ગુજરાત નું ગૌરવ એવા ગોપાલ ભરવાડ ના સોંગ નેં એવોર્ડ મળવો જોય જોરદાર સોંગ સે ભાઈ ❤❤❤❤
@sunilmeer2790 Жыл бұрын
❤❤❤❤❤❤
@સૂરજકુવાંદિયકુવાંદિયા2 ай бұрын
❤❤❤❤
@BharvadDashrathSelabhai Жыл бұрын
સુપર સોંગ સે ગોપાલ ભાઈ દ્વારકાધિશ ને મારી પ્રાર્થના ખુબ આગળ વધો...❤😊
@kandhal_odedaral_writter Жыл бұрын
વાહ.. મજા પડી ગઈ... શું એક્ટિંગ યાર.. અફલાતૂન... વિયોન બેન.. Shushil ભાઈ.. સેજલ બેન... ફારૂક ભાઈ... ગજબ..... સ્પેશિયલી બેન વિયોન... નજર જ઼ ના હટે એવી એક્ટિંગ...... સિંગિંગ.. હંસાબેન, ગોપાલભાઈ કર્ણ પ્રિય.... મીઠાસ, લાવણ્ય, માધુર્ય.... શબ્દો.. વિરા રમેશભાઈ.. આહા.. અને અમારા મુખી... વિષ્ણુભાઈ.... કંપોઝ કીંગ.. 💙💙💙💙 પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે આં ગીત ને દીપાવવા જેમનો સહકાર છે એમને..ખુબ ખૂબ અભિનંદન..
@gabhabhaihadgarda66577 ай бұрын
😍😍😍
@MayalbenVaghala11 ай бұрын
સુપર સોંગ ❤️કયુટ વોઇસ હંસાબેન એન્ડ ગોપાલભાઈ.એવુ લાગે કે આ ગીત 100 વખત સાંભળવી તોય દિલ નથી ભરાતું.રાત દિવસ સાંભળ્યા જ કરવી એવું ગીત છે❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@MeetVagamahsi8 ай бұрын
Jnjbbdb k liye bola e😮 IC chip love ❣️
@hareshbrwd8808 Жыл бұрын
Super duper amazing 🤩 S.s digital ni. Boom boom 💥💥
@PUNIT_GAMARA_6828 Жыл бұрын
પ્રેમ પણ ગજબ હોય છે પોતાનું પ્રીય વ્યક્તિ રિસાઈ અને મનાવાવાળા થાય ત્યા સુધી મજા પણ નય એ માનેતી...😘👸🏻
@JaY_DuDhReJiYa Жыл бұрын
મોજ ત્યારે જ આવે , જ્યારે s.s.digital ના નવા નવા ગીતો સાંભળવાની મજા આવે હો 😊 ઠાકર પાસે એક જ પાર્થના છે 🙏🏻 તમે ખૂબ ખૂબ આગળ વધો 🙏🏻 જય ઠાકર 🙏🏻
મારી લાડકી નું ફેવરેટ ગીત છે વાહ ખુબ સરસ ગીત છે ❤❤❤❤
@gamerashish5801 Жыл бұрын
Wow yaar lakhavu che ghanu pan sabdo ma hai lakhi sakto ,yaar su acting che ,su lyrics ,su location che proper desi song che "PATI PATNI NI LIFE NE ENJOY KARAVE " KHUB SARAS CHE 👍❤️
@chiragsir2333 Жыл бұрын
શબ્દોની સજાવટ જોરદાર અને એકટિંગ પણ ખુબસરસ, પ્રેમથી ભરપૂર સોન્ગ 👌🏻👌🏻👏👏સીતારામ વાલા 🙏🏻🌷🌹
@ravidegama487 Жыл бұрын
😊
@sakaliyahetal448911 ай бұрын
Hi
@sakaliyahetal448911 ай бұрын
હિમાંશુ. સાક લીયા
@simranjewels1152 ай бұрын
સેજલ બેન મીસેયુ ્,❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@vishalbarot5232 Жыл бұрын
Jordarr Singer Gopalbhai Bharwad and Hanshaben Bharwad ❤️❤️
@gopalalgotar957 Жыл бұрын
🎉🎉 ha mojjj ❤
@shitalbenshitalben943011 ай бұрын
જેને આ ગીત ગમ્યું હોય તે લાઈક કરે મારુ તો ફેવરિટ થઈ ગયો👍👍👍👍👍👍👍👍
@ImaranTheba-ug5vt9 ай бұрын
😊😊
@sanjaytalpada98578 ай бұрын
કે કે😂 લોપવ ક્લિકi kal❤@@ImaranTheba-ug5vt
@rajeshparmar592510 ай бұрын
ખુબ ખુબ અભિનંદન ગોપાલ ભાઇ ભરવાડ અને હંસાબેન ભરવાડ આ ગીત મે વસ થી પચ્ચીસ વાર સાંભળ્યું પણ મન નથી ભરાતું આવુ કાય બીજુ કોઈ સારૂ સોન્ગ જોરદાર બનાવો 🚩🙏જય માતાજી 🙏🚩
@jaysukhvora92719 ай бұрын
😊😊
@Tech_InfiniteK Жыл бұрын
વાહ ખુબ સરસ શબ્દો થી ગીત બનાવ્યું છે. પેલા તો બંને સિંગર ને અભિનંદન. એક કપલ ની મીઠો મીઠો ઝગડો તમે ગીત માં વર્ણવી દીધો. જેનો અંત તો પ્રેમ તરફ દોરી જાય છે.. ખુબ સરસ
@janakgaminggaming81817 ай бұрын
TARI MANO PIKO
@kiranjethwa37016 ай бұрын
@@janakgaminggaming8181😅😊😊lpll😊😊llppl😊😊😅😅😅lp
@jasobharwad9803 Жыл бұрын
Super duper hittt song....❤ હાલી ગયું હો....🔥✨
@bhavingohil71488 ай бұрын
👌👌
@bhavingohil71488 ай бұрын
Hi
@Bollywood5-star Жыл бұрын
Jay Ho.... Ha moj Ha...❤❤❤
@satubhai_vaghela96464 ай бұрын
સુપર સોંગ સે ગોપાલ ભાઈ દ્વારકાધિશ ને મારી પ્રાર્થના ખુબ આગળ વધો...
@lakhu____thakor3028 ай бұрын
જોરદાર સોંગ ભાઈ ગાયું જોરદાર કડી આવી બાંધણી લેતા પિયુ તું ના સર્માયો....
@SukhabhaiBambhava-i6t Жыл бұрын
Vah gopal bhai vah ખોખડદર વારા ભાનૂ આઇ ખૂબ આગડ વધારે ❤❤
@BSvlogs070 Жыл бұрын
ગોપાલ ભાઈ ના સોંગ થોડાક લેટ થાય પણ કાય ઘટે જ નહી.....❤❤
@sanjaymeer5454 Жыл бұрын
🎉🎉🎉 ગીત ખુબજ સરસ બનાવ્યું છે એના માટે ખુબ ખુબ અભિનંદન આજે દિવસ મા પાંચ વખત સાંભળ્યુ ગોપાલભાઈ નો અવાજ જ એવો કે મજા જ આવે
@NagjibhaiChhotala7 ай бұрын
Super song se 15 mi var sambhlu su તો પણ કંટાળો નથી આવતો
@SanjaySanjay-cl9wl8 ай бұрын
🎉🎉🎉🎉❤❤❤❤❤
@pujaranva1928 Жыл бұрын
જાજા ટાઈમ થી રાહ જોતા તા આ સોંગ ની.... ફાયનાલી આવિ ગયું બોવ મસ્ત સોંગ ❤
@kj_meer Жыл бұрын
લફરું તો જીવનમાં ઘણા લોકો સાથે થાય છે, પણ જેની માયા લાગી જાય એનું નામ પ્રેમ ❤️
@kaandigital1476 Жыл бұрын
👍👍
@djremixvijathakor11 ай бұрын
Sachhu ho
@VISHNUJIThakor-p5t11 ай бұрын
@@djremixvijathakorWW1 ¹ê¹
@ManjulaMakwana-i2e9 ай бұрын
Sachi vat che ❤❤
@RahulSolanki-nm2bl9 ай бұрын
પણ ભાઈ મારે તો કઈ અલગજ છે જે ને જોવું તે ગમી જાય છે😂
@rameshchavdiyaofficial5979 Жыл бұрын
Good work 🔥
@mojgaming95777 ай бұрын
கிப் உ6
@amitbhai6286 ай бұрын
❤❤❤
@karimkhanjatmalek654711 күн бұрын
@@amitbhai628 bbbhh
@dkjani-lw6zf5 ай бұрын
ગુજરાતી ગીત નો ઉદય એટલે ગોપાલ ભરવાડ અને હંસા ભરવાડ સંસ્કાર અને સંસ્કૃતિ ની અદભુત સમન્વય ખુબ સરસ શબ્દો અને પ્રાસ ધન્યવાદ દશરથભાઈ કુ જાની ઠાડચ
@ZalaAlpu9 ай бұрын
જોરદાર ગીત સે ❤દિલ ને અડી જાય એવું સે ભાઇ ❤ માનીતી 2 પણ જોરદાર સે ❤❤👍
@kj_meer Жыл бұрын
પહેલા રિસાઈ જાય અને પછી માની પણ જાય છે, ઓયે પાગલ તારી આ અદા પર તો દિલ હારી જ જાય છે😊