વાહ ! ગોપાલ ભાઈ શુ વિચારો છે ! તમને શાંભળી ને મજા આવી ગઈ.
@mansukhhirapara557115 күн бұрын
વાહ ગોપાલ ભાઇ વાહ સરસ વાત કરી એકદમ સરળ સમજાય એમ સત્ય મઃ જય
@indiafirst.12312 күн бұрын
😂😂😂
@Hdysyshdhsjs14 күн бұрын
ખુબ સરસ ગોપાલ ઈટાલિયા.
@danajivanol246915 күн бұрын
વાત સાચી છે પહેલા ડ્રગસ આટલું ન હતું અત્યારે ગામડામાં પણ ડ્રગસ વેચાય છે
@कखग-ज4घ11 күн бұрын
@@danajivanol2469 ha sachi vat 6e, khangressi thugbandhan ni sarakar na state ma sav Shanti 6e, drugs nu nam pn koiye nthi sambhalyu
@natvarlalbarot46989 күн бұрын
Tu.pois.hato.tu.jakha.mari
@vejandgadhvi71618 күн бұрын
Vechva vara kon apna jeva j hoy che
@mubinsaiyad6004 сағат бұрын
@@natvarlalbarot4698 aa haed constebal hato aane cm kon hato aato badha jare che..
@PRAVINBHAIZANZRUKIYAКүн бұрын
ગોપાલભાઈ તમારી કામગીરી ને લાખ લાખ વંદન તમારી જેવા નીડર બાહોસ ની આ દેશને જરુર છે
@premjibhaipokar562314 күн бұрын
ગોપાલ ભાઈ એ ખુબ સરસ હિંમત બતાવી 💪ધન્યવાદ
@gopalbhaihirapara114415 күн бұрын
Congratulations, Gopal Bhai.❤..અભણ ગુહ મંત્રી હોય ભણેલા સલામ કરે જનતા મત આપે એ કેવાં સમજા વા લોકશાહી છે
@Viskologiy14 күн бұрын
ખરેખર ખૂબ સરસ એક યુવાન કેવો હોવો જોઈએ એનું શ્રેષ્ઠ ઉદાહરણ એટલે "ગોપાલ ભાઈ"
@Lakhabhaiakbari15 күн бұрын
ખુબ સરસ ગોપાલભાઈ વાહ ભાઈ વાહ
@narendrabhaisavseta398814 күн бұрын
વાહ ગોપાલ ભાઇ ધન્યવાદ આપું છું 👌👌👌👌👌👌
@SyamjiBhaipThakorThakor-dv4bx14 күн бұрын
વાહ ગોપાલ ભાઇ મસ્ત જવાબ આપી રહયા છે ❤
@shaileshbejaliya300514 күн бұрын
વાહ ગોપાલભાઈ વાહ તમે બિલકુલ સાચી રીતે એકદમ સચોટ રીતે સમજાવ્યું
@alkashukla867415 күн бұрын
Salute Gopaliaji for Yr arguments
@bhagwanshah673013 күн бұрын
🙏U R ALL WAYS GREAT JOB 🙏
@rameshsangani818214 күн бұрын
બિલકુલ સાચી વાત છે ગોપાલ ભાઈ કે રાજકારણમાં કે પોલીસ મા તમારા જેવા નેતા ની જરૂર છે
@rahulvasava260714 күн бұрын
😅😅😅
@indiafirst.12312 күн бұрын
Hindu sabd italiya tara Modhe nthi sobhtu tu kya Modhe hindutav ni vat krechhe
@indiafirst.12312 күн бұрын
@@rahulvasava2607😂😂😂
@Anil1985-b8d10 күн бұрын
gopal bhai party khoti pakdi che atle baki hu 100%vote aapot.
@nileshantani57229 күн бұрын
પોલીસ માં ના ચાલ્યો રાજકારણ માં પણ નહિ ચાલે
@ArjavThakor-fj7jj14 күн бұрын
બહુ સરસ વાત કરી રહ્યા છે. ગોપાલભાઈ બહુ પરફેક્ટ વાત કરી છે. સાચી વાત છે.
@ashoksonagraashoksonagra759114 күн бұрын
બિલકુલ સાચી વાત કહી છે ગોપાલ ભાઈ ઇટાલિયાએ ❤🎉
@yasinpatel475913 күн бұрын
Very good information gopal italy ❤
@hashmukhbhaipatel240615 күн бұрын
વાહ,ગોપાલભાઈ,ખુબ સરસ સમજાવ્યું..ધન્યવાદ..સરકાર માં તેજી તોખાર ની જરૂર છે..મરિયલ ટટ્ટુ ની નહિ...
@solankiparesh93297 күн бұрын
વાહ 🙏🏻🙏🏻
@jentibhaijamod796015 күн бұрын
બહુજ ચાચી વાત કરી ગોપાલ ભાઈએ
@ninamasatisha521510 күн бұрын
ખૂબ સરસ ગોપાલ ઇટાલિયા ધન્યવાદ
@babubhaivaghela800614 күн бұрын
ગોપાલભાઈ ઈટાલિયા સાહેબ બરોબર વિચારી રહ્યા છે દેવાંશી જોષી જી.. સરકાર ના ચાવીરૂપ સત્તાસ્થાને બેઠેલા વ્યક્તિને એની સત્તાઓ કરતા એની જવાબદારી નો ભાન હોવું જોઈએ.. હર્ષ સંઘવી હોય કે તમે જેને દાદા -દાદા કરો છો એ સાડા છ કરોડ જ્ઞાતા પર શાસન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ને એના હોદા નો ભાન તથા જવાબદારી તો હોવી જોઈએ ને?.. ગોપાલ ઇટાલિયા બરાબર વિચારી રહ્યા છે બહેન જી. એક ગૃહમંત્રી કે મુખ્યમંત્રી જો ગરબાઓ જેવી બાબતો માં છેક વડોદરાને સુરત સુધી રાતોરાત લાંબા થઈ ને પડકારો ફેંકતા હોય ?.. તો સાચી અને વધુ ગંભીરતાથી બજાવવી પડે એ જવાબદારી કાયદો અને વ્યવસ્થાની જાળવણી ની હોવી જોઈએ.
@jignesh59217 күн бұрын
વાહ ગોપાલ ભાઈ, આ છે સાચી લોકશાહી અને વાત કરવા નો અધિકાર 👍
@joy648915 күн бұрын
દેવાંશી બેન...તમારું બોલવું આજે ના ગમ્યું..શા માટે અભાનો નો પક્ષ લ્યો છો
@jatinborda868213 күн бұрын
જોરદાર ઇન્ટરવ્યુ ગોપાલ ભાઈ.. મજા આવી ગઈ..
@FactskiDuniya18415 күн бұрын
વાહ ગોપાલભાઈ ખરેખર નેતા આવો હોવો જોઈએ
@rizwansanji24404 күн бұрын
Khub sarass❤❤❤❤
@MeramanbhaiChauhan14 күн бұрын
વાહ ગોપાલ ભાઈ હમ તમારી શાથે જય રાજપૂતાના
@कखग-ज4घ14 күн бұрын
Hindu virodhi Prabhu Shree Ram virodhi ne support? Jay Rajputana kevi rite bhai? Yad Karo ketli Hindu Ben dikrio na balatkar Ane hatyao Thai hti mugalo dwara....Ema Kshatriya ni Ben dikrio pn hti..... E mugalo ni paidaish ne badh irite support krnara kejrruddin zindabad?????
@makwanaajay27Күн бұрын
વાહ ગોપાલભાઈ દમ છે વાત માં.
@shenmajayantijayantishenma800815 күн бұрын
ખુબજ સરસ મંથન ચાલી રહ્યું છે...
@ashishap71Күн бұрын
Gajjaab gajjaab maJa aai gai
@mahendragadhavi681115 күн бұрын
બિલકુલ સાચી વાત છે,મંત્રીઓ ને IAS IPS અધિકારીઓ ઉલ્લુ બનાવે છે.
@Surtitraveler8 күн бұрын
100% tamari sachi vat ho mara bhai ❤️❤️❤️
@pargimansingbhai523714 күн бұрын
વાહ ગોપાલભાઈ વાહ વટ પાડી નાખ્યો બોલાવો એક દિવસ ગૃહમંત્રી ડીબેટ માં હો જાયેગા હમને સામને
@HarjibhaiJethava2 күн бұрын
बहुत सुंदर माहिती आपो छो गोपाल भाइ
@BharatbhaiNakrani-p7k15 күн бұрын
આપણો ગૃહમંત્રી થર્ડ ક્લાસ છે
@NitiNItaliya14 күн бұрын
Sachu se 😢
@indiafirst.12312 күн бұрын
😂😂😂😂
@Vivek-or8kbКүн бұрын
Hmmm
@madhubhaikhambhadiya49078 күн бұрын
વાહ ગોપાલભાઈ 🎉 ધન્યવાદ અભિનંદન તમને સાંભળવાની બહું મજા આવે છે
હું બીજેપી નો કોર વોટર છું. ગોપાલભાઈએ હર્ષ સંઘવી વિશે જે વાત કરી તે બિલકુલ સાચી વાત છે.
@jayd13114 күн бұрын
ખા તારી માના સમ
@gopaldangar14 күн бұрын
કોર વોટર😂😂😂
@smitamin585313 күн бұрын
ભાજપ નો કોર વોટર: ❌ ભૂંડભક્ત : ❌/✅ દેશદ્રોહી :✅
@indiafirst.12312 күн бұрын
😂😂😂😂😂
@indiafirst.12312 күн бұрын
Hindutav ni vat aa italiya na modhe nthi sobhti 😂😂😂😂
@Mukeshthakor-b3w11 сағат бұрын
100 percentage right sir .your words are imotion full in our mind. But what can we do?
@pnzalaofficial14 күн бұрын
Devanshi ben હર્ષ ની તરફેણ કરે સે ઓપન મા
@bharatrajani567614 күн бұрын
ગોપાલભાઈ મા ખૂબ જ જ્ઞાન તેમજ અસરકારક વિરોધ પક્ષના નેતા તરીકે રજૂઆત કરવાની સારી ક્ષમતા છે પરંતુ થોડી મેચ્યોરિટી હજી પણ જરૂરી છે ભવિષ્યમાં ખૂબ જ આગળ વધી શકે તેમ છે પરંતુ શબ્દો પર કાબુ રાખવો ખૂબ જ જરૂરી છે. બાજપાઈજી કોઈની પણ વ્યક્તિગત ટીકા ક્યારેય કરતા ન હતા અને કરવી જરૂરી બને તો પણ શબ્દો ઉપર અત્યંત કાબુ ધરાવતા
@atulbhatt85813 күн бұрын
Need to be mature Don’t think he will
@jaypalsarvaiya168915 күн бұрын
Salute gopal bhai❤
@devpatel9867Күн бұрын
સરસ
@garvigujaratnumber1.73515 күн бұрын
ગોપાલ ઇટાલિયા એ ભવિષ્યનો c.m છે .હુ જોવું છું.. લાલજી ઠાકોર. તરફથી ફૂલ સપોર્ટ છે.
@कखग-ज4घ14 күн бұрын
😂😂😂😂😂😂😂 Lal Uddin Ahmed bnvu lage 6e????? Gupuddin ne cm bnavine
@valadev114 күн бұрын
શેખ ચિલી ના વિચારો 😜😜😜
@yogendrajit581214 күн бұрын
હિન્દૂ ને ભરી ભરી ને ગાળો આપતો તો ગુજરાતમાં એટલે aap ઊંઘી પછડાટ થી હારી ગઈ, ને તમને એના જેવા રાજનેતા જ જોઈએ.. આજ કારણ છે ભૂતકાળમાં હિન્દુના ગુલામી અને પતનનું કારણ...
@pinkyjoshi739714 күн бұрын
No sorry not suitable for CM post
@mavjibatta342213 күн бұрын
વાત માં ન આવે આપ પાર્ટીના મારી મમ્મી આઠ પાસ છે વારે ઘડીએ શું મતલબ છે તેને ગૃહ વિભાગ દય દીઓ વિરોધ નહીં કરે
@MaheshbhaiPandor-ky4vo2 күн бұрын
Thank you Gopal italiya sir tamari vaatma dam6e🙏🙏
@makwananarsinhbhainanjibha7714 күн бұрын
બેન તમારા બદલાયેલા વલણ અને વાતચીતના એપિસોડ જોઈ નવાઈ લાગે છે, શુ તમારી ચેનલ ગોદી મીડિયાની હરોળમોં ના આવે તો સારું, શુ આશા રાખી શકાય ?