No video

સૂર્યમંદિર : મોઢેરા | Modhera Sun Temple | ગુજરાતની યશગાથા | WebSankul

  Рет қаралды 34,031

WebSankul Official

WebSankul Official

Күн бұрын

સૂર્યમંદિર : મોઢેરા | Modhera Sun Temple | ગુજરાતની યશગાથા | WebSankul
પ્રાચીન ગ્રંથોમાં ‘મોહેરક’, ‘મોઢેરક’, ‘મોહડવાસક’, ‘મોઢેરપુર’ જેવાં નામે જાણીતું એવું મોઢેરા મોઢ બ્રાહ્મણોના વસવાટ બાદ ‘ભગવદગ્રામ’ નામે પણ ઓળખાતું. સ્કન્દ-પુરાણમાં ગુજરાતનાં અનેક ધાર્મિક તીર્થક્ષેત્રોનું નિરૂપણ છે; જેમ કે, કૌમારિકા-ક્ષેત્ર, ધર્મારણ્ય-ક્ષેત્ર, પ્રભાસ-ક્ષેત્ર, દ્વારિકા-ક્ષેત્ર વગેરે; એમાંનું ધર્મારણ્ય-ક્ષેત્ર તે હાલનું મોઢેરા આસપાસનું ક્ષેત્ર. અને તેમાં મોઢેરા ગામમાં પુષ્પાવતી નદી કિનારે આવેલું છે, વિશ્વ વિખ્યાત સૂર્ય મંદિર ! નાગર શૈલીની જ પેટા શૈલી મારુ ગુર્જર શૈલીમાં બનેલું આ મંદિર આજે ભલે ખંડિત અવસ્થામાં હોય, પરંતુ સ્થાપત્ય અને કોતરણીની દૃષ્ટિએ જોનારને મંત્રમુગ્ધ કરી દે છે!
તેની રચના માત્ર સ્થાપત્ય કળાના કારણે જ નહીં, પરંતુ તે સમયની વૈજ્ઞાનિક સમજને પણ ઉજાગર કરે છે. મોઢેરાનું આ સૂર્યમંદિર સ્થાપત્ય અને શિલ્પકળાની દૃષ્ટિએ સોલંકી કાળનો એક અમૂલ્ય ખજાનો છે.
📲 We are Social.
Follow us on your favorite social media sites :-
1) WebSankul Application : Bit.ly/WebSanku...
2) Current Affairs Plus Application : bit.ly/current...
3) Telegram : telegram.dog/G...
4) Instagram : bit.ly/websank...
5) Facebook : bit.ly/Websanku...
6) Website : websankul.org/
7) Twitter : / websankuloffice
👉 SSC, Banking By WebSankul KZbin Channel Link : / sscbankingbywebsankul
#modherasuntemple #modhera #gujaratculture #websankul
📲 Application HelpLine Numbers :
1) 7777991357
2) 6358289897
3) 7777991352
4) 9054521779
5) 7777991367
6) 6356239165
7) 9054522775

Пікірлер: 75
@galcharpravinbhaisaheb7609
@galcharpravinbhaisaheb7609 Жыл бұрын
વેબ સંકુલ હોય તો કોઈ જ્ઞાન ના ઘટે .આભાર વેબશંકુલ અને આભાર પ્રશાંત ચૌહાણ સાહેબ
@jadavMayur011
@jadavMayur011 Жыл бұрын
Sir thank you so much 😌 મને એવું લાગ્યું કે હું પોતે મોઢેરા માં છું અને સૂર્યમંદિર નિહાળું છું🌞🌞 અદભુત દ્રશ્ય અને અદભુત Websankul
@bharatchavada6442
@bharatchavada6442 Жыл бұрын
ગુજરાતની યશગાથા સિરીઝ એ વેબ સંકુલ ની શ્રેષ્‍ઠ વિડિયો ગાથા છે.એમાંય પ્રશાંત સાહેબ ના જ્ઞાનની સરવાણી....અતિ સુંદર....અદ્ભુત..... આભાર વેબ સંકુલ અને પ્રશાંત સર
@prakashbaria31
@prakashbaria31 26 күн бұрын
સર જ્યારથી વેબસંકુલની માયા લાગી છે... બધાજ કન્ટેટમાં ખુબ જ જ્ઞાન મળ્યું છે ❤❤🙏🙏
@Parulniduniya
@Parulniduniya 9 ай бұрын
Thank you sir આટલી સરસ માહિતી આપવા માટે. ખુબ સરળ શબ્દો માં સમજાવવા માટે આભાર સર 🙏🙏
@zalayash6121
@zalayash6121 Жыл бұрын
Moj padi gai sir,,,,
@chaudharykamlesh9409
@chaudharykamlesh9409 Жыл бұрын
First view and comment
@meeraprajapati3138
@meeraprajapati3138 Жыл бұрын
Thanks wabsankul team aje modhera no pravas karavva badal 😊
@bhavikahir1640
@bhavikahir1640 Жыл бұрын
ખુબજ જ્ઞાનવર્ધક માહીતી આપવા બદલ આપશ્રી નો આભાર 🙏
@user-wh3do6fh7d
@user-wh3do6fh7d 7 ай бұрын
Pachin Sher modhera
@piyushpiyush2966
@piyushpiyush2966 Жыл бұрын
Sir kharekhar tame bov j sundar ane saral.. Bhasama samjavo 6o...love you sir... 🥰🥰❤️❤️
@nayankoli2907
@nayankoli2907 6 ай бұрын
ખૂબ ખૂબ આભાર સાહેબ.
@axaythakor8666
@axaythakor8666 Жыл бұрын
Ha maru modhera ✍️🤳
@prajapatiranjit8678
@prajapatiranjit8678 Жыл бұрын
Maja aavi gai
@kasundradimpal1501
@kasundradimpal1501 Жыл бұрын
Jordar
@yogipatel7075
@yogipatel7075 Жыл бұрын
During watching this video we feel that we are really at modhera. Thank u for giving this beautiful information. Thank u Websankul 😊
@SureshDharviyaTeacher
@SureshDharviyaTeacher 8 ай бұрын
જોરદાર
@guddychauhan4281
@guddychauhan4281 Жыл бұрын
Thank you sir 😊😊
@sarultadvi8209
@sarultadvi8209 Жыл бұрын
Good work 👍👍👍 thank you so much sir
@govindsolankiofficial6084
@govindsolankiofficial6084 Жыл бұрын
very very thanks sir
@afsanamakvana
@afsanamakvana Жыл бұрын
wwhhh sir
@ankitpranami5944
@ankitpranami5944 Жыл бұрын
Thank you so much prashant sir & web sankul team🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@vijaybambhaniya9476
@vijaybambhaniya9476 Жыл бұрын
OMG........ very great 👍👍👍 sir
@bhartbhaijoliya6138
@bhartbhaijoliya6138 Жыл бұрын
Thenk you very much sir🙏🙏
@manshiprajapati267
@manshiprajapati267 Жыл бұрын
Superb......👏👏👏👏👌👌👌☺️
@bhivapurkarvijay3602
@bhivapurkarvijay3602 6 ай бұрын
Super sir ❤❤❤❤❤
@jaiminipatel2728
@jaiminipatel2728 Жыл бұрын
Thank you so much sir
@kinnarichaudhary184
@kinnarichaudhary184 Жыл бұрын
Thankyou sir 🙏🙏
@darshansakariya8107
@darshansakariya8107 Жыл бұрын
*ગુજરાત નું ગૌરવ છો દર્શન સાકરીયા ખુબ આભાર મે મોઢેરા સૂર્યમંદિર જોયું તો નથી જબદસ્ત જાણકારી આપી લાગે છે હવે જવાની જરૂર નથી.*
@sutariyaprerana52
@sutariyaprerana52 Жыл бұрын
❤️🙏
@hiteshbhuriya9227
@hiteshbhuriya9227 Жыл бұрын
Wonderful place in Gujarat 👌👌👌
@poonampatel2380
@poonampatel2380 Жыл бұрын
🙏🙏🙏
@Vank.Bhagirath
@Vank.Bhagirath Жыл бұрын
Very nice sir
@savitabenvankar3998
@savitabenvankar3998 Жыл бұрын
Nice sir jordar ....vebsankul hoy tya જ્ઞાન નો ભંડાર...🙏👌🌟
@jitendraparmar9778
@jitendraparmar9778 Жыл бұрын
Thank you so much websankul team 👍 thank you Prashant sir
@dalsukhbhaibamaniyadalsukh2474
@dalsukhbhaibamaniyadalsukh2474 Жыл бұрын
thank u sir very usefull video
@sonalthakkar3886
@sonalthakkar3886 Жыл бұрын
Wahh su majja che ghare betha jovani nice information thank you Prashant sir and websankul team👍🙏🙏
@ajamaldesai2946
@ajamaldesai2946 Жыл бұрын
👌🏿👌🏿
@rameshghojiya1317
@rameshghojiya1317 Жыл бұрын
Khub sarash Web shankul
@k.makwana1097
@k.makwana1097 Жыл бұрын
Very nice vidio sir thanks you so much
@bhavinipatel3129
@bhavinipatel3129 Жыл бұрын
Thank you sir 🙏🙏
@zalapruthviraj03
@zalapruthviraj03 Жыл бұрын
ખુબ ખુબ આભાર સર.. 👍👍
@nlesh4254
@nlesh4254 Жыл бұрын
Thank u વેબ સંકુલ ટીમ ❣️
@sangitarathva1921
@sangitarathva1921 Жыл бұрын
Nice sar
@shayarrathod9651
@shayarrathod9651 Жыл бұрын
❤❤👌🏻👌🏻🙏🏼🙏🏼👌🏻👌🏻super sir...
@daveashish4398
@daveashish4398 Жыл бұрын
Bav mast
@nikhilgosai2924
@nikhilgosai2924 Жыл бұрын
Excellent prasant sir...
@baloliyasunil4159
@baloliyasunil4159 Жыл бұрын
वाह वाह बहुत सुंदर वीडियो है ।👏🏻👏🏻👏🏻
@Vank.Bhagirath
@Vank.Bhagirath Жыл бұрын
👌👌
@iamarjunparmar
@iamarjunparmar Жыл бұрын
Thanks a lot sir 🙏🇮🇳🇮🇳
@user-fd4yn1tc1f
@user-fd4yn1tc1f Жыл бұрын
Thanq websankul___❤
@vidhyachaudhari2670
@vidhyachaudhari2670 Жыл бұрын
Thank you so much sir ❤️
@sudhirsinhparmar
@sudhirsinhparmar Жыл бұрын
Jordar ho baki web sankul ni aa vedio series n dhanyavad👏👏👏👏
@vasavaparul232
@vasavaparul232 Жыл бұрын
Thank you so much sir 🥰
@sheelacharel1153
@sheelacharel1153 Жыл бұрын
Aatlu badhu zinu zinu to jova jaay to pan na jova male sir thank you 😊 🙏
@hardikchitroda1156
@hardikchitroda1156 Жыл бұрын
Khubaj saras thq websankul👌👌
@Sanketallrounder100
@Sanketallrounder100 Жыл бұрын
Khubaj saras sir thankyou...
@mr.karanbhunatar2544
@mr.karanbhunatar2544 Жыл бұрын
Very nice information sir 🙏🏻😊
@makwanabhavesh8924
@makwanabhavesh8924 Жыл бұрын
વિડિઓ જોઈને આનંદ થયો અને ઘણું બધું જાણવાનું ગમ્યું..!! જે મજા આવી રીતે શીખવામાં આવે તેવી મઝા પેલા lecturesમાં ન આવે..!! ખરેખર Websankul Team દ્વારા ઉત્કૃષ્ટ રીતે આપણાં ગુજરાતના વારસાને દર્શાવ્યો છે. હું આ વેબસંકુલ ટીમનો મેમ્બર બનવા અવશ્ય પ્રયાસ કરીશ..!! 🙏🙏🌷🌹🌷🙏🙏
@zapadiyajagadish3164
@zapadiyajagadish3164 Жыл бұрын
Jordar video banavo se sir... really websankul khub hard work Karine amra jeva students mate avi mahita lai ave se....me video jovanu start karyu kem 20 minit jati Rahi...ae khabar na padi.....
@harshkeer3286
@harshkeer3286 Жыл бұрын
Thank you sir ☺️ maja avi gai.
@alpeshrathva6584
@alpeshrathva6584 Жыл бұрын
ખુબ મજા આવી.......
@vishweshzaveri9437
@vishweshzaveri9437 Жыл бұрын
🙏👌👍
@sunesaradhaval273
@sunesaradhaval273 Жыл бұрын
Superb
@brijeshpandya2278
@brijeshpandya2278 Жыл бұрын
Thank you for your support 🤩and work 😊
@vasavasamiksha4098
@vasavasamiksha4098 Жыл бұрын
Nice video sir 🙏🙏🙏
@shantizala6247
@shantizala6247 Жыл бұрын
મંદિર માં ભોંયરું પણ છે સાહેબ
@shailesh_0131
@shailesh_0131 Жыл бұрын
Sir તમે kayran પોલાર્ડ જેવા લાગો છો..✅
@RameshThakor-if1xl
@RameshThakor-if1xl 24 күн бұрын
મંદિર માં ભોંયરું છે તેની માહિતી આપો સાહેબ
@knowledge1724
@knowledge1724 10 ай бұрын
Aa mandir kya reti na panthar mathi bnavyu?
@zalakaushal8945
@zalakaushal8945 Жыл бұрын
કાંઈ ઘટે નઈ.
@rushikumarbaraiya7980
@rushikumarbaraiya7980 Жыл бұрын
Rudrahamalya ma to Kai nathi have
@bhilsangitaben1757
@bhilsangitaben1757 Жыл бұрын
Thanks you sir
@sanjeshdamor8180
@sanjeshdamor8180 Жыл бұрын
Thank you so much sir
@subhvsv1249
@subhvsv1249 Жыл бұрын
Thank you sir 🙏
Modhera Sun Temple - PCS Inshorts | Drishti PCS
6:06
Drishti PCS
Рет қаралды 53 М.
КАКУЮ ДВЕРЬ ВЫБРАТЬ? 😂 #Shorts
00:45
НУБАСТЕР
Рет қаралды 3,2 МЛН
Кадр сыртындағы қызықтар | Келінжан
00:16
Son ❤️ #shorts by Leisi Show
00:41
Leisi Show
Рет қаралды 11 МЛН
Why UK 🇬🇧 is going Bankrupt? : Detailed Economic Case Study
20:37
Think School
Рет қаралды 1,5 МЛН
КАКУЮ ДВЕРЬ ВЫБРАТЬ? 😂 #Shorts
00:45
НУБАСТЕР
Рет қаралды 3,2 МЛН