No video

Gopipura Ni Nagri | Bhavik Shah | Surat Prachin Tirth

  Рет қаралды 8,875

Bhavik Shah

Bhavik Shah

Күн бұрын

પ્રાચીન મંદિરો નો વારસો
પુકારે છે , તમે ક્યારે આવશો?
જ્યાં ની જાહોજલાલી જોઈ ને મોટા મોટા રજાઓ પણ શરમાઈ જતા,
એવી જિન મંદિરો ની નગરી એટલે ગોપીપુરા (સુરત).
જે આજે સુની સુની છે..
ચાલો રોજ જુહરિયે આ પ્રાચીન જિનાલયો, અને તીર્થ પ્રેમ વધારીએ.... એજ આ ગીત બનાવવા નો હેતુ છે
thank you so much
Chhabikruti & Bhavya Shah
for your honorary work
Song: Gopipura Ni Nagri
lyrics : Bhavik Shah
Voice : Bhavik Shah
Music : Bhavya Shah
Visuals : Chhabikruti
Lyrics:
જેની રમ્ય કહાની છે, ઇતિહાસે ગાવાણી છે, (૨)
જ્યાં ની ઊર્જા દેવો ને પણ, વાહલી વાહલી છે
મંદિરો ની આ નગરી કેમ, ખાલી ખાલી છે..?
ગોપીપુરા ની નગરી, કેમ ખાલી ખાલી છે?
હવે
આગમ મંદિર બોલાવે , બોલાવે,
મક્કાઈ પોળ ના દેહરા મન ને ડોલાવે,
ઉમરવાડી ના પારસ, હાં પારસ
સહસ્ત્રફણા ગોતે છે એના વારસ,
સુરજમંડણ દાદા પાસે વાત એ ચાલી છે..
મંદિરો ની આ નગરી કેમ, ખાલી ખાલી છે..?
૧૦૦ ગામે બદલાયે ભાષા , હાં ભાષા
અહીં ૧૦ ડગલે , ભેટે છે નવા દાદા
શ્રુત ના સાગર અહીં વેહતા, હાં વેહતા,
પૌષધ શાળા ને ઉપાશ્રાયો એમ કહેતા,
શિખરોએ પણ નયણાં ઢાળી રાહ નિહાળી છે,
મંદિરો ની આ નગરી કેમ, ખાલી ખાલી છે..?
ઇતિહાસે લખાઈ કહાની જ્યાં રક્તો ની છે
એ તીરથ આજે રાહ જુએ એના ભક્તોની છે

Пікірлер: 39
@nencyshah7063
@nencyshah7063 Ай бұрын
Adbhut nice lyrics. mane garv che hu gopipura ma rahu chu.
@tejasshah3519
@tejasshah3519 Ай бұрын
❤ ગોપીપુરા ની આ નગરી કેવી પ્યારી પ્યારી છે સુરત ના સૌ ભાવિક જીવ ને વ્હાલી વ્હાલી છે 🙏
@rahuljain123
@rahuljain123 Ай бұрын
खूब ज सुन्दर रचना छे 👌👌👌 भाविक भाई
@latazaveri7393
@latazaveri7393 Ай бұрын
ખૂબ સરસ ભાવિક શાહ આજે પણ ગોપીપુરા યાદ આવે તો આંખ મા આસું આવી જાય છ. આગમ મારા વીર ને કેમ ભુલુ
@siddharthshah8667
@siddharthshah8667 Ай бұрын
Khubj saras 👌👌
@kamalshah7211
@kamalshah7211 Ай бұрын
बेहद सुंदर रचना, भाविकभाई,आपकी खूब अनुमोदना
@karishmarambhia92
@karishmarambhia92 Ай бұрын
No words.. just loved it.. keep going❤
@chiragshah3704
@chiragshah3704 Ай бұрын
Bhavikbhai khub sundar karya aapne kiya hai.. iski Anumodna.. apne ye song release kiya to ab sab Gopipura Surat itihas pata chalega k bahot sare mandir hai aur wo bhi kaafi kaafi purane.. waha jana chahiye.. aap aur apki team aise Anumodniya Karya karte rahiye. Hum apke sath hai.. 😊
@hemalshah7505
@hemalshah7505 Ай бұрын
Hu pahela Gopipura ma raheti hati Marriage Adaja ma thaya Have badha Jain Pal Vesu raheva jay Raha chhe Tirth bhumi jeva Daheradar ma darashnarathi khub nahivat aaave chhe
@hardikgandhi3528
@hardikgandhi3528 Ай бұрын
Sahastra fana paras a no gote varas...,😢 Tirth raksha kaje Khub sundar prayas...❤
@khyatidodhia2189
@khyatidodhia2189 Ай бұрын
Superrrrr Bhavikbhai
@rushabhsavani487
@rushabhsavani487 Ай бұрын
Superb song BhavikBhai
@kirankoradia9772
@kirankoradia9772 Ай бұрын
ઉત્કૃષ્ટ ભક્તિ ભાવ પૂર્ણ, હૃદય દ્રાવક શબ્દો અને સુમધુર કંઠે નીતરતું મંત્રમુગ્ધ કરતું ગોપીપુરા દેરાસરની સ્તવના કરતું અવર્ણનીય ભક્તિ ગીત છે 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ખુબ ખુબ અનુમોદના ભાવિકભાઈ ❤
@harshijain24
@harshijain24 Ай бұрын
Superb Song with great lyrics..🙏
@AnjanvJain
@AnjanvJain Ай бұрын
Ek ek shabdh hriday sparshi hai ❤
@bhavikfuria
@bhavikfuria Ай бұрын
Splendid Bhavik. Your Song will help Shravak & Shravika to know more this Prachin Tirth. Keep up the good work. 😊
@jigicreation4037
@jigicreation4037 Ай бұрын
Lovely Lyrics Bhai...Keep Going ❤
@nehadoshi3965
@nehadoshi3965 17 күн бұрын
👌👌👌👌 Excellent lyrics It brings tears in eyes....please save gopipura derasars
@MitaliSandeepPatni-h7n
@MitaliSandeepPatni-h7n Ай бұрын
Super....
@mohitkumarshah9324
@mohitkumarshah9324 Ай бұрын
Wa mast taiyar karyu chhe.
@rajeshsadhani3745
@rajeshsadhani3745 Ай бұрын
Really superb ... i have seen the peak time of gopipura ... and when i compare today's gopipura .. its really same as what u hv described.. 😔
@shahry4857
@shahry4857 Ай бұрын
🙏🙏
@Jaingotewale
@Jaingotewale Ай бұрын
Bahut sundar bhavik bhai
@ilashah9398
@ilashah9398 Ай бұрын
@devanshijain0907
@devanshijain0907 Ай бұрын
🥺😍
@nimitshah2861
@nimitshah2861 Ай бұрын
🙏🙏🙏🙏🙏
@user-hg4su6qr9n
@user-hg4su6qr9n 20 күн бұрын
Amazing super lyrics ❤❤❤
@urvis_unik_arts6937
@urvis_unik_arts6937 Ай бұрын
😍🙌🏻
@shahvatsal3466
@shahvatsal3466 Ай бұрын
Anumodana ❤❤❤
@nimitshah2861
@nimitshah2861 Ай бұрын
👌👌👌👌👌👍🙏
@sureshjain547
@sureshjain547 Ай бұрын
Lovely
@user-rp8sy3tc8j
@user-rp8sy3tc8j Ай бұрын
What a feeling.. just loved it.. keep going.. ❤
@beladesai5061
@beladesai5061 Ай бұрын
🙏😢
@TishaJain-b5w
@TishaJain-b5w Ай бұрын
Must needed🥹❤️ Lyricss💯🫶
@Nishashah12param
@Nishashah12param Ай бұрын
🙏🏻🙏🏻🥹👌🏻♥️
@bhavnashah4812
@bhavnashah4812 Ай бұрын
Awesome 🙏🙏🙏
@user-mm5tp8qh2s
@user-mm5tp8qh2s Ай бұрын
🙏🙏
@jayshah7509
@jayshah7509 Ай бұрын
🙏🙏
@darshanasanghvi7176
@darshanasanghvi7176 Ай бұрын
🙏🙏
My Cheetos🍕PIZZA #cooking #shorts
00:43
BANKII
Рет қаралды 28 МЛН
7 Days Stranded In A Cave
17:59
MrBeast
Рет қаралды 93 МЛН
Кадр сыртындағы қызықтар | Келінжан
00:16
Get Rid of Hatred by Aacharya Shri UdayVallabhSuriji
35:10
Perfecting Youth Official
Рет қаралды 35 М.
Mann Saiyam Saiyam Bole | A New Diksha Song
4:58
Bhavik Shah
Рет қаралды 12 М.
Shankheshwar ka nath hai
9:50
MAHAVIR OSWAL - Topic
Рет қаралды 2 М.
Jai Nemishwaray | by Bhavik Shah
4:12
Bhavik Shah
Рет қаралды 30 М.
Nand santo rachit swaminarayan kirtan || prabhatiya || @Kirtan Bhakti Sarita
52:47
My Cheetos🍕PIZZA #cooking #shorts
00:43
BANKII
Рет қаралды 28 МЛН