Khub Saras Song.❤....Gopal Bharwad And Kinjal Ben Rabari.. Bhagvan Vadwala Ane Bhagvati Ma Lakhu Tmne Khub Agal Vadhare
@ganeshbharvad226623 сағат бұрын
0:03 0:03 0:03 Mmmmmmmmmmmmm to me😊 mmm mmmmmmmmmmmm😊 po mmm.oomomo😊😊 p ok thanks 🙏👍 o😊😊lll😊l Ll.lom.l.lll Ppppp😊
@maheshsolanki__official65 Жыл бұрын
ખરેખર બઉ જ જોરદાર સોન્ગ છે ગામડાની આખી દિનચર્યા સાદી રીતે વર્ણન છે 😍😊
@sonalbenbarvadsonalbeny9333 Жыл бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@solanki6656 Жыл бұрын
❤❤❤ 0:22
@gujjugamer909710 ай бұрын
⁰ pp pp p0 in ⁰ pple p pp p LP LP LP pp LP LP pp pp p look l LP ll LLP LP LP ll lll LP llllllllllll LP lllllllllllll,@@solanki6656
@ashokbhaimunjapara37210 ай бұрын
ખરેખર બહુજ સુંદર સોંગ છે
@Sipai-fm6wx9 ай бұрын
..@@ashokbhaimunjapara372
@GopalMakwana-qt4yf9 ай бұрын
વાહ ગામડાની સંસ્કૃતિ અને ગુજરાતની સંસ્કૃતિની પરંપરાને જાળવીને ખુબ સરસ બાકી અત્યારે તો ગુજરાતી સિંગરો બેવફાઈ સોંગન.. ગાય છે
@hindi.andguj.piano.tutorial1235 ай бұрын
😮 તમે ધોરણ 10 માં માં કતો 12 મુ ધોરણ ભણો છો? 100%✓✓✓✓
@LalaBharwad-i8tАй бұрын
અઅઅઅઅઅઅ@@hindi.andguj.piano.tutorial123
@viraldesai-dq9yn7 ай бұрын
વર્ષો જૂની સંસ્કૃતિ અને ગામઠી દેશી ભાષા એ દિલ જીતી લીધું બાકી આ જમાના માં આવા ગીતો ની આશા રાખવી બહુ ઓછી છે... આભાર
@solankimahendra53935 ай бұрын
સૌ પ્રથમ તો ગીત ના લેખક ને લાખ લાખ અભિનંદન... શું અણમોલ શબ્દો થી શણગાર્યું છે આ ગીત.... ગ્રામ્ય જીવનની સચોટ વાત કંડારી છે ગ્રામ્ય સંસ્કૃતિ નું આબેહૂબ વર્ણન કર્યું છે.. જૂનાં જમાના ના લોકો ની જીવન ની અણમોલ ઝાંખી સાથે પતિ પત્ની નો નિર્દોષ અને સાચો પ્રેમ દર્શાવવા માં લેખક સંપૂર્ણ સફળ રહ્યા છે ખરેખર આવી જ પ્રેમાળ જિંદગી જીવે છે ગામડાના લોકો... આ ગીત સાંભળતા સાંભળતા મને આજે 60 વરસ ની ઉંમરે મારો ભૂતકાળ યાદ આવી ગયો.. આજ છે આપણી ગ્રામ્ય સંસ્કૃતિ... બાકી આજના પ્રેમ અને બેવફાઈ ના વર્ણન વાળા ગીતો આવે છે એ સાંભળી ને દિલ દુભાય છે કે આ આપણી ભારતીય સંસ્કૃતિ નથી... આવા ગીતો આપણી ભારતીય સંસ્કૃતિ ની સાચી ઓળખ આપે છે.. ગીત બદલ પરોક્ષ કે પ્રત્યક્ષ રૂપે આ ગીત બનાવવા માં સાથ અને સહકાર આપનાર આખા વૃંદ ને લાખ લાખ અભિનંદન.... લેખકે કેટલું ચિંતન કર્યું હશે ત્યારે આ શબ્દ રચના કરી શક્યા હશે.... આજના સમયમાં આવુ ગીત બનવું એ પણ પરમાત્મા ની મહેરબાની જ કહેવાય....
@aaravsharma48874 ай бұрын
તમે એકદમ સાચી વાત કરી છે ભાઈ ..ભૂતકાળ એટલો યાદ આવી ગયો કે ના પૂછો વાત...વાહ
@jaypalravat9393 ай бұрын
Saachi vaat
@SURESHTHAKOR-xd4df Жыл бұрын
હે હૈયુ ચડયું હરખે પગ ટકતો નથી મારો... એમાંય પશી કાલ હવારે વલોણાંનો વારો..... Nice lines Kinjal ben superb song
@Bapu937 Жыл бұрын
સરસ
@UK_EDITOR- Жыл бұрын
@@Bapu937❤❤❤❤❤❤❤😂❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@rohitzalaofficial9138 Жыл бұрын
જય શ્રી ગણેશાય નમઃ જય શ્રી શક્તિ માં જય શ્રી જહુ મા જય શ્રી સીકોતર માં જય માતાજી જય શ્રી રાધે ક્રિષ્ના જય શ્રી દ્વારકાધીશ જય શ્રી સંગ્રામસીહ દાદાભા જય શ્રી લક્ષ્મી ફોઈ જય શ્રી ગોગા મહારાજ જહુ મ્યુઝિકલ ગ્રુપ વીરતા રોહીતસીહ ઝાલા ખુબ સરસ સોન્ગ
@BhartbhaiGohil-g1j4 ай бұрын
😂😂😂
@rajabahucharvala.66112 ай бұрын
😊😊 @@BhartbhaiGohil-g1j
@jayeshmarwadi86892 ай бұрын
જબરજસ્ત સુપર
@Dudhabhai-r7t19 күн бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@બિજલભાઈભરવાડ Жыл бұрын
સરસ શબ્દો ઉપયોગ કર્યા છે... ગીતકાર અને બંને કલાકારો ને ખુબ ખુબ અભિનંદન....
@rvrathod7167 Жыл бұрын
આજે પણ આ ખુમારવંતી ધરા ઉપર સંસ્કૃતિ સચવાય એવા કલા ને ઉજાગર કરતા લેખકો અને કવિઓ અને સંગીતકારો અને કલાકારો છે અને આવા તમામ મહાન કલાકારો ને નત મસ્તક વંદન
@bharvadarjan9523 Жыл бұрын
😅
@bharvadarjan9523 Жыл бұрын
😅
@bharvadarjan9523 Жыл бұрын
😅
@bharvadarjan9523 Жыл бұрын
😅
@ankitp2389 ай бұрын
કિંજલબેન ના ભારે અવાજ , ગોપાલ ભરવાડ ના દેશી લહેકાથી તથા ગીતના શબ્દોથી ગીત મહેકી ઉઠ્યું છે. ખુબ જ સરસ...
@thakorkrunal4885 Жыл бұрын
પિયર દૂર હોય કે નજીક પણ દરેક ઓરત નું પિયર તો પિયર.. સાસરિયાં મા ગમે એટલું સુખ હોય પણ પિયર ન ભુલાય. આઇ મીસ યૂ મમ્મી પપ્પા.. આ ગીત સાભળ્યું અને નજર મા પિયર આવે છે.. 😥😥😥😥😥
@bahadursinhdhal3946 Жыл бұрын
D😅😅😅😅
@bahadursinhdhal3946 Жыл бұрын
😂😂😂❤
@bahadursinhdhal3946 Жыл бұрын
Thrjj
@bahadursinhdhal3946 Жыл бұрын
Ufjhf
@bahadursinhdhal3946 Жыл бұрын
😅😅😅😅
@SINDHAVNAVGHANBHAI-c3x Жыл бұрын
ગીત અતિ સુંદર સાથે ઓરઇજનલ કઓછઈયમ કપડાં દેશી જરૂર છે ❤❤❤ 3:14
@jayeshkhair Жыл бұрын
L. V. Pp. L. V. V. B l. L. No. B. V. V. B. N. V. V. B. B. Vb. N. B. V. L. B v. No. N. L. L b. L. Lbn. B. N. L. Nl. V. L. V. B. V. V. L. N l. L l. B. V. L. Lll lllllllllll lbl l pp pp llll. Ll llllll lblllllllllll l lll l. Llll lll llll l lll llll. Llll l l pp. Lllllll. ?Lll l v ppn l n ll ll l lblllllm pp m . L l l l b l l nnv n n n n bkm n lll L. L. B l. L. L. L. L. L. L. Ll
@jayeshkhair Жыл бұрын
L. V. Pp. L. V. V. B l. L. No. B. V. V. B. N. V. V. B. B. Vb. N. B. V. L. B v. No. N. L. L b. L. Lbn. B. N. L. Nl. V. L. V. B. V. V. L. N l. L l. B. V. L. Lll lllllllllll lbl l pp pp llll. Ll llllll lblllllllllll l lll l. Llll lll llll l lll llll. Llll l l pp. Lllllll. ?Lll l v ppn l n ll ll l lblllllm pp m . L l l l b l l nnv n n n n bkm n nlll L. L. B l. L. L. L. L. L. L. Ll
tree5tt regretgtt tť TV5tTV TV TV green 5lb55t5 gtttvbe y
@KamuRana-qc6cx Жыл бұрын
सुपर सोंग हों भरतजी ठाकोर तरफ थी फ़ूल सपोर्ट छे जय माताजी ❤❤❤❤❤❤😂❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@prakashchauhan5901 Жыл бұрын
jay mataji
@anilbambhava651510 ай бұрын
ંંઅં@@KamuRana-qc6cx
@gadaliyamahesh81828 ай бұрын
❤@@KamuRana-qc6cx
@dharmendrasinhgohil9886 Жыл бұрын
Wah bhai moj lavi didhi ...gopal .....bhai tu aam ne aam pragati kar ...mataji tari hare re...
@જાદવધિરૂર21 күн бұрын
6:45 6:47 to
@જાદવધિરૂર21 күн бұрын
|
@rkcreation2491 Жыл бұрын
Gopal Bhai and Kinjal ben congratulations 🎉khub pragati karo dilthi shubhechha..🙏
@gauribenmathavadiyАй бұрын
Khoob khoob Abhinandan❤😊❤😊❤😊❤😊❤😊❤😊❤❤😊
@king__11112 күн бұрын
❤
@mrashokchaudhary181511 күн бұрын
😊😊😊
@mrashokchaudhary181511 күн бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@mrashokchaudhary181511 күн бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@GhoyalKishan-nc7wz2 ай бұрын
Ha maldhari ni moj ha 🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤
@manaharminama421711 ай бұрын
Khub saras song🎶🎤🎤
@sanjay_satka_07 Жыл бұрын
ખુબ સરસ ગોપાલભાઇ કિંજલ બેન જય ઠાકર જય દ્વારકાધીશ
@shankarahir5694 Жыл бұрын
આવા સોંગ બનાવો તો દિવસ માં દશ વખત શબળવા ઇચ્છા થાય❤❤❤
@RajuBorecha-l3m26 күн бұрын
😂
@Ashish-h9o3f18 күн бұрын
Good
@kushjokhva642 Жыл бұрын
સુપર સોંગ છે ગોપાલ ભાઈ કિંજલ બેન ❤👍👌👌👌👌
@solankimahendra53933 ай бұрын
અતિ સુંદર શબ્દો થી શણગાર્યું છે આ ગીત... બહું અસરદાર શબ્દો થી રચના કરી છે આ ગીત ની... હૈયું ચડયું હરખે પગ ટકતો નથી મારો એમાંય પછી કાલ હવારે વલોનાં નો વારો,.. ઉભે પગે કેમ જઉં મૂકી ઘર ના કામકાજ.... જઉં તો ખરી હું પણ તમારે ઊઠવું પડે વહેલા બંધાતા હોય તમે તો હું પિયર ભરું થેલા.....
@bhadrashihgohil5342 Жыл бұрын
ખૂબ ખૂબ અભિનંદન આવા લેખક ને ને આવા કલાકારો ને આજ આપણી સંસ્કૃતિ છે