રુપ વીરતા રોહીતસીહ ઝાલા ખુબ સરસ વીડીયો ઓલ એસબી હીન્દુ સ્તાની ટીમ Congratulations
@solankimahendra4934 Жыл бұрын
First like આપડી
@SomabhaiRavjibhaizalaZala Жыл бұрын
જય માતાજી બાપુઓ બધા મિત્રો ને ખુબ ખુબ અભિનંદન જય શ્રી કૃષ્ણ
@paresh_arvind_gujju_raja Жыл бұрын
વાહ મફુ કાકા ❤
@RameshThakor-mx6mf Жыл бұрын
ખુબ. સરસ. જય ગોગા. રમેશજી. વાલમ
@pankajthakor8737 Жыл бұрын
માઁ બહુચર સદૈવ અેસ બી હિન્દુસ્તાની ટીમ ને પ્રગતિ ના પંથ લઇ જાય તેવી શુભકામના 🙏🌹🙏જય ખોડિયાર માઁ 🙏🌷🙏જય શ્રી રામ
@sodgamers-do1zk Жыл бұрын
Nice
@ajaydarbarofficial Жыл бұрын
Jay mataji 🙏🚩
@Prabhatofficial532 Жыл бұрын
50 મિનિટ વીડીયા નો ભાગ લાવો 20 મિનિટ નો વિડીયો નો ભાગ જોવાની મજા આવતી નથી નકે મિસ્ટર ઈન્ડિયા ના ભાગ બનાવો કોમેડી સારી હોય છે પણ વિડીયો 20 મિનિટનો હોય છે મજા આવતી નથી
@વાઘુ Жыл бұрын
જય માતાજી બધાં મિત્રો ને 🙏♥️
@Prabhatofficial532 Жыл бұрын
ગૌશાળા ભેસાણા એના ઉપર એક વિડીયો બનાવો જોરદાર લોકેશન છે તમારો વીડીયો સારો ચાલશે
@thakorsedhaji1070 Жыл бұрын
જય શ્રીરામ 🚩🌷🚩 જય હનુમાન 🙏🌹🙏🚩🇮🇳🇮🇳
@jaipurchanneli Жыл бұрын
🙏❤️🙏
@ranjuofficial7046 Жыл бұрын
સિંગર લીલાજી ઠાકોર સણાવ વાળા ❤ ખૂબ ખૂબ તમારો અભિનંદન જય માતાજી મિત્રર ❤❤
@mitali-vthakor Жыл бұрын
વાહ કાકા ભત્રીજા વાહ શું ફુમતાજી નો કલર કરોછે
@solankimahendra5393 Жыл бұрын
એમાંજ મઝા આવે છે જોરદાર વિડિયો
@jasvandshinhvagela4413 Жыл бұрын
Ha moj ha fumtaji 😂😂😂😂
@DineshKumarDamor-g5m Жыл бұрын
🎉મોજ 🎉
@Armanarman-e5s Жыл бұрын
Vah fumtakaka😊❤❤❤❤❤
@DineshThakor-b8g Жыл бұрын
કોણ કોણ 7 વાગ્યા પહેલાની વીડિયો ની રાહ જોઈને બેઠા હોય છે 😂😂
@ParabhatsihBSolanki Жыл бұрын
❤❤❤❤❤❤હામોજહા❤❤❤❤❤❤
@sanjaythakorofficial2667 Жыл бұрын
જોરદાર કોમેડી કિંગ
@-po2ij10 ай бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤મોજ
@kamleshrathod2356 Жыл бұрын
ધરની ઉધરાણી જોરદાર ભાગ છે. અમે તમારો વીડિયો.ભરુચ થી જોઈ છે