@@vrajpatel124 સાહેબ લોકો ટુંકમાં જ સમજી જતાં હોત તો કોઈ પણ વ્યક્તિ કથા સાંભળવા ના જાય❤️ અમુક વસ્તુ ટુંકમાં (ex. Shorts) સમજવામાં લોકોની દશા અને દિશા બંને બગડી જાય છે, આપ અને આપનો પરિવાર સર્વ કુશળ મંગળ રહે તેમજ તમારા ઘરમાં સુખ શાંતિ હંમેશ માટે બની રહે,તેવી માતાજીને પ્રભુને પ્રાર્થના,ધન્યવાદ🙏🚩❤️
@OmVoice6 сағат бұрын
@@TopVaato199 Nice information ❤
@TopVaato1995 сағат бұрын
Thank you 👍 bro 🙏 Jay mataji 🚩🙏❤️aapno Parivar sukhi svasth rahe,, Jay mataji 🚩🪔🪔🙏