અત્યંત ગર્વ ની વાત... અથાગ મેહનત નું અનેરું પરિણામ.... ખૂબ ઉપયોગી...માહિતીસભર... સ્વનુભવો નો સુંદર નિચોડ.... આવાં અનેક પુસ્તકો ની રાહ માં... અભિનંદન 👌👌
@chudasama75302 жыл бұрын
જય ગિરનારી જય કાશ્મીરી બાપુ જય દાતાર હું પોતે છ થી સાત વખત ગિરનાર દાત્ત્રય ઉપર જય આવ્યો છું.... ગિરનાર માં કઈક તો છે જ અને ખરેખર હજુ આજ ના સમય માં પણ ત્યાં કઈક શક્તિ નો વાસ છે જ........... ગિરનાર માં આજે પણ અમુક જગ્યાએ કઈક શક્તિ નો વાસ છે
@mmmm-yw7cq2 жыл бұрын
અભિનંદન જીતભાઈ જોબનપુત્રા ને સુંદર પુસ્તક લખવા બદલ
@sudhirkotecha92022 жыл бұрын
ગિરનારના ભોમિયા દ્વારા ભોમિયો....ધન્યવાદ
@sagarkareliya8742 жыл бұрын
Adesh Adesh Adesh... Jay Girnari 🙏🏻
@Handle514910 ай бұрын
જીતુભાઇ સાથે ખૂબ સુંદર સંવાદ છે પણ બેકગ્રાઉન્ડ મ્યુઝિક ખલેલ પહોચાડે છે 🌿જય ગિરનારી🌿
@GIRNARIBHOMIYO10 ай бұрын
next haji ek video banavo vichar che tyare hu dhyan rakhis ne best video banavis
@Handle514910 ай бұрын
@@GIRNARIBHOMIYO આભાર 🙏🙏 🌿જય ગિરનારી🌿
@nileshdafda217 ай бұрын
જય ગીરનારી
@rahulmuchhal43482 жыл бұрын
जय गुरुदत्त गीरनारी जय हो अलगारी गीरनारी महाराज की
@bhikhubhaibhatt9121 Жыл бұрын
જય ગિરનારી 🙏🙏🙏🙏🙏
@AaShah07042 жыл бұрын
હરિ ૐ તત્સત્ જય ગુરુદત્ત🌹
@vihaannofficial32792 жыл бұрын
Jay ho girna 🙏🙏🙏🙏🙏
@jayeshkakdiya57052 жыл бұрын
Jay girnari 🙏
@hiteshdangadhvihiteshdanga74742 жыл бұрын
જય હો ગિરનાર
@vihaannofficial32792 жыл бұрын
Har har Mahadev 🙏🙏
@ganpatbhaipanchal2394Ай бұрын
મ્યુઝિક નો અવાજ વધારે હોવાથી વાર્તાલાપ બરાબર સાંભળી શકતા નથી ❤🙏🇮🇳
@MaaGamthiDecoration2 жыл бұрын
Jai Girnari... jay ho... Aadesh
@gujjuninajare23982 жыл бұрын
જય ગિરનારી ભાઈ અવાજ વ્યક્તિ ની મને તલાશ હતી જે આપણને ગીરનાર વિશે પુરી સમજણ આપે આપના વિડીયો નાં માધ્યમ થી આપે માંરી ઈચ્છા પુર્ણ કરી ભાઈ ખુબ ખુબ આભાર ભાઈ મળીયે ગીરનાર ની પરિક્રમા માં જીગર ભાઈ પટેલ સાથે.હુ હિરેન દવે.. ભાવનગર જય ગિરનારી.. આદેશ..ૐ નમો નારાયણ શ્રી ગુરુ દત્તાત્રેય મહારાજ નાં ચરણોમાં કોટી કોટી વંદન 🙏
@GIRNARIBHOMIYO2 жыл бұрын
Chokass girnar ni lili parikrma ma maliye
@દેશીભજન11112 жыл бұрын
ગરવો ગિરનારી🙏
@ravirajput80282 жыл бұрын
Jay Girnari Sikhar pe beth ke khabar le hamari 🙏🙏🙏🙏
@dipak8864 Жыл бұрын
ખુબ અડભુડ, અતિ સુંદર, મિત્ર એક વાત છે કે વિડીઓ ખુબ સુંદર છે ૫ણ બેકગ્રાઉન્ડ માં મ્યુઝીક છે તે સાંભળવામાંં ખલેલ ઉભી કરે છે જો મ્યુઝીક ન રાખો તો વઘુ સારૂ. આભાર.....
@daveavinash2 жыл бұрын
જય ગીરનારી
@rvibhuva68132 жыл бұрын
Audio ma kaik vandho che ane aa background music na nakho yaar already disturbance che
@Naynapadhiyar112 ай бұрын
Khub khub abhinanndn .
@NanjiSadat-oj9vd Жыл бұрын
Vatchitma avaj khub thaychhe
@shrimahakal12352 жыл бұрын
🙏🏻❤️❤️❤️❤️❤️
@hemalkalani84842 жыл бұрын
Khub sras Jitu bhai jobanputra 🙏🙏🙏
@chetanmakwana24342 жыл бұрын
મહાદેવ હર
@sonalraval34334 ай бұрын
Sir mare girnar kall vishe vachavu che a book aap mane mokali sakasho?
@akashgadhavi14812 жыл бұрын
Plz remove background music 🙏🙏
@Omnamahshivay8456 Жыл бұрын
ગિરનાર ક્ષેત્રમાં અંદાજે કેટલીક ગુફાઓ હશે ભગવાન
@GIRNARIBHOMIYO Жыл бұрын
ghani badhi gani na sakai etlo
@subhvichar542 жыл бұрын
Bhai aa vache background music thi sambhalvama taklif pade che
@tenalivg6 ай бұрын
Bhai background music bandh rakho to majha aave sambhadvani
@PiyushPatel-ne8ez4 ай бұрын
Background music no raksho....Kai samjatu nthi
@mahendrajoshi2 жыл бұрын
સરસ
@priyenmehta99622 жыл бұрын
Saheb background music lower side par kro to tmaru conversation clear audible thai .. 🙏🏻
@porbandarnupani14332 жыл бұрын
ઓડીયો વ્યવસ્થિત નથી
@ajaygadre55612 жыл бұрын
Excellent 🙏🙏.But music is loud & disturbing
@jaihind70932 жыл бұрын
Aa music nakhi ne vidio kharab Kari naykho,,aama music ni kya jarur che
@hemang3142 жыл бұрын
ઓડિયો બોગસ છે, અમુક શબ્દો તો સમજતા જ નથી
@hiteshrathod539 Жыл бұрын
Mare aa book levi chhe
@rushikeshtrivedi47832 жыл бұрын
Music ma aamuk nathi samdatu bhai....
@siddharthshah82282 жыл бұрын
Make vedios without background music....if u want audience to listen to talk
@GIRNARIBHOMIYO2 жыл бұрын
U r right by mistake
@umangkubavat5966 Жыл бұрын
Sherbag ratanbag batavone kamadar kund ni niche aavyo te
@altafrathod.thangadh36952 жыл бұрын
બેક ગ્રાઉન્ડ સંગીતે વિડિયો નિ મજા લેવા n દીધી
@digvijaygujale94332 жыл бұрын
Hindi me Available he ?
@GIRNARIBHOMIYO2 жыл бұрын
Only gujrati
@dr.bhargavdharaiya25652 жыл бұрын
Jitu bhai na contact number hoy to aapsho.....
@kanopithva26372 жыл бұрын
આ પુસતક મૌ કલાવો ૯૯૨૫૫૩૮૩૪૬
@zalahanubha95702 жыл бұрын
આ પુસ્તક તેમની પાસે હોય તો તેમનો ફોન નંબર આપવા વિનંતી
@GIRNARIBHOMIYO2 жыл бұрын
Niche j book publisher che emno number che ty thi apne mali jase
@grisselkirkendall44972 жыл бұрын
😃 p̷r̷o̷m̷o̷s̷m̷
@zalahanubha95702 жыл бұрын
પવિણ પુસ્તક ભંડાર રાજકોટ માં નથી
@sudhirkotecha92022 жыл бұрын
ખુબ ખુબ ધન્યવાદ આ પુસ્તક ની બધીજ આવૃત્તિ ખલાસ થઇ ગયેલી આપ દ્વારા જાણવા મળ્યું...પ્રવીણ પુસ્તક ભંડાર મા નથી