બેન ના વિચારો સારા છે ભુવા મા માનતાં નથી બોવ સારૂ કહેવાય છે પણ બહેન કોઈ ના કહેવાથી કે કોઈ કરવાથી કાય થાતું નથી તો બધાં ભુવાને જ પકડે ભુવા ના ઘરે લાઈનમાં રેવું પડે ફલાણા ને મારવાનો છે નાખ ભુવા દાણા બધાં ખોટી ના છે મનમાં સારા વિચાર લાવો એટલે બધું ખુસલ મંગલ જય ભીમ જય સંવિધાન મનસુખભાઈ રાઠોડ
@kamleshsparmarratdiya9134 күн бұрын
પરમાર કમલેશ ભાઈ ગામ રાતડીયા તાલુકો દેવગઢ બારીયા જિલ્લો દાહોદ થી મનસુખ ભાઈ જય ભીમ નમોઃ બુદ્ધાય 💪