Ghumli no itihas | ઘુમલીનો ઈતિહાસ ઈતિહાસવિદ નરોત્તમ પલાણ સાથે. |

  Рет қаралды 54,930

KUBAVAT KISHAN

KUBAVAT KISHAN

3 жыл бұрын

રોટરી ક્લબ ઓફ પોરબંદર દ્વારા આયોજીત ઈતિહાસવિદ પ્રો. નરોત્તમ પલાણ સાહેબ સાથે બરડા ડુંગરના ઐતિહાસિક સ્થળોનો પ્રવાસ કે જેમાં રામબા ગ્રેજયુએટ ટીચર (આર. જી. ટી.) કોલેજ તથા ડૉ. વી. આર. ગોઢાણીયા બી.એડ્. કોલેજના તાલીમાર્થીઓ જોડાયા હતા.
તારીખ :- ૨૧/૦૮/૨૦૧૬
ઐતિહસિક સ્થળોની યાદી :-
~ કલા ભગત - કોલીખડા
~ શક્તિ મંદિર - બખરલા
~ ડેરવાવ - કાટવાણા
~ પોલો પાણો
~ ધીંગેશ્વરનુ મંદિર - રાણપર
~ ઇન્દ્રેશ્વર મંદિર - ભાણવડ
~ નવલખો મહેલ - ઘુમલી
વિશેષ આભાર :- શ્રી હર્ષીતભાઈ રૂઘાણીનો કે જેમણે આ ચેનલ કુબાવત કિશનમાં ( @KUBAVAT KISHAN ) આખા પ્રવાસની શ્રેણીને અપલોડ કરવાની સંમતિ આપી.
દરેક ભાગ આ યૂટ્યુબ ચેનલ કુબાવત કિશન ( @KUBAVAT KISHAN ) ઉપર મુકવમાં આવશે.
આપ આ ચેનલને સસ્ક્રાઇબ કરો અને આપના મિત્રો સાથે આ વીડિયોને શેર કરો.
Organized by Rotary Club of Porbandar. A tour of historical places of Barda Dungar with Narottam Palan Saheb including Ramba Graduate Teacher (R.G.T.) College and Dr. V. R. Godhania B.Ed. College Students joined.
Date: - 21/02/2018
List of historical places: -
~ Kala Bhagat - Kolikhada
~ Shakti Mandir - Bakhrala
~Derwav - Katwana
~ Polo leaves
~ Dhingeshwar Temple - Ranapar
~ Indreshwar Temple - Bhanvad
~ Navlakho Mahal - Ghumli
Special thanks to: - Shri Harshitbhai Rughani who agreed to upload the entire tour series in this channel @KUBAVAT KISHAN .
Every part will be posted on this KZbin channel Kubavat Kishan.
You can subscribe to this channel and share this video with your friends.

Пікірлер: 49
@gopalChavda-sm4cc
@gopalChavda-sm4cc 7 күн бұрын
ખુબ ખુબ અભિનંદન પલાણ સાહેબ ઈતિહાસ ની અગત્યની જાણકારી આપી બદલ ધન્યવાદ
@dineshkumargohil4358
@dineshkumargohil4358 Ай бұрын
જય ભગવાન જય સદગુરુદેવ જય ભગવાન ભારત માતાકીજય વંનદેમાતરમ જય જય સીયારામ વંનદેમાતરમ ભારત સરકાર જિન્દાબાદ ભાજપ સરકાર જિન્દાબાદ ભારત માતાકીજય જય જય શ્રીરામ
@rajeshtrivedi7572
@rajeshtrivedi7572 5 күн бұрын
ઈતિહાસ ની ખૂબ સરસ માહિતી.
@KUBAVATKISHAN
@KUBAVATKISHAN 5 күн бұрын
Thank you
@user-id8uv5yj4r
@user-id8uv5yj4r Ай бұрын
Jay rajputan
@manjulajethwa4351
@manjulajethwa4351 3 ай бұрын
સરસ સરસ સમજાયું છે ખૂબ ખૂબ ધન્યવાદ દાદા જય માતાજી જય વિંધ્યા વાસી માતાજી ની જય ❤❤🎉🎉
@devshishingrakhiya4770
@devshishingrakhiya4770 29 күн бұрын
ઇતીઆસવિદ, પુરાતત્વ વિદ અને નીવડેલા લેખકને શત શત વંદન 🙏
@KUBAVATKISHAN
@KUBAVATKISHAN 28 күн бұрын
🙏🏻
@jethvaarvind6509
@jethvaarvind6509 11 ай бұрын
જય હલા મણ દાદા
@jamanpatel21
@jamanpatel21 Жыл бұрын
વાહ ગુરુજી....❤
@KUBAVATKISHAN
@KUBAVATKISHAN Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻
@jiaanghaghda5125
@jiaanghaghda5125 Жыл бұрын
ખૂબ ખૂબ આભાર નરોત્તમભાઇ પલાણ તથા પૂરી ટીમ નો...🙏🙏🙏
@bhikharamnimavat3857
@bhikharamnimavat3857 Жыл бұрын
હર હર મહાદેવ, જય હો બાપા સીતારામ વાલા, ધન્યવાદ,
@KUBAVATKISHAN
@KUBAVATKISHAN Жыл бұрын
😊🙏
@sbvaria3683
@sbvaria3683 2 жыл бұрын
वाह वेरी नाइस अद्भुत शिल्प कला कारी है ये
@KUBAVATKISHAN
@KUBAVATKISHAN 2 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻
@karmurbhimsibhai1581
@karmurbhimsibhai1581 2 жыл бұрын
જય હો અભિનંદન ધન્યવાદ
@KUBAVATKISHAN
@KUBAVATKISHAN 2 жыл бұрын
આભાર સર 🙏🙏🙏
@jayHind-ex6qy
@jayHind-ex6qy Жыл бұрын
સરસ વાત કહી સાહેબ આપને 🙏🙏
@vimaldave698
@vimaldave698 2 жыл бұрын
Waaaah......Palan Saheb ne Salaam ane VDO maker ne khub khub Dhanyavad....All the Best..
@KUBAVATKISHAN
@KUBAVATKISHAN 2 жыл бұрын
Thank you 😊
@chandulalchhelavda4876
@chandulalchhelavda4876 2 ай бұрын
Thanks for informations....
@jayHind-ex6qy
@jayHind-ex6qy Жыл бұрын
Good luck sir 🙏🙏
@himanshubhalani2341
@himanshubhalani2341 Жыл бұрын
Nice Information
@KUBAVATKISHAN
@KUBAVATKISHAN Жыл бұрын
Thank you
@dineshbhalani5002
@dineshbhalani5002 Жыл бұрын
Very good information
@KUBAVATKISHAN
@KUBAVATKISHAN Жыл бұрын
Thank you 😊
@PrashantJoshi-marutimachinery
@PrashantJoshi-marutimachinery 4 ай бұрын
Aapni pase son kansari ne bachvva ma uttam balidan aapnara brahmano no itihas hoi to mokaljo ji.vinanti che.aa itihas aamone lagu pade che
@user-zt6wh7nc3k
@user-zt6wh7nc3k 5 ай бұрын
Ghumli pela nu capital shrinagar upar video bnavo hoy to mne contact karjo shrinagar ma aaj pan ghni prachin jagya o che
@KUBAVATKISHAN
@KUBAVATKISHAN Ай бұрын
ઓકે
@Gambhir21
@Gambhir21 Жыл бұрын
બોદ્ધ ગુફા વિશે કેમ વાત નથી કરતા..
@KUBAVATKISHAN
@KUBAVATKISHAN Жыл бұрын
Ye khabar nathi
@NarendraSingh-yx5hk
@NarendraSingh-yx5hk 6 ай бұрын
Budh ki ma ki aankh
@jaymabhavani3455
@jaymabhavani3455 2 жыл бұрын
Bhai aje bhai bole chhe emno number hoy to apo Full important chhe mara mate Please please please please apjo hoyto
@KUBAVATKISHAN
@KUBAVATKISHAN 2 жыл бұрын
Shu kam chhe bolo ne bhai ?
@KUBAVATKISHAN
@KUBAVATKISHAN 2 жыл бұрын
Emne number aapva ni na padi chhe
@jaymabhavani3455
@jaymabhavani3455 2 жыл бұрын
Amara sindhav kutumb na surapura ane saindhav history Janvi chhe
@jaymabhavani3455
@jaymabhavani3455 2 жыл бұрын
Mane whatsapp message karo
@KUBAVATKISHAN
@KUBAVATKISHAN 2 жыл бұрын
Tame kya na chho ?
@dharmendranakum8073
@dharmendranakum8073 Жыл бұрын
Gam kyu chee kyo taluko jiloo chee??
@KUBAVATKISHAN
@KUBAVATKISHAN Жыл бұрын
Ghumali, bhanvad, dwarka
@NarendraSingh-yx5hk
@NarendraSingh-yx5hk 6 ай бұрын
Thanks for this video sir g, bahot acha video banaya h bhai sahab aapne itihas ki jankari mili h JAI Gujrat JAI Rajasthan, aap is jagah k aaju baju k sare prachin jagaho k video banao muje apne itihas ki jankari achi lagti h JAI Hind JAI Bharat
Amazing weight loss transformation !! 😱😱
00:24
Tibo InShape
Рет қаралды 49 МЛН
THEY made a RAINBOW M&M 🤩😳 LeoNata family #shorts
00:49
LeoNata Family
Рет қаралды 43 МЛН
Nastya and SeanDoesMagic
00:16
Nastya
Рет қаралды 17 МЛН
Amazing weight loss transformation !! 😱😱
00:24
Tibo InShape
Рет қаралды 49 МЛН