અમારા સુધી આટલું સરસ કન્ટેન પહોંચાડવા બદલ આપનો દિલથી આભાર સર Abhijitsinh zala saheb ❤
@rathodanjana.dineshbhai.3729 Жыл бұрын
સર તેમ ખુબજ સરસ ભણાવો છો હુ પણ તમારા લાઈવ લેક્ચર માં જોડાતી નથી પરંતુ તમારો લેક્ચર જોવુ જ વેબ સંકુલ ના દરેક સર ખુબ જ સારુ જ્ઞાન નું ભાતુ આપી રહ્યા છે 👍👍👍
@shravanjichavda8134 Жыл бұрын
😘
@vishnujithakor3910 Жыл бұрын
તમાકું ના પીલા ભાગતા ભાગતા વિડીઓ સંભાળ્યો બહુ મજા આવી ગઈ કામ પણ થાય છે અને તૈયારી પણ કરીએ છીએ ખેડૂત વિધાર્થી કાંકરેજ બનાસકાંઠા ખુબ ખુબ આભાર સાહેબ
@rathodbalaji7652 Жыл бұрын
Gam kayu
@sangharreshma2138 Жыл бұрын
સ...ર...સ... Lecture👍🏻 આવો જ GCERT [ચોપડી] ના બીજા લેકચર લઈને આવવા વિનંતી🙏🏻 'Abhi Sir' 👌🏻😊 Thank You So Much "WEB SANKUL" 🙏🏻...........
@tarasolanki330 Жыл бұрын
Thank you so much sir....sir hu. Bus ma cundoctor su.roj Tamara record lecture jovu su...
@sanjaybhil5763 Жыл бұрын
ખૂબ ખૂબ આભાર સાહેબ તમે અમારા માટે ખૂબ મહેનત કરો છો🙏
@pareshsinhzala1048 Жыл бұрын
Thank you sir ચોપડી લેક્ચર રેગ્યુલર ચાલુ રાખો આભાર sir.
@bhartijoshi14 Жыл бұрын
અમે સાથ સહકાર આપીશું સર 👍😍☺️☺️☺️ thank uhh so much guruji
@bhoomikasolanki1784 Жыл бұрын
Thank you so much sir..... This lecture was very good ..... 👌👌👌👌👌