સાચું છે પીરાભાઈ સરમુખત્યારશાહી કરતા રાજાશાહી સારી 🙏🙏🙏🙏
@chandansinghdabhi61565 ай бұрын
જય માતાજી ભારતના નાગરિકોએ નક્કી કરવાનું છે રાજાશાહી સારી હતી કે આ લોકશાહી રાજાશાહીમાં ક્યારે કોઈપણ ગરીબ ભૂખે મળતો ન હતો રાજાશાહીમાં કોઈપણ ગરીબ નું મકાન તૂટ્યા ન હતા રાજાશાહીમાં કોઈ ગુના બનતા ન હતા અને ખેતીમાં ઉપજ પણ બહુ થતી હતી આજે પણ રજવાડાઓની જેટલી જમીન છે તે ભરત રજવાડાઓને આપી દે તો ભારત દેશમાં લગભગ લોકો ભૂખે ન મરે એટલી ઉપજ થાય ખેતીમાંથી અને આ લોકશાહીમાં ખેતી માટે પાણીની વ્યવસ્થા સરકાર કરતી નથી જમીનને બંજર બતાવી અને ખોટા રીતે ગેરકાયદેસર રીતે ખેતીની જમીનનો દુરુપયોગ થાય છે એટલે અને લોકશાહી ના કહેવાય ઠોકશાહી કહેવાય કોઈપણ વિરોધ કરે તો પોલીસવાળા આવીને તેના ઘેરથી લઈ જાય અને ઠોકે તેને આ ઠોકશાહી કહેવાય ખિસ્સામાંથી કાયદા કાઢે અને નાગરિકોને અમલ કરાવે નેતાઓ માટે કોઈ કાયદો નથી ખોટી રીતે ગમે તેમ પ્રચાર કર્યો હોય કે ખોટા ગુના કર્યા હોય તેના ઉપર કોઈ કાનૂની કાર્યવાહી થતી નથી કોઈપણ સમાજમાંથી આર્થિક રીતે પછાત ગરીબ હોય તેનાથી કંઈ થયું હોય તો તેને ગુના ગુનેગાર ઠેરવી ને તેના ઉપર કાનૂની કાર્યવાહી કરી અને જેલમાં પૂરે છે દંડ કરે છે પોલીસવાળા મારે છે અને પોલીસને તો આ લોકશાહીમાં બેફામ રાજા આવી ગયું છે માં બેન સામે ગાળો બોલવી લુખ્ખાઓની જેમ દાદાગીરી કરવી લોકોને ઢોર માર મારવો આવી બધી પોલીસની વર્તુળ છે આ લોકશાહીમાંજે લોકોને રાજાશાહી સારી લાગતી હોય અને તેમને લાગતું હોય કે રાજાશાહીમાં સારો ન્યાય થતો અને પબ્લિકને શાંતિ સુખ શાંતિથી રહી શકતા હતા તે લોકોએ કોંગ્રેસ હોય કે ભાજપ હોય કે કોઈ પણ પક્ષ હોય ઇલેક્શન નો વિરોધ અને બહિષ્કાર કરવો જોઈએ મતદાન ન કરવું જોઈએ જય માતાજી
Very nice vlog 👌👌👌👍🙏full watch 2 times 👍👍👍I share your link All my Gondal Group 😊
@VK_OK_VLOGS1910 ай бұрын
વાહ ભાવિકાબેન વાહ નમસ્કાર 🙏🙏🙏તમારા બધા ના સહકાર અને મોટીવેશન થી મહેનત કરી રહ્યો છું 🙏🙏🙏 લિંક શેર કરવા બદલ ખુબ ખુબ આભાર 🙏🙏🙏 રાજ તિલક માં કરશનદાસબાપુ આવેલ કાલ ના બ્લોગ માં આવશે🙏🙏🙏
બકુલભાઇ તમારો આભાર આવા નવા નવા વિડીયો બતાવતા રહે જો
@VK_OK_VLOGS1910 ай бұрын
ખુબ ખુબ આભાર 🙏🙏🙏🙏
@ShaileshRaviya-r5x10 ай бұрын
બકુલભાઇ ગોડલ ના નવા વિડીયા બતાવતા રહેજો
@VK_OK_VLOGS1910 ай бұрын
હા ભાઈ 🙏🙏🙏આભાર🙏🙏
@kiritratani8 ай бұрын
Video Saras Che song band original rakhyu hot to vadhare saru lage che
@VK_OK_VLOGS198 ай бұрын
Khub khub abhar apno 🙏🙏🙏 orizinal songs ma distbans avto hoy મુઝિક nakhel che have પછી ઓરીજનાલ રાખવા નો આગ્રહ રાખીશ 🙏🙏🙏🙏🙏🙏 સૂચન બદલ ધન્યવાદ 🙏🙏🙏🙏
@SamsungA-nl1lx9 ай бұрын
Road reper krawo
@VK_OK_VLOGS199 ай бұрын
Thenks
@prpatelsdop60245 ай бұрын
Jairajsinh राजा ही तो है
@VK_OK_VLOGS195 ай бұрын
🙏🌺🙏🌺🙏🙏
@lalit1019 ай бұрын
We❤Gondal State
@VK_OK_VLOGS199 ай бұрын
Thenkyou🙏🙏🙏🙏🙏🙏
@jayzala200310 ай бұрын
Music prasang ne anurup rakho vadhu view malse
@VK_OK_VLOGS1910 ай бұрын
કોઇ ના મ્યૂઝિક યુટ્યુબ માં મૂકી શકતા નથી કોપીરાઇટ આવી જાય
@devangidhunofficial10 ай бұрын
🙏🏻🙏🏻
@VK_OK_VLOGS1910 ай бұрын
જય પરબના પીર🙏🙏🙏🙏 કાલે સ્ટેટ મા કરશનદાસબાપુ આવેલ તેનું કાલ ના બ્લોગ મા જોજો 🙏🙏🙏
@ShaileshRaviya-r5x9 ай бұрын
હિમાશુ રાજા નીબરમચોરયાસીનો વિડીયો બતાવો
@VK_OK_VLOGS199 ай бұрын
Ha bhai🙏🙏🙏
@narendrasinhvaghela4598Ай бұрын
રાજાના જમાના ગયા નથી ભાઈ તમે કહો છો પણ જ્યારે હિન્દુત્વની સંખ્યા ઓછી હશે વર્ષો બાદ ત્યારે આજ ક્ષત્રિય દરબારો કામમાં આવશે
@VK_OK_VLOGS19Ай бұрын
👌👌👌👌🙏🙏🙏ખુબ ખુબ આભાર નરેન્દ્રસિંહજી🙏🌺🙏🌺🙏
@zyzyzx33529 ай бұрын
Rajaa naa jamana gayaa.
@VK_OK_VLOGS199 ай бұрын
Video jova badalanhar🙏🙏🙏
@gohilhardevsinh96698 ай бұрын
Tara baap dada nu to kahe kon hata su hata su karta hata 😂😂😂😂 gand kem bali gyi tari saru no lagiyu azad Bharat na rajnetao na gulam tane😂😂😂😂 jai mataji jai rajputana